હોથલ પદમણીના દીકરાઓ: કાનજી ભુટા બારોટ. Sons of Hothal Padamani. Kanji Bhuta Barot

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • હોથલ પદમણીના દીકરાઓ: કાનજી ભુટા બારોટ. Sons of Hothal Padamani. Kanji Bhuta Barot.
    હોથલ પદમણીના દીકરાઓ: કાનજી ભુટા બારોટની આ અતિ પ્રાચીન ઓડિયો કેસેટ અમને અંજારમાં (કચ્છ) રહેતા શ્રી આલાભાઈ આહીર તરફથી વિના મુલ્યે મળેલ છે.
    આલાભાઈએ અમને સાત કિલોના પાર્સલમાં અનેક રેર અને અતિ દુર્લભ ઓડિયો કેસેટો સ્પીડ પોસ્ટથી મોકલીને ભેટ આપી છે. અમે સમયની અનુકૂળતા પ્રમાણે એમની બધી કેસેટો ડિજિટલ કરીને અપલોડ કરીશું. આલાભાઈના અમે ખુબ આભારી છીએ.
    જે કોઈ ભાઈ, બહેનો, પરિવાર અગર તમારા કોઈ મિત્રો કે સગાવહાલા પાસે આવી જૂની ઓડિયો કેસેટો,વિડીયો કેસેટો, જૂની ૭૮ આર.પી.એમ.ની લાખની જાડી રેકર્ડ, ૩૩ આર.પી.એમ.ની મોટી વાયનલ રેકોર્ડ, કે નાની ૪૫ આર.પી.એમ.ની વાઇનલ રેકોર્ડ હોય તો અમને નામ અને ફોન નંબર લખીને સંદેશ મોકલો. તમારું નામ અને નંબર ગુપ્ત રહેશે.
  • เพลง

ความคิดเห็น • 12

  • @laludangadhavi7759
    @laludangadhavi7759 8 วันที่ผ่านมา +1

    હા મો.......જ હા.
    ખમા......ખમા બાપ.
    અદભૂત મોજ હો વાલા.
    કાનજીભુટાને અને આ વાત યુટ્યુબ પર મૂકનારને બેયને સો સો સલામ છે.

  • @जेवीवाघेला
    @जेवीवाघेला 8 วันที่ผ่านมา

    जय हो बारोट जी ने धन्यवाद,वाह वाह वाह

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 8 วันที่ผ่านมา

    Are vah vah barotji,, rang chhe zaza

  • @joshihasmukhbhai2528
    @joshihasmukhbhai2528 8 วันที่ผ่านมา

    જય હો જય હો કાનજી બાપા

  • @lalitjilariya3370
    @lalitjilariya3370 7 วันที่ผ่านมา

    હા કાનજીબાપા

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 8 วันที่ผ่านมา

    Ha odha jam hothalde ane ena dikrao,,, bhai bhai bhai bhai khamirat .

  • @shivubhajadeja447
    @shivubhajadeja447 8 วันที่ผ่านมา

    જય હો કાનજી ભુટ્ટા

  • @jayantishah5150
    @jayantishah5150 8 วันที่ผ่านมา +1

    👍👍👍👍👍👍👍👍

  • @जेवीवाघेला
    @जेवीवाघेला 7 วันที่ผ่านมา

    सुरज पुत्री लोक वार्ता अपलोड करवा विनंती

  • @ArunPandya-t6e
    @ArunPandya-t6e 8 วันที่ผ่านมา +2

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વાર્તા ના ભિષ્મ પિતામહ કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 8 วันที่ผ่านมา

    Balkrushnabhai,,, govindbhai. Hare

  • @जेवीवाघेला
    @जेवीवाघेला 7 วันที่ผ่านมา

    कागडानी करामत लोक वार्ता अपलोड करवा विनंती