હું એક સામાન્ય માણસ છું તમને એવું લાગતું હોય કે 170 રૂપિયા એન્ટ્રી ના વધારે કેવાય તો એક વાર તમે જોવા જજો તમે જાતેજ કહેશો કે 170 વસૂલ છે ગાડી પાર્કિંગ 20 છે જે તમારી ગાડી આખો દિવસ જાડ ના છાંયડા માં પડી રહેશે એક વાર જાવ તોજ સાચી ખબર પડે
ખાલી અંદર જવાના ₹170 છે. બાકી બધી rides ના અલગ અલગ રોકડા ખર્ચવા પડે છે. ગણતરી કરશો તો સરવાળે મોંઘુ જ લાગશે. શાહિદ સ્મારક ના કેટલા રૂપિયા ખર્ચવા તેના વિશે જણાવ્યું નથી. શહીદો ના નામ પણ આ લોકોએ ધંધો બનાવી દીધું છે.
બહુ મોંઘુ છે, રોલર કોસ્ટર માં એક વખત પાણી ઉડાડે એના 100 રૂપિયા, zig line na 100 રૂપિયા, બધા ને લૂંટવા જ બેઠા છે . ના જવાય, જવું હોય તો રાઇડ ના પૈસા ના ખર્ચાય.
શહીદો ના નામ પર ધંધો કેવી રીતે કરવું તે આ વીડિયો માં જણાવ્યું છે. એની ટિકિટ ના બીજા કેટલા રોકડા ખર્ચવા તે જણાવ્યું નથી. ₹170 તો ફ્કત entry ફી છે. બાકી બધું પૈસા ખર્ચીને માણવું પડે.
Rony bhai bahut saras video banavo cho khabar che tame toran vali bajar ma aavya ta ne mo pic kevanu khhyu Tu mane pan rasoe no bahuj sokh che aekvar amara ghe aavjo mahesana na maja chiae
Bhai 170 to khali entry fee che bakiii badhi j ride na paisa allag allag che baddha paisa bhega kari ne total karo fari viideo banavii ne jana vo tamari video sunder che ane jagya pan sunder che ride jordaar che
હું એક સામાન્ય માણસ છું તમને એવું લાગતું હોય કે 170 રૂપિયા એન્ટ્રી ના વધારે કેવાય તો એક વાર તમે જોવા જજો તમે જાતેજ કહેશો કે 170 વસૂલ છે ગાડી પાર્કિંગ 20 છે જે તમારી ગાડી આખો દિવસ જાડ ના છાંયડા માં પડી રહેશે એક વાર જાવ તોજ સાચી ખબર પડે
100% sachi vat
170 petikot vadhare Kya
@@KABHIKHAYAKYA 22:05 mv
બધા તમારો વિડીયો જુવે તે માટે તમે સસ્તું 'શબ્દ
વાપર્યો છે તે યોગ્ય ના કહેવાય. જરાય સસ્તું નથી.
ખાલી અંદર જવાના ₹170 છે. બાકી બધી rides ના અલગ અલગ રોકડા ખર્ચવા પડે છે. ગણતરી કરશો તો સરવાળે મોંઘુ જ લાગશે.
શાહિદ સ્મારક ના કેટલા રૂપિયા ખર્ચવા તેના વિશે જણાવ્યું નથી. શહીદો ના નામ પણ આ લોકોએ ધંધો બનાવી દીધું છે.
BHI BHUT ACHA THA VIDEO MAJA AVI GAYI
જય માતાજી સરશ જોરદાર વિડીયો બનાવ્યો છે
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
હા ભાઈ બહું જ સુંદર જગ્યા છે
Bhaila jawa jewu che ❤❤
One of the best destination ever👌👌
સરસ માહિતી સભર વિડીયો
Very good place
And I like sahid park
સુપર વિડીયો છે👌👌👌👌👌
Excellent and very informative video, thank you very much !
You are welcome!
Tx avo saras park explore karva mate bahuj saras👌✌️👍
Very nice so proud of our Gujarat keep it up 🇮🇳👍🏼😊
Thank you bhai aatli saras place explore karva mate.😊
Best information ...Bhai Bhai....
perfect video .....
Achaa hai.
ખૂબ સરસ 👍
Radhe Radhe ronibhai Jabarjast video blog super
Must video 👌👍 moj masti enjoy
Thank You ronibhai, wonderful video capturing and editing......
દુર્યોધન ની જેમ
Super information Rony bhai 👍
PRA . . . . . . PRA . . . . . .
Making Making
Im from himmatnagar my favourite place 👍
Love from gj 13 (zinzuwada)
અમે ફેમિલી સાથે વિઝિટ કરી છે કોરોના મહામારી પછી. ખરેખર અદ્ભૂત સ્થળ છે. Must visit atleast one time. Nice video bro. 👌🏻
170 sav khota se entry na
I like video song.very good
Thank you 😄
Bav majja padi gai
Veri nice
Nice video
Ame femily sathe aavine gaya super che restoreants food very super amezing
😄🙏
Budget kitna h pura ghumne ka
👌 Super
Supar ❤️👌👌👌👌👌
Very nice video bro
Nice 👌
Roni Bhai.... superb.....D.D.soni.... Advocate. kheralu
Mast video lagayo😊
એકદમ પફેકટ માહિતી આપો છો તમે અને speech સારી છે તમારી 🙏ઘન્યવાદ
Very nice 👍
Thank you 👍
Very nice
👌👌👌👌very nise
Very very nyc bhai 👌
Rushivan Java mate ..vijapur thi gadi made.ke.himmatnagar thi.
