ગાંજાની ખેતી | Chhota Udepur News | Chhota Udepur Latest News | Gujarat | Cannabis cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #ChhotaUdepur #Gujarat #GujaratNews #Cannabiscultivation
    છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નશાના કારોબાર કરતા ખેડૂતો પર પોલીસે સકંજો કસ્યો છે.વધુ પૈસા કમાવવાની લાલસામા ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. જોકે પોલીસને આ બાબતની ગંધ આવતા પોલીસે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમા અચાનક છાપા માર્યા જેમા પોલીસને સફળતા મળી.

ความคิดเห็น •