🙏પ્રણામ🙏 મધ્ય ગુજરાત કપડવંજ દિનેશ ભાઈ 👌અમારા બાજુ વરસાદ 15દિવસ થી વરસાદ દિવસ માં 2થી 3 ઝાપટાં આવી જાય સે 35દિવસ ની મગફળી સારી સે મગફળી પાન ખાતી ઇયર આવે તેવું લાગી રહ્યું સે તો દવા જણાવશો સાથે વોટર સોલુબલ ખાતર આપી સકાય 🙏
Sir 🙏 mare magfali ma vegetative growth bov se 50 divas ni thay bayer nu ignitus & prioxer bane sathe aapi skay?& Growth control thase k su . Khub saras mahiti aaposo start thij tamara video jovu chhu khub khub abhar sir🙏 mare 120 vigha ni magfali se to answer apjo please sir 🙏
Metarhizium/ taicodarma 26/27 તારીખે આપેલું દેશી ખતરો સાથે બીજા દિવસે થી વરસાદ વધી ગયો તો છું થઈ જાય પાણી સાથે ધોવાણ થઈ ગયું હસે કે જમીન મા develops થયા હસે????
ખૂબ સરસ વાત કરી રહ્યા છો
Jay mataji
બહુ સરસ માહિતી મળે છે
બહુ જ સુંદર
ખૂબ સરસ માહિતી આપી સર આભાર ❤
ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
Bhu saras mahiti apva badal abhar saheb Jay mataji
Saras mahiti aapi saheb
સુપર મનીષભાઈ
જય માતાજી મનીષ ભાઈ તમારા વીડિયો રોઝ જોવ છુ
Khub khub aabhar Bhai ❤
સરસ
Jy...Mataji
સિક્કો કંપની નું મુંડા માર કેવું આવે છે સારું કે નહીં
થાયો ક્યું wg કે fs
સરસ મનિષભાઇ
સાલુ વરસાદ મા ચટકાવ કરવાથી રિઝલ્ટ સારૂ મળે છે
ડુંગળી ઉપર વિડીયો બનાવો
Har har Mahadev
Very good information
Jay shree krishna
Ok saru barobar mahit sari
Thayo +lemda. Chatyu pan Haji mundo Jamin ma dekhay che
Jay dwarkadhish
Tame je mahiti apo se te pramane karva thi ghanu mne faydo thyo che
🙏પ્રણામ🙏 મધ્ય ગુજરાત કપડવંજ દિનેશ ભાઈ 👌અમારા બાજુ વરસાદ 15દિવસ થી વરસાદ દિવસ માં 2થી 3 ઝાપટાં આવી જાય સે 35દિવસ ની મગફળી સારી સે મગફળી પાન ખાતી ઇયર આવે તેવું લાગી રહ્યું સે તો દવા જણાવશો સાથે વોટર સોલુબલ ખાતર આપી સકાય 🙏
જય દ્વારકાધીશ ભાઈ
જય જવાન જય કીસાન
Very good sir
સર મગફળી માં સુયા વધારવાની દવા બતાવજો મેહરબાની કરી ને ❤❤❤❤❤❤❤ દિલ પે જણાવજો
Jay dwarkadhish vaala
Aabhar
Jordar editing ane background na damage jordar bhai
❤❤❤
પ્લીઝ રીપ્લે
Saras
Beveria bessiana nu pn khub saru result mane madel se.
હું ઘણા સમય થી બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરું છું અને રીજલ્ટ પણ સારૂ મળે છે પણ...... ધીરજ મહત્વની છે..... તેમજ પૂર્વ આયોજન
કય કમ્પની ના બેક્ટેરિયા
@@RatanparaDevendra મેટકિલ મુંડા માટે
ટ્રાયકો તેમજ પિયત વખતે સ્યુડો, બિવેરિયા
Nice
Sir 🙏 mare magfali ma vegetative growth bov se 50 divas ni thay bayer nu ignitus & prioxer bane sathe aapi skay?& Growth control thase k su .
Khub saras mahiti aaposo start thij tamara video jovu chhu khub khub abhar sir🙏 mare 120 vigha ni magfali se to answer apjo please sir 🙏
ટ્રીકોડારમા, સુડોમોનાસ અને મેટરૈઝિયામ સાથે ગોળ વાળા પાણી માં મલ્ટીપ્લાય કરી આપી સાથે આપી શકાય
Saheb pasalnu bod blekrakho to saru
થયો મેટા એક્ઝામ એફ એસ 30 ટકા પ્લસ ડેલ્ટા મેથીન જે ઘરડા ના બોક્સર ના નામથી આવે એનું ખૂબ સારું રિઝલ્ટ છે
Me metarijaym no upayog karelo krusi university na Becateriya savaj no koi farak padyo nathi
70 Divas pachi mugfali no video banavo
સાહેબ મારે 60 દીવસ ની મગફળી થયગયછે તો એમા હાય મેક્ષ નીમોકોજેમ નખાય કે સલ્ફર જેવું છે જવાબ અવશ્ય આપજો
Thanks🎉
Neno Urea & Neno DAP use vise Video banavo ne... Teni sathe su chatkav kari sakay..?
મગફળીમા 0:0:50 કયારે છાટવુ જોઈએ
મનીષભાઈ તમારા ફોન નંબર જોતા હોય તો?
સફેદ ફૂગ આવી ગઈ છે તો શું ઉપાય કરવો
માહીતી પરફેક્ટ આપવા બદલ આભાર દવાને કય રીતે ટ્રિટમેન્ટ કરવી એ તંમે ખૂબ મહત્વની સંમજણ આપવા બદલ ફરી એકવાર આભાર જય શ્રી કૃષ્ણ
Jayho,,akhilbarhmandnamalik,,jaybajarangbali,,jaysriram,,jaykaliyathakkar,,jaysardar,,jayjavan,,jaykisan,,khubaj,sarimahiti,khubj,,dhanyavad ,,jayma,,kodal,,tamari,,jayho
અત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં મેટા રીઝમ સબસીડી માં મળે છે
Potash and phosphorus 45 divas ni mangfali ma nakhay ?ane sari company nu micronutrients janavso
Good sir comment mo jawab aapta nahi
મગફળીમા 0:0:50 ક્યારે છાટી શકાય,કઈ અવસ્થાએ કરી શકાય
40thi60 divas ni thay tyare
Organic karvu he
જય મુરલીધર
Metarizm sathe trycodarma api sakay ?
Manish bhai tamaro aabhar
tamne fon karva mate yogya samay kyo
Good manishbhai
કલોરો 505 નું. રિઝલ્ટ સારું
મારેઆવુથાઈછે
Kaloro kai rite apavu Bhai
EPN upyogi che su tema faydo kevo che teni mahiti aapjo
Karpet na rijalt 6
સાહેબ ધાનુકા કંપનીનુ કેલ્ડાન આપી શકાય
Fipronil/ em ida 20 gram no dose na hoy Bhai thodu samjine rakho Bhai Bahu jaju kevay
સર EPN મગફળીમાં વાયરવોર્મ માં કામ આપે?
Metarhizium/ taicodarma 26/27 તારીખે આપેલું દેશી ખતરો સાથે બીજા દિવસે થી વરસાદ વધી ગયો તો છું થઈ જાય પાણી સાથે ધોવાણ થઈ ગયું હસે કે જમીન મા develops થયા હસે????
Finail api skay
મરચી માં વાયરસ ની દવા કય છટાય?
UDhe mate sukarvu