મિલન ભાઈ ની વિધી | Bhani Lidhu | Manas Tuti Gya | JSK Life 729

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 259

  • @renukajoshi750
    @renukajoshi750 5 หลายเดือนก่อน +15

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાં ને રમીલાબેન ભીમા ભાઈ સરસ વિડીયો બનાવ્યો. હવે બનાવતાં રહેજો. મિલન બેટા ભલે હોસ્ટેલ માં ન ફાવ્યું તો કાંઈ નહીં પણ અહીં જયાં ભણે ત્યા મન દ ઈને ભણજે બેટા ભણતર નું જીવન માં ખુબજ મહત્વ છે. મોટા થ ઈ ને સમજાશે. ખુબ ભણો

    • @Harti619
      @Harti619 5 หลายเดือนก่อน +1

      Sachi vat che ramila Ben ne video maa jova ne maja aave 😊and video khub srs che

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      sitaram ne jsk
      ha paku ben
      banavse have
      ha aya ghare thi bhanva jay che
      su kare have
      dhyan dye to saru
      ena bhavishya mate
      dhanyawad ho

  • @shantishiyani8974
    @shantishiyani8974 5 หลายเดือนก่อน +23

    તમારા ભાઈ ભાભી બવ જ સારા છે મીરા બેન કેટલી એને વાલી છે ભગવાન એને હંમેશા ખુશ ને નિરોગી રાખે😘😘😘😘

  • @sjm51114
    @sjm51114 5 หลายเดือนก่อน +7

    Ramila ben Ane Bhima Bhai ketla Sara manso chhe bhagvan temne khush rakhe ❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @k.nbharda7782
    @k.nbharda7782 5 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ બધાને 🙏 વાહ રમીલા બેન અને ભિમાંભાઈ તમે મસ્ત વિડ્યો બનાવ્યો કાય ઘટે નય👌અને મિલન ને હોસ્ટેલ મા ના ફાવે તો બવ ફોર્સ ના કરતા ઘરે થી જેમ ભણતો એમ ભણવા દયો 😊

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      jsk ben
      ha ho ghare thi jay have bhanva
      joye kevuk bhane have
      dhanyawad ho

  • @Gujju_nil
    @Gujju_nil 5 หลายเดือนก่อน +5

    રમીલાબેન ભીમાભાઈ ખુબ સરસ વિડિયો બનાવ્યો છે.❤️

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @કિરણબેનદેલવાડિયા
    @કિરણબેનદેલવાડિયા 5 หลายเดือนก่อน +1

    વાહ રમિલાબેન બહુ કઠણ કહેવાય હો કેવી વાતો કરે છે એના બિચારા રોવે છે એને રોતા જોઈ મને પણ રોવાઈ ગયું કઠણ કહેવાય વાત સારી છે કઠણ થાવું જોઈએ જય ઉમિયા માતાજી

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha ho ben sachi vat che
      dhanyawad

  • @indirapatel3492
    @indirapatel3492 5 หลายเดือนก่อน +4

    ભીમાભાઈ રમીલા બેન તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એવુ કંઈ ના હોય કે હોસ્ટેલ મા ભણવું ઘરે પણ સારું ભણવા નુ મિલન

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ram ram sitaram ben
      ha ben ghare thi jay che bhanva
      dhanyawad ho

  • @AlpaKhandar
    @AlpaKhandar 5 หลายเดือนก่อน +2

    સીતારામ ની જય શ્રી કૃષ્ણ બેન વિડીયો બહુ સરસ છે ભીમાભાઈ ને પહેલી વખત જોયા આટલી બધી વાતો કરતા બહુ ક્યારે વીડીયા માં વાતો ન કરતા હોય ને એટલે❤❤❤❤❤❤❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      sitaram ne jsk
      ha ocha bole bhim bhai
      bole to saro video bane
      dhanyawad ho

  • @manishabhima6025
    @manishabhima6025 5 หลายเดือนก่อน +4

    sitaram dayra ne wha very nice ho thoduk emotional thodok funny video bav saro utaro ramila ben👌👌😊😊

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      sitaram
      khub khub dhanyawad

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 5 หลายเดือนก่อน +8

    રામ રામને સીતારામ ઝાઝાથી બધાયને like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન vlog.
    હા મિલનભાઈ નો હોરવ્યું કાંય
    વાંધો નહીં ન ફાવે તો જબરજસ્તી ન કરાય.ઘરેથી ભણશે.ધન્યવાદ આવજો જય આઈ ખોડીયાર.

