જીવન અણમોલ છે એની કિંમત અંકાય ના | પ્રેમીલાબેન પટેલ | ગુજરાતી ભજન | gujarati bhajan |
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Jivan Anamol Chhe Ani Kimmat Ankay Na_Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : sites.google.c...
Instagram : satsangimandal
જીવન અણમોલ છે એની કિંમત અંકાય ના | પ્રેમીલાબેન પટેલ | ગુજરાતી ભજન | gujarati bhajan |#bhajan,#kirtan
◆◆◆◆◆◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆
કરજે તું મનમાં વિચાર જીવન અણમોલ છે
લેજે તું એની સાંભળ..જીવન અણમોલ છે..
જીવન અણમોલ એની કીંમત અંકાય ના
આંકેલી કિંમત કોઈ ના થી ચૂકવાય ના
કિંમત ના લાખ કે હજાર..જીવન અણમોલ છે..
મીરા ના જીવન ની કિંમત ક્યાં આંકી
પ્રભુના ગુણ ગાતા કદીએ ના થાકી
ખોટી ના ખોઈ પલવાર..જીવન અણમોલ છે..
કિંમત અંકાઈ ના ધ્રુવ ને પ્રહલાદ ની
પલટાઈ આનંદ માં ઘડીઓ વિષાદની
દેખાયે સુખ ના અંબાર..જીવન અણમોલ છે..
ગફલત માં જાયે ના જીવન તમારું
પાછળ થી કહેશે સૌ ખોટું ને સારું
ભક્તો નિત ગાયે સંસાર..જીવન અણમોલ છે..
જીવન ની કિંમત છે ઈશ્વર ની દ્રષ્ટિ માં
ભક્તો માટે આવે છે શિવ સૃષ્ટિ માં
લઈને અનેક અવતાર..જીવન અણમોલ છે..
●●●●●●●●●●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
સત્સંગી મંડળ માં તમને આધ્યાત્મિક અનુભવ કરાવવા માટે સમર્પિત છે જેમાં વિવિધ દેવી-દેવતાઓના ભજનો,લોકગીતો, હસ્યગીતો, સત્સંગ ની વાર્તાઓ,કથાઓ તથા સમજવા જેવા સુંદર ગીતો અમારી ચેનલ માં શામેલ છે.ભક્તિના સ્તોત્રોથી માંડીને ઈશ્વરભક્તિ, ઈષ્ટ દેવતા-ભક્તિ, ગુરુ-ભક્તિ અને આવાં બીજાં ઘણાં ભજનો, જે તમને ભક્તિની દુનિયામાં લીન કરે છે અને તમને આ ભ્રામક જીવનમાંથી ઈશ્વરની ભક્તિ તરફ લઈ જાય છે. અમારા ભજનો તમને આધ્યાત્મિકતા અને શાંતિના ભક્તિ માર્ગ પર લઈ જશે. તેથી, સત્સંગી મંડળ સાથે ભગવાનને શરણે જાઓ.
*************
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Khub sars bhajan 🙏🙏🙏
Veri good
જય શ્રી કૃષ્ણ 🙏🙏
Jay shree krishna🥦🌹🌺🌷🙏🙏🙏
🙏🕉🚩
જય શ્રી કૃષ્ણ
વાહ... ખુબ સરસ 👌🏽👍🏽🎋ભજન લખાણ મુકવા વિનંતી.
ડિસ્ક્રિપ્શન માં ભજન લખેલુ છે...જય શ્રી કૃષ્ણ
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna
Jay umiya