forest guard Result : Hasmukh Patel ના Tweet થી કેમ બબાલ મચી ગઈ | Hasmuks Patel | OSSSC |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #nirbhaynewsgopi #forestguard #forestdepartment #yuvrajsinhjadeja #congress #hasmukhpatel
    forest guard Result : Hasmukh Patel ના Tweet થી કેમ બબાલ મચી ગઈ | Hasmuks Patel | OSSSC |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 214

  • @shobhnasarvaiya7075
    @shobhnasarvaiya7075 3 หลายเดือนก่อน +113

    15 મહિના સુધી લેખિત ની તૈયારી કરી......... 6-7 મહિના થી ગ્રાઉન્ડ કરીએ છીએ..... હજી ઓક્ટોબર પછી ગ્રાઉન્ડ કે છે આ લોકો ..... અમારે પણ પરિવાર છે 🙏 સતત ને સતત મહેનત કરી એ છીએ કે અમારા ઘરમાં પણ.... દિવો થાશે 🙏😔 કંઈક તો વિચાર કરો અમારો.... હવે અમે પણ થાકી ગયા છીએ જવાબ આપી આપી ને🙌👏🙏🙇.... ઘરે

    • @akshaypanchala9367
      @akshaypanchala9367 3 หลายเดือนก่อน +6

      Bhai ame 2 વર્ષ thi tyari kariye siye

    • @amitanjushorts
      @amitanjushorts 3 หลายเดือนก่อน +4

      Ketla mark thaay che???

    • @Vivek-or8kb
      @Vivek-or8kb 3 หลายเดือนก่อน

      Aela bhai me to athe gathe options tik karya che aetle result kedi aave e mane koi kyo aa final answer key ma mane to yadd pan nathi me kya tik karel fhe 😂😂😂

    • @sanjaychaudhari523
      @sanjaychaudhari523 3 หลายเดือนก่อน

      @@akshaypanchala9367 sem brother.... study+running બંને જ

    • @sanjuu....4911
      @sanjuu....4911 3 หลายเดือนก่อน

      આટલી વાર તો ચુંટણી ના રિઝલ્ટ આપવામાં વાર નથી લાગતી કારણ કે ત્યાં મોટા માથા હોય તો ત્યાં વાંકા રે

  • @CrazyInLove-4
    @CrazyInLove-4 3 หลายเดือนก่อน +64

    નિભૅય ન્યુઝ ને અભિનંદન આપે અમારો અવાજ ઉઠાવ્યો

  • @Thunderstorm575
    @Thunderstorm575 3 หลายเดือนก่อน +38

    OMR પદ્ધતિ થી પરીક્ષાઓ લીધી હોત તો ગૌણ સેવા મોડમાં મોડું 3 મહિનામાં ફાઇનલ આન્સર કી આપી દીધી હોત..

  • @ankitamakwana748
    @ankitamakwana748 3 หลายเดือนก่อน +39

    પરીક્ષા લીધી એ એજન્સી ઉપર કાનુની પગલાં લેવા જોઈએ હસમુખ સાહેબ નું ન માને તો....

  • @RahulSamadiya-m3q
    @RahulSamadiya-m3q 3 หลายเดือนก่อน +12

    પેપર કાઢવાની ઓકાત જ નો હોય તો ,
    સુ કામ ખુરશીએ બેઠો છો,
    અમને કહો એક પણ ભૂલ વિના અને ટાઈમ સર exam કરાવીશું💯💯💯

  • @Rajjadeja07
    @Rajjadeja07 3 หลายเดือนก่อน +23

    પેપર કાઢ નાર નેજ પ્રશ્ન નો જવાબ ના આપીસ કા તા હો તે પેપર કાઢ નારા
    ભણેલા અભણ ગણાય
    સાચી વાત છે ને મિત્રો 😂

  • @MUNNABHAIYA-LION
    @MUNNABHAIYA-LION 3 หลายเดือนก่อน +16

    મૂળ બેરો સુ કરે છે બેરો થાય gyo છે કે સુ એને મેચ ની પોસ્ટ મુકવાનો ટાઈમ છે જવાબ દેવા નો નથી chodinu તેમાં