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      ram ram sitaram bhai
      ha ghare thi jay che bhanva
      dhanyawad ho
      jay maa khodiyar

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 5 หลายเดือนก่อน +5

    રમીલાબેન મનના બહુ મજબૂત છે બા હ્દય ના બહુ પોચા છે પણ બાળક આગળ ના શીક્ષણ માટે મજબુત થવું પડે જય સીતારામ જય માતાજી

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha ho sachi vat
      dhanyawad

  • @paruldesai2490
    @paruldesai2490 5 หลายเดือนก่อน +3

    Bhima bhai n Ramila ben e best vefio banawyo.khub j gamyu .Ramila ben tame to best j ne Tamara Athana.Maya nu bhima bapa satge nu bomding khub j saras .sacho prem .Milan kem awi gayo samaj n padi
    Ene jawu joye study mate

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      na samajyo ben milan
      sangharyu nai ene tya
      maja na avi
      pachi tedi avya
      dhanyawad ho

  • @jogaldharam5425
    @jogaldharam5425 5 หลายเดือนก่อน +2

    Jay shree Krishna ben 😊

  • @shantishiyani8974
    @shantishiyani8974 5 หลายเดือนก่อน +2

    Jay shree Krishna bhai Kay vandho nai Milan beta ghare menat kar je ne dyan deje tara bhavishaya mate😘😘🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      jsk ben
      ha ben aya thi bhanva jay che milan
      dhanyawad ho

  • @gautamjmod3231
    @gautamjmod3231 5 หลายเดือนก่อน +1

    ભીમભાઈ તમે પણ વિડીયો સરસ બનાવો સો ભાઈ રાધે ક્રિષ્ના ❤❤❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 5 หลายเดือนก่อน +2

    જય શ્રી ગેલી અંબે માં સીતા રામ

  • @VadagamaMuzammil
    @VadagamaMuzammil 5 หลายเดือนก่อน +1

    Alpha vidhya sankul school sari che vadi jevu vatavaran che thoda divas laghe

  • @VadagamaMuzammil
    @VadagamaMuzammil 5 หลายเดือนก่อน +2

    Ramla ben ane bhima bhai video mast banavyo che

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @sadiyaravi7533
    @sadiyaravi7533 5 หลายเดือนก่อน +1

    Sitaram ne 🙏🏻
    Jay shree Krishna Dayra ne 😊😊

  • @MaruDivya-rx8li
    @MaruDivya-rx8li 4 หลายเดือนก่อน

    Sarsh Milan khua agal vahdho good luck Milan bhgvan tane Shri Khushi apa👍👌👍

    • @JSKLife
      @JSKLife  4 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @khushipatel6897
    @khushipatel6897 5 หลายเดือนก่อน +2

    Sitaram jay shree Krishna 😊🙏

  • @Maashaktichoru562m
    @Maashaktichoru562m 5 หลายเดือนก่อน

    રામ રામ સીતા રામ જાય શ્રી કૃષ્ણ માતા જી જયેશ ભાઈ મજામા છે ને સરસ વીડિયો છે ❤🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      આભાર હો

  • @Dharviyaumedbhai
    @Dharviyaumedbhai 5 หลายเดือนก่อน +1

    Sita Ram ne Jay shree Krishna ben

  • @radhelife4454
    @radhelife4454 5 หลายเดือนก่อน

    વાહ વાહ જોરદાર વિડીયો આજ તો મોજ પડી ગય વિડીયો માં ખરેખર

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @vasubarot705
    @vasubarot705 5 หลายเดือนก่อน +1

