Ek Adbhut Alokik Sarjan Aa Mangalkari Prenadae Ane Aatmani Jagrutine vadhu Prabal banavnaru Aa Gurudevnu krupaukt Stavan k Bhajan k SoryaPad Je Aatmani Jagrutine Dinprtidin Vadhartu Jay che Pratyaks Nahi Pn Parokas Eva Vandni Gurudev Ne Aa Aatma Bhavthi Vandan kare che...Jagtna jivo Aapnu Gyan Pame Ane Tari Jay...../ Devendra Mehta.
*ગુરુકૃપા મમ ભવતુ* ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફર્યો જન્મ ને મરણના *સૂતો હતો આ આતમને આપે જગાડયો* *મહાઉપકારીને વંદન હજારો* શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે ને કર્મોના બંધન હળવા કરાવે ચિત્તમાં એક જ ચિંતા સતાવે રહી જાય ના કોઈ મજધારે નીકળ્યા હતા સ્વ કલ્યાણ કાજે છતાં ડૂબતા આતમને બચાવે જહાજ સમાન સર્વને ઉગારે તરી જાય પોતે ને સર્વને તારે *સૂતો હતો આ આતમને આપે જગાડયો* *મહાઉપકારીને વંદન હજારો* કરુણાનિધાન ગુરુદેવ છે મળ્યા દષ્ટિ પામીને અનેકો છે તરયા હે..... મારી ભક્તિમાં શક્તિ એવી જગાવુ તારી સંગે જ મુક્તિને હુ પામી જાઉ તારી કૃપાથી સહુ કામ થાતા ઉપકારો ના કદીએ વિસરાતા આભમાં અગણિત ઝળકે છે તારા એનાથી વધુ ઉપકારો તમારા *સૂતો હતો આ આતમને આપે જગાડયો* *મહાઉપકારીને વંદન હજારો*
Khub khub annumodhna to the lyrics writer of this song! Every time we hear, the goosebumps come automatically. Hey Param, aapno MahaUpkar che humara sarv upar! 🙏
ખૂબ જ સુંદર સ્તવન🙏 ખૂબ જ સુંદર રચના 🙏 ખૂબ જ સુંદર ઘૂન 🙏 આ સ્તવન સાભળી ને દિલ માં ખૂબ જ ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ.....પ્રગટ થાય છે. મત્થેણ વંદામિ ગુરુદેવ 🙏
Oh yes the very best song with such hardcore meaning of each and every single word and ofcourse an eye-opener, thanks so much everyone for your hard efforts
Superb wordings , rula diya , word to word me bahot feeling chupi hai , best song , thanks gurudev for taking care of all of us 🙏🙏🙏
Ek Adbhut Alokik Sarjan Aa Mangalkari Prenadae Ane Aatmani Jagrutine vadhu Prabal banavnaru Aa Gurudevnu krupaukt Stavan k Bhajan k SoryaPad Je Aatmani Jagrutine Dinprtidin Vadhartu Jay che Pratyaks Nahi Pn Parokas Eva Vandni Gurudev Ne Aa Aatma Bhavthi Vandan kare che...Jagtna jivo Aapnu Gyan Pame Ane Tari Jay...../ Devendra Mehta.
Can please anybody translate this in english and hindi ... It's amazing... If we can understand lyrics... It will feel even more happiness to us 🙏
Matthen vandami gurudev
Mathen vandami gurudev 🙏🙏🙏
Superb bhakti song
Could anyone provide me the lyrics of this song so I can know the meaning of this song in my native language
*ગુરુકૃપા મમ ભવતુ*
ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં
ને ફેરા ફર્યો જન્મ ને મરણના
*સૂતો હતો આ આતમને આપે જગાડયો*
*મહાઉપકારીને વંદન હજારો*
શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે
ને કર્મોના બંધન હળવા કરાવે
ચિત્તમાં એક જ ચિંતા સતાવે
રહી જાય ના કોઈ મજધારે
નીકળ્યા હતા સ્વ કલ્યાણ કાજે
છતાં ડૂબતા આતમને બચાવે
જહાજ સમાન સર્વને ઉગારે
તરી જાય પોતે ને સર્વને તારે
*સૂતો હતો આ આતમને આપે જગાડયો*
*મહાઉપકારીને વંદન હજારો*
કરુણાનિધાન ગુરુદેવ છે મળ્યા
દષ્ટિ પામીને અનેકો છે તરયા
હે.....
