જય હો વનીતાબેન...વિજયભાઈ આપશ્રી એ ઘણા સુરીલા સંવાદ ના કાર્યક્રમ કર્યા અને ઘણા કલાધરો અને સંતો મહંતો નો જીવન દર્શન થી પરિચિત કરાવ્યા આ આપશ્રી અને ડી.ડી.ભારતી ની ટીમ નું અદભુત આ કાર્ય ધન્યવાદ ને પાત્ર છે.. પણ આજના આ સુરીલા સંવાદ માં વનીતાબેન નું પસન્દ કરેલ લોકેશન અને તેઓશ્રી નો પહેરવેશ તેમજ જે પાથરણા છે તે ખુબજ મનમોહક ને આકર્ષક છે, આવું હજુ સુધી મેં જોયું નથી જેમાં વનિતાબેન નો ભાવ પણ એટલોજ દેખાય છે. એમની સ્વરપેટી માં કુદરતે કંઈક અલગજ ચિપ્સ મુકેલી છે જે દરેક ને સાંભળવું ગમે. જય માતાજી રાજભા ગઢવી જામનગર...
વાહ વનિતાબેન તમારો અવાજ એટલો સુંદર છે. લગભગ આવો કંઠ ભગવાન કોઇક ને જ આપે અને તમે નસીબદાર છો કે તમને આ અવાજ મળયો છે...અને એવું નથી કે તમારા જેવો અવાજ બીજા અમુક કલાકાર માં હશે પણ પરિસ્થિતિ ના આધારે આગળ નહિ શકયા હોય. કેમકે કલાકાર હમેંશા પોતાના ઘરે થી માર ખાતુ હોય છે...પણ તમે નસીબદાર છો કે . તમને ગુજરાત માં આટલુ નામ મળયુ છે..તમારા દરેક ગીતો અમારા ગામના મંદિરો માં વાગતા હોય છે. બેન સફળતા પાછળ ઘણી મહેનત થઇ હશે. તમારૂ સોશિયલ ખુબ જ સારૂ હોય છે. હમેંશા ફેસબુક ઇન્સાટાગ્રામ માં હમેશાં તમારી પોસ્ટ યા વિડીયો હોય જ છે . નાની ઉમરમાં જ papa નથી સાંભળી દુખ થયું પણ સાથે જ ત્રણ બહેનો જ છો..પણ તમારી હિમત ને સલામ છે... આજે વનિતા પટેલ ગુજરાત માં ઓળખ ઉભી કરી છે પણ એક દિવસ આખા વિશ્વ માં તમારી નામના હશે આમ જ સારા ગીતો અને સાંસ્કૃતિક ને લઇને ચાલ્યા રાખજો.. તમારા ભાઇને પણ સો સો સલામ કે બેન માટે આટલી મહેનત કરે છે..બાકી બેન આજના જમાના માં ઘરના જ તમારી નામના ના જોઇ શકતા હોય.. ખુબ ખુબ શુભકામના બેન
તમારા દરેક સોંગ અને લોકગીતો બહુ જ સરસ છે સવાર પડે અને સમાચારમાં તમારા ગીતો વાગતા હોય છે. ખુબ આનંદ આવે છે. આખુ પરિવાર તમારૂ બહુ મોટુ ચાહક છે લાલાભાઇ નવસારી
Khub khub pragati karo ben
જય હો વનીતાબેન...વિજયભાઈ આપશ્રી એ ઘણા સુરીલા સંવાદ ના કાર્યક્રમ કર્યા અને ઘણા કલાધરો અને સંતો મહંતો નો જીવન દર્શન થી પરિચિત કરાવ્યા આ આપશ્રી અને ડી.ડી.ભારતી ની ટીમ નું અદભુત આ કાર્ય ધન્યવાદ ને પાત્ર છે.. પણ આજના આ સુરીલા સંવાદ માં વનીતાબેન નું પસન્દ કરેલ લોકેશન અને તેઓશ્રી નો પહેરવેશ તેમજ જે પાથરણા છે તે ખુબજ મનમોહક ને આકર્ષક છે, આવું હજુ સુધી મેં જોયું નથી જેમાં વનિતાબેન નો ભાવ પણ એટલોજ દેખાય છે. એમની સ્વરપેટી માં કુદરતે કંઈક અલગજ ચિપ્સ મુકેલી છે જે દરેક ને સાંભળવું ગમે. જય માતાજી રાજભા ગઢવી જામનગર...
