વાઘુભા નુ બૈયરુ રીસાણુ//vaghubha nu dairu risanu//vaghubha family

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 16

  • @meetmeet8926
    @meetmeet8926 20 วันที่ผ่านมา +1

    👑વાઘુભા_⁠_♡નાં ☞વિડિયો 👀 નો ડાયલૉગ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત➜જય માતાજી 🙏🏻 વાઘુભા _⁠_⁠_⁠_☞❤🔥

  • @minaraval7262
    @minaraval7262 หลายเดือนก่อน +1

    VAGUBHA HA.MOJ.HA AND JORDAR VAGUBHA BHABHI NE.MANAVO.NAHITO.DIPAVALI.BAGADSHE.❤❤❤❤❤❤VAGUBHA MOJE.DARIYA MOJ.BAPU

  • @shrimalinaginbhai5382
    @shrimalinaginbhai5382 หลายเดือนก่อน

    Jay Goga musical group pankaj Shrimali Bhavesh Shrimali sundha moj 👍👍👍👍

  • @sedhabhaiparmar-zh9zb
    @sedhabhaiparmar-zh9zb 17 ชั่วโมงที่ผ่านมา

    ભાભી તમે વાઘુભા સામે કેમ પાવર કરો હેરાન કરો અને વાઘુ ભાની વાત સાચી સે રાત ના વાસણ પડ્યા ના રખાય ત્યારે જ ધોઈ દેવા જોઈએ લક્ષ્મી આવે અને બૌ ઠંડી હોય તો કઈ વાંધો ની પણ નોર્મલ ઠંડી માં ધોઈ દો તો સારું અને તમે વાઘુભા પ્રેમ થી માનવે સે તો માની જો જીદ ન કરાય કોઈ વાત માં માણસ ને અભિમાન જીદ અને જતુ ના કરવું એજ માણસ ને દુઃખી કરે સે તો તમે મારા શબ્દો મગજ માં લો અમે પ્રેમ થી રહો ❤❤ જય માતાજી અને વાઘુભા સરસ માણસ સે કે તમને પ્રેમ થી મદદ કરે મનાવે❤❤❤તો એમની કદર કરો બાકી પસી કદર કોઈ કામ ની નથી ...પસ્તાવો જ સે એટલે વધારે કઈ ની કુ પણ આવા મજાક માં બનાવતા હોય તો બનાવો જોવાની મજા આવે હો બાકી પણ રિયલ માં રિસાઈ ના જતા કદી અને જીદ ના લેતા😅😅

  • @nikulpanchal4651
    @nikulpanchal4651 29 วันที่ผ่านมา

    Ak kro vagubha mari ladali Rina ben frva lejavo mood fresh thjs

  • @ThakorRamilaben-yk7vx
    @ThakorRamilaben-yk7vx หลายเดือนก่อน

    Jay mataji Bhai ❤

  • @RathodKalusinh-r5h
    @RathodKalusinh-r5h หลายเดือนก่อน

    🙏🚩🙏 જય રામદેવપીર. વાગુભા. 🙏🚩🙏

  • @mukeshpandya5084
    @mukeshpandya5084 25 วันที่ผ่านมา

    બેટા મારા સાથે શું કરવા રીસાણા છો

  • @Babulalchaudhary-r9o
    @Babulalchaudhary-r9o หลายเดือนก่อน +1

    પાસું ફરી શું થયું બાબુ કાકા ને આપવું પડશે

  • @thakorbharatji8292
    @thakorbharatji8292 หลายเดือนก่อน

    😮😮😮😮😮😮

  • @kismatlove2072
    @kismatlove2072 หลายเดือนก่อน +1

    કેમ વાઘુભા રીના ભાભી રિસાઈ ગયા છે અમને તો ખબર નથી પણ તમને ખબર હશે કે રીના ભાભી કેમ રીસાયા છે બીજો બ્લોક જલ્દી બનાવો પછી કહો કે કેમ રીના ભાભી રિસાયા છે

  • @desirhythm8997
    @desirhythm8997 หลายเดือนก่อน +1

    Good morning sir

  • @vallbhbhaipatel529
    @vallbhbhaipatel529 หลายเดือนก่อน

    બેબી ને બોનબીટા પીવડાવો બેબી મૂડમાં નથી

  • @AnilDamor-qb6xl
    @AnilDamor-qb6xl หลายเดือนก่อน

    Tamare ketla balko se

  • @RAJAMALDI388
    @RAJAMALDI388 หลายเดือนก่อน

    ભાભી મારા ભાઈ ને હેરાન ના કરો