    Sarsh Milan khu agal Vahdho good luck milae bhgvan tana shri khushi apa 👌👌👍👌

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @pappyhalai2458
    @pappyhalai2458 5 หลายเดือนก่อน +2

    Mst video hto Ho Moj padi gai

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @RiyaAmar-ji7nk
    @RiyaAmar-ji7nk 5 หลายเดือนก่อน +4

    Jay vachhraj ⚔️

  • @ChavdaAhir_9194
    @ChavdaAhir_9194 5 หลายเดือนก่อน

    Hu pan aa school ma j bhanto 2017 ma bov mast school chhe, have amare pan school dhako thase tamaro video joi ne bov yaad aavi school ni

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      oho ha
      saru saru
      tame bhanya to khara ama
      jai avjo pacha

  • @hirenrajgor1501
    @hirenrajgor1501 5 หลายเดือนก่อน

    Sita Ram ne jay shree Krishna 🙏

  • @vasubarot705
    @vasubarot705 5 หลายเดือนก่อน +1

    Sarsh mast vlog bhai ram ram shita ram Jai Matji khush rho 👌👌👍👍🌹🙏🙏🌹

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      abhar

  • @KrishnaChauhan-yk5og
    @KrishnaChauhan-yk5og 5 หลายเดือนก่อน +1

    Ram ram sitaram jsk.....jordar vediyo banaivo ramilaben n bhim bhai a saras lyo Ane ha Milan hve Aya bhanvama dhyan deje

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      ram ram sitaram ben
      jsk
      ha aya thi jay bhanva pan have su kare joye
      dhanyawad ho

  • @banna_killer_0075
    @banna_killer_0075 5 หลายเดือนก่อน +1

    Jay mataji Ramila Ben Kay vanbho nhi parane no rakhay ana bhntar upar ashr thay Maya cute bole che

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      jay mataji
      ha hqve ghare thi jay bhanva
      abhar

  • @pareshbhartivlogs
    @pareshbhartivlogs 5 หลายเดือนก่อน +1

    Jay maa mogal bhai 🙏

  • @chimanchauhan8216
    @chimanchauhan8216 5 หลายเดือนก่อน +2

    Jay shree chamunda ma badha ne

  • @radhelife4454
    @radhelife4454 5 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ. જય માતાજી

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 5 หลายเดือนก่อน +2

    રામ રામ સીતારામ ✨🙏🏻

  • @piyu9726
    @piyu9726 5 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish 🙏 ram ram ne sita ram Maya

  • @shantidasa8932
    @shantidasa8932 5 หลายเดือนก่อน

    ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ભીમા ભાઈ અને રમીલા બેન બેય ભીમા ભાઈ સરસ બોલો છો તમે મિલન ને ના ગમ્યું બોવ કેવાય થોડા દિવસ રહ્યો હોત તો ગમી જાત કારણ કે નવીન જગ્યા હોય ત્યાં ગમતા વાર તો લાગે ને પણ જે થયુ તે હવે ત્યાં ધ્યાન દેજે ભણવા મા.

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha pan bhima bhai ne pan notu gamtu
      vandho ej avyo
      bey bap dikra ne maja noti avti
      etle pachi tede ava
      have gher thi jay bhanva
      dhanyawad ho ben

  • @abhimonpara6758
    @abhimonpara6758 5 หลายเดือนก่อน

    ભાઈ હું પણ આલ્ફા માં જ ભણતો વિડિયો માં જોઈ ને આલ્ફા ની યાદ આવી ગઈ બોવ મજાની સ્કૂલ છે

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      oho ha
      saru

  • @radhelife4454
    @radhelife4454 5 หลายเดือนก่อน

    રામ રામ સીતારામ
    જય માતાજી

  • @કિરણબેનદેલવાડિયા
    @કિરણબેનદેલવાડિયા 5 หลายเดือนก่อน +1

    રમિલાબેન અને ભીમાભાઈ મસ્તી નો વિડીયો બનાવ્યો તો ક્યારેક બનાવતા હોય તો બનાવતા રેજો વિડિયો જય ઉમિયા માતાજી

