@@jigarpatelvlogs @Dinesh Patel hahaha.. આતો શું બેગ કાઢીને વિડિયો શૂટ કરો તો બોડી નું મૂવમેન્ટ સારું થઈ વિડિયો બનાવતી વખતે એને થી લોકો નું ધ્યાન રે.. એક વાર ટ્રાય કરી જોવો.. પછી તમારી મરજી વ્હલા..બાપા સીતરામ
દર્શકો ને આપેલા જવાબ પરથી જીગરભાઈ નું વ્યક્તિત્વ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગમે તેવી ટીકા ની કૉમેન્ટ પ્રત્યે ક્યારેય તુમાખી દર્શાવી નથી. લાગેછે કે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. અનુભવ થી ઘડાઈને જાતમહેનત થી આગળ આવ્યા છે.
જીગર ભાઈ તમે જે બાઈટ લો છો અને જે ટેસ્ટ આવે છે જે જોઈને જ મજા જ આવી ગયી જીગર ભાઈ મોંમાં પાણી જ આવી ગયું રહેવાતું જ નથી ઓળો રોટલો જોઈને જીગર ભાઈ પણ ત્યાં આવા માટેનો ટાઇમ નથી જીગર ભાઈ 🤩🤩🤩🤩🤩
BHAI AA VADILE TO MANE NOVEMBER 1988 GORSAR GAAM ANE RAAMBHAI MER NI NANAKDI HOTEL YAAD APAVI DIDHI. AAJ REETE SHIYADA NI THHANDI MAA EK AJANYA GAAME GADI ROKI NAAM GORSAR HATU CHORWAD NI KADACH NAJIK . RAAM BHAI MER AAJE KYA HASHE BHAGWAN JAANE JYA J SWARUPE HIY EMNE SHANTI MAKE ANE AA BHAI ODA WALA KAKA NE PAN BHAGWAN SAFALTA AAPE AVI PRARTHNA. TAMARO VIDEO GAMYO...MANE BHUTKAAL NI YAAD APAVVA BADAL DHANYAWAD. BABA KEDARNATH MAHADEV PRASANN BHAVTU🙏🙏🙏
પટેલ પરોઠા વાળા બિઝનેસ કરે છે, જ્યારે આ કાકા ગુજરાન ચલાવે છે. સરખામણી કે સ્પર્ધા સરખે સરખા ની હોય. કાકા પ્રત્યે દયાભાવ થી ફરીથી આ વીડિયો જુઓ. લાગણીશીલ થઈ જશો.
@@DineshPatel-gs5ro મારો મેસેજ ચોખ્ખું સમજાય એવી રીતે explain કરેલું છે. તમે જ વિચારો પટેલ પરોઠા હાઉસમાં પંખા છે બેસવા માટે ટેબલ છે ત્યા staff છે અને ગુજરાતી થાળી unlimited છે ગમે તેટલું ખાવ 2-3 તો શાક છે. એ પણ ફક્ત Rs.100 માં આ દાદા ને હોટલ ભાડું નહિ પંખા નહિ એટલે લાઈટ નો ખર્ચ પણ નહીં...અને ફક્ત 3 આઈટમ શાક+રોટલો+અને છાશ ના Rs. 90 લે છે રોજ 50 વ્યક્તિ જમે એટલે એટલે 50×90 = 4500 એક દિવસમાં થાય Per month 4500×30 = 1,35,000 આ ગુજરાન છે ?? 😅
Simple man with pure heart...
yes 😊🙏🏼
જીગર ભાઈ આજે તો વિડિયો જોઈને ને મજા જ આવી ગયી આમ તો લોકો શિયાળા માજ ઓળો રોટલો ખાય છે પણ ચોમાસા ઓળો રોટલો ખાવાની મોજ જ કંઇક અલગ છે જીગર ભાઈ
sachi vat che tamari , siyada ma toh kaik alag j vat che
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklju ne sir ok sir
જીગર ભાઈ દેશી જમવાની મોજ જ કંઇક અલગ છે જીગર મોજ જ આવી જાય અને ઓળો રોટલો જોઈને મોંમાં પાણી જ આવી ગયું એકદમ મસ્ત છે
super tasty 😆
એટલેજ કહું છું કે કંચન જેવી કાયા ને ભૂખ નું કષ્ટ ના આપો. જૂનાગઢ બહુ દૂર નથી.
