👍✌વાહ.... વાહ.... વાહ.... સુપર ગાઠીયા ની વાનગી છે મેડમ જી. અને તમારો સરસ અને મધુર શુદ્ધ ગુજરાતી હળવો અવાજ અને સમજવાની રીત બહુજ મજેદાર છે.એવુ લાગે કે સાંભળતા જ રહીયે.થમારી દરેક વાનગી સ રરરર્ર સ..હોયછે.. ખાસ કહેવાનુ કે બનીશકે ત્યાસૂધી શુદ્ધ ગુજરાતી ભાષા માજ વીડિયો બનાવવો જેથી અમારા જેવા ઓછુ અંગ્રેજી સમજતા લોકો પણ સરળતાથી જોઈ વાનગી બનાવીશકે... ધન્યવાદ.. મુકતા રહો.. ✌👍👌💐🌹
આ વળી શુ ?? અડધુ અંગ્રેજી અડધુ ગુજરાતી હાફટી સ્પુન કવાટર ટીસ્પૂન આવુબધુન સમજાય મેડમ એટલે કાતો તમે પુરો વીડિયો અંગ્રેજીમાં બનાવો અથવા શુદ્ધ ગુજરાતી ભાષા મા બનાવો આપણે ગુજરાતી છીએ એટલે વીડિયો આપણી શુદ્ધ ગુજરાતી ભાષા માજ હોવો જોઈએ. . જો તમારું અંગ્રેજી સારું હોયતો તમે અલગ થી એક વીડિયો અંગ્રેજી ભાષા મા પણ બનાવી ને મુકી શકો બરાબર ને..અપનાવોતોસારૂ રહેશે દર્શકો માટે... બાકી તમારી ઈચ્છા..બાકી વાનગી તો સરસજ હોય છે. લાઈક સાથે...✌💐
સરસ ગાંઠિયા બન્યા છે રેસીપી સરસ
thanks
@Then kitche😅❤🎉😂❤nSeries
Bav j saras banya chhe.
Anjnaben, Thank You😊
@@TheKitchenSeries you are welcome.❤️😊
ખૂબ સરસ પાપડી ગાંઠિયા. બનાવીયા દીદી. જય શ્રી કૃષ્ણ રાધેરાધે
Ketli saral ane saras reete tame banavi che man khush thhai gayo hu indore thhi zarur banavish thank you for this recipe
Abdulbhai, are wah.... Thank You😊
Khub saras
સરસ બનાવ્યા... પાપડી ગાંઠિયા 👍👌👌
ૐનમઃશિવાય🦐🦐 ૐનમઃશિવાય 🦐🦐 ૐનમઃશિવાય 🦐🦐 ૐનમઃશિવાય 🦐🦐 ૐનમઃશિવાય 🦐🦐
તમારી રેસીપી ટેસ્ટી લાગે છે, બહુ જ સરસ સમજણ આપી ને બનાવો છો,પાટણ
Ben Bahuj Saras Recipe Shikhvadi Recipe Bahuj Gami 👌👌
🙏U🙏 Ben 🌹🌹
Papdi gathiya sarash banyua chhe Thank you so much
Jordar Gathiya che❤❤❤❤❤
Joi ne modha ma Pani aavi gyu Ane khava nu man thi gyu hu try karish
👍✌વાહ.... વાહ.... વાહ.... સુપર ગાઠીયા ની વાનગી છે મેડમ જી. અને તમારો સરસ અને મધુર શુદ્ધ ગુજરાતી હળવો અવાજ અને સમજવાની રીત બહુજ મજેદાર છે.એવુ લાગે કે સાંભળતા જ રહીયે.થમારી દરેક વાનગી સ રરરર્ર સ..હોયછે.. ખાસ કહેવાનુ કે બનીશકે ત્યાસૂધી શુદ્ધ ગુજરાતી ભાષા માજ વીડિયો બનાવવો જેથી અમારા જેવા ઓછુ અંગ્રેજી સમજતા લોકો પણ સરળતાથી જોઈ વાનગી બનાવીશકે... ધન્યવાદ.. મુકતા રહો.. ✌👍👌💐🌹
બહુ સરસ બનાવ્યા ! પણ એટલું જરુર જણાવજો કે બેસન લેવુ કે ચણાનો લોટ લઈ શકાય ? શિકાગો 🙏ગુજરાતીમાં જવાબ આપશો
આ પાપડી ગાંઠીયા માટે બેસન લેવો.... આભાર🙏
Hu chanana lot thi banavu su to pan Bane se
Wah khub j saras બન્યા છે
Kk*
ખુબ સરસ તમારી રેસીપી ગાંઠિયા વસ્તુ અલગ પાપડી વસ્તુ અલગ ફાફડા પણ અલગ કહેવાય ગાંઠિયા જાડા હોય છે ફાફડા લાંબા હોય છે પાપડી ઝીણા ટુકડા
Best papdi gnathi
Gandhi
Khubaj Saras sheetal Ben thank you will try
Wah Bahu saras recipe che🙏
સરસ બનીયા છે
Ilaben, Thank You😊
Mast banaviya 6e❤❤ 6:10
Thank You😊
વાહ!...શીતલ બેન...હું તો આજે જ બનાવીશ...❤❤
Bov mast gathiya che masi saji na ful nakhay gathiya ma
Ha
Very nice recipe I will try.God bless you.
