🌻વનરાવનમાં બાંધ્યો મેં ફુલ નો હિંડોળો 🌻👉(લખેલું છે)👈 કૈલાશ બેન ના સ્વરે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • વનરાવન મા બાંધ્યો મેં ફુલ નો હિંડોળો
    મેં ફુલ નો હિંડોળો
    વનરાવન મા બાંધ્યો મેં મોતી નો હિંડોળો
    મેં મોતી નો હિંડોળો
    હિંડોળા માં ઝુલે મારા રાધાજી ને શ્યામ રે વનરાવન મા બાંધ્યો મેં ફુલ નો હિંડોળો
    મેં ફુલ નો હિંડોળો.
    બરસાના ની કેતકી માલતી ચમેલી
    ચંપો ને કેવડો મહેંકે છે મલબાર માં.
    ફુલો ની સુગંધ લેવા રાધે શ્યામ આવજો.
    વનરાવન મા બાંધ્યો મેં ફુલ નો હિંડોળો મેં ફુલ નો હિંડોળો
    મીઠી કદમ ની ડાળે ઝુલે મારો કાનો
    યમુના કાંઠે બાંધ્યો મેં ફુલ નો હિંડોળો.
    શ્યામ સુંદર હિંડોળે ઝૂલે
    ઝુલાવે વ્રજ ની નારી
    વનરાવન મા બાંધ્યો મેં ફુલ નો હિંડોળો
    મેં ફુલ નો હિંડોળો.
    ઝરમર ઝરમર મેહૂલો વરસે ચારે કો રે
    નાચી ઉઠી કોયલડી ને વન માં બોલે મોર.
    ગોપીઓના મન ઉભરાય છે
    ને આનંદ આનંદ થાય છે
    વનરાવન મા બાંધ્યો મેં મોતી નો હિંડોળો
    મેં ફુલ નો હિંડોળો.
    સખી મંડળ ના શામળિયા ઝુલે હિંડોળા માં વૈકુંઠ મંડળ ની સખીયો ઝુલાવે કાના ને.
    સખી મંડળ ને વહેલા વહેલા દર્શન દેજો શામળા
    વનરાવન મા બાંધ્યો મેં ફુલ નો હિંડોળો
    મેં ફુલ નો હિંડોળો
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #lagangeet #ગરબા #gujaratibhajan #krishna #trending

ความคิดเห็น • 83

  • @rajupandya3663
    @rajupandya3663 หลายเดือนก่อน +1

    Khub j saras hindolAnu bhajan gayu beno dhanyvad🙏🙏🙏💐

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર હિંડોળા કિર્તન ગાયું બહેનો જયશ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @sulochanapanchal7248
    @sulochanapanchal7248 หลายเดือนก่อน

    Bavaj saras

  • @viveknayak0664
    @viveknayak0664 24 วันที่ผ่านมา

    Nice bhajan

  • @SkibidiGotRizz
    @SkibidiGotRizz 11 หลายเดือนก่อน

    Khub saras Bhajan 6 baheno 🙏🏻🙏🏻

  • @sangitapatel6856
    @sangitapatel6856 ปีที่แล้ว +1

    Very.nic

  • @ranjanprajapati1875
    @ranjanprajapati1875 หลายเดือนก่อน

    Wah kailashben saras avaj chhe bhajan pan saras chhe

  • @kalpanasharma1505
    @kalpanasharma1505 ปีที่แล้ว +1

    सरस भजन गाया कैलाश बेन

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 ปีที่แล้ว +1

    Nice

  • @BinaPandya-yf1yq
    @BinaPandya-yf1yq ปีที่แล้ว +1

    Very nice 🎉

  • @nayanathakor3706
    @nayanathakor3706 ปีที่แล้ว +1

    Nice🙏🙏🙏🙏 like❤❤❤❤

  • @sarojbenkhant2854
    @sarojbenkhant2854 ปีที่แล้ว +1

    Khub sirs del ne gme gyu

  • @73riyachunada90
    @73riyachunada90 ปีที่แล้ว +1

    ❤❤❤

  • @Shyam__mandal__Himmatnagar
    @Shyam__mandal__Himmatnagar ปีที่แล้ว

    Bhuj srs Avaj che ben Jay shree krishna 🙏

  • @pankajchauhan2234
    @pankajchauhan2234 ปีที่แล้ว

    Jay shree krishna 🙏🌹🙏👍👌👌👌

  • @mandakinipatel6534
    @mandakinipatel6534 ปีที่แล้ว +1

    Very nice Jay swaminarayan 🙏

  • @user-co1jx3up4h
    @user-co1jx3up4h หลายเดือนก่อน

    Nice jsk

  • @pankajshah1904
    @pankajshah1904 ปีที่แล้ว +1

    Very very nice super🎉

  • @varshamehta3154
    @varshamehta3154 ปีที่แล้ว +2

    મંડળની સર્વે બહેનો ની જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @ramilagorasiya1044
    @ramilagorasiya1044 ปีที่แล้ว