@@DineshPatel-gs5ro Dinesh Bhai aavta aavta ghano time thyi jashe
કાઠીયાવાડ નું સ્પેશિયલ ફૂડ એટલે રીંગણ નો ઓળો ને બાજરા નો રોટલો જય ગિરનારી
ekdam sachi vat che
Super. Mind Blowing Foods. Desi Ni Moj Alag J Hoy.
thank u so much
Very nice video
thank u
Really simple & mouthwatering food
yes 😊👍🏼
Wah Moj Avi Jay Ho ame pan Try Krelu che jungadh gya ta ne tyare mast hoi che 😍
yes 😁👍🏼 super taste
જોરદાર વિડિયો જીગર ભાઈ
thank u so much
Saras video jigar bhai
Pa6al jungle ne olo rotlo
😃😃😃😃😃
Mast international Jodi of Gujarati desi food is oro ane bajra no rotlo.bhai bhai 😋😋 joi ne moma paani aavi Gayu, txn bhai
thank u so much 🙏🏼😊
Jordaar specially khichdi😋😋😋😋
yes 😊👍🏼 thank u so much
Bov video jovani majaa avi... Mast food centre chhe jigarbhai
thank u so much
Jiga bhai
Jigarbhai mja ay gae
Mst video tamara 1-1 video jordar che saheb.
thank u so much 🙏🏼😊 avi rite comment karta rahejo
Chokkas sir
Jordaar jagya chhe boss.. javu pade ek var to.. dar vakhte Kai navu navu lave che bhai jigar❤️👌👌👌👌👍
thank you brother
Jigarbhai pn pachhal beg pehrine j video banave ho ... unique stly baki..bhar nai lagto tamne?
ભાર સાથે નું ભણતર
😂😂 javab toh baaki tamaraj 🙏🏼
@@jigarpatelvlogs @Dinesh Patel hahaha.. આતો શું બેગ કાઢીને વિડિયો શૂટ કરો તો બોડી નું મૂવમેન્ટ સારું થઈ વિડિયો બનાવતી વખતે એને થી લોકો નું ધ્યાન રે.. એક વાર ટ્રાય કરી જોવો.. પછી તમારી મરજી વ્હલા..બાપા સીતરામ
રોજ નવી નવી જગ્યાએ ફરવાનું હોય. વીડિયો બનાવવા માં ધ્યાન હોય, બેગ રેઢી મુકાય નહિ. ચેતતા નર સદા સુખી.
@@DineshPatel-gs5ro એ તો ત્યાં દુકાન વાળા ને કયો તોઈ સાચવે બેગ.. એમ કોઈ થોડું બૂચ મારી જાય
Ha moj ha
🙏🏼🙏🏼😊
Wha jigar bhai wha joi mojj aavi
thank you 🙏🏼
Jordar desi moj bhai
thank you 🙏🏼
Jordar ho jigarbhai
thank u so much
Shiyalo 🥶 + Jungad na jungle ma olo rotlo = Best combination 🤤🤤
👌👌👌😊
શિયાળે સોરઠ ભલો..... દુહામાં કઈક તો યથાર્થ હશે ને...!!!
Op op kai no ghate bhai...
🙏🏼🙏🏼🙏🏼
Jigar Bhai jordar video 👌👌👌👌
thank you so much 😊
Wah bhai - jalsa - very very nice - next visit to india this is in the list as well - thanks for sharing 👏👏👏👏👏👍
thank u so much 😊🙏🏼
Vah mast desi jamvanu 👌👌
yes 😊👍🏼
દર્શકો ને આપેલા જવાબ પરથી જીગરભાઈ નું વ્યક્તિત્વ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગમે તેવી ટીકા ની કૉમેન્ટ પ્રત્યે ક્યારેય તુમાખી દર્શાવી નથી. લાગેછે કે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. અનુભવ થી ઘડાઈને જાતમહેનત થી આગળ આવ્યા છે.
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklju ne sir ok sir
Waah jigarbhai jordaar city paykdu
thank u so much 😊👍🏼
નામ જૂનાગઢ, પણ દેખાય હંધુય નવું, હવે એમાં અમારે હમઝવું હું..?
Nice video bhai.....Gujju box ma pan joyo hato .....ekdam jordar chhe bhai
yes 😊🙏🏼 thank u
Enjoyed the vlog!!
thank you so much sir 🙏🏼
ગિરનારની મોજ
Super. Jigar bhai 😋😋😋😋😋
મોજ મોજ 1 નબર મોજ
moje moj
Rekdi ma banave chhe and otla par jamade chhe..pan bhav to restaurant jevo rakhyo chhe..25 no rotlo koi bi sari restaurant ma male.
Ha moj
moje moj
tamara camera wada bhai ne koik war jalak dekhado
jaroor thi ek vaar live video ma baravisu 👍🏼😀 thanks for comment
Osam video bhai
thank you 😊
Super video Bhai
thank u
જીગર ભાઈ મોજ કરાવી દીધી.👌
thank u 😊🙏🏼
જીગર ભાઈ તમારી મહેનત બોવ છે .આ શ્રવણ મહિના ના અંત સુધી માં ૧૦૦ k subscribe થઈ જાય તમારી ચેનલ ને એજ મહાદેવ ને પ્રાથના..
