ફાઈનલી રસોઈ સ્ટેન્ડ બની ગયું| Finally rasoi stend bani gayu||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 220

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +3

    ડોલર ના ફૂલ મસ્ત થયા છે અમારે પણ થાય છે બહુજ સરસ સુગંધ આવે છે મને બધા ફૂલ કરતા ડોલર ના ફૂલ ની જ સુગંધ ગમે છે ગુલાબ કરતા પણ બહુજ સરસ મજાની સુગંધ આવે છે 👌

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા ડોલર ની સુગંધ બોવ સરસ હોય

  • @nilupankaj7291
    @nilupankaj7291 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ સરસ પલેટફોમ બની ગયુ વિરમભાઈ બોવ ડાયા છે બેય જણાં બોવ શાત ને ડાયા છે ઘરની જવાબદારી સરસ સભાલે છે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      Thankyou so much 🥰

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 หลายเดือนก่อน +2

    મહાદેવ હર
    રસોઈ નુ સ્ટેન્ડ મસ્ત બનાવ્યૂ
    વાહ ખૂબ સરસ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      મહાદેવ હર🙏
      થેંકયુ સો મચ 🥰

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @indirapatel3492
    @indirapatel3492 หลายเดือนก่อน +2

    વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ રસોડુ તૈયાર કરી દીધુ બા ને હવે શાંતિ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 તમને પણ
      ધન્યવાદ🥰

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT หลายเดือนก่อน +2

    સીતારામ બા ભાઈ ભાભી બધાઈ ફેમિલી ને સરસ પેલ્ટ ફોમ બનાવ્યું છે હો ભાઈ સુપર વિડિયો અમે રોજ જોઈએ છે તમારા વિડિયો 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સીતારામ 🙏 તમને પણ
      ખુબ ખુબ આભાર આપનો વર્ષાબેન

  • @janvithakar5734
    @janvithakar5734 หลายเดือนก่อน +1

    Nve..pat .besade..Aatle🙏👍🙌

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 หลายเดือนก่อน +2

    Jay shri Krishna to all, mast stand banavyu.❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏
      Thank you 🙏

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 หลายเดือนก่อน +1

    જય હો

  • @shellypatel7076
    @shellypatel7076 หลายเดือนก่อน +1

    Very nice

  • @joshanaben686
    @joshanaben686 หลายเดือนก่อน +1

    જયશ્રી.ક્રિશ્ના.દક્ષાબેન.ફેમિલી.ને.🙏🙏🌹🌹

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r หลายเดือนก่อน +2

    Nice kitchen banavi aapiu have masi ne stool joise 🎉

  • @vipulpithadiya9962
    @vipulpithadiya9962 หลายเดือนก่อน +1

    Kub saras masi

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 หลายเดือนก่อน +3

    જય માતાજી દક્ષા બેન વિરમ ભાઈ માસી રસોડુ મસ્ત બનાવુ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય માતાજી 🙏
      ધન્યવાદ🥰

  • @rathodjitu175
    @rathodjitu175 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏🥀🌾👌😍👏👍

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ🥰

  • @manishalakhani6510
    @manishalakhani6510 หลายเดือนก่อน +1

    Jsk. Daxa didiii...

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b หลายเดือนก่อน +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી પુરૂષોત્તમ 🙏

  • @harnishpatel6900
    @harnishpatel6900 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna 🙏 Jay Ambe maa Jay Shree ram

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏

  • @bhanupatel3090
    @bhanupatel3090 หลายเดือนก่อน +1

    Saras bani gayu kitchen 😋

  • @ManjulabenParmar-tg5gq
    @ManjulabenParmar-tg5gq หลายเดือนก่อน +1

    મધુ પરમાર વીરમગામ થી ❤ બહું સારું કામ કરી યૃવિરમભાઈ ❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Thankyou so much 🥰 madhuben

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ માસી ને રસોડુ મસ્ત બનાવી દીધુ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Sitaram 🙏
      Thankyou 🥰

