સુરેન્દ્રનગરમાં ભરવાડ પરિવાર ચૂલા પર બનાવેલું દેશી ભાણું રૂ.100માં જમાડે છે | Food | Dinesh Sindhav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • સુરેન્દ્રનગરમાં ભરવાડ પરિવાર ચૂલા પર બનાવેલું દેશી ભાણું રૂ.100માં અનલિમિટેડ જમાડે છે | Food | Dinesh Sindhav
    #food
    #foodvlog
    #gujaratinews
    #bbcgujarati
    #visheshwithdinesh
    #dineshsindhav

ความคิดเห็น • 57

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +13

    વા ખુબ સરસ દેશી ભાણુ બનાવેછે ધન્ય છે ભરવાડ સમાજ ને આવી મોંઘવારીમાં સરસ દેશી ગુજરાતી ભાણું ૧૦૦મા આપેછે 👍👌👌👌

  • @Dhramesh-m4k
    @Dhramesh-m4k ปีที่แล้ว +7

    સરસ છે દિનેશભાઈ
    માલધારી ભાયો તથા બહેનો ને આવી સરસ સેવા આપવા બદલ અભિનંદન છે
    હુ મુંબઈ થી ચોટીલા ઘણીવાર ફેમિલી સાથે જાવ છુ
    કારણ કે ચામુંડા મા અમારા કુળદેવ છે
    તો ત્યા રહેવાનુ તો મળીજાય છે પણ જમવાનુ સારુ નથી મળતુ એટલે કે મુંબઈ થી કાઠિયાવાડી ટેસ્ટ માટે નથી જામતુ
    પણ હવે આજ હોટેલ મા જમવાનુ ફિક્સ જેથી ફેમિલી પણ બે દિવસ વધારે રોકાશે નકર જમવાના કારણ થી સાંજે પોગીને સવારે આરતી કરીને કે સાલો રિટર્ન મારે તો સમય ડ્રાઈવીંગ માજ જાય
    સરસ દિનેશભાઈ ને જય ઠાકર માલધારી પરીવાર ને

  • @mukundkumarraval6198
    @mukundkumarraval6198 ปีที่แล้ว +1

    Very very nice, Bhagwan Dwarkadhish bless all of you, Be happy and healthy for ever.

  • @meg1c
    @meg1c ปีที่แล้ว +5

    હા ભરવાડ ❤💖🇮🇳. જય દ્વારકાધીશ ❣️

  • @MukeshPatel-ei4yj
    @MukeshPatel-ei4yj ปีที่แล้ว +3

    Good parivar Good work Thanks visit for Dineshbhai motivation give to madav Hotel Bahot khub

  • @ketanamin6677
    @ketanamin6677 ปีที่แล้ว +6

    ધન્ય છે ગુજરાતની ધરતી 🙏

  • @lalavanchiya3535
    @lalavanchiya3535 ปีที่แล้ว +3

    ખુબ સરસ દિનેશ ભાઈ જય દ્વારકાધીશ

  • @vijaykumarmakwana8078
    @vijaykumarmakwana8078 ปีที่แล้ว +1

    દિનેશ ભાઈ ખુબ સરસ આપની કામ ગીરી છે હંમેશા થી, ખુબ ખુબ આભાર આપનો ❤
    રસોડા માં આજે બુટ ઉતારીને જવા જેવું હતું !! માફ કરશો થોડું અજુગતું લાગ્યું !!
    જય ભગવાન 🙏

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 ปีที่แล้ว +2

    વાહ ભરવાડ સમાજ વાહ ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @vikramdesai2029
    @vikramdesai2029 ปีที่แล้ว +1

    વાહ માલધારી ભાઈ વાહ

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j ปีที่แล้ว +3

    દિનેશ ભાઈ તમારો આભાર

  • @ખુશમીત
    @ખુશમીત ปีที่แล้ว +4

    ધન્ય છે.... તેમના માં બાપને.....

  • @VahaluBharuch
    @VahaluBharuch ปีที่แล้ว +1

    I will special visit to surendranagar and test of our bharvadi food.

  • @ShriKrishnaGirgaushalamandwa
    @ShriKrishnaGirgaushalamandwa ปีที่แล้ว +1

    Supr

  • @vikramdesai6823
    @vikramdesai6823 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk ปีที่แล้ว +3

    દિનેશભાઈ ખૂબ મજા આવે છે તમે ખરેખર દર વખતે કંઈક નવું જ લઈને આવો છો અને મજા આવે છે. તમને સાંભળવાની પણ બહુ મજા આવે
    દિનેશભાઈ હવે તમારો પરિચય અને તમારા વિશે પણ થોડુક સાંભળવું સાંભળવું છે તો તમારી પણ બાયોગ્રાફી