મારી ભક્તિમાં શક્તિ એવી જગાવુ
તારી સંગે જ મુક્તિને હુ પામી જાઉ
તારી કૃપાથી સહુ કામ થાતા
ઉપકારો ના કદીએ વિસરાતા
આભમાં અગણિત ઝળકે છે તારા
એનાથી વધુ ઉપકારો તમારા
*સૂતો હતો આ આતમને આપે જગાડયો*
*મહાઉપકારીને વંદન હજારો*
My favourite bhakti song,I deeply feel for each and every word
🙏ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી શબ્દો.…………ભ્રમણામાંથી પોતાને જાગૃત કર્યા……..ખૂબ ખૂબ આભાર....ગુરુદેવ.🙏
Divine bhakti song
divine bhakti geet . mahaupkari nae vandan hajaroe .
Soulful, powerful, Heart touching Lyrics, so true, Gurudev had change many lives for better. Koti Koti Vandan!
repeatedly hearing this Stavan!!🙏🙏
Heart touching song 🙏🙏🙏 Mathenam Vandami Pujya Gurudev 🙏🙏🙏
🙏🙏 મહા મહા ઉપકારી ને વંદન હજરો🙏🙏
🙏🙏🙏
અપ્રતિમ સ્તવન ખુબ સુંદર
મહા ઉપકારી ગુરુદેવ આપના અગણિત ઉપકારોને અહોભાવપૂર્વક વંદન કરીએ છીએ 🙏
Amara Taranhara Gurudevne koti vandan Tarulata
🙏🙏Khub saras Guru ni Vandana🙏🙏
Jai Gurudev 🙏 This is one of the Best Stavan 🙌so apt
Heart touching 🙏🙏
🙏🙏🙏🙏
👌👌👌👌👌
Repeatedly play.... heart touching words...🙏🙏🙏🙏🙏
Khub khub anumodna to the writer of this song...karunaa naa bhaav no ubhro ave che. Dil hasi ane radi pade che.. 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Very nice devotion song
Khub khub annumodhna to the lyrics writer of this song! Every time we hear, the goosebumps come automatically. Hey Param, aapno MahaUpkar che humara sarv upar! 🙏
Karmona bandh halva karnar pujya Guruden ne koti koti Vandan
Gurudev ne vandan hajaro
Jai gurudev..
Best ever bhakti song.. awesome wording..
Dil thi radavi didhu
ૐશ્રી.પુજય વડીલશ્રી પરમ ગુરૂદેવ નમો નમઃ.
મારા આતમ ને આપણે જગાડ્યો ગુરુદેવ🙏🙏🙏... મથેન વંદામિ 🙏
Very nice song and heart touching Mathenam Vandami Pujya Gurudev 🙏🙏🙏
માંથેનમ વંદમી ગુરુ ભગવંત જી🙏🙏
Jay gurudev
Gurudev na charno ma koti koti vandan 🙏🏻🙏🏻🙏🏻
Mathen vandami.khub khub anumodna
My fav song 💞
Jai Gurudev ❤ Maha upkari ne Vandan Hajaro 🙏🙏🙏🙏🙏
thank you for this song !!!! its an emotion in which heart wrenches .
Khup shanti aape che.❤
Jai gurudev
Jay gurudev
Superb 👌, can you please make the same in Hindi please ,
Jai Gurudev 🙏🙏🙏
This is one of the Best Stavan
❤
Really evu lage che ke apne sayam path par Jai rahya chhe
Amazing... Hearing it multiple times
Jai jinendra 🙏
Jai gurudev 🙏🧿
Heart touching stavan
🙏 very inspiring
Very nice
❤❤❤❤❤❤❤
😊😊😊
Superb
Goosebump and Tears❤
Rula diya😢😢😢 heart touching lyrics
Superb lyrics 👌
❤❤❤❤❤❤❤.
ખૂબ જ સુંદર સ્તવન🙏
ખૂબ જ સુંદર રચના 🙏
ખૂબ જ સુંદર ઘૂન 🙏
આ સ્તવન સાભળી ને દિલ માં ખૂબ જ ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ.....પ્રગટ થાય છે.
મત્થેણ વંદામિ ગુરુદેવ 🙏
😭🙏🏻❤️
Oh yes the very best song with such hardcore meaning of each and every single word and ofcourse an eye-opener, thanks so much everyone for your hard efforts
Jay gurudev 🙏🙏🙏🙏🙏
Nalini shah🙏🏽🙏🏽🌹🙏🏽🙏🏽
🥹🙏❤
C n mehta
🙏🙏🙏
Jai gurudev
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