  • @user-ql3eu6ki5c
    @user-ql3eu6ki5c หลายเดือนก่อน +4

    જય સુરાપુરા દાદા કેમ છો બધાં વીરમ ભાઈ દક્ષાબેન પીયલ સુકરે છે તમારા મમ્મી શું કરેછે બોટાદ થી કૈલાસબેન બોલુ છુ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય સુરાપુરા દાદા 🙏
      બધા મજા માં હો

  • @manishatukadiya3079
    @manishatukadiya3079 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બધા ને રસોડું મસ્ત બનાવુ
    પિયલ ને ખોખા મા મજા આવે દક્ષા બેન બોવ કામ કરે ને બા રસોઈ મસ્ત બનાવે😊😊

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ🥰
      હા પ્રિયલ ને મજા આવે

  • @DarshnaPandya-ql5jt
    @DarshnaPandya-ql5jt หลายเดือนก่อน +1

    Jay swaminarayn very good 👍

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay swaminarayan 🙏

  • @KrishmaCharniya
    @KrishmaCharniya หลายเดือนก่อน +1

    Nice plat form masi have vadho nai aave

  • @geetajoshi2328
    @geetajoshi2328 หลายเดือนก่อน +4

    ગેસ નો બાટલો કયા રાખ્યો છે વિરમ ભાઈ ઈતો દેખાયણૂ નય આમા

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      બતાવી દેશું

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ રસોઈ સ્ટેન્ડ સરસ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ

  • @sangitashah8522
    @sangitashah8522 หลายเดือนก่อน +1

    પ્લેટફોર્મ ની આગળ એક પટ્ટી નાખો પાણી બહાર નીકળી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      મે કહ્યુ હતુ માં ને પણ માં ના પાડે છે પટ્ટી નથી મૂકવી

    • @sangitashah8522
      @sangitashah8522 หลายเดือนก่อน

      @@Veerdaxavlogs muko sras lage show vdhi jse

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk หลายเดือนก่อน +1

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 หลายเดือนก่อน +1

    Jai shree Krishna seetaram 🙏 sars masi ne have saru thase rasoi karvi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 หลายเดือนก่อน +1

    વિરમભાઈ બાને મસ્ત રસોડું બનાવી દીધું🎉🎉🎉🎉🎉

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v หลายเดือนก่อน +1

    Jai shree Krishna masi 💗✨
    Masi nu new rasodu joi ne anand aavyo hve masi ne jhuki ne rasoi nhi banavi pde❤

  • @dilshadszeriya1181
    @dilshadszeriya1181 หลายเดือนก่อน +2

    Virambhai tamara વાઈફ નો svbhav બોવ j Saro che
    Mast pletfom banaviyu
    Hi priyal❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      થેંકયુ 🥰

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v หลายเดือนก่อน +2

    Jaymataji 😊jsk...

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน +1

      Jay mataji 🙏
      Jay shree krishna 🙏

  • @janvithakar5734
    @janvithakar5734 หลายเดือนก่อน +1

    Lapse..magh..krjo..mase..,🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા કઈક મીઠી વાનગી બનાવશું

  • @neetachauhan430
    @neetachauhan430 หลายเดือนก่อน +1

    Saras kitchen

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od หลายเดือนก่อน +1

    Jay shree Krishna

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-ql3eu6ki5c
    @user-ql3eu6ki5c หลายเดือนก่อน +2

    🌨️🌨️🌨️🌨️🌨️

  • @malabenpopat4396
    @malabenpopat4396 หลายเดือนก่อน +1

    Ram Ram Virambhai Ane Bhabhi Baane Rasodu Saras Bani Gayou Rasoi Stand

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ🙏
      ધન્યવાદ🥰

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน +2

    Bhabhi ne salu video yadi dejo priyal ne ramdavanu mann thyu hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      આવજો રમાડવા

  • @user-lh9oc6xz7g
    @user-lh9oc6xz7g หลายเดือนก่อน +1

    Nice pletform bnavyu ho 🎉🎉

  • @bhanupatel3090
    @bhanupatel3090 หลายเดือนก่อน +1

    . Stand ma border patti pachhi banavi lejo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Me to kidhu tu maa ne. Pan ene Naa padi border ni