  • @sanjaychaudhari523
    @sanjaychaudhari523 3 หลายเดือนก่อน +76

    એમને 1 દિવસ માં ફોન થી હેરાન થવાય છે....અમે ૨૦૨૨ થી આની પાછળ પડી ગયા છે વિચારો અમારી ઉપર શું વીતે છે😢

  • @rathodpopatsinh7632
    @rathodpopatsinh7632 3 หลายเดือนก่อน +25

    લાકડા મા જયેએ પછી આપશો રિઝલ્ટ. બે વરસથી તૈયારી કરીએ. ફૂટયા મા ગામમા સગા વહાલા બઘા પૂછે ભાય સૂ થયૂ ફોરેસ્ટ નૂ કેટલે આવયૂ. અમે તો બધાને જવાબ આપીએ છીએ તો તમે વિધારથી ને જવાબ આપવાથી કંટારી ગયા.તો અમારી શૂ હાલત હશે.થોડૂ વિચારો..

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 3 หลายเดือนก่อน +2

      બધાને આજ તકલીફ થાય છે જવાબ આપવા મોંઘા પડીજાય છે 😂😂😂😂😂

    • @vasavamehul8477
      @vasavamehul8477 3 หลายเดือนก่อน

      😂

  • @kalpeshrathva2440
    @kalpeshrathva2440 3 หลายเดือนก่อน +25

    15 તારીખે જે હોય એ જાણ કરો. આગળ એમને physical ni ત્યારી કરતાં ખબર પડે 🙏

    • @vasavamehul8477
      @vasavamehul8477 3 หลายเดือนก่อน

      સાચી વાત

  • @somesvarpuvar3732
    @somesvarpuvar3732 3 หลายเดือนก่อน +15

    એમને ઘરે પૂછે છે હજી કેટલીવાર રિઝલ્ટ ની શું જવાબ આપવો

  • @Jigar.prajapati1
    @Jigar.prajapati1 3 หลายเดือนก่อน +11

    મેડમ આપ ખૂબ આભાર કે તમે વિદ્યાર્થીના હિત માટે વીડિયો બનાવ્યો આવા જ વીડિયો બનાવતા રેહવા માટે વિનંતી.

  • @pratapdabhi6649
    @pratapdabhi6649 3 หลายเดือนก่อน +6

    ચૂંટણી નું રિઝલ્ટ જલ્દી આવે છે તો વિદ્યાર્થી ને અન્યાય કેમ...?

  • @lalitmakwana1111
    @lalitmakwana1111 3 หลายเดือนก่อน +8

    1 વર્ષ સુધી મહેનત કરિ ને પરીક્ષા નાં પરિણામ ની રાહ જોઈ ને બેઠા છે. અમે દોડ માટે પણ 4 મહિના થયા પ્રેક્ટિસ નાં હજુ તો પરિણામ નાં જ કાઇ નેઠા નહિ લેખિત પરિક્ષા

  • @ajitkapasbhavngar5798
    @ajitkapasbhavngar5798 3 หลายเดือนก่อน +15

    ચૂંટણી માટે હતું બધું હવે તો લંબાસેજ મત આપો હવે કોઈ સારા ને જે બધું સાંભળે

  • @AshishDamor-wu5mb
    @AshishDamor-wu5mb 3 หลายเดือนก่อน +12

    આવતી ચુંટણી ni tyari છે સરકાર ni aatto

  • @NanubhaiSindhav
    @NanubhaiSindhav 3 หลายเดือนก่อน +5

    ગોપી બેન તમે વિદ્યાર્થી ના પ્રશ્ન ને જે વાચા આપો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આ વિર્ધાથી ઓ ને ન્યાય અપાવજો

  • @DAVEMUKESHKUMAR
    @DAVEMUKESHKUMAR 3 หลายเดือนก่อน +77

    અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હોવા છતાં તૈયારી કરી રહ્યા છે

    • @mkbuhelper
      @mkbuhelper 3 หลายเดือนก่อน +3

      😢 Sam

    • @zalaatulsinhm6640
      @zalaatulsinhm6640 3 หลายเดือนก่อน +3

      હાભાઈ સાચીવાત મારેપણ એવુછે.

