ચણા ની કઢી અને રોટલા.village cooking channelvillage cookingvillage lifefarmer lifevillage lifestyle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtube #youtubechannel #video #vlog #review
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food

ความคิดเห็น • 267

  • @pragnagajjar1770
    @pragnagajjar1770 หลายเดือนก่อน +1

    બહુ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ilaraja6986
    @ilaraja6986 หลายเดือนก่อน +7

    સીતારામ બાબુકાકા વાહ કેતનભાઈ બહુ સરસ વાત કરી વાહ વાહ ચણાની કડી ને બાજરાના રોટલા વાળી ની મોજ કાઈ ઘટે નહીં

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @ilaraja6986
      @ilaraja6986 หลายเดือนก่อน

      @@Blvadivlog હા માસી કેરી અને રીંગણા નું અથાણું ખાવાનું બહુ મન થયું છે

  • @user-zq4om1ze9u
    @user-zq4om1ze9u 6 วันที่ผ่านมา +2

    જય માતાજી સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  4 วันที่ผ่านมา

      જય માતાજી
      સીતારામ

  • @pragnagajjar1770
    @pragnagajjar1770 หลายเดือนก่อน +1

    અમદાવાદથી

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @pandigital7815
    @pandigital7815 หลายเดือนก่อน +1

    જોરદાર

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kamlaparmar291
    @kamlaparmar291 หลายเดือนก่อน +1

    Very nice sitsram

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Avdheshyt220
    @Avdheshyt220 20 วันที่ผ่านมา +2

    જયેશ ભાઈ અને હેતલ બેન શે અમાં રૂ નામ બોલો ખૂબ સરસ દાદા

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @dipikapatel8306
    @dipikapatel8306 หลายเดือนก่อน +1

    બહુ સરસ વિડીઓ ચણા ની કઢી અને રોટલા જોઈ ને મોમાં પાણી આવી ગયુ 😋😋

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-fq4oe5ww3g
    @user-fq4oe5ww3g หลายเดือนก่อน

    Maja ave che nita ben RAJKOT

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @sarvaiyakajalsarvaiya4312
    @sarvaiyakajalsarvaiya4312 หลายเดือนก่อน +1

    જય માં મોગલ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય માં મોગલ

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 หลายเดือนก่อน +2

    ખૂબજ સરસ પ્લોગ બનાવે છો બહુ જોવા ગમ છે. અમદાવાદ👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @ashokbhaipatel8018
    @ashokbhaipatel8018 หลายเดือนก่อน

    રાધે રાધે રાધે રાધે રાધે રાધે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      રાધે રાધે

  • @chandakothari8804
    @chandakothari8804 หลายเดือนก่อน +1

    પક્ષી જોવાની મજા આવે છે મસ્ત વીડિયો છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ વિડિયો બનાવતા રહીશું

  • @asgajera3462
    @asgajera3462 หลายเดือนก่อน +1

    Wahhhh
    Jay swaminarayan 🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય સ્વામીનારાયણ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jayramrayak2158
    @jayramrayak2158 หลายเดือนก่อน +2

    શિલ્પા બેન સુરત થી તમારા વિડિયો રોજ જોવું છું બહુ મજા આવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @manusihora7622
    @manusihora7622 หลายเดือนก่อน +2

    કેતન ભાઈ દિલ થી બહુ જ સરસ
    એક દમ સુપર ડાયરેક્સ છે
    સીતા રામ..
    સુરત થી મનુભાઈ સિહોરા
    જય શ્રી શિહોરી માં
    🎉🎉🎉🎉🎉🎉🎉
    ❤❤❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ મનુભાઈ
      દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      જય શ્રી શિહોરી માં

  • @jyotipatel7453
    @jyotipatel7453 หลายเดือนก่อน +2

    કેળા આવી રીતે બનાવી ખવાય એ નવું જાણવા મળ્યું ખૂબ આભાર તમારો બા દાદા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @user-si6bp6cp3s
    @user-si6bp6cp3s หลายเดือนก่อน

    જીવન જીવવાના મોજ .ખેતરે રહેવાનુ અને મોજ કરવાની

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ninty6
    @ninty6 หลายเดือนก่อน +2

    Nice vlog 🎉

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 หลายเดือนก่อน +2

    જે ભગવાન જય શ્રી કૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ

  • @gaurangparmar100
    @gaurangparmar100 หลายเดือนก่อน +1

    સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે અને ચણા ની કઢી પણ સૂપર બનાવી છે ગૌરાંગ પરમાર. અમદાવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @anishbarot8646
    @anishbarot8646 หลายเดือนก่อน