🙏🏼🙏🏼🙏🏼😊 mahadev ni krupa
મહેનત ના ફળ મીઠાં.
ઉદ્યમે હી સિધ્યાંતી કર્યાણી, ન તુ મનોરથે.
Wah.. 👍
thank u
ખરેખર વનભોજન.
sachi vat che saheb 😁 van bhojan
are wah bhai moj padi gai avu thay che ke tya avi jau
thank u rony bhai
એટલે કે આબુ થી સીધા ગિરનાર. વાહ,
ડુંગરે ડુંગરે ' રોની ' તારા ડાયરા.
@@DineshPatel-gs5ro Dinesh bhai pan Dinesh Bhai 🤣🤣🤣🤣🤣
જીગર ભાઈ તમે જે બાઈટ લો છો અને જે ટેસ્ટ આવે છે જે જોઈને જ મજા જ આવી ગયી જીગર ભાઈ મોંમાં પાણી જ આવી ગયું રહેવાતું જ નથી ઓળો રોટલો જોઈને જીગર ભાઈ પણ ત્યાં આવા માટેનો ટાઇમ નથી જીગર ભાઈ 🤩🤩🤩🤩🤩
😁🙏🏼🙏🏼
કાલથી સળંગ ત્રણ દિવસ રજા છે.
@@DineshPatel-gs5ro Kem holiday xhe Dinesh Bhai tommorow
Aava video banavta raho. Jigar bhai.. Pela city ni hotelo naa badha naa video joi ne kantali gaya chhe u tube par... 👍👍👍
😆 ha , alag alag videos avta rahese
Vah jigar bhai moj padi sidhi ho
🙏🏼🙏🏼😊
Daftar to kadho
khava khava ma daftar bhulai gayu
પરમપૂજય શ્રી શ્રી ભેખધારી બેગધારી ઓળા-રોટલા અને સેવટામેટા-છાશ થી પરમસંતૃપ્ત થઈને જીવનઆનંદ લેતા જુનાગઢી જીગાભાઈ ને સાદર પ્રણામ.😁
😂😂😂😂😂🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
........... જીગા બાપુ...........
Nice video🎉
thank u 😊👍🏼
Ekdam moj ho ahmedabad baju aavo have
Waah nice
thank you 🙏🏼
Nice food 👍👍
Thank you 😋
Bhai mahuva jav to santosh shak puri bovmast aave se and ₹25 khali
Wahhhh Jordar ,superb,👌👌👌👌👌👌👌👌
thank u so much 🙏🏼
Waa
thank you
Jigar bhai Surendranagar avo ek vaar moj avi jaase
Wah ekdm desi super
thank you
Nice
જય જલારામ બાપા
સાહેબ જી
મોજ પડી ગઇ
રોટલા. ઓળો....
જોરદાર....
thank u so much 🙏🏼
Wah bete wah moj kara di 😂🤣😁hahahah 🙏🙌😁👉
🙏🏼🙏🏼🙏🏼😊
Ye dada kaun hai ? 🤭
@@DineshPatel-gs5ro wah dada wah moj kara di 😂😹😹hahaha 😁😁🙏👉
Jite raho, jite raho, dudho nahao, puto falo..
@@DineshPatel-gs5ro dudho naho puto falo etle su thy??
Very nice video 😋😋😋😋🤗🤗🤗
Thanks 🤗
Bhai baare maas made के3 siyada ma j
bare mass
Just wowww
thank you 🙏🏼
BHAI AA VADILE TO MANE NOVEMBER 1988 GORSAR GAAM ANE RAAMBHAI MER NI NANAKDI HOTEL YAAD APAVI DIDHI. AAJ REETE SHIYADA NI THHANDI MAA EK AJANYA GAAME GADI ROKI NAAM GORSAR HATU CHORWAD NI KADACH NAJIK . RAAM BHAI MER AAJE KYA HASHE BHAGWAN JAANE JYA J SWARUPE HIY EMNE SHANTI MAKE ANE AA BHAI ODA WALA KAKA NE PAN BHAGWAN SAFALTA AAPE AVI PRARTHNA.
TAMARO VIDEO GAMYO...MANE BHUTKAAL NI YAAD APAVVA BADAL DHANYAWAD.
BABA KEDARNATH MAHADEV PRASANN BHAVTU🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
@@jigarpatelvlogs 🙏🙏🙏
SAURASHTRA NI BHOOMI....SANTO NI BHOOMI ....MAHEMANGATI....... VERY NICE VIDEO 🙏
Shyam Dal Puri no video banavo bhavnagar🥰🤩🥰
🙏🏼🙏🏼 left bhavanagar
😂😂😅
🔥🔥🔥
આ વિડિઓ ફરી મુક્યો છે... પેહલા પણ આ વિડિઓ તમે મુક્યો હતોને?