    • @Vivek-or8kb
      @Vivek-or8kb 3 หลายเดือนก่อน +2

      Mota bhagna aem j che bhai

    • @memeshorts7673
      @memeshorts7673 3 หลายเดือนก่อน +2

      Nokari pan kartu revay bhai private tayari sathe aa Systum no koi bharoso nai 😶 mari nokri sathe tyari chalu hati

    • @360boy10
      @360boy10 3 หลายเดือนก่อน +1

      sachi vat che bhai 😢😢

  • @WEBGURUMPHWSI9999
    @WEBGURUMPHWSI9999 3 หลายเดือนก่อน +6

    યુવીભાઈ LOVE YOU ❤️🎉🎉🎉🎉
    દિલ થી....... YOU ARE રીયલ કિંગ 👑👑

  • @DAVEMUKESHKUMAR
    @DAVEMUKESHKUMAR 3 หลายเดือนก่อน +23

    સર મારે ઘરની જવાબદારી બહુ છે

  • @vijaybagda7217
    @vijaybagda7217 3 หลายเดือนก่อน +13

    Gopiben aa Hasmukh topa ne amara vati pucho ke tme date apo cho pachi kem final nathi karta.. Tmne Lolipop apvama jj ras che??

  • @bharatbkdabhi1694
    @bharatbkdabhi1694 3 หลายเดือนก่อน +12

    પેપર નુ લેવલ જ નાતું ગુજરાત releted.....

  • @DevabhaiParmar-d8n
    @DevabhaiParmar-d8n 3 หลายเดือนก่อน +5

    પૈસા ખાઇ ને બીજાને નોકરી આપી દે છે

  • @pratikjoshi2352
    @pratikjoshi2352 3 หลายเดือนก่อน +15

    2022 ni bharti...2024 ma pn puri nai thai..wah..

  • @vijaybhaibarjod1857
    @vijaybhaibarjod1857 3 หลายเดือนก่อน +9

    નેતાઓ ની પરીક્ષા ના પેપર ફુટતા નહીં.

  • @blackhawk45454
    @blackhawk45454 3 หลายเดือนก่อน +13

    Yuvraj Singh ni pn mili bhagat se ,potej hasmukh Patel ma msj aapta hoy em vaat kre see

  • @J......-hf4xu
    @J......-hf4xu 3 หลายเดือนก่อน +6

    30 તારીખે બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એમ પણ કેતા તા 😂

  • @gjboys8483
    @gjboys8483 3 หลายเดือนก่อน +6

    પરીક્ષા ના પેપર નો જવાબ તો એક હોય તો વારવાર ભુલ કેમ પડે

  • @bhagavanzala7615
    @bhagavanzala7615 3 หลายเดือนก่อน +6

    ma'am 15 pachhi apvanu 6e ae barobar pan amne aevu lage halu aa vakhte forest setting valuj lage kai samjatu nathi salu

  • @statusvideo8793
    @statusvideo8793 3 หลายเดือนก่อน +5

    Cce to ભૂલી જવાની ને અમારે તો તો આ વર્ષે 😢

  • @kamleshcharel1294
    @kamleshcharel1294 3 หลายเดือนก่อน +5

    શું કરવું જિંદગીમાં કાયજ ખબર નથી પડતી હવે તો 😔😔

  • @vatsalpatel1709
    @vatsalpatel1709 3 หลายเดือนก่อน +8

    Gujarat SBI ma pn bharti vadhare padeli ne lidhi ocha ne result saru nthi apelu

  • @bhavesh4797
    @bhavesh4797 3 หลายเดือนก่อน +5

    CBRT based exam cancel karvi joie a bcz, tema darek student ne equal level field nathi malti darek student ne juda juda paper hoy 6e.. normalization no koi bharoso nathi

  • @HardikParmar766
    @HardikParmar766 3 หลายเดือนก่อน +5

    Government and agency. There is no synchronization. Government is now not in business of doing business and also not giving government jobs. So in few years there will be swept of government jobs.😢

  • @gopalCharan-es6je
    @gopalCharan-es6je 3 หลายเดือนก่อน

    ફરીથી exam લો તો બધા સ્ટુડન્ટ ને ન્યાય મળે.. ofline exam લો...

