નવેમ્બર ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ 700 થી 1000 રૂપિયા સુધીના હોય છે છેલ્લા ત્રણ વર્ષથી નવેમ્બર ડિસેમ્બરમાં કેમ 250 થી 300 રૂપિયા થઈ જાય છે કારણ કે વ્યાપારી લોકોનું સંગઠન છે ડુંગળીની ઘણા રાજ્યમાં અને ઘણા દેશમાં ભાવનગર જિલ્લાની ડુંગળી જાય છે પણ ભાવનગરના વ્યાપારી બહારના વ્યાપારીઓને આવવા દેતા નથી પોતે ડુંગળી ખરીદી અને વધારે કમિશન ભાવ લઈને બીજા રાજ્યમાં બીજા દેશોમાં પહોંચાડે છે વ્યાપારીઓને ટેક્સ લાગે એમાં ખેડૂત ને ભોગવવાનું ખેડૂતો માટે ખોટી ગદ્દારી છે આવું ન કરો ભાઈ ખેડૂતો ને થોડી દયા રાખો ખેડૂતો હશે તો તમને ખાવા પીવા મળશે આ તો બિચારા ખેડૂતો સહન કરે ખેડૂતો અને ખેડૂત પરિવારને મારા 100 પ્રણામ જય જવાન જય કિસાન
🎉🎉🎉
Rajuaat rajuaat nikaas aapshe tyaa khedut ni pase dugali nay hoy😂😂😂