મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    સામગ્રી :
    ૧/૨ કપ મેંદો
    ૧/૨ કપ ઘી
    ૧/૨ કપ દૂધ
    ૧ કપ ખાંડ
    ૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
    ઈલાયચી નો ભૂકો
    બદામ પિસ્તા ની કતરણ
    રીત :
    ૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
    ૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
    ૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
    ૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
    ૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
    ૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
    ૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
    ૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
    ૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

ความคิดเห็น • 308

  • @Patelalkaben-y5y
    @Patelalkaben-y5y 6 หลายเดือนก่อน +5

    બહુ સુંદર

  • @ushamadhu5539
    @ushamadhu5539 หลายเดือนก่อน +1

    Fine chhe halvo

  • @elapurohit2387
    @elapurohit2387 2 ปีที่แล้ว +8

    મસ્ત મસ્ત આપે Bombay Halvo બનાવીને shikhvadyo છે. ધન્યવાદ i try to make 💖👍

  • @monikapancholy9160
    @monikapancholy9160 หลายเดือนก่อน

    Ekadam nice❤❤❤❤

  • @mayuripatel3393
    @mayuripatel3393 ปีที่แล้ว +2

    બહૂજ સુંદર 👌🏼👌🏼👌🏼

  • @navinjoshi6613
    @navinjoshi6613 6 หลายเดือนก่อน +2

    Yummy ❤

    • @foodkarishma
      @foodkarishma  6 หลายเดือนก่อน +1

      Thanks a lot 🙏🏻

  • @rekhalodaya7462
    @rekhalodaya7462 3 ปีที่แล้ว +5

    Bahu j saras👍

  • @rammy20235
    @rammy20235 ปีที่แล้ว +3

    Thank you for sharing this recipe very nice job ! This my favourite recipe. ❤👍👌🙏

  • @shashichaudhary6682
    @shashichaudhary6682 3 ปีที่แล้ว +1

    Nise Amazing sbhi ko aysa BNI halva

  • @mayuripatel3393
    @mayuripatel3393 ปีที่แล้ว +1

    બહુજ સરસ અતી સુંદર 👌🏼👌🏼

  • @vcsoni8655
    @vcsoni8655 ปีที่แล้ว +1

    Bhuj saras

  • @vidyamamtura7906
    @vidyamamtura7906 11 หลายเดือนก่อน +1

    Bahu saras!👌🏻

  • @ranparabhoomi
    @ranparabhoomi ปีที่แล้ว +2

    Outstanding

  • @pratibhamehta8141
    @pratibhamehta8141 3 ปีที่แล้ว +1

    Bahuj saras banaviyo.

  • @shailashah3957
    @shailashah3957 หลายเดือนก่อน

    I'll try.Very nice...

  • @ashokganatra9260
    @ashokganatra9260 2 ปีที่แล้ว +1

    Bahuj Sara's recipe api

  • @mitapandya8729
    @mitapandya8729 3 ปีที่แล้ว +7

    Nice recipe 👌👍😋

  • @bsraval9805
    @bsraval9805 3 ปีที่แล้ว +1

    Khoob saras Thankyou

  • @harishpobaru231
    @harishpobaru231 3 ปีที่แล้ว +1

    મસ્ત

  • @13yashvichotaliya25
    @13yashvichotaliya25 3 ปีที่แล้ว +2

    Keep it up nice 👍

  • @sagitakachhia7816
    @sagitakachhia7816 ปีที่แล้ว +1

  • @vibhavarikarnataki4401
    @vibhavarikarnataki4401 3 ปีที่แล้ว +2

    Very nice kagaj dalaneki idia mili thanks

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Thanks for watching 😊🙏🏻

  • @arteedaveqjjshay_1493
    @arteedaveqjjshay_1493 3 ปีที่แล้ว +1

    Mast halvo superb🥰🥰🥰🥰

  • @bharatbharat4865
    @bharatbharat4865 10 หลายเดือนก่อน +2

    Mast rit che

    • @foodkarishma
      @foodkarishma  9 หลายเดือนก่อน

      Thanks a lot 😊

  • @varshaastrologicalclasses5618
    @varshaastrologicalclasses5618 ปีที่แล้ว

    Excellent saras batavyu tame .thanks

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 3 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ 👌🙏