  • @goswami310
    @goswami310 ปีที่แล้ว +2

    वाह मारू गुजरात 🙏🙏🙏

  • @bhaveshbharavad7393
    @bhaveshbharavad7393 ปีที่แล้ว +2

    It's very inspiration for other restaurant and hotels

  • @manojsolanki5991
    @manojsolanki5991 7 หลายเดือนก่อน +1

    Jay mataji dinesh sir 🙏

  • @diamondnx4967
    @diamondnx4967 ปีที่แล้ว +3

    હું પણ જમિયો છુ બહુ સરસ જમવાનું છે તમે પણ એક વાર જમવા જજો

  • @zapdakamleshzapdakamlesh9850
    @zapdakamleshzapdakamlesh9850 ปีที่แล้ว +1

    જય દ્વારકાધિશ. દિનેશ ભાઈ

  • @VijayYadav-pn9js
    @VijayYadav-pn9js ปีที่แล้ว +1

    Saras rasodu ❤

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 ปีที่แล้ว +2

    જય માતાજી દિનેશભાઇ

  • @bhambhavabambhva6376
    @bhambhavabambhva6376 ปีที่แล้ว +1

    Khub saras bharvad

  • @govindbhadvar1118
    @govindbhadvar1118 ปีที่แล้ว +2

    જય ઠાકર

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว +1

    Nam...se..prabhu bhai ..
    Nam Teva gun hoy bhai...Lokseva

  • @kantilalmandalia2357
    @kantilalmandalia2357 ปีที่แล้ว +1

    I AM NATIVE IN SURENDRANAGAR
    I AM COMING AS EARLY AS POSSIBL

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว +1

    Wahhh bhuj saras

  • @secretary-stonearchchsltd9889
    @secretary-stonearchchsltd9889 ปีที่แล้ว +2

    khawani maja to gujrat maaj jai gujrat

  • @kanobharvad2027
    @kanobharvad2027 ปีที่แล้ว +1

    Jay Thakar Bhai

  • @devashibharvad7639
    @devashibharvad7639 ปีที่แล้ว +1

    Jay thakar

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 ปีที่แล้ว +2

    Jay Dwarkadhish

  • @rajubhaichauhan4620
    @rajubhaichauhan4620 ปีที่แล้ว +1

    સરસ જમવાનું મળે છે..

  • @VDJadeja_Shiv
    @VDJadeja_Shiv ปีที่แล้ว +1

    Good information sir

  • @bharvad.S.7440
    @bharvad.S.7440 ปีที่แล้ว +2

    garib amir ghar pet jame che e joi khushi thai
    jai shri Krishna

  • @arjunsisodia1564
    @arjunsisodia1564 ปีที่แล้ว +1

    Jamvanu to bahu saru ane shastu che

  • @bharatrabari4929
    @bharatrabari4929 ปีที่แล้ว +1

    દિનેશભાઈ,તમે તમારો ખુદનો ઈન્ટરવ્યુ કોઈક જોડે લેવડાવો,તમારા વિશે પણ જાણીએ....

  • @iloveindia8756
    @iloveindia8756 ปีที่แล้ว +1

    S.b hindustani team Patan ni mulakat le jo.🙏🙏🙏

  • @MevabhaiRabari-rx5dc
    @MevabhaiRabari-rx5dc ปีที่แล้ว +2

    100

  • @ramjibhaiboliya3557
    @ramjibhaiboliya3557 ปีที่แล้ว +1

    Nice vlogs👍👍

  • @kanzariyavinod1560
    @kanzariyavinod1560 ปีที่แล้ว +1

    Good

  • @vallabhkacha5278
    @vallabhkacha5278 ปีที่แล้ว +1

    Surat jeva shaher ma 60 Rupiya ma jamvani thali male che bhai aato 100 vichar to karo bhai

    • @Showman_019
      @Showman_019 ปีที่แล้ว

      To tu 60 rupiya ni thaki kha tane konye kidhu 100 rupiyani khavanu😂😂 nalla

  • @ranjanshah7388
    @ranjanshah7388 ปีที่แล้ว +1

    Send excat address to reach them.

  • @bhaveshbharavad7393
    @bhaveshbharavad7393 ปีที่แล้ว +1

    Avi rite biji hotel vada e Kam kavu joie, Madhav hotel mathi ghanu bhadhu sikhva jevu 6

  • @visheshwithvillage123
    @visheshwithvillage123 ปีที่แล้ว +1

    Ha hu jamyo chu aa hotelma

  • @ajayshah55
    @ajayshah55 8 หลายเดือนก่อน +1

    કયા આવ્યું?

  • @rajendrapurohit6289
    @rajendrapurohit6289 ปีที่แล้ว +1

    Bhagwan tamara aa hotel ma.kam karta.tamam parivar ne sukhi.rakhe,
    Sache j aa.bharwad family ne dhanya chhe ,,.kyarek koik grahak garib hoy paisa.lidha vagar.pan jamado chho
    Bahu saras
    Krishna kanhaiya ni krupa tamara badha.par.rahe jay.shree krishna

  • @gohilnaitik1850
    @gohilnaitik1850 ปีที่แล้ว +1

    Address

  • @rajeshpatel8965
    @rajeshpatel8965 ปีที่แล้ว +1

    Un hygiene food

  • @arjunupadhyay2995
    @arjunupadhyay2995 ปีที่แล้ว +1

    Aa Navo dhandho pan chalu karyo have ? Karyo hoy aeno vandho nai pan kaik alag batavjo aa unlimited thalio ane bhungla bataka sivay kem k aa 2 vastu batai batai ne kathiyawadi food Vlog valao ae magaj ni pattar thoki nakhi 6

  • @bharatgamara9954
    @bharatgamara9954 ปีที่แล้ว +1

    જય ઠાકર

  • @hinalvarsat417
    @hinalvarsat417 ปีที่แล้ว +1

    Address