  • @aaryakalsava3497
    @aaryakalsava3497 2 หลายเดือนก่อน

    Are युवराजसिंह bhai🙏 gana time pacchi jova maliya🙏

  • @divyagavit0809
    @divyagavit0809 3 หลายเดือนก่อน +2

    CCE nu pan Kai karjo saheb. Thank you Gopi ben

  • @pavanbalat7738
    @pavanbalat7738 3 หลายเดือนก่อน +2

    27 tarikhe hasmukh Patel sir polo forest ma hata time 4 thi 5 PM...

  • @Pari_panda
    @Pari_panda 3 หลายเดือนก่อน +7

    Sir mare ghar ni jimmedari Mari upar chhe koi job nathi karto

  • @Kajalbaparmar227
    @Kajalbaparmar227 3 หลายเดือนก่อน +6

    Aa loko ne time pass j krvo che.koy middle class ghar no chokro/chokri job pr Vela lage a ichta j nthi.

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 3 หลายเดือนก่อน +2

    Ek phone karyo hase koik tya to titoda nakhva madya aa bhai candidate 2 year thi vat jove che aa loko lolipop didha kare che

  • @jammuKargatiya
    @jammuKargatiya 3 หลายเดือนก่อน +1

    હમેં ખુદ રુબરુ ૩/૪વાર ગયા મારે પણ પ્રશ્ન માં ભુલો હતી તો એ લોકો કે આવું ન બને વર્ષ બે વર્ષ થી તૈયારી કરતા હોય હમેં 😢😢

  • @Jaydipsinh007-vg4jp
    @Jaydipsinh007-vg4jp 3 หลายเดือนก่อน

    અમારા જેવા લાખો વિદ્યાર્થી હેરાન છે અત્યારે.. ખબર નહીં ક્યારેય ફોરેસ્ટ નું રીઝલ્ટ આવશે

  • @kishan_8
    @kishan_8 3 หลายเดือนก่อน +2

    હસમુખ પટેલ નો કોઈ વાક નથી આમા તંત્ર ભોંસડીનુ છે 😢 લોડા બીજાની લાગણી સમજતા નથી 😢 2 વર્ષ થી મહેનત કરીએ છી પણ આમ ને સુ

    • @sunilrajapra
      @sunilrajapra 3 หลายเดือนก่อน

      Right bro

  • @AshishDamor-wu5mb
    @AshishDamor-wu5mb 3 หลายเดือนก่อน +3

    Government exam આપવાનું have badha muki do

  • @dhameltanvi4678
    @dhameltanvi4678 3 หลายเดือนก่อน +6

    Ikdrc mate ame 8 mahina thi raha joi che phone message kari che toy bharti ne 1year 6 month thai gaya toy a loko amare vaat ne dyan ma leta nathi

  • @jigneshbhadru24
    @jigneshbhadru24 2 หลายเดือนก่อน +1

    જલદીથી આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરો.💯🙏🏻

  • @ChabhadMahavir-df1nl
    @ChabhadMahavir-df1nl 3 หลายเดือนก่อน +3

    ચૂંટણી વય ગય હવે અને ગમશે એવો જવાબ આવશે 🙌😁

  • @kitty4936
    @kitty4936 3 หลายเดือนก่อน +1

    Ben Gpsc krta to Hasmusk sir nu kam Kyay saru che.. Amari gpsc exam ne 1 year thayu hju interview list na athi aavyu pan hu 1 year pela Hashmuk sir na fast work na lidhe gsssb ma job par lagi gai chu. Video Nalin upadhyay sir par banavo aana krta to e best rese pucho saval k aam kem

  • @Mehulkharadi-sr4xz
    @Mehulkharadi-sr4xz 3 หลายเดือนก่อน +14

    Cbrt rad karo#####

  • @sanjayjoshi-pb8tx
    @sanjayjoshi-pb8tx 3 หลายเดือนก่อน +2

    Ben GPSC vala mate to aavu badhij exam ma common che to emni vyatha ne pan vacha apva vinanti..