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      આભાર 😊🙏🏻

    • @panchaldilip8943
      @panchaldilip8943 3 ปีที่แล้ว

      @@foodkarishma bye bye Cjree6 if us

  • @rekhabensiddhapura6759
    @rekhabensiddhapura6759 2 ปีที่แล้ว +1

    Wah Mast Rasipi Chi

  • @urvashitanna2470
    @urvashitanna2470 ปีที่แล้ว +1

    સરસ છે

  • @nutanbhatt9118
    @nutanbhatt9118 2 ปีที่แล้ว

    Very nice

  • @pvekaria
    @pvekaria 11 หลายเดือนก่อน +2

    Wow yummy 😋🤤

    • @foodkarishma
      @foodkarishma  9 หลายเดือนก่อน

      Thank you 😊

  • @truptithakkar969
    @truptithakkar969 3 ปีที่แล้ว +1

    Nice

  • @kevalbogharakevalboghara3187
    @kevalbogharakevalboghara3187 3 ปีที่แล้ว +4

    Nice😊

  • @mandvikutch
    @mandvikutch 3 ปีที่แล้ว +4

    ,good

  • @mitathaker6623
    @mitathaker6623 2 ปีที่แล้ว +1

    Very nice recipie

  • @monasolanki9024
    @monasolanki9024 หลายเดือนก่อน

    👌👌

  • @parulpatel5498
    @parulpatel5498 3 ปีที่แล้ว +1

    Toooo..... Good mam

  • @nilamthakkar3176
    @nilamthakkar3176 3 ปีที่แล้ว +3

    Super 👍

  • @meenabavishi8017
    @meenabavishi8017 ปีที่แล้ว +1

    Excellent 👌😅

  • @reshmaparekh6310
    @reshmaparekh6310 3 ปีที่แล้ว +4

    Too Superb 😊👌👌

  • @alpapatel8
    @alpapatel8 3 ปีที่แล้ว +4

    Nice recipe 👌👌👌

  • @meenadave2910
    @meenadave2910 2 ปีที่แล้ว +2

    Akdam nice didi

    • @foodkarishma
      @foodkarishma  2 ปีที่แล้ว

      Thanks a lot 😊🙏🏻

  • @pradeepthaker2634
    @pradeepthaker2634 หลายเดือนก่อน

    Very very nice Mm

  • @mkparmar-qw1mi
    @mkparmar-qw1mi 2 ปีที่แล้ว +1

    બહુજ સરસ હલવો બનાવ્યો મજા આવી તમારી મહેનત ને મારા નમસ્કાર

  • @bdshrimali7048
    @bdshrimali7048 3 ปีที่แล้ว +2

    Very nice 😌😌

  • @madhujadav3548
    @madhujadav3548 ปีที่แล้ว

    Thanks for sharing.nice recipe

  • @dasharathbhaipatel5781
    @dasharathbhaipatel5781 2 ปีที่แล้ว +1

    Nice video

  • @nileshbavishi111
    @nileshbavishi111 3 ปีที่แล้ว +4

    Nice recipe Thanks for sharing.
    Beautiful garden backdrop 💐🎉

  • @bhartijoshi7251
    @bhartijoshi7251 3 ปีที่แล้ว +2

    Very nice method kharkhar pasan aaviyu

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Thanks a lot 😊🙏🏻

  • @pravinapatel5601
    @pravinapatel5601 3 ปีที่แล้ว +1

    Mast so. Much ezey

  • @payalgoradia7168
    @payalgoradia7168 11 หลายเดือนก่อน +1

    Awesome resipe

    • @foodkarishma
      @foodkarishma  9 หลายเดือนก่อน

      Thanks a lot

  • @govindbhaipatel9913
    @govindbhaipatel9913 3 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા

  • @parulmistry1416
    @parulmistry1416 3 ปีที่แล้ว +2

    Very very good nice 👍

  • @safvandesai9090
    @safvandesai9090 ปีที่แล้ว +2

    🌹🌴🌹naic.majedar.resipi chhe
    🌹🌴🌹❤❤👍👍👍🌷🌴🌷💯💯💯💯✔💖💖👌👌👌👌🌹🌴🌹

  • @DogeHcr2shorts
    @DogeHcr2shorts 2 ปีที่แล้ว

    Waa kya baat hai

  • @minalmistry5838
    @minalmistry5838 10 หลายเดือนก่อน

    Excellent

    • @foodkarishma
      @foodkarishma  10 หลายเดือนก่อน

      Thanks for watching the video 😊

  • @vahorasahenaj4068
    @vahorasahenaj4068 3 ปีที่แล้ว +2

    બહુ જ સરસ છે 👌👌👌🌿🌹🌿

  • @mitsu5767
    @mitsu5767 3 ปีที่แล้ว +2

    Awesome

  • @bhavnapanchal1171
    @bhavnapanchal1171 3 ปีที่แล้ว +2

    👌👌supap mem ☺️☺️👍

  • @mgaming8482
    @mgaming8482 3 ปีที่แล้ว +2

    Wow very nice 👌

  • @dakshachalla2043
    @dakshachalla2043 ปีที่แล้ว +1

    👌👌👍🏻

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 ปีที่แล้ว +1

    Yummy Yummy recipes 👌👌👌👌👌

  • @heenagohil3295
    @heenagohil3295 3 ปีที่แล้ว +2

    V nice

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Thanks a lot 😊🙏🏻

  • @MULTITRADINGCO
    @MULTITRADINGCO 3 ปีที่แล้ว +2

    Mast

  • @bhavinbhatt8497
    @bhavinbhatt8497 2 ปีที่แล้ว +1

    KHUB Sara's video👌👌👌 BEN , TAME AAVO HALVO HOME DELIVERY KARO CHO ?? ANE SHUV BHAV ??

  • @tikunimbark2015
    @tikunimbark2015 3 ปีที่แล้ว +3

    Mst receipe...try karish

  • @rupalsangani8870
    @rupalsangani8870 2 ปีที่แล้ว +2

    Perfect ingredients... જે હલવો તમે કહ્યું એમ વળી જતો હોય એ સુજી થી બનાવાતો હોય છે. પણ ખરેખર proper માહિમ હલવો કે બોમ્બે આઈસ હલવો તપકીર અથવા Corn Flour થી બનાવવા માં આવે છે. તમારી મેંદા થી બનાવેલી હલવા ની રેસિપી પણ સરસ છે, સરસ રેસિપી અને તમે ઝીણવટભરી રીતે ખૂબ સરસ સમજાવ્યું છે...👌👌🌹🌹

  • @hparmar9727
    @hparmar9727 2 ปีที่แล้ว +1

    Very nice Dear 👌👌

  • @kalpanapatel8052
    @kalpanapatel8052 3 ปีที่แล้ว +4

    Nice recipe

  • @kokilaparikh3601
    @kokilaparikh3601 2 ปีที่แล้ว +1

    Very-very GOOD. 👍👍👍👍👍CONGRETULATION FOR ICE--HALWA

  • @bhavanapopat474
    @bhavanapopat474 ปีที่แล้ว +1

    Very very nice❤

  • @dopeyhappey4160
    @dopeyhappey4160 3 ปีที่แล้ว +1

    👍

  • @mr.aallvideos1437
    @mr.aallvideos1437 3 ปีที่แล้ว +1

    Video good

  • @pushpabenbhojani100
    @pushpabenbhojani100 ปีที่แล้ว

    Bav saras

  • @harshashah7872
    @harshashah7872 3 ปีที่แล้ว +2

    Very nice 👍🏻

  • @purvachauhan6878
    @purvachauhan6878 3 ปีที่แล้ว +2

    Soo simple and easy☺☺☺☺☺

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Thanks a lot ...Please do try!!

  • @anusayaharishchandan6133
    @anusayaharishchandan6133 ปีที่แล้ว +1

    Hu pan try karish

  • @mitalthacker91
    @mitalthacker91 ปีที่แล้ว +1

    Hi mam batter pepar na hoy to ??biju koi pepar chale

    • @foodkarishma
      @foodkarishma  ปีที่แล้ว +1

      Thanks for watching the video ….butter paper naa hoy to normal paper pur oil lagawi ne cotton na kapda ke tissue paper thi wadhara nu oil luchhi lewu….aa paper ne newspaper ni wachche rakho ane jarur hoy tyare butter paper ni jem waparo

  • @arunadhameliya5922
    @arunadhameliya5922 2 ปีที่แล้ว +2

    Khubj saras

  • @suryakumarpatel2446
    @suryakumarpatel2446 3 ปีที่แล้ว +2

    Thanks

  • @aabidhusainmalek2554
    @aabidhusainmalek2554 ปีที่แล้ว +1

    Wow, very nice recipi is presented by you. Many type of halva recipi e. t. c. But this recipi never seen on mobile. Presentation is also appriciable. You are sure entitle for like. In advance Happy Divali all of you. Allah help you and bless you.