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha have kyarek jarur banavse
      dhanyawad ho

  • @utsavthakar1775
    @utsavthakar1775 5 หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ સરસ વિડિયો બનાવ્યો છે
    માયા સરસ કામ કરે છે

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @kubermira5514
    @kubermira5514 5 หลายเดือนก่อน +1

    Jay shree krishna bdha ne 🙏

  • @AmarSingh-zg1wk
    @AmarSingh-zg1wk 5 หลายเดือนก่อน +1

    સીતારામ જયશ્રીકૃષ્ણ

  • @karamatanatha7179
    @karamatanatha7179 5 หลายเดือนก่อน +1

    જય વીર વછરાજ ઙાઙા જય માતાજી

  • @shantimodhvadiya5796
    @shantimodhvadiya5796 5 หลายเดือนก่อน

    Ram ram ne sitaram bhai bhabhi 😊
    Khub j saras video👌🏻
    Ha tedi bhima bhai aekla hata ne Jayesh bhai nuta ti pachi tan pade ho
    Aapdi kedu ni ta koyadi parvar j no aave
    Have ta Ramila ben ni pan fave gu video utarvanu 😊
    Ha vavu ni bav no aavde baa ni aavde evu
    Ha aena hara haru j aapdi baghuy karta hoy
    Baa ni ta ruga aave ga
    Vah dhetali jordar bnavi ho baa
    Ramila ben bmoj av kathor se ho
    Baa ni ta kok taya kiyak jay aetli ruga aave j jay 😢
    School ta hari se ho
    Maya baa ni madad kare ho
    Maya ta bav kamni se ghigali
    Vah aaj Maya pan video utare ho
    Kay vagho ni Milan Bhai Hostelma no fave to Aaya bhanjo man no tiya pachi mja pan no aave
    Jay Chamunda Maa 🙏🏻❤️🥰😊🤗

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 5 หลายเดือนก่อน

    જય માતાજી જય વછરાજ ડાડા જયેશ ભાઈ શાંતિ બેન

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 5 หลายเดือนก่อน

    Maya Puri Sara's bnave che.
    Aviye jamva mate ho❤❤❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha avo avo

  • @mayankzapda2137
    @mayankzapda2137 5 หลายเดือนก่อน +1

    મિલનેનોશોરવીયુભાઈ❤❤❤❤❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ના હો

  • @PalakChavda-o8p
    @PalakChavda-o8p 5 หลายเดือนก่อน

    Bhai milan ne tiya j bhanavjo apda chokara ne bare no fave

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      no favyu
      have ghare thi jay bhanva bas ma
      up down kare
      abhar

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 5 หลายเดือนก่อน +2

    જય હો

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 5 หลายเดือนก่อน

    Ram ram sitaram badhane Milan bhai best luck std karavu jarur che. School bhi sari che. Ame pan Jo tyare atala badha dur che

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      khub khub dhanyawad

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 5 หลายเดือนก่อน +1

    Ram Ram jay mataji

  • @lalitjoshi1000
    @lalitjoshi1000 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બધા ને

  • @BhumiLakhani-v4z
    @BhumiLakhani-v4z 5 หลายเดือนก่อน

    Tamari family mst che😊😊
    Mayaben mst chhe 😊
    Maya me school mukva nthi
    Hosiyar chhe maya ben 😊

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      na haji maya ne 1 varas ni var che ho
      khub khub dhanyawad

  • @bye-byegamer4438
    @bye-byegamer4438 5 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઇભાભી

  • @SavdhiKarmur
    @SavdhiKarmur 5 หลายเดือนก่อน +2

    જય મુરલીધરન બેન

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi4287 5 หลายเดือนก่อน +1

    સરસ વિડિયો બનાવ્યો છે ❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @daxaodedara819
    @daxaodedara819 5 หลายเดือนก่อน +1