  • @neeladedhia1090
    @neeladedhia1090 หลายเดือนก่อน +1

    સારું થયુ રસોડું બનાવી લીધુ પ્રિયલ મોટી થાય તો ગેસ માં hat રાખે નહિ...😅

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน +1

    Kamco Bhai na. Tamra. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay mataji 🙏
      Badha maja ma ho😊

  • @user-ln2zk2nc7r
    @user-ln2zk2nc7r หลายเดือนก่อน +1

    Uncle Kavi rite ane kayare jata raya

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      @@user-ln2zk2nc7r અમારા હોમ ટૂર નો વિડિયો જલ્દી બનાવશું એમાં જણાવીસુ

  • @sarojparmar2101
    @sarojparmar2101 หลายเดือนก่อน +1

    સરસ રસોડું બની ગયું માસી જય માતાજી ❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય માતાજી 🙏

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve หลายเดือนก่อน +4

    Ges na batlo kiran ben avse to rashodu joy ne raji thase ke faynli thy gayu rashodu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા હો એ વાત સાચી.
      સાથે એમ પણ કેસે કે આજ તો રસોઈ હું બનાવીશ

    • @Jasmitab-ow9ve
      @Jasmitab-ow9ve หลายเดือนก่อน +1

      Ha

    • @Jasmitab-ow9ve
      @Jasmitab-ow9ve หลายเดือนก่อน +2

      Ha

  • @mayaoza7117
    @mayaoza7117 หลายเดือนก่อน +1

    Dambha nu shaak to batavo amne ? Kevu bane khabar pade ne ?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા ક્યારેક પાછા બનાવશું ત્યારે બતવસુ.
      કિરણ ના વિડિયો માં આખી રેસિપી મુકેલી છે. કિરણ અહી આવી હતી ત્યારે વિડિયો બનાવ્યો હતો.

  • @jayanayak2141
    @jayanayak2141 หลายเดือนก่อน +1

    Mst kitchen banavyu viram bhai ❤

  • @bhavnatrivedi2029
    @bhavnatrivedi2029 หลายเดือนก่อน +1

    VIRAMBHAI MAMMY MATE LAMBA PAYA WALI KHURASHI LAVI DEVAY, EMANE BAHU SARAL PADASHE.

  • @ManishHalai
    @ManishHalai หลายเดือนก่อน +1

    Bhu saru thigyu kichen

  • @bhaveshgondliya9559
    @bhaveshgondliya9559 หลายเดือนก่อน +1

    અમારે પણ થાય છે ડાભા

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સરસ. બોવ મસ્ત બને એનું શાક

  • @bhavnabenshah6885
    @bhavnabenshah6885 หลายเดือนก่อน +1

    વીરમભાઈ બહુજ સરસ વીડિયો બનાવોછો તમે બાની રસોઈ બહુજ સરસ હોયછે બા ઘરમા ચોખ્ખાઈ બહુજ રાખેછે વાસણ ચાંદી જેવા ચોખ્ખા ઘસેછે

  • @mayaoza7117
    @mayaoza7117 หลายเดือนก่อน +2

    Ha mein comment kari hati k Bhagwan ne chadavva,etle Bhagwan aapda per PRASANNA rye...comment to roj karu but tame maru naam kem nathi bolta....hu to Shivani ne bolavva ni e comment bahu karti but kyarey naam n bolo tame🙏🏻🙏🏻

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા એ સરસ કૉમેન્ટ કરી હતી તમે ડોલર ના ફૂલ ની. મે વાચી હતી.
      અને કિરણ ના વિડિયો માં કૉમેન્ટ આવતી હોય તમારી એ મને ખબર ન હોય. કેમ કે એના વિડિયો અમે જોયે છે પણ કૉમેન્ટ ક્યારેક જ જોતા હોય એટલે.