    Bahu saras Bhajan karo 60

  • @c2apurva
    @c2apurva ปีที่แล้ว +2

    બહુજ સુંદર ભજન છે 🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @user-gv3zn7rr2c
    @user-gv3zn7rr2c ปีที่แล้ว +1

    Tamara badhaj bhajan saras che mare pn madal chale che pn nanu che che badhi j beno mara jsk🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      🙏🙏❤️🙏❤️🙏❤️

  • @miteshpatel9580
    @miteshpatel9580 ปีที่แล้ว +1

    ❤🎉bhajan lkhine muko ❤🎉

  • @niravmehta2808
    @niravmehta2808 ปีที่แล้ว +1

    ખૂબ જ ની ઇસી

  • @hemapatel6316
    @hemapatel6316 ปีที่แล้ว +1

    Khubj saras kailash benhindolo gayo che

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 ปีที่แล้ว +1

    Jayshree umreth khubaj sars gayu chhe man khus thay tevo gayu

  • @tinapatel4813
    @tinapatel4813 ปีที่แล้ว +1

    Lkhi ne muko ne
    Mast hindolo che🙏🙏

  • @niravmehta2808
    @niravmehta2808 ปีที่แล้ว +1

    બહુ સરસ

  • @dharmeshgangani6558
    @dharmeshgangani6558 ปีที่แล้ว +1

    Jay shree krushna 🙏🌹

  • @samaptipatel5750
    @samaptipatel5750 ปีที่แล้ว +1

    Supar🎉🎉

  • @anjupatel5337
    @anjupatel5337 ปีที่แล้ว +1

    Very nice hindola bhajan

  • @ashaitaliya4948
    @ashaitaliya4948 ปีที่แล้ว +1

    Sarsgayu

  • @champaprajapati4201
    @champaprajapati4201 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌🏾👌🏾

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 ปีที่แล้ว +1

    ખૂબજ સરસ ભજન ગાયું છે બેન 🎉

  • @kiranmodi7334
    @kiranmodi7334 ปีที่แล้ว +1

    અતિ સુંદર હિંડોળા નું ભજન ગાયુ છે તે મને બહુ જ ગમ્યું છે🙏👌👌👌👌👌❤

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 ปีที่แล้ว +1

    અતિ સુંદર લખાણ સાથે આપવા વિનંતી

  • @bhavanapatel6147
    @bhavanapatel6147 ปีที่แล้ว +1

    Nice very very very very nice bhajans please lakh la mokalo

  • @miteshpatel9580
    @miteshpatel9580 ปีที่แล้ว +2

    ❤🎉bhajan lkhine muko ❤🎉

  • @narendraparmar4639
    @narendraparmar4639 ปีที่แล้ว +1

    So.Nay
    Jay.Shree.krishna
    Jay Mataji
    Jay.Jalaram.Bappa

  • @yashpatel6535
    @yashpatel6535 ปีที่แล้ว +2

    સરસ સવૈ બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @dharmeshpatel6286
    @dharmeshpatel6286 ปีที่แล้ว +1

    Masi ba bhajan lakhi ne muko

  • @savadgama1372
    @savadgama1372 ปีที่แล้ว

    ❤જય શ્રીકૃષ્ણ ખૂબ ખૂબ સુંદર ❤🙏

  • @bhartisindha959
    @bhartisindha959 ปีที่แล้ว +1

    Lakhi ne muko saru Bhajan chhe

  • @darjitejal303
    @darjitejal303 ปีที่แล้ว +1

    🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏ખૂબ સરસ છે 👌👌👌👌👌🎉🎉🎉🎉🎉તમે હમણાં થી બધા ભજન કેમ લખીને મુકાતા નથી લખીને મુકવા નમ્ર વિનંતી છે 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      રોજ ભજન માં જવાનું હોવાથી મોળું થાય છે 🙏🙏