  • @roshnipatel5046
    @roshnipatel5046 3 หลายเดือนก่อน +2

    Khud bedarkari che aavu na hovu joie students na future sathe khilvad che..
    Bdha e aandolan krvuj joie ne ke kare che e right j che 😡

  • @mayurvakatar455
    @mayurvakatar455 3 หลายเดือนก่อน +7

    👉👉.. 👍👍.. યુયુત્સુ 🫡🫡🙏🙏

  • @sandipbharada8977
    @sandipbharada8977 3 หลายเดือนก่อน +4

    Saheb hu kare sarkar bharti purn karva nahi magti

  • @sanjuu....4911
    @sanjuu....4911 3 หลายเดือนก่อน +1

    પૂફ સાથે રજુ કરેલા પ્રશ્નો પણ નથી સુઘરતા 😭 એવું લાગે કે ઈ વાઘા અરજી મંગાવે પણ જોતા જ નથી 😢

  • @sanjunayka8178
    @sanjunayka8178 3 หลายเดือนก่อน +3

    Exam Pass kri ne pn ghre besvano varo aavse... Chiting kri ne bija ne ley lese... 2012 ni bharti ma pn aavu J thyu htu.... Mari pr 25km chalvano letar aayvo hto ane 2 divs pasi tarikh change no bijo later aayvo hto.. Ghana divs thay jata me call kri ne puysu htu to bhul thi taru name aavi gyu htu... Uper thi 1 name rhi gyu avu kehvama aavyu htu.. Aa rite aaloko chiting krse

  • @solankidhruvit9029
    @solankidhruvit9029 3 หลายเดือนก่อน +1

    CCE ni final answer key kyare apse a pan aa rite interview lai ne janavo to aa loko sakti na sake medam

  • @raildarshn4045
    @raildarshn4045 3 หลายเดือนก่อน +5

    Conductor bharti na form 9 mahinathi bhrana she pan haji exam pelanu merit aavu nthi anu

    • @Dwarkadhisofficial_Ajju
      @Dwarkadhisofficial_Ajju 3 หลายเดือนก่อน

      ભાઈ ફરીથી ફોર્મ ભરવા માટે આજે તારીખ આપી બોલો હવે આ ક્યારે ભરતી પુરી કરશે 😢

  • @chohlakishan508
    @chohlakishan508 3 หลายเดือนก่อน +2

    Thank you so much medam 🙏🙏aa video banava mate

  • @dharmeshsaraliya6870
    @dharmeshsaraliya6870 3 หลายเดือนก่อน +2

    aam jovi to bhul aapdi pan thodik hati... aapde aa exam online leva devano khub j virodh karvano hato pan te samaye Exam leva koi tyar natu ane man man gsssb vala ye nakki karyu yetle koiye virodh karyo nay... yetle aaj aa divas jovo pade che 😢

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 3 หลายเดือนก่อน +1

    Recruitment board j rakshak j bhakshak bane tevu 6 atle arsu loko bhrshtachari sarkar ma umedvaro ni life barbad 6 badha bhega thai ne ek bija ne kho ape 6 dubi maro ena karta dhakni ma pani lai ne tamara ma trevad na hoy to

  • @DipakbhaiGujrati07
    @DipakbhaiGujrati07 3 หลายเดือนก่อน +1

    શિક્ષણ મંત્રી ને કેમ કય બોલતા નહી ,, શિક્ષણ મંત્રી ને સવાલ કરો ... બધા ....