    Milan tne amara junagadh ma na gamyu thodak divas lagat aghru hve ghare bhanya rakhje bhantar jaruri che bhai

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha ho sachi vat
      junagadh ma maja ave
      ema pan chomasa ma to had maja ave
      pan na gamyu ene

  • @rekhagoswami7481
    @rekhagoswami7481 5 หลายเดือนก่อน +3

    Jay mataji

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 5 หลายเดือนก่อน

    Jordar video must super very nice video must super jay mataji 🙏🙏🙏🙏 Jay shree krishna 🙏🙏🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      Thanks a lot

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 5 หลายเดือนก่อน +1

    જય માતાજી જયેશ ભાઇ

  • @dhadhalgita6920
    @dhadhalgita6920 5 หลายเดือนก่อน +1

    જય માતાજી ગીતાબા વાળા અમરેલી

  • @joshnaloladiya2164
    @joshnaloladiya2164 5 หลายเดือนก่อน

    Ben ame junagadh ma j ray chhiye.

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      haa aabhar

  • @LiluSarman
    @LiluSarman 5 หลายเดือนก่อน +1

    Jay mataji Bhai

  • @devachandela1003
    @devachandela1003 5 หลายเดือนก่อน

    Aalpha ma kam hoy to kejo janita che

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      milan to pacho avi gyo tya thi

  • @VarshaKuchhadiya-jh6tl
    @VarshaKuchhadiya-jh6tl 5 หลายเดือนก่อน

    Jay vachharaj jay nathraj 🚩🙏⚔️

  • @partapahir6583
    @partapahir6583 5 หลายเดือนก่อน

    જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🙏

  • @hiralriziya6130
    @hiralriziya6130 5 หลายเดือนก่อน +1

    Jay shree Krishna
    Nice vlog and family
    Milan aavi gayo tene na te gme hostel ma krk tamaru family j bov saru che
    Etle koi ek b bar hoi to koine na gme
    Thanks for your consult
    Mara husband ne cancer htu bhagvan pase konu chale life che chaliya kre che biju su krvanu
    Kale mari dikri moti thai jase
    Mara husband ane mari dikri ni pan tamari baap dikri jevi j bonding hti

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      jsk ben
      ha ben na maja ave ghar mathi ek na hoy to pan
      have ghare thi jase bhanva milan pan
      ema su
      ha ben bhagvan pase koi nu na hale
      dikri moti thy jase hamna
      pachi saru ben
      khub khub dhanyawad

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 5 หลายเดือนก่อน +2

    મિલન ભાયે તો મારા જીવું કરું 😅😂😂 હુંય આલ્ફામાં માં ગોતો 11મા માં ત્રણ દીમાં પાસો આવો 🤣🤣🤣

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      barobar se
      bhage j avay
      no revu hoy eni kav kare levu pasi

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 5 หลายเดือนก่อน

    Congratulations and Best Wishes Milan.
    Study well.

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      thank you
      pan pacho avi gyo

  • @mayur-kadegiya.7557
    @mayur-kadegiya.7557 5 หลายเดือนก่อน +1

    Ram ram & Sitaram

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 5 หลายเดือนก่อน +1

    Jay bapa sitaram all femily

  • @sangitahardikmehta5260
    @sangitahardikmehta5260 5 หลายเดือนก่อน

    Jay mataji ram ram shitaram Milan wel come 🎉

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @paruldesai2490
    @paruldesai2490 5 หลายเดือนก่อน +4

    Bhima bhai ne ke awo vidio ma tame saras wato karo chho

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ocha ave
      no jame emne

  • @BhartiHirapara-rc9bd
    @BhartiHirapara-rc9bd 5 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @harbhamodedra214
    @harbhamodedra214 5 หลายเดือนก่อน +1

    Ram ram sita ram jay puti aai maa jay sonal bhai bov Sara video se ne mane kheti vadi tractor na ebdha video bov game bdha ne mari yadi
    Maru name HARBHAM ODEDRA HALL UK MA

