નરેન્દ્રનાથથી સ્વામી વિવેકાનંદ | Swami Vivekanand in Chicago | Shahbuddin Rathod

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 38

  • @sdgaming4602
    @sdgaming4602 ปีที่แล้ว +4

    તમને સાંભળ્યા પછી
    ઘણીવાર એવું લાગે છે કે તમે હાસ્યકાર છો!!વ્યન્ગકાર છો!!!સાહિત્યકાર છો!!ખરેખર ઈશ્વર ની કૃપા આપને મળી છે,,, કારણકે આધુનિક ભાષામાં આપના જ્ઞાન ને કોમ્બો કહી શકાય,,, ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય અને લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના કરીએ છીએ કારણ કે, આપની વાતો માણતા રહીએ, જય શ્રી કૃષ્ણ.

  • @gauravdhaduk3432
    @gauravdhaduk3432 ปีที่แล้ว +5

    Thank you very much sir.
    અત્યારે પણ ચશ્મા વગર વાંચી શકો છો એ જાણી આનંદ થયો.. બસ ઈશ્વર તમને આવી જ તંદુરસ્તી આપે..

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 ปีที่แล้ว

    ,વાહ સાહેબ ખુબ ખુબ આભાર તમારો વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રવચનો ના પુસ્તક નો પરિચય આપવા માટે.
    હું ચોક્કસ આ પુસ્તક નીખરીદી કરીશ.❤

  • @rojiyakaramshi1827
    @rojiyakaramshi1827 ปีที่แล้ว +2

    ચરણસ્પર્શ 🙏♥️

  • @kirankumarpansuriya5751
    @kirankumarpansuriya5751 ปีที่แล้ว +3

    Jay ho Saheb ji 🙏

  • @rahulsireducation2631
    @rahulsireducation2631 ปีที่แล้ว +3

    નાનપણથી જ આપને સાંભળતો આવ્યો છું. તમારા જોક્સ સાંભળવાની ખૂબ મજા આવે છે. આજના ઘણા હાસ્યકાર દ્વિઅર્થી જોક્સ કહેતા હોય છે. આપે જે હાસ્ય પીરસ્યું છે તે કુટુંબ સાથે પણ સાંભળી શકાય છે.

  • @RC-hk5yl
    @RC-hk5yl ปีที่แล้ว +1

    સાહેબ તમારા જ્ઞાનનું લેવલ અદ્ભુત છે.

  • @atuldoshi5261
    @atuldoshi5261 ปีที่แล้ว +1

    Khub sunder

  • @udaysinhgadhvi2181
    @udaysinhgadhvi2181 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ.

  • @ajaythakor9191
    @ajaythakor9191 ปีที่แล้ว +2

    🙏 Om Jay guru dev guru ji 🙏

  • @jayeshdand4606
    @jayeshdand4606 ปีที่แล้ว +3

    Very nice👍👏😊

  • @KanubhaiNaranbhaiPanchal
    @KanubhaiNaranbhaiPanchal ปีที่แล้ว

    સરસ સાહબુદીન સાહેબ સરસ

  • @smitapanchal1418
    @smitapanchal1418 ปีที่แล้ว +1

    વંદન 🙏

  • @sanjaythumar849
    @sanjaythumar849 ปีที่แล้ว

    Great, sir

  • @indrajitsinhthakor8700
    @indrajitsinhthakor8700 ปีที่แล้ว

    નમસ્કાર સાહેબ સત સત નમન

  • @jalaramelectronics7399
    @jalaramelectronics7399 ปีที่แล้ว +1

    You great sir

  • @shraddhakanani
    @shraddhakanani ปีที่แล้ว +1

    🙏🙏🙏👍

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 ปีที่แล้ว

    💐🎉

  • @natvarrathod4656
    @natvarrathod4656 ปีที่แล้ว +1

    Namaste sir 🙏

  • @Prashant_Helaiya111
    @Prashant_Helaiya111 ปีที่แล้ว

    🙏

  • @rajendrasinhvala8643
    @rajendrasinhvala8643 ปีที่แล้ว

    કોટી કોટી વંદન

  • @hemangthakar5533
    @hemangthakar5533 ปีที่แล้ว

    Saheb aapne ek vaar rubru mdvani bau j ichha chhe🙏

  • @kishanahir7521
    @kishanahir7521 ปีที่แล้ว +1

    100 like પુરા
    બાપુ

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 4 หลายเดือนก่อน

    Uttam Man.. ... Means Shabuddin saheb

  • @ranjitmuljibhaimakwana3742
    @ranjitmuljibhaimakwana3742 ปีที่แล้ว +2

    Bharat desh ne tamara jeva shikshko male to desh ni Kaya palat thay🎉😅

  • @NandanbThakkar
    @NandanbThakkar ปีที่แล้ว

    સર બુક કયુ છે આ..??