    • @darjitejal303
      @darjitejal303 ปีที่แล้ว

      Thanks 🙏🙏

  • @rasilapatel1979
    @rasilapatel1979 ปีที่แล้ว +1

    Lakhine mukva vinti Jay shree krishn

  • @geetabenpatel7333
    @geetabenpatel7333 ปีที่แล้ว +1

    Lki ne Muko Jay sree Krishna

  • @amimodi5055
    @amimodi5055 ปีที่แล้ว +1

    Lakhan sathe moklo to saru
    Nice bhajn

  • @meenapatel2123
    @meenapatel2123 ปีที่แล้ว +2

    સરસ ભજન છે ❤

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz ปีที่แล้ว +1

    Lakhine...apo..please

  • @VasantiPatel-l9q
    @VasantiPatel-l9q หลายเดือนก่อน

    આ ભજન લખી મૂકો

  • @chetnapatel1228
    @chetnapatel1228 ปีที่แล้ว +1

    Very nice 👍

  • @swetapatel8921
    @swetapatel8921 ปีที่แล้ว +1

    આ. ભજન. લખી. ને. મુકો. ભજન. સરસ. છે

  • @varsharathod5124
    @varsharathod5124 6 หลายเดือนก่อน

    Varsha Rathod Rada

  • @naineshparikh9606
    @naineshparikh9606 หลายเดือนก่อน

    Lyrics

  • @bhavananaik9323
    @bhavananaik9323 ปีที่แล้ว +1

    ભજન સરસ છે લખી મોકલશો

  • @ramaparmar3472
    @ramaparmar3472 ปีที่แล้ว +1

    🙏🙏🙏👍👍👍

  • @jignashah-sn3vy
    @jignashah-sn3vy ปีที่แล้ว +1

    Lkhine moko ne 🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc ปีที่แล้ว +2

    અતિ સુંદર હીનડોળો સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ

  • @vishaldivecha8735
    @vishaldivecha8735 11 หลายเดือนก่อน

    આ હિંડોળા નો રાગ ક યા ગીત પર છે લખીને મોકલો

  • @samaptipatel5750
    @samaptipatel5750 ปีที่แล้ว +1

    Lakhi ne mokalo

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 ปีที่แล้ว +1

    please bajañ lakhí mokló

  • @rashmipatel3929
    @rashmipatel3929 ปีที่แล้ว +2

    ❤લખી ને મોકલો

  • @alkadave7435
    @alkadave7435 ปีที่แล้ว +1

    બેનો સરસ હિંડોળો છે લખી ને મૂકવા મારી વિનતી છે અમદાવાદ થી આનદ મંડળ ની બેન

  • @kintalpatel8563
    @kintalpatel8563 ปีที่แล้ว +1

    Hinder Witten kaei na muoukla

  • @sangitaamin5770
    @sangitaamin5770 ปีที่แล้ว +1

    Lakhi.naemuko.benoplez..jaldi

  • @devpandya56
    @devpandya56 ปีที่แล้ว +1

    લખીને મોકલો આ હિંડોળો

  • @jignashah-sn3vy
    @jignashah-sn3vy ปีที่แล้ว +1

    Hmnathi tamne lkhine Kem mukta nthi
    Mane tamara bhaj. Bhu gme che

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      રોજ ભજન માં જવાનું હોવાથી મોળું થાય છે 🙏🙏

  • @aditipakhipatel7748
    @aditipakhipatel7748 ปีที่แล้ว +1

    bhajan lakhi mukjo🙏

  • @kusumprajapati3725
    @kusumprajapati3725 ปีที่แล้ว +1

    Lskhi ne moklo

  • @sangitaamin5770
    @sangitaamin5770 ปีที่แล้ว +1

    Lakvanu.kambàndh.kareu6.lakhine.muko

    • @Manjubenghosh
      @Manjubenghosh  ปีที่แล้ว +1

      રોજ ભજન ચાલે છે 🙏🙏

  • @maneklalpatel5352
    @maneklalpatel5352 ปีที่แล้ว +1

    તમે ભજન ખુબજ સરસ ગાયા પણ આ ભજન જે ગાયા તે નીચે લખી ને મોકલવા વિનંતી કલોલ થઈ ગીતા.બેન.પટેલ

    • @arunapanchal8765
      @arunapanchal8765 ปีที่แล้ว +1

      હિઙોળો। બહુ। જ। સરસ। ગાયો

  • @pankajshah1904
    @pankajshah1904 ปีที่แล้ว +1

    Lakhi moklo

  • @kalpanamandalia5294
    @kalpanamandalia5294 ปีที่แล้ว +1

    लखीने आपो हिंडोलो

  • @kalpanamandalia5294
    @kalpanamandalia5294 ปีที่แล้ว +1

    हिडोलो सरस गायोछे लखीने आपवा विनंती🙏

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u หลายเดือนก่อน

    Nice🎉