જય માતાજી ભાઈ
દયાળુ ભગવાન ની દયા
વાહ વનિતાબેન તમારો અવાજ એટલો સુંદર છે.
લગભગ આવો કંઠ ભગવાન કોઇક ને જ આપે અને તમે નસીબદાર છો કે તમને આ અવાજ મળયો છે...અને એવું નથી કે તમારા જેવો અવાજ બીજા અમુક કલાકાર માં હશે પણ પરિસ્થિતિ ના આધારે આગળ નહિ શકયા હોય.
કેમકે કલાકાર હમેંશા પોતાના ઘરે થી માર ખાતુ હોય છે...પણ તમે નસીબદાર છો કે . તમને ગુજરાત માં આટલુ નામ મળયુ છે..તમારા દરેક ગીતો અમારા ગામના મંદિરો માં વાગતા હોય છે.
બેન સફળતા પાછળ ઘણી મહેનત થઇ હશે. તમારૂ સોશિયલ ખુબ જ સારૂ હોય છે. હમેંશા ફેસબુક ઇન્સાટાગ્રામ માં હમેશાં તમારી પોસ્ટ યા વિડીયો હોય જ છે . નાની ઉમરમાં જ papa નથી સાંભળી દુખ થયું પણ સાથે જ ત્રણ બહેનો જ છો..પણ તમારી હિમત ને સલામ છે...
આજે વનિતા પટેલ ગુજરાત માં ઓળખ ઉભી કરી છે પણ એક દિવસ આખા વિશ્વ માં તમારી નામના હશે આમ જ સારા ગીતો અને સાંસ્કૃતિક ને લઇને ચાલ્યા રાખજો..
તમારા ભાઇને પણ સો સો સલામ કે બેન માટે આટલી મહેનત કરે છે..બાકી બેન આજના જમાના માં ઘરના જ તમારી નામના ના જોઇ શકતા હોય..
ખુબ ખુબ શુભકામના બેન
સરસ વનિતા બેન જય માં મોગલ
Va. Vijay..bhai
Sundar avaj raga suarat rajashaibhai aher
VAH VIJAY BHAI VAH KHUB SARASH VANITA BEN SATHENO SURILO KARYKRAM VIJAY BHAI JAY MURALIDHAR JAY MURALIDHAR
જય મુરલીધર
તમારા દરેક સોંગ અને લોકગીતો બહુ જ સરસ છે સવાર પડે અને સમાચારમાં તમારા ગીતો વાગતા હોય છે. ખુબ આનંદ આવે છે. આખુ પરિવાર તમારૂ બહુ મોટુ ચાહક છે
લાલાભાઇ નવસારી
જય હો જય હો
વાહ વનિતા બેન ખુબ સરસ અવાજ છે તમારો 🙏🙏🙏👌સુરત થી વેડ રોડ👏🌹🌹🌹🌹🌹🌹🌹
Gjansym Tu how chutiyo so ho
Very nice vijay bhai jordar interview
ગુજરાત નુ ગૌરવ, પટેલ નુ રત્ન, માતાપિતા ની મહેનત,
અને ભાઈ ની ફરજ થી બેહેન નુ નામ ખુબ ખુબ આગર
વધે.
Chaudhari samaj nu gorav vanitaben
ખૂબ પ્રગતિ કરો બેન ખૂબ આગળ વધો💓💓💓💓💓🇮🇳🇮🇳🇮🇳💐💐💐
Jordar ben
ખુબ ખુબ અભિનંદન શુભ આપને ધન્યવાદછે
Mast avaj che ho vanitaben che
વાહ સુપર વોઇશ વનિતા બેન પટેલ
Wah bhai Wah!!.
Jay morlidhar Vijaybhai.vanitaben no avaj super se
વાહ વનીતાબેન પટેલ (વ્રજવાણી ) તમારી ગાયકી ને સલામ છે
Vanita Ben Patel
Maa Asha Pura Mataji Khub Khub Abhivandan Bhagvan