ભાઈ ગાદી મેળવવી હોય તો તપસ્યા કરવી પડે ચાલો બન્ને મહંત ને ૫૧ દિવસ નું અનુષ્ઠાન કરાવીયે મા ભગવતી ના સાચા સેવક હશે તે રહશે ખોટો હશે ઈ ભાગી જશે શાસ્ત્રોક્ત વિધાન અનુસાર કેમેરા ની નજર સમક્ષ અનુષ્ઠાન કરાવો
જગદીશપૂરી બાપુની સમાધિ માટે પ્રશ્નો ઊભા થાય છે મંગળવારના દિવસે કોઈપણ સાધુ-સંતની સમાધિ આપવામાં આવતી નથી. એવી તો કેવી ઉતાવળ હતી કે જગદીશપૂરી બાપુની સમાધિ સમયે અન્ય સાધુ-સંતોની પણ રાહ જોવામાં ન આવી? વિધિ વિધાન માટે પૂરતો સમય કેમ નહોતો અપાયો? શું ખરેખર બાપુનું કુદરતી અવસાન થયેલું છે કે આ કોઈ કાવતરું હતું? આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સાચું શું છે તે જાણવા માટે યોગ્ય તપાસ કરવી જોઈએ, જેથી સત્ય સામે આવી શકે. હર હર મહાદેવ 🕉️🙏
થળીમઠ ગાદીપતિ મહંત શ્રી કાર્તિકપુરી છે 🙏
જય ઓગડનાથ મહારાજ જય બળદેવનાથ બાપા
सत्य बात हैं। एक तरफी निर्णय लिया गया है।
સરસ
ભાઈ ગાદી મેળવવી હોય તો તપસ્યા કરવી પડે ચાલો બન્ને મહંત ને ૫૧ દિવસ નું અનુષ્ઠાન કરાવીયે મા ભગવતી ના સાચા સેવક હશે તે રહશે ખોટો હશે ઈ ભાગી જશે
શાસ્ત્રોક્ત વિધાન અનુસાર કેમેરા ની નજર સમક્ષ અનુષ્ઠાન કરાવો
જગદીશપૂરી બાપુની સમાધિ માટે પ્રશ્નો ઊભા થાય છે
મંગળવારના દિવસે કોઈપણ સાધુ-સંતની સમાધિ આપવામાં આવતી નથી. એવી તો કેવી ઉતાવળ હતી કે જગદીશપૂરી બાપુની સમાધિ સમયે અન્ય સાધુ-સંતોની પણ રાહ જોવામાં ન આવી? વિધિ વિધાન માટે પૂરતો સમય કેમ નહોતો અપાયો?
શું ખરેખર બાપુનું કુદરતી અવસાન થયેલું છે કે આ કોઈ કાવતરું હતું? આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
સાચું શું છે તે જાણવા માટે યોગ્ય તપાસ કરવી જોઈએ, જેથી સત્ય સામે આવી શકે.
હર હર મહાદેવ 🕉️🙏
जगदीश पुरी जी कौन थे?
क्या विवाद लगता है।
मैं बाड़मेर राजस्थान से हूं मुझे गुजराती समझ नहीं आती।
જય ઓગડનાથ
Aa gadi sarkar hastak na jay amara dasnam samaj ni gadi che 🙏🙏🙏
સરકાર હસ્તક લઈ લો
Kartik purij banse ,[Ankit puri] gadipati to 🙏🙏
ટ્રસ્ટ બનાવી દો
Bapu khota lokone sath n aapo
Aa jagirdar samaj no math se bhai
વિજય થવાનો છે