  • @hemanginijani4166
    @hemanginijani4166 3 ปีที่แล้ว +1

    Buru khand vapri sakay?

  • @hitadesai4438
    @hitadesai4438 3 ปีที่แล้ว +1

    Color mate fruit juice ane milk na badle milk powder levay?

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 11 หลายเดือนก่อน +1

    Nice👌👌👌👌👌👌❤

    • @foodkarishma
      @foodkarishma  9 หลายเดือนก่อน

      Thank you! Cheers!

  • @smitashah1611
    @smitashah1611 3 ปีที่แล้ว +2

    Great. 👌🙏

  • @girishmodi2937
    @girishmodi2937 8 หลายเดือนก่อน +1

    can you use corn starch instead of maida?

    • @foodkarishma
      @foodkarishma  8 หลายเดือนก่อน

      Thanks for watching 😊Corn starch is also used in some recipes, but working with maida is easier and you get better results !

  • @hiralpatel365
    @hiralpatel365 3 ปีที่แล้ว +1

    I will try this recipe

  • @maltipatel7037
    @maltipatel7037 3 ปีที่แล้ว +2

    Very nice Thanks🙏🙏👍👍👌

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Thanks a lot 😊🙏🏻

  • @meenaprajapati285
    @meenaprajapati285 3 ปีที่แล้ว +1

    👍👌👌👌

  • @kinjalajmera3528
    @kinjalajmera3528 3 ปีที่แล้ว +3

    Ha halva ne plastics site par pathri saky

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว

      Aapdi chhe doodh ni ane tel ni jadi plastic ni theli aawe e wapri shakay

  • @Vidyakirasoi_
    @Vidyakirasoi_ 3 ปีที่แล้ว +4

    Nice recipe, 👌👌

  • @gayatribankeshwar618
    @gayatribankeshwar618 3 ปีที่แล้ว +4

    Wow, mouth watering sweet

  • @himabhatt2171
    @himabhatt2171 3 ปีที่แล้ว +1

    Nice n I like it

  • @h.k.kahaniya5599
    @h.k.kahaniya5599 3 ปีที่แล้ว +3

    Conflo kemathi bne

  • @yogeshnagda627
    @yogeshnagda627 3 ปีที่แล้ว +2

    સામગ્રીનો માપ ગ્રામ માં આપી શકો તો વધારે સારુ રહેશે. આભાર.

    • @foodkarishma
      @foodkarishma  3 ปีที่แล้ว +1

      જરૂર, હું ગ્રામ મા આપવા ની પણ કોશિશ કરીશ 😊

  • @ParasiDevi-ed4mb
    @ParasiDevi-ed4mb 15 วันที่ผ่านมา

    Who Saraswati Maro Volvo❤

  • @shanibahelim2451
    @shanibahelim2451 3 ปีที่แล้ว +3

    Bahu saras saras karisha ben tamari recipy sikhvadvani stayle bahu saras che nani nani bhul pan nikli jay

  • @pratimanirvan641
    @pratimanirvan641 3 ปีที่แล้ว +4

    Yammy delicious mouth watering thank you mam for sharing this recipe

  • @cookwithneeruchopra7571
    @cookwithneeruchopra7571 2 ปีที่แล้ว +4

    Wow it's amazing recipe of Halwa. Seen first time this type of halwa. I will surely try. New subscriber stay connected.

  • @jashubengohil3789
    @jashubengohil3789 3 ปีที่แล้ว +2

    બહુ સરસ

  • @krishnajajal5807
    @krishnajajal5807 ปีที่แล้ว

    મે બનાવ્યો હતો પણ આ રીતે તો મેંદો કાચો લાગે છે
    બાકી સરસ થયો તો