Steep decline in onion prices brings farmers tension | Bhavnagar | Gujarat | TV9Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 13

  • @Bhavi81
    @Bhavi81 21 วันที่ผ่านมา +6

    આવું દર વર્ષે થાય છે તો મત આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ ને.....

  • @ठाकुरसा.प्रितेशसिंहजी
    @ठाकुरसा.प्रितेशसिंहजी 21 วันที่ผ่านมา +3

    મો.....છે તો મુમકિન છે....

  • @SanjaypmMakawana
    @SanjaypmMakawana 21 วันที่ผ่านมา +2

    Aa sarakarne khetuto mat aapta nhi

  • @SanjaypmMakawana
    @SanjaypmMakawana 21 วันที่ผ่านมา +3

    Gaya varse aavuj hatu

  • @MaheshBhai-h5j
    @MaheshBhai-h5j 21 วันที่ผ่านมา

    મજુરી કરી જીવન જીવતા હોય તે મોંઘી ડુંગરી ના ખાય શકે

  • @denishbutani7319
    @denishbutani7319 21 วันที่ผ่านมา +1

    Sarkar khicha katru che kheduto ni nathi gruhini ni rasoi bagdi na jay
    Deho Haji bjp ne

  • @gssolankisolanki5448
    @gssolankisolanki5448 21 วันที่ผ่านมา +1

    Dalalo nea faydo ea modi modi

  • @BariyaBhaskarbhaiBaria
    @BariyaBhaskarbhaiBaria 20 วันที่ผ่านมา

    લ્યો બોલો 3000 થી આવી ત્યાં તો વ્યાપારી અને પત્રકારો કહે છે કે ડુંગળી થી હેડ સોલંકી સલકાય ગયું એમ કહે છે અને ભાવ 150 થી 300 સુધી અરે ભાઈ પહેલા નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ 500 થી 800 સુધી ક્યારેક તો 1000 રૂપિયા ખેડૂતોને મળતા 8000 થી 10,000 થેલી હેડ માં ડુંગળી પડી હોય સતા આટલો ભાવ મળતો અને હવે છેલ્લા ત્રણ વર્ષ થા 150 થી 300 રૂપિયા આ બધી રમત વ્યાપારી ની જ છે વ્યાપારીઓને ટેક્સ લાગે એમાં ખેડૂતો ને ભોગવવાનું ભાવનગરના વ્યાપારીઓ સંગઠન કરી નાખેલું છે કોઈ બહારના રાજ્ય માંથી કોઈ બહારના દેશોમાંથી બીજા વેપારીઓને હડ ની અંદર આવવા દેવા નહીં પોતે જ ડુંગળી ઓછા ભાવે ખરીદે છે અને વધારે કમિશન અને ભાવ લઈને બીજા રાજ્યમાં અને બીજા દેશમાં મોકલાવે છે વેપારી ભાઈઓ ખેડૂતો માથે આવું ના કરો 50 કિલો ડુંગળી ખેડૂત તૈયાર કરે ત્યારે તેમને 500 રૂપિયા થી વધારે સરસ ખરસ લાગે છે તો ખેડૂતો ઉપર આવું શું કામ કરો છો બિચારાને ખેડૂતોને દાઢી કરવા ની પતરીના પૈસા તો પાછળ વધવા દો જ્યાં સુધી ખેડૂતો દુઃખી હશે ત્યાં સુધી ભારત દેશમાં એકતા નહીં થાય જ્યારે નેતા લોકો ગામડે મત માટે આવે ત્યારે તમને કેમ નથી કહેતા કે આ વખતે અમે ડુંગળીના ભાવ આપશું એ તમને એમ કહે છે કે અમે તમને અહીંયા ગાંઠિયા ખવડાવશો ડુંગળી વેસવા આવો ત્યારે ભાવનગરમાં ગાંઠિયા ખાવા નહીં દઈએ હું તો નેતાઓને અને વ્યાપારીઓને કહું છું ખેડૂતો માટે થોડી દયા કરો ખેડૂતોની હાય બહુ અઘરી છે 1kg રૂપિયા 25 મળે ત્યારે ખેડૂતને પરવડે ખેડૂતો ને ધુતવા ના કરે છે વ્યાપારી અને સરકાર સરકારને વધારે મત ખેડૂતોના જ મળે છે અને વ્યાપારીઓને વધારે નફો ખેડૂતોમાંથી મળે છે ભાઈ ખેડૂતો માટે દયા કરો નકર ખાવા પીવાના આપણે વાંધા પડી જશે થોડો વિશાર કરો જય જવાન જય કિસાન ખેડૂત અને તેના પરિવારને મારા સો સો પ્રણામ

  • @GuruGorakhnathji-j8m
    @GuruGorakhnathji-j8m 21 วันที่ผ่านมา

    Bhajap upadine faro bhajap na sabhyo ni sarkar se parsevo pive a koina na thay

  • @KanjibhaiMatholiya
    @KanjibhaiMatholiya 20 วันที่ผ่านมา

    ભાજપ?કા??ટૂડી?તમારા?બાની?જાગીર?છે

  • @GuruGorakhnathji-j8m
    @GuruGorakhnathji-j8m 21 วันที่ผ่านมา

    Modi khedutnu tel kadhe se