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 หลายเดือนก่อน +2

    Bov mast bnyu

  • @vanitejani7485
    @vanitejani7485 หลายเดือนก่อน +1

    Bhu mst kichan thi gyu hve rasoy banava ni maja aavse

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน +1

    Bov mast thai gyu platform masi ne Kay nava rasoda ma rasoi banavo atale ame jamva aavsu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Haa jaroor aavjo. Maja aavse

  • @TEJ6149
    @TEJ6149 หลายเดือนก่อน +1

    Saras.thai.u

  • @ranjuben9270
    @ranjuben9270 หลายเดือนก่อน +1

    Tamara vlog bau j Sara hoy hu roj jou tame viram bhai badha nu khub j dhyan rakho cho bau j saru 💕

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Thankyou so much 🥰🥰

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay dwarkadhish 🙏

  • @ladhiporiya4129
    @ladhiporiya4129 หลายเดือนก่อน +1

    Jay maa khodiyar🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay maa khodiyar 🙏

  • @sangitaharia8513
    @sangitaharia8513 หลายเดือนก่อน +1

    Viram bhai tame ne Tamara mummy bav saras che rasoi bav mast Baneave che kichan otlo bav mast Baneave viram bhai

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj หลายเดือนก่อน +1

    Saras bnyu ma ne have mja aavse

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Haa have taklif nahi pade

  • @nitamakwana7010
    @nitamakwana7010 หลายเดือนก่อน +1

    Jay mataji 🎉

  • @arunaupendrakumarjoshi3737
    @arunaupendrakumarjoshi3737 หลายเดือนก่อน +1

    Mast video

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben5395 หลายเดือนก่อน +2

    માસી આજ નો દિવસ રીતે રસોઈ બનાવી લો કાલે થી તો મજા આવશે ઉભા ઉભા રસોઈ કરવાની મજો પડશે હો માસી રસોઈ બહુંજ સરસ બનાવો છો હો માસી આજ ભલે દાડભાત બનાવ્યા પણ કાલે પહેલા મીઠું કાંઈક બનાવજો સીતારામ ને રામ બધા ને પ્રીયલ મેગો બની ગય કેરીના બોક્સ માં બેઠી છે માટે ઓકે❤❤❤🎉🎉🎉

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા જરૂર

  • @user-xx5gg6cf3k
    @user-xx5gg6cf3k หลายเดือนก่อน +1

    Saras jamvanu banayu

  • @RamarsusharSushar
    @RamarsusharSushar หลายเดือนก่อน +1

    જય મોરલીધર

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay Murlidhar 🙏

  • @khyatithakkar2901
    @khyatithakkar2901 หลายเดือนก่อน +1

    Daxaben kem kyarey rasoi nathi karta ?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      એ સાંજે બનાવે. દિવસે એ બીજું ઘરનું કામ કરતી હોય અને પ્રિયલ ને રમાડતી હોય. પ્રિયલ ની નીંદર સાવ ઓછી છે. એ દક્ષા પાસે જ વધુ રમે

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj หลายเดือนก่อน +1

    ભાઈ કિચન મસ્ત બનાવી લીધા

  • @mahitrajyaguru1479
    @mahitrajyaguru1479 หลายเดือนก่อน +1

    SARS video

  • @Premratandhara937
    @Premratandhara937 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @MaheshSadiya-bv7py
    @MaheshSadiya-bv7py หลายเดือนก่อน +1

    દક્ષાબેન તમે ક્યાં રહ્યો પોરબંદરમાં કોઈ ઠેકાણે જોશના બેન બોલું પોરબંદર તી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સાંદિપની શ્રી હરિ મંદિર પાસે

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @varshasoni9599
    @varshasoni9599 หลายเดือนก่อน +1

    Mast platform banigyu kichen motu rhaigyu masi nava kichen ma meethai banavo kale😂 priyal bahu bolavani dadi harey bhajan gase❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน +1

      Haa banaavsu evu j pela kaik

  • @vanitejani7485
    @vanitejani7485 หลายเดือนก่อน +1

    Viram bhai kal video ma badha n pela jay swaminarayan em boljo mara vati

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน +1

    Bov mast kisan bani gyu opanig ma kejo hoo viram bhai hu raikot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Thankyou
      આવજો તમારું મન થાય ત્યારે

  • @user-br5ly6ek5h
    @user-br5ly6ek5h หลายเดือนก่อน +1

    Jay mataji 🙏

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 หลายเดือนก่อน +1

    🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน +1

    Masi saras rasoi banayvi che hu aavu jamva dambha nu Shak kevu lage ame to koi di joyu nathi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Haa aavjo. Bov mast Bane ho
      Amne bov bhave. Tamne pan jaroor bhavse