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      ram ram sitaram harbham bhai
      oho ha
      saru saru gme to
      apde to ej hoy roj nu
      khub khub abhar ❤️

  • @solankimanisha2680
    @solankimanisha2680 5 หลายเดือนก่อน +1

    Ram ram ne sita ram

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 5 หลายเดือนก่อน

    Mas ne family ne Sitaram ❤❤❤

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      sitaram

  • @સાનીયા
    @સાનીયા 5 หลายเดือนก่อน

    Sitaram ne Jay Shri Krishna badhane saras

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @hapaliyaumeshbhai3507
    @hapaliyaumeshbhai3507 5 หลายเดือนก่อน +1

    Ram Ram Sitaram

  • @harishprajapati9989
    @harishprajapati9989 5 หลายเดือนก่อน +2

    Ra.ilaben vlog saro banavo chho dhanyavad 👍

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @kanabheda2961
    @kanabheda2961 5 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish

  • @DolubhaiSisara
    @DolubhaiSisara 5 หลายเดือนก่อน

    રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @PalakChavda-o8p
    @PalakChavda-o8p 5 หลายเดือนก่อน

    Jsk bhai bhabhi badhane baa ne mara jay dwarkadhish kejo maya ne khubaj vaal bhai aalfa school to bov sari che to milan ne no fayvu

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      jsk tamne pan
      ha che to mast school pan milan ne no favyu
      paku kesu ben sitaram
      abhar

  • @JyotsnaBagiya
    @JyotsnaBagiya 5 หลายเดือนก่อน

    Ram Ram sitaram ❤❤

  • @f.fshorts1190
    @f.fshorts1190 5 หลายเดือนก่อน +1

    Ram Ram ne Sitaram dayara ne

  • @reshmavaghela6978
    @reshmavaghela6978 5 หลายเดือนก่อน +1

    Nice vlog 🎉

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @maheshdabhi7147
    @maheshdabhi7147 5 หลายเดือนก่อน +1

    video ma કેજો હો😂😂😂

  • @maheshahir5085
    @maheshahir5085 5 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน +1

      jsk

  • @agravatrustambapu6482
    @agravatrustambapu6482 5 หลายเดือนก่อน

    જય સીતારામ

  • @bhutiyakrupa
    @bhutiyakrupa 5 หลายเดือนก่อน +1

    Ramila Ben mast banavo video aavaj banavjo

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 5 หลายเดือนก่อน

    Ram ram sita ram 🙏

  • @JeelDabhi-l4y
    @JeelDabhi-l4y 5 หลายเดือนก่อน +1

    સારી સ્કૂલ છે મારો છોકરો આ વખતે જ ૧૦ મુ પાસ થયો આજ સ્કૂલ માંથી હું ચોરવાડ થી છું

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      ha che to sari j ho
      pan ane na favyu

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 5 หลายเดือนก่อน

    Very nice dicision

  • @jayamaa7408
    @jayamaa7408 5 หลายเดือนก่อน +1

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad

  • @ketanpiprotar6801
    @ketanpiprotar6801 5 หลายเดือนก่อน

    Veri nice jamku 😊

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      abhar ho

  • @DipakJoshi-tp4ei
    @DipakJoshi-tp4ei 5 หลายเดือนก่อน

    Maya bov hosiyar thase...

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      dhanyawad ho

  • @jiojio384
    @jiojio384 5 หลายเดือนก่อน +1

    સરસ મિલન ભાઈ ને હોસ્ટેલ મા જાવા નુ છે ને

    • @JSKLife
      @JSKLife  5 หลายเดือนก่อน

      jai avya ho

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st 5 หลายเดือนก่อน +1

    સીતારામ ભીમભાઈ

    • @BhimaModhvadiya-gl7uo
      @BhimaModhvadiya-gl7uo 5 หลายเดือนก่อน +1

      સીતારામ પ્રવીણ ભાઈ