  • @VaishaliSolanki-kf4pn
    @VaishaliSolanki-kf4pn 3 หลายเดือนก่อน

    હજુ તો વનપાલ ની પરીક્ષા ની જાહેરાત બાકી છે. 😂😅

  • @heenaparmar5451
    @heenaparmar5451 3 หลายเดือนก่อน

    Hve students e bhega thaine ek yuva berojgar party banavi ne election ladvu joiye to j aa loko ne emni aukat ni khabar padse

  • @bariahasmukh38
    @bariahasmukh38 2 หลายเดือนก่อน

    OMR saru re ama to locha mare to pan na khabar pade

  • @darkAI748
    @darkAI748 3 หลายเดือนก่อน +1

    જે લોકો જેટલા વધારે પૈસા આપચે તેના પ્રશ્નન વધારે સાચા પડે તેવુ છે.

  • @maulikdharaiya2384
    @maulikdharaiya2384 3 หลายเดือนก่อน +3

    Pela bharti nu management krvani trevad na hoy to rajinamu api dyo vadhare saru..

  • @vijaynayka8211
    @vijaynayka8211 3 หลายเดือนก่อน

    Aa Loko na 15 day pura j thata nathi jevi najik tarikh aave tevi j ek Navi twitt aavi jay k vilamb thase Ane 15 day bija gahli dese

  • @ShahrukhkhanBhatthi
    @ShahrukhkhanBhatthi 2 หลายเดือนก่อน

    Sir ame gre jvab aapi ne thaki gya ce hve to shachu bolo

  • @kaushikchaudhary1931
    @kaushikchaudhary1931 3 หลายเดือนก่อน +5

    અર્થ નો અનર્થ

  • @kitty4936
    @kitty4936 3 หลายเดือนก่อน +1

    Je student sathe khotu thayu che e sachi vat tamari virodh tame kro best pan gpsc par pan kro khas gpsc jema 2-3 vai jai che amara nd tough che e alag

  • @vijaybagda7217
    @vijaybagda7217 3 หลายเดือนก่อน +4

    Tamara potana Dikra ke Dikri tyari karta hoy ane avu thay to tmari uper shu vite topa adhikario ane mantri o

  • @Gangdas_thakor_111
    @Gangdas_thakor_111 3 หลายเดือนก่อน +1

    Mem CCE EXAM આપી હતી એની fees refund નહી આવી આ વિશે વાત કરજો

  • @mayurchauhan3342
    @mayurchauhan3342 3 หลายเดือนก่อน +4

    Thenkyu Gopi Ben ❤❤

  • @natvarmali8254
    @natvarmali8254 3 หลายเดือนก่อน

    Mem game tem lado ae loko ni marji hase aem j karse aa loko student ni vedna nahi samje

  • @SolankiMaheshbha
    @SolankiMaheshbha หลายเดือนก่อน

    Normalisation ma anyay thayo che

  • @itsronny248
    @itsronny248 3 หลายเดือนก่อน +1

    ચૂંટણી મા એકે તારીખ નો ફરફર નાથી. તેતો

  • @MukeshPatel-sh7cs
    @MukeshPatel-sh7cs 3 หลายเดือนก่อน

    Shad..gu.vabvaju.rejlat.avase

  • @360boy10
    @360boy10 3 หลายเดือนก่อน

    running kri ne thaki gyo yaar amnathi

  • @hinarathva5434
    @hinarathva5434 3 หลายเดือนก่อน +1

    Paisa ape ane j job apvana avu hoy ske 6 6lakho bhav bole

  • @hiteshbalat2220
    @hiteshbalat2220 3 หลายเดือนก่อน +1

    Are su umedvarr ne javab aapo so javab to kasu aapta nthi tarikh pe tarikh aape se only vidharthi ne haran kare se😢😢😢

  • @zalavishavrajsinh4407
    @zalavishavrajsinh4407 3 หลายเดือนก่อน +1

    Gopi ben ganesh bhai gondal na news vakhte kharab comment kareli ti main sorry 😔 maaf kri dejo Mari bhul kevai jevi tevi comment no krai ek kshtriya tarike aa mne Shobha no aape I am very sorry 😢😭🙏 hu maafi mangu chu tamari...🙏🙏🙏

  • @prakashp8982
    @prakashp8982 3 หลายเดือนก่อน +1

    Aama chutnima 26 mathi 25 sit aapavi se aetle have bhogvu padse.