Wah saras yummy
Maltiben, Thank You😊
Bahu saras vidio banavi joshu thanks
Chokkas banavjo... Thank You😊
Khub saras chhe
Wow ❤ jordar superb yummy yummy and delicious 😋
Shitalben recepi sathe banavae ret Ane tame. Je rete bolo cho epan bahuj saru Lage che.god bless you
આ વળી શુ ?? અડધુ અંગ્રેજી અડધુ ગુજરાતી હાફટી સ્પુન કવાટર ટીસ્પૂન આવુબધુન સમજાય મેડમ એટલે કાતો તમે પુરો વીડિયો અંગ્રેજીમાં બનાવો અથવા શુદ્ધ ગુજરાતી ભાષા મા બનાવો આપણે ગુજરાતી છીએ એટલે વીડિયો આપણી શુદ્ધ ગુજરાતી ભાષા માજ હોવો જોઈએ. . જો તમારું અંગ્રેજી સારું હોયતો તમે અલગ થી એક વીડિયો અંગ્રેજી ભાષા મા પણ બનાવી ને મુકી શકો બરાબર ને..અપનાવોતોસારૂ રહેશે દર્શકો માટે... બાકી તમારી ઈચ્છા..બાકી વાનગી તો સરસજ હોય છે. લાઈક સાથે...✌💐
Ppppppppppp
Etle to. 350k +
Pappu 🕺🙌
❤❤❤❤न😅😊
Vathara nu Dapan karya vagar je shikhvade te Shikho ne Smaj na pade to Jakh Marva jovo cho
બહુજ સરસ પાપડી ગાઠીયા
Thank You😊
વાહ વાહ ખુબ ખુબ સરસ 👌👌👌ગુજરાતી ના પહેલી પંસદ👌👌👌
Jsk 🙏🏻Ben yummy recipe 👌👌👍🙏🏻
Wah jordar 👌👌
Wah bahuj saras
Jsk🙏🌹
Papdi wah wah👍👍👍👍👍👌👌👌👌👌
Delicious
Ansuyaben, Thank You😊
Very Very Nice Recipe 👍❤️
Bhartiben, Thank You😊
Khub sars👌👌👌❤
Super yammi subscribe karde he 😊
Thank You😊 for subscribing the channel
Oh so nice . Will try this .
Thank you so much for nice recipes I am definitely going to try it thank u
Sure, please try it when you get chance... Its awesome... Thank You😊
Very nice recipe👌👌👌
Wha khub saras hu pan aam j banavu 6u sital ben pan hu papad khar noti nakhti pan have jauar nakis
Chokkas try karjo aa rite.... Thank You😊
Mast banavya thanks Mita
Kuhb saras
મસ્ત બનીયા 👌
Thank You😊
Ohh wow Sheetalben 😊
Maja aawi gai video joi ne . Thank you ben ❤❤
Thank you ☺️
Very nice yummy 😋 namaste
Bahu saras baniya 6e
❤❤vow very nice 👍👏👏👏 good cooking thanks for tips
Most welcome 😊
khub.j saras.
Very Nice. Awesome Recipe
👏👏👏👏👏👏
Thank you
Mast mast .....
Thank You😊
Thanks buhj saras Recepie તમે બતાવી છે પણ અજમો નખાય કે nahi
kharo papdiyo nakhvano ke baking soda ?
Very nice 👌
તમારી રજુઆત એકદમ સરસ છે.
Thank You😊
Very nice and yummy 🤤
Nitaben, Thank You😊
Bhu j srs bnavya 6e
Anjanaben, Thank You😊
Yummy
Very nice recipes❤❤❤
Thanks a lot
Yummy looking ❤❤, 👌👌🙋♀️
Thank you so much
Very nice
મસ્ત મસ્ત
Superb ❤❤❤❤❤
Thank you ☺️
Thank you ☺️
My favourite very nice
👌👌
👌🏻👌🏻
Yummy 😋
Jai Swaminarayan
Ben . Blender fervi dai to chale ne...Pani , namak ne papda khar & oil ma......?????
Ha ..chale
👍😃
Verynice
Thank You😊
Nice❤
Thank You😊
Nicetipsthanks for video
thanks yash bhai👍
Shital ben papdi gathiya to joine j khavanu mnn thyi jay chokks try karis but garma ghanti ma piselo chana no lot layi sakay
Very nice for your appropriate data for preparation from where you are showing?
So nice of you
Mast banaviya hu aamap thi banavish mane Gathiya bavuj bhave chhe😂
Saras
Thank you ☺️
Good
Hey, papad khar ane soda bi carbonate is same? Where do you get it?
What temperature should we cook the ghantiya
It's medium to low flem
Instead of Papadkhar,, can we use eating Soda ?? & if yes how much to use it eating Soda
Yes you can use..same quantity
Mam Ghare pisaveli chana ni daal ma thi papdi gathiya banavi sakai k??
Ha..banavi sakai
Nice
🙏
Hu America ma chu
To papadkhar nathi malto to baking soda chale??
Ha..chale
Besan nu map cup thi batavso
Thank you so much
બેસન નુ કપ થી માપ કેટલુ છે
Thank you
Jalpaben, Thank You😊
Aa gathiya ma 0apad khar ni badle khavana soda chàle te janavjo .
❤️❤️
thanks juhi ben
Gare banavelo chana no lot lai shakay
માપ માટે ક્યુ મશીન વાપરી છો
Kadhi ?
thank you😊
Besan Ane chana no lot ma su farak che. Pls batavo
Me banavya
અમારે જાડા ગાઠીયા થાય છે પાતળા કેવી રીતે થાય
આ રીતે બનાવી એ છીએ
SARS
Khaman banav vani rit pan samjawo gujrati ma........
Khaman ni link - th-cam.com/video/gWXBzthA5eo/w-d-xo.html