આ યુવાને અતિત ની વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું શું હકીકત હશે | Karan sathaliya |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 47

  • @rahulrevar6005
    @rahulrevar6005 2 หลายเดือนก่อน +11

    સરસ વાત કરી યુવાન ને પણ આવા અંઘભક્તો ને મગજમાં નો ઉતરે

  • @chauhannaran1425
    @chauhannaran1425 2 หลายเดือนก่อน +3

    ધન્યવાદ મુકેશ ભાઈ આપની વાત ખુબજ સરસ બાકી આજ દિન સુધી જે સંસોધન થયાં તે નાસ્તિક થકી થયેલા છે બાકી આસ્તિક તો ભગવાન ભરોસે બેસીરહયા છે બાકી કરણભાઈ ને સમજતાં વાર લાગશે

    • @ParmarAyush-tm6ot
      @ParmarAyush-tm6ot 2 หลายเดือนก่อน

      એ સુ સમજાવે ખુધ બીજા ને આસ્તિક બનાવે છે

  • @kanthadayaJayesh
    @kanthadayaJayesh 2 หลายเดือนก่อน +2

    અલ્યા કરણભાઇ તમને ઉદારણ દેતા નથી આવડતું સુકામ આપો છો ઉદારણ

    • @abhayfilm6642
      @abhayfilm6642  2 หลายเดือนก่อน

      તમે વિડીયો શું લેવા જુઓ છો મોટાભાઈ

    • @abhayfilm6642
      @abhayfilm6642  2 หลายเดือนก่อน

      તમારા કામની વસ્તુ ન હોય તો તમારે ના જોવાય યાર અને ખોટો મેસેજ કરવો એવું ક્યાં જરૂરી છે તમને ના ગમતું હોય તો ના જોવાનો

  • @kanthadayaJayesh
    @kanthadayaJayesh 2 หลายเดือนก่อน +1

    યાવન ની વાત supar chhe

  • @ValjiKatriya
    @ValjiKatriya 2 หลายเดือนก่อน +1

    આ.વાત.સાસી.છે.વાહ.

  • @kanthadayaJayesh
    @kanthadayaJayesh 2 หลายเดือนก่อน +3

    તમે કારણ ભાઈ બોલવામાંય કેટલું અ અ અ એવુ થાય છે તમને બોલતાંય નથી આવડતું

  • @singerbharatraval5168
    @singerbharatraval5168 2 หลายเดือนก่อน +2

    જય માતાજી

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 2 หลายเดือนก่อน +2

    જય માતાજી ભાઈ

  • @KALAM-510
    @KALAM-510 2 หลายเดือนก่อน

    करन भाई मुकेश भाई की बात पर सोचा आपने हर बात को अच्छी तरह से समझते हे हम लोगो को उनकी बात पर सोचना चाहिए आस्तिक और नास्तिक के बारे में अच्छी तरह से समझाया हे

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 2 หลายเดือนก่อน +2

    Karanbhai satye,,, jay mataji

    • @KALAM-510
      @KALAM-510 2 หลายเดือนก่อน

      किस बात पर सत्य हे मुकेश भाई ने बहुत अच्छी तरह समझाया उनकी बात दिमाग मे उतरी आप को अपना दिमाग चलाओ

  • @chhatrasinhchauhan2364
    @chhatrasinhchauhan2364 2 หลายเดือนก่อน +1

    આ ભાઈ જાજુ ભણીગયા છે

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 2 หลายเดือนก่อน +3

    હર હર મહાદેવ

  • @vijaychavda3528
    @vijaychavda3528 2 หลายเดือนก่อน +2

    ધિમે ધિમે ધર્મનો નાશ થાય જાણે એવું લાગે છે.

    • @KALAM-510
      @KALAM-510 2 หลายเดือนก่อน

      धर्म का नास होने से बचाने की बात करते हे मुकेश भाई मुकेश भाई की हर बात में सच्चाई हे
      अपना दिमाग उस सालो से उस नही किया हे

  • @priyangbhai1510
    @priyangbhai1510 2 หลายเดือนก่อน +2

    એક દમ સત્ય અને સચોટ વાત જેમ છે તેમ સત્ય કહી છે પણ આ વાત
    જેને નથી ખબર તે ધર્મ નામે વાદવિવાદ કરતાં હોય છે અને તેના કારણે આપણો દેશ ભારત ગુલામ
    બનવાનું કારણ છે ધર્મ નામે ભાઈ ભાઈ ને લડાવી દિધા જ્યારે સત્ય સમજાય જશે ત્યારે કોઈ આપડે
    ગુલામ બનાવી નહીં શકે....🖕
    સત્ય મેવ જયતે....🙏

  • @ShukhadevbhaShukhadevbha
    @ShukhadevbhaShukhadevbha 2 หลายเดือนก่อน +3

    Mukesh bhai sacha chhe karn ke baba sahebe 21 varsh alag alag dharmno abhyash kryo hto.ane ante temne bhaudh dharm apnavyo.