હું તો આ ભાઇ ની બધી જ વિડિયો જોઉં છું
બીજું કોણ કોણ આ ભાઇ ની બધી વિડિયો જુએ છે
👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️❤️
બધી activity ના અલગ અલગ ભાવ છે તો અંદર જવા नि ટિકિટ ના પણ રૂપિયા કેમ આપવાના?!
Ha sachhi vaat
Amuk rides ticket ma aavi jaay chhe
એકદમ પરફેક્ટ રીતે વિડિયો બનાવી ને માહિતી આપો છો good
Dear,Ronibhai👍,Very Good, Vlog 👆 Click by You. Keep it Up 👍
Nice ⚘ journey
Superb video ❤
Total cost ketlo thay
Chomasa ma jai sakay m che k nai??
બહુ મોંઘુ છે, રોલર કોસ્ટર માં એક વખત પાણી ઉડાડે એના 100 રૂપિયા, zig line na 100 રૂપિયા, બધા ને લૂંટવા જ બેઠા છે .
ના જવાય, જવું હોય તો રાઇડ ના પૈસા ના ખર્ચાય.
👏👌
Water Park ni ticket shu che???
350 per person
@@nareshprajapati1509350 rs Ane 190 entry fee pan hase ne?
300
Bhai tamaro video joyi ne mane pan tya video banava javanu man thayi gayu
Tame ak var kadi aldesan jai ne shree ganesha fun world. Mini water park vidio. Banao please 🙏
Kya aavelu se aa
Camero kayo chhe tamari jode bhai
👌👌👍👍♥️
❤
👍👍👍👍👍👍👍👍👍👍
Total price su che ticket ni rides ni
વીડિયોમાં માહિતી આપી છે
Gujarati bhojen (khaavaanu ) bnavsho
Nice video.totol cost ?
Rides na extra charge che??
Tirupati rishivan advenure park all
Days open hoy che.
Bdhaaa j divas open hoy che.
Monday to sunday
Roccia anventure songadh
Vijapur thi chu
Nice❤❤❤
Bhai tum gujarati ka best yu
નાના બાળકોની એન્ટ્રી ફી શુ છે 7 વર્ષ માટે, પુરી માહિતી સાથે જવાબ આપશોજી
3 varsh thi mota badha ni same ticket che
Badhi rides amari j 6
Jitu bhai kaya? Please jnavsho.
Bro aakhi trip ma tamro totel ketlo khercho thayo ₹₹₹
Bhai total su price pade batha no
Water park ni 350 and biji badhi ride 20 start Thai ne 100 sudhi ni 6e atle per person 700 to 800 sudhi ma pati jay
@@harshil_2508under jawani 190 rs pan hase ne?
Chandu
Ahmedabad Gujarat se kitne door hai
Ahmedabad se 80 km per h bhai
170 રૂપિયા એન્ટ્રી ફ્રી વધારે છે ગયા પછી ની કોમેન્ટ કરી છે 😮
Rs.350 Ma badhu aavi jay Ride ma besvanu etc.
❤😊😊👌👌👌👍🥳🥳🥳😊
એન્ટ્રી ફી વધારે છે 😮
Jain food available hai kya?
Gujrat me kha par hai
Himmtngar vijapur road
શહીદો ના નામ પર ધંધો કેવી રીતે કરવું તે આ વીડિયો માં જણાવ્યું છે. એની ટિકિટ ના બીજા કેટલા રોકડા ખર્ચવા તે જણાવ્યું નથી.
₹170 તો ફ્કત entry ફી છે. બાકી બધું પૈસા ખર્ચીને માણવું પડે.
એક રાઈડ નું નામ મારે જાણવું હતું તેના માટે મેં ફરીથી વીડિયો જોયો તો 6 એડવર્ટાઈઝમેન્ટ જોવી પડી . આ બહુ વધારે પડતું કહેવાય.
TH-cam primiam lailo add free video jova malse
Puru adres nakho
Entry fees is high ronibhai
Rony bhai bahut saras video banavo cho khabar che tame toran vali bajar ma aavya ta ne mo pic kevanu khhyu Tu mane pan rasoe no bahuj sokh che aekvar amara ghe aavjo mahesana na maja chiae
Javab jarur aapko bhai
Hi
Hi😄👍
Surat Aao Kyarek aavo
Rate khubaj vadhare che
નાના બાળકો ની ટિકિટ કેટલી છે.?
How much expense for all the ride ?
Robin Bhai ....dhuryodhan nahi arjun ..banadhari hato...
Video saras hato...
Derol che
Bhai hu jagya e 10-20 time jai aavyo chu
Bhai total su price pade che bathi vastu karva no
2000 દરેક વ્યક્તિ દીઠ બધુજ આવી જાય
Bhai 170 to khali entry fee che bakiii badhi j ride na paisa allag allag che baddha paisa bhega kari ne total karo fari viideo banavii ne jana vo tamari video sunder che ane jagya pan sunder che ride jordaar che