  • @vaidikbabariya9884
    @vaidikbabariya9884 3 หลายเดือนก่อน

    i don't believe and trust in Gujarat government so I Suggest try in central government job.

  • @roshnipatel5046
    @roshnipatel5046 3 หลายเดือนก่อน +1

    Eva to kva questions muke che ke Jena answer emne khud ne khyal nthi to exam ma muki j kem ske??

  • @vaidikbabariya9884
    @vaidikbabariya9884 3 หลายเดือนก่อน

    bjp laoge esha hai hoga

  • @mr_ludra_vala_1107
    @mr_ludra_vala_1107 3 หลายเดือนก่อน +5

    અમારો એ જ પ્રશ્ન છે કે maximum jetlo time lagto hoy ae સ્પષ્ટ કહો, આ રીતે date par date આપીને અમને મૂર્ખ નાં બનાવો

  • @360boy10
    @360boy10 3 หลายเดือนก่อน

    tq vat uthavva mate ❤

  • @parmarpiyush4334
    @parmarpiyush4334 3 หลายเดือนก่อน +1

    Game atlu let kare pan badhaai evu kay ch ke... Ama setting thy rahyu ch... Unadro unadar su a vat sasi sh medam 🥺🥺 to amre su karva nu atli menat kari ne 5 varas thi reading📖 karye last ma avu thase eni jabadri kon lese.... 823 jagya ma jo setting thy jay to amre su karva nu medam answer app jo🥺🥺🥺🙌🙌🙌🙌

  • @amitsadat5115
    @amitsadat5115 3 หลายเดือนก่อน

    Yes brother johar Bhai ❤

  • @nayanthakor2900
    @nayanthakor2900 3 หลายเดือนก่อน +1

    Job bandh Kari ne taiyari kariae che aju kya sudhi Ghare thi Paisa lai taiyari kariae

  • @SolankiJitubha-k6i
    @SolankiJitubha-k6i 3 หลายเดือนก่อน +2

    સર હવે તો બહુ થઈ ગયું હો.....

  • @gopalbariya5189
    @gopalbariya5189 3 หลายเดือนก่อน +2

    કંટારી ગયા હવે

  • @battelarmy9365
    @battelarmy9365 3 หลายเดือนก่อน +1

    bhale pachi lo ground pan pela result to aapidyo to khabar padene aagal su karvu

  • @jayshreevankar2227
    @jayshreevankar2227 3 หลายเดือนก่อน

    Shift 3, 20/2 ma question 68 nmbr no answer khoto che chatay right apyo che . Option ma javab apel che j nai . avab std 11 bhugol page 56 ma samtapavran ave che j option ma che j nai .plz ava khota anyay thata roko amara mehnat na mark jay che ....

  • @Interstellar03
    @Interstellar03 3 หลายเดือนก่อน +1

    January ma graund thay avu time table rakho

  • @bharvadrajesh204
    @bharvadrajesh204 3 หลายเดือนก่อน +1

    Have gandhinagar javu padse ne andolan karvu padse

  • @maherasatyasing2669
    @maherasatyasing2669 3 หลายเดือนก่อน

    Sauthi motu setting to CBRT exam ma j thay che
    Thodu vicharo k Kem bdha ne ek paper apva na badle alag alag shift ma alg alag question hoy che

  • @maherasatyasing2669
    @maherasatyasing2669 3 หลายเดือนก่อน

    ભાઈ હું તો એક બાજુ તૈયારી કરું છું ને ગર ના માટે ડિલિવરી બોય ની નોકરી કરવી પડે છે

  • @ahirlakhan
    @ahirlakhan 3 หลายเดือนก่อน +2

    Cce ni FAKnu pucho