    સીતારામ બાબુ કાકા તમારા બધા વીડીયો હું રેગ્યુલર જોવું છું તમારા વિડીયો જોવાની મજા તો આવેછે હાંરે હાંરે જીવન માં ઘણું શીખવા મડેછે તમારો ખુબ ખુબ આભાર અને તમે નવા નવા વિડીયો બનાવતા રહો અને આજની આ નવી પેઢી ને તમારા આ વાડી નાં જીવન પ્રત્યે ક્યાંક ને ક્યાંક જીવન જીવવાની પ્રેરણા મડસે અનીષ ભાઈ બારોટ વડોદરા સીતારામ

  • @chandakothari8804
    @chandakothari8804 หลายเดือนก่อน +1

    ખુબ સરસ વિચાર છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-du2en8no8d
    @user-du2en8no8d หลายเดือนก่อน +1

    સીતારામ કાકા જમાવટ કરી હો

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @vikrambapu1836
    @vikrambapu1836 หลายเดือนก่อน +1

    વાહ સરસ અને પ્રેરણાત્મક વાત કરી અને કેતન એ પણ જુની યાદો તાજી કરી મોજ આવી ગઈ જય સીયારામ ખુશ રહો 😊❤

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ વિક્રમ બાપુ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @sonisanjay1740
    @sonisanjay1740 หลายเดือนก่อน

    sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @sajedalakdawala4530
    @sajedalakdawala4530 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર વિડિયો
    પ્રયત્નો ખૂબ સારા છે
    આગળ વધવા કોશિષ કરતા રહો
    વધુ સારી સફળતા મળશે❤️🙏

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @vinujithakor5883
    @vinujithakor5883 หลายเดือนก่อน +1

    Kathiyavadi. Boli. Bahu. Sari. Lage. Se

  • @amishaghelani7007
    @amishaghelani7007 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી સીતારામ 😊

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT หลายเดือนก่อน +1

    કેમેરા 📷 મેન બહુજ સરસ વિડીયો બનાવો છો ભાઈ જોવાનિ મજા આવે છે આવાજ સરસ વિડીયો બનાવતા રહો આગળ વધો સીતારામ બધાઈ ફેમિલી ને 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @heroharsh9359
    @heroharsh9359 หลายเดือนก่อน +1

    Saras video graafiks

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li หลายเดือนก่อน +1

    Ram Ram shitaram

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @rasikshudra1383
    @rasikshudra1383 หลายเดือนก่อน +1

    Khub,saras,veldan

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @alingbhaichavda9963
    @alingbhaichavda9963 หลายเดือนก่อน +1

    જયમોરલીધરબાબૂભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય મોરલીઘર

  • @manharbachudasama6434
    @manharbachudasama6434 หลายเดือนก่อน +1

    Sita ram jay shree krishna USA

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      જય શ્રી કૃષ્ણ
      કેમ છો મજામાં ને

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 หลายเดือนก่อน +2

    સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nirmalbhi7909
    @nirmalbhi7909 หลายเดือนก่อน +1

    રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      રાધે રાધે
      સીતારામ

  • @user-tj3qc9md8m
    @user-tj3qc9md8m หลายเดือนก่อน +1

    જય માતાજી બાબુ કાકા સાચી દાદી અમેતમારાવિડીયોરેઞયલરજોવિશીઅનેખુબ આણંદ થાય છે તમારું ગામ અને વાડી ક્યાં આવી જરાક જણાવજો મારું નામ વનરાજસિંહ.મકવાણા ગામ ભીમડાદ જીલ્લો બોટાદ તાલુકો ગઢડા સ્વામીના જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      જય માતાજી
      દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @vishaldihora3065
    @vishaldihora3065 หลายเดือนก่อน +1

    જય માતાજી દાદા ગીતાબેન ખૂબ સરસ વિડીયો છે ખુબ સરસ જવાબો ગમે છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય માતાજી
      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo หลายเดือนก่อน +1

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ

  • @rajeshm1820
    @rajeshm1820 หลายเดือนก่อน +1

    સીતારામ દાદા.. ગઢડા સ્વામીના. રાજુભાઈ સુથાર. વાહ કેતનભાઈ. ખુબ સરસ. વિડીયો બનાવો છો

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @nirmalbhi7909
    @nirmalbhi7909 หลายเดือนก่อน +1

    Vah bhai vah khubsurat khubsurat

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 หลายเดือนก่อน +1

    Jordar 👌👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kusumpatel5907
    @kusumpatel5907 หลายเดือนก่อน +1

    Babu Bhai n Gita ben Very Nice kalol Kusum Patel🙏

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 หลายเดือนก่อน +1

    વાહ સરસ વીડિયો

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-uq9ug6rr8z
    @user-uq9ug6rr8z หลายเดือนก่อน +1

    Good

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @bhaveshhalapra6225
    @bhaveshhalapra6225 หลายเดือนก่อน +1

    વાહ જમાવટ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @badal.thakor667
    @badal.thakor667 หลายเดือนก่อน +1

    Vadi.ni.moj.aane.khe.vay

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ni7nb6ix8g
    @user-ni7nb6ix8g หลายเดือนก่อน +2

    સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં ને

  • @ShardaMehta-c9c
    @ShardaMehta-c9c 5 วันที่ผ่านมา +1

    Wah bhai tamaru jeevan Ane tamari vato ekbijane sahyogi chhe.Tame munga jeevo mate jetlo parishram lai rahya chho tem Bahu ochha Loko Kari shake chhe.Bas aam j anankda jeevo ni sambhal rakhji mara bhai

    • @Blvadivlog
      @Blvadivlog  3 วันที่ผ่านมา

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.