પણ વિડિઓ સરસ છે.. 👌
facebook live karelu :) youtube par pachi editing thai ne video muku
All time favorite
wah 😊🙏🏼
Fari Ek vaar kevu padse Jordaar Jigarbhai 🌟🔥
🙏🏼🙏🏼🙏🏼😃 thank u so much
PlZ give full address.sir when u start video plz first give Address. Very difficult find the place .& Rate.
👌
thank u so much
Joradar
thank u 😊
Yummy😋😋👌
😊👍🏼👍🏼
🙏🌹Jay Mataji🌹🙏🙏🌹❤🇮🇳❤🌹🙏
Super ❤️ bhai
thank you
અસલ દેશી ગામઠી વાતાવરણ.
yes 😃 jungle ma moj
Video na cover page ma sadhu maharaj lago cho 😜😜😅
Keep it up Jigar Bhai 👌👏
thank u so much 🙏🏼😊
Mauj
moje moj 😃👍🏼
Anand district ma Avo Bhaii
jaroor thi avisu saheb
Mahuva gandhi bag pase santosh shak puri and pav bhaji
Yummy desi 🤤🤤
😊😊👍🏼
Nice video sir ji 🙏 4m Bhuj kutch
જીગરભાઈ ને ગિરનાર થી ઉતારીને ભૂજીએ ડુંગર ચડાવો.
ક્યારે સુરત પણ આવો આપણી હોટલ નો વિડીયો બનાવવાનું છે
Jigar Bhai morbi fub kavar karva avo
marbi lan avisu thoda time pachi haju vaar che 😁
Kathiyawad ni olo n rotlo n sev tameta nu shak mja ave
yes 😊👍🏼
છાશ...?
Aa ave kaya
Bhai bhai. Thava do video roje roj
😊🙏🏼 thank u for comment , try karuj chu
Hi sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklju ne sir ok sir
Addressmuko
please check description for google location
એગ રેસ્ટોરેન્ટ વિડીયો બનાવશો
Bav Monghu chhe Bhai
પાછળ થી સિહ આવે તો તેને પણ વાળુ પાણી કરવા બેસાડી દયો
😆😆
Kachu paku hoy che bhai. Unnecessary support male che. Khadha pachi pet ma bov dukhe che. Limit ma khavu.
જય ગિરનારી ખુશ રહે દુનીયા સારી. 🙏🙏🙏
jay girnari 🙏🏼
( નહિ પંખો નહિ ખુરશી નીચે બેસી ને ) રોટલો + શાક + છાશ = Rs. 90 કમાવા વાળા😂
પટેલ પરોઠા હાઉસ રેસ્ટોરન્ટ Full unlimited ગુજરાતી થાળી = Rs. 100 ખવડાવવા વાળા☺️👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊
પટેલ પરોઠા વાળા બિઝનેસ કરે છે, જ્યારે આ કાકા ગુજરાન ચલાવે છે. સરખામણી કે સ્પર્ધા સરખે સરખા ની હોય. કાકા પ્રત્યે દયાભાવ થી ફરીથી આ વીડિયો જુઓ. લાગણીશીલ થઈ જશો.
@@DineshPatel-gs5ro truee aa loko na samje 🐀
@@DineshPatel-gs5ro મારો મેસેજ ચોખ્ખું સમજાય એવી રીતે explain કરેલું છે.
તમે જ વિચારો પટેલ પરોઠા હાઉસમાં પંખા છે બેસવા માટે ટેબલ છે ત્યા staff છે અને ગુજરાતી થાળી unlimited છે ગમે તેટલું ખાવ 2-3 તો શાક છે. એ પણ ફક્ત Rs.100 માં
આ દાદા ને હોટલ ભાડું નહિ પંખા નહિ એટલે લાઈટ નો ખર્ચ પણ નહીં...અને ફક્ત 3 આઈટમ શાક+રોટલો+અને છાશ ના Rs. 90 લે છે
રોજ 50 વ્યક્તિ જમે એટલે એટલે 50×90 = 4500 એક દિવસમાં થાય
Per month 4500×30 = 1,35,000 આ ગુજરાન છે ?? 😅
સંજય ભણસાલી પણ મૂવી બનાવે છે. જીગરભાઈ પણ મૂવી બનાવે છે. બંને પોતપોતાની રીતે યુનિક છે. બંને માંથી આપણને આનંદ મળે છે. પણ બંનેની સરખામણી ન કરાય.
Bau j noise aave che
jigar bhai tamare jalsa free ma khavanu made aatlu badhu yarrrr su life che
free ma?? 🤣 bhai tane khabar che OFF camera su thay xhe?
@@jigarpatelvlogs janavi do tamej😁😀
Jigarbhai Jyare Aap Garam Khavanu Kaibhi Jagiyaye Khav Tyare Pls Plastik Ma Na Khav
It's not good for ur health's