  • @user-qp9tf1qs7w
    @user-qp9tf1qs7w หลายเดือนก่อน +1

    😭😭😭😭 to be back 🔙😭😭

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo หลายเดือนก่อน +1

    સીતારામ ભાવનગર હષૉબેન

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સીતારામ હર્ષાબેન 🙏તમને પણ

  • @mohmadsodha7586
    @mohmadsodha7586 หลายเดือนก่อน +1

    Baaneaaramapvojoy😢😢😢😢

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સાવ આરામ થી શરીર સુસ્ત થઈ જાય. થાય એવું કામ કરવું જ જોઈએ

  • @varshasoni9599
    @varshasoni9599 หลายเดือนก่อน +1

    1,comment 😂 mummy chokha chey avuj hovu jove daksha ben sars bole chey vidio ma priyal ni masti moj

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน +1

      Thankyou so much 🥰

  • @sheelabhuriya8586
    @sheelabhuriya8586 หลายเดือนก่อน +1

    Aa mogaro j che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Ene dolar kevaay
      Mogara nu fool alag hoy sugandh pan thodi alag hoy

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน +1

    Kem che viram bhai bhabhi priyal ne badha maja ne hu rajkot thi jagu

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน +1

    Jay mataji virambhai ne bhabhi ne Ghar na badha ne priyal su kare che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Jay mataji 🙏 tamne pan
      Badha maja ma 😊

  • @jaysarvaiya8888
    @jaysarvaiya8888 หลายเดือนก่อน +2

    Danbho aetle shu ? Amne khabar nathi ame rajkot thi chi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      Rajkot ma ochho male. Rajkot wala ahi aave tyare ahi thi lai Jay. Bov mast shak Bane enu

    • @sanjaysarvaiya8850
      @sanjaysarvaiya8850 หลายเดือนก่อน

      Danbho aetle shu

  • @Siyakoradiya
    @Siyakoradiya หลายเดือนก่อน +1

    Stend thodo ucho lage masi betha betha rsoi kre to aene dekhay ny

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      માં એ જ કહ્યું હતું એટલો માપ રાખી ને. પછી જ બનાવ્યું

    • @Siyakoradiya
      @Siyakoradiya หลายเดือนก่อน

      @@Veerdaxavlogs ok

  • @Life_shorts1520
    @Life_shorts1520 หลายเดือนก่อน +2

    Daxa ben masi ne kam ma help karjo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      ઘરનું બીજું કામ દક્ષા જ કરે છે. સાંજે દક્ષા રસોઈ બનાવે

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m หลายเดือนก่อน +1

    બા. સરસ. રસોડુ. બની. ગયુ. ઉધગાટન. કરીદો. લાપસી. રાધીને.

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      હા મીઠું બનાવાય પેલા

    • @user-bb9dl1cu7m
      @user-bb9dl1cu7m หลายเดือนก่อน

      થેકયુ. ભાઈ

  • @ManishHalai
    @ManishHalai หลายเดือนก่อน +1

    Hve baa ne rshoi maa taklif nai pde

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน +1

    Pela opanig karo pasi godhvay ne tame siting kri hoo viram bhai bhabhi hoo aem no sale hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      રસોઈ નો સમાન આમતેમ હોય એટલે બધું ગોતવું અઘરું થઈ જાય

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน +1

    Moklo libu sabat bhabhi hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      ત્યાં પહોંચશે તો ગરમ થઈ જસે. તમારે ગરમી વધુ હોય ને રાજકોટ માં😊

  • @patelnitaben6810
    @patelnitaben6810 หลายเดือนก่อน +1

    Virmbhai, adv, na, chod, vavi, amrpa, che, an, bhaja, mast, thee, nitabeinpatel

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  หลายเดือนก่อน

      સરસ,
      બોવ મજા આવે એના પાતરા અને ભજીયા ખાવાની

  • @Ashvinmakvana7516
    @Ashvinmakvana7516 หลายเดือนก่อน +1

    ગુલાબ મોગરાએવાપણવાવો

  • @makvanavipul3718
    @makvanavipul3718 หลายเดือนก่อน +1

    Jay mataji