Bal goshti - બાળગોષ્ઠી - Series 2 - 50

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025
  • આજે બાળકોએ સિંહ ભાઈ ની વાર્તા સાંભળી અને હનુમાનજી દ્વારા લંકાદહનની કથા પણ સાંભળી. લેખન કાર્યમાં સર્વે ભવન્તુ સુખિન: સમજ્યાં અને લખ્યું. ઉપરાંત ખોડા અક્ષરોનો પરિચય મેળવ્યો.
    લેખનકાર્ય માં અંકો અને સમનાર્થી શબ્દો નું પુનરાવર્તન કર્યું.
    દર રવિવારે જર્મનીનાં સવારે ૧૧ વાગ્યે (ભારતિય સમય મુજબ બપોરે ૩:૩૦ કલાકે અને ઉનાળામાં બપોરે ૨:૩૦ કલાકે) સ્ટુટગાર્ટ ગુજરાતી સમાજ દ્વારા બાળગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વાર્તાની અને સંસ્કૃતિ સિંચનની સાથે સાથે ગુજરાતી લખતાં, વાંચતા અને બોલતા શિખવવામાં આવે છે.
    #gujarativartastory
    #gujaratistory
    #balgoshti
    #learngujarati
    #balvarta
    #balvartagujarati

ความคิดเห็น •