  • @arjunnandgirimaharaj
    @arjunnandgirimaharaj 2 หลายเดือนก่อน +3

    साधुवाद करनभाय

  • @ParmarAyush-tm6ot
    @ParmarAyush-tm6ot 2 หลายเดือนก่อน

    કરણ ભાઈ આમાં તમે ક્યાં પુસ્તક અંગે જાણકાર વાચ્યા છે કે ખાલી ડોલર માટે

  • @yashkachhot7930
    @yashkachhot7930 2 หลายเดือนก่อน +1

    આભાઇનંએકજમનવૂછેકેબૂધનેમિનોએકયરેયનેઇબશેજયયાદવજરમાધવ

  • @SadhviManishaMa
    @SadhviManishaMa 2 หลายเดือนก่อน +3

    ૐ નમો નારાયણ 🙏

    • @abhayfilm6642
      @abhayfilm6642  2 หลายเดือนก่อน +2

      નમો નારાયણ

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 2 หลายเดือนก่อน +2

    કોય એમ કેતુ હોય કે ભુત જેવુ કાય નથી તો ધાતરવડના ધણી વીર માંગડા વાળા ને યાદ કરો જેવો એ ગાય માટે થયને બલીદાન આપ્યુ પણ મા સતી પદ્માવતી ના પ્રેમ ખાતર જેણે ભુતયોની પ્રાપ્ત કરી અને અમર પ્રેમ ની ગાથા ઈતીહાસ બની ગઇ ભાઈ એટલે આપડા દેશ મા બધુજ છે જેવી જેની મતી ભાઈ

    • @KALAM-510
      @KALAM-510 2 หลายเดือนก่อน +1

      भाई वो एक कहानी हे और ऐसी कहानियां ब्राह्मणों को आदत हे लिखना और भारत के लोगो को बेवकूफ बनाया

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 2 หลายเดือนก่อน +2

    તમારો અવાજ મે યૂટ્યુબ પર સાંભળેલો છે જય માતાજી અને ધરમ માટે સારું બોલો છો

  • @haribhaisingal4801
    @haribhaisingal4801 2 หลายเดือนก่อน +1

    નો થઈ

  • @Lokshahi-1818
    @Lokshahi-1818 2 หลายเดือนก่อน

    😂

  • @ભીમટાનોબાપ
    @ભીમટાનોબાપ 2 หลายเดือนก่อน +3

    mukesh Bhai no number aapo

    • @abhayfilm6642
      @abhayfilm6642  2 หลายเดือนก่อน

      @@ભીમટાનોબાપ worshup ma msz kro mara nabar maa

  • @yashkachhot7930
    @yashkachhot7930 2 หลายเดือนก่อน +1

    આલોકોનોએકજવાતકરછેભોમનેઅનેબંધાનેમાનોગમેતેમકરિનેએભિમઃઅનેબૂધનેમાનોએજવાતકરછેજયમૂરલિધરજયયાદવજયમાતાજિ

    • @KALAM-510
      @KALAM-510 2 หลายเดือนก่อน

      पहले लिखना सीख लो फिर समझना सीखना

  • @dineshjoshijaynath
    @dineshjoshijaynath 2 หลายเดือนก่อน +1

    કોય એમ કેતુ હોય કે ભુત જેવુ કાય નથી તો ધાતરવડના ધણી વીર માંગડા વાળા ને યાદ કરો જેવો એ ગાય માટે થયને બલીદાન આપ્યુ પણ મા સતી પદ્માવતી ના પ્રેમ ખાતર જેણે ભુતયોની પ્રાપ્ત કરી અને અમર પ્રેમ ની ગાથા ઈતીહાસ બની ગઇ ભાઈ એટલે આપડા દેશ મા બધુજ છે જેવી જેની મતી ભાઈ