  • @diptijoshi5635
    @diptijoshi5635 หลายเดือนก่อน +1

    Sitaram mast

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય મુરલીધર
      જય દ્વારિકાધીશ
      જય સોમનાથ મહાદેવ

  • @pkparmar4249
    @pkparmar4249 หลายเดือนก่อน +2

    નમસ્કાર.તમારો જુવાની નો ફોટો જોયો .બહુ સરસ લાગેછે.

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @vikeshvaja4
    @vikeshvaja4 หลายเดือนก่อน +1

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @heenakatariya3207
    @heenakatariya3207 หลายเดือนก่อน +1

    સીતા રામ બેન. બોવ સરસ રશોય બનાવો છો.બેન તમે ચણીયો પહેરો છો એ લેવો હોય તો ક્યાંથી મળશે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @RanjanA.Shiyal
    @RanjanA.Shiyal 26 วันที่ผ่านมา

    સીતા રામ❤❤🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  15 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww หลายเดือนก่อน +1

    બોવ સરસ વિડીયો બનાવોસો દિપકભાઈ વેરાવળ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @mukeshparmar4787
    @mukeshparmar4787 หลายเดือนก่อน

    જય માતાજી સીતારામ મુકેશ ભાઈ પરમાર ટાણા

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @bharatbhaidabhi3425
    @bharatbhaidabhi3425 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ‌જમાવટ ભાઈ ‌ભાઇ ભાઈ ભાઈ ---------❤

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jayeshvariya-rh4em
    @jayeshvariya-rh4em หลายเดือนก่อน +1

    જયેશ વરીયા
    બહુ સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 หลายเดือนก่อน +1

    Sitaram❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @geetahakani9530
    @geetahakani9530 หลายเดือนก่อน +1

    Kem Cho . Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @sonalpaida8000
    @sonalpaida8000 หลายเดือนก่อน +1

    કેતન ભાઈ સરસ વીડીયો બનાવો છો

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @aniyaliya.rasik.5577
    @aniyaliya.rasik.5577 หลายเดือนก่อน +1

    બાબુદાદા તમે એકજ વાડીએ રો છો કે આજુ બાજુ કોય રે છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      હા છે બાજુ માં પાડોસી
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @alkapatel8404
    @alkapatel8404 หลายเดือนก่อน

    Sita ram babubhai and Gitaben tamari rasoi and vlog jovani bahu maja aave Che tame je mati na vasan ma rasoi banavo cho a mare hui India aavu tyare tamare banavdava pad se Mara mate mane bahu game che tamari vadi jova nu bahu man thy che USA Texas thi alka thank you Mary name lidhu thame bahu anand thyo 🙏🏼❤️

  • @manusihora7622
    @manusihora7622 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤ સુપર

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ મનુભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 หลายเดือนก่อน +1

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      જય મોગલ માં

  • @meenapandya2622
    @meenapandya2622 หลายเดือนก่อน +1

    Tame jamvanu banavo chho e jovanu bahu game che

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @daxabenchavda9862
    @daxabenchavda9862 หลายเดือนก่อน +1

    સરસભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Vah vah camera man 🙏👍

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu หลายเดือนก่อน +2

    Shitaram ben bhai majama ne surat thi varsha 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana หลายเดือนก่อน +1

    જય શ્રી ગેલી અંબે માં સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      જય શ્રી ગેલી અંબે માં
      સીતારામ

  • @damyantishah386
    @damyantishah386 หลายเดือนก่อน +1

    કાકા કાકી મજામાને જયજીનેદ્

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @sumitrapatel1828
    @sumitrapatel1828 หลายเดือนก่อน +2

    સીતા રામ🙏

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-qb2sj1nl5p
    @user-qb2sj1nl5p หลายเดือนก่อน +1

    જમાવટ બાબુભાઈ તમારા વિણ્યા જોવા બહુ ગમે છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @sumitrapatel1828
    @sumitrapatel1828 หลายเดือนก่อน +1

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @yessolanki2435
    @yessolanki2435 หลายเดือนก่อน +1

    રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ સવારના

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada หลายเดือนก่อน

    વાહ ભાઈ કેમેરા 📷 મેન તમારી જોરદાર એન્ટ્રી થઈ મજા આવી ગઈ તમે તો ઘરના જ નીકળા તમને મળી ખુબ આનંદ થયો તમે ખુબ સરસ વીડિયો ઉતારો છો ખુબ જોવા ગમે છે હજી ખુબ આગળ વઘો એવી શુભ કામનાઓ ❤❤❤

  • @ghanshyambhaidobariya9170
    @ghanshyambhaidobariya9170 หลายเดือนก่อน +1

    Jay swaminarayan

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ

  • @rajdeepgadhavi3813
    @rajdeepgadhavi3813 หลายเดือนก่อน +1

    જય જય મોગલ માં

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય મોગલ માં

  • @tarabenpanchal3575
    @tarabenpanchal3575 หลายเดือนก่อน +2

    Sita Ram bhai ben nice video Tara ben Amdavad thi

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર બોવ મસ્ત વિડિયો બનાવો સો ભાઈ તમે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      જય માતાજી

  • @JitudhaiBambhaniya
    @JitudhaiBambhaniya หลายเดือนก่อน +1

    Bapa.shitaram.babubhai

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      બાપા સીતારામ
      કેમ છો મજામાં ને

  • @user-cl8pj3cm3j
    @user-cl8pj3cm3j หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉,🚩🚩🚩

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-dg6uv5tl3w
    @user-dg6uv5tl3w หลายเดือนก่อน +1

    Baki video bov mast banavo cho bhai

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-qm7vo8oo9h
    @user-qm7vo8oo9h หลายเดือนก่อน +1

    KEM chho ka machine samachar Jay Shri Krishna Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      જય માતાજી

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 หลายเดือนก่อน +1

    Saras vlog ! Camera man khub smart chhe

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @hiragauribhatt
    @hiragauribhatt หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ જોરદાર એન્ટ્રી કેતન ભાઈ અભિનંદન આજે તમને બોલતા સાભ સાંભળીયા વેરીગુડ બીજું આજતો લખી એટલું ઓચ્છુ છે કાકી ની ચનાની કઢી રોટલા ભુજ સરસ છે અને કાકાની પશુ પક્ષી વિશે ની ઉચ્ચભાવના તથા એનું સેવા નું જે કાર્ય છે ટે ખરેખર ખુબજ ઉમદા છે આવા વિચાર આવવા તેને અમલમાં મુકવા અને તપત્તર્થઆથી નીભવ
    નિભાવવું શહેલી વાતતો નથીજ

  • @user-bu2ic9jd3b
    @user-bu2ic9jd3b หลายเดือนก่อน +1

    જય સીતારામ બાપા સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      બાપા સીતારામ

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય માતાજી

  • @nirmalbhi7909
    @nirmalbhi7909 หลายเดือนก่อน

    હું સરડ ગામમાં રહું છું

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ સરસ

  • @KiritkumarAdvocate
    @KiritkumarAdvocate หลายเดือนก่อน +1

    🙏🙏Sitaram 🙏🙏, Kritarth & Hridya, Rajkot

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ
      બાપા સીતારામ

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      રામ રામ
      સીતારામ

  • @rameshbhaipatoliya1216
    @rameshbhaipatoliya1216 หลายเดือนก่อน

    सीताराम अमरेली फतेपुर थी पटोलीया रमेश बाबुकाका तमारु गाव जणावशो

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે

  • @rajveerchvada6670
    @rajveerchvada6670 หลายเดือนก่อน +1

    Jay somnta kaka kaki

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      જય સોમનાથ
      સીતારામ

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 หลายเดือนก่อน

    હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ કેમેરા મેન સરસ હો ભાઈ તમારા દિકરા જ છે હેને ભાઇ 👌👌👌

  • @djrahulbhavnagar2061
    @djrahulbhavnagar2061 หลายเดือนก่อน +1

    દાદા તમારું નામ બાબુ ભાઈ છે તો બા નું નામ શું છે

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      બા નું નામ ગીતાબેન છે

  • @user-qm7vo8oo9h
    @user-qm7vo8oo9h หลายเดือนก่อน +1

    KEM chho majama Jay Shri Krishna Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  หลายเดือนก่อน

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      જય શ્રી કૃષ્ણ
      જય માતાજી

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 หลายเดือนก่อน

    હરહર મહાદેવ 🙏🌿🌹🕉️ સૂરત થી કૈલાસ બેન ઘરના ને ઘરના હો ભાઈ કરો જમાવટ કબુતર ઝાઝી સંખ્યા મા આવે છે બોવ સરસ તમારુ કામ બોવ મહેનત વાળુ છે આવો વિચાર આવવો એ એક પુણ્યશાળી જીવ ને જ આવે ખુબ ખુબ અભિનંદન તમને બાકી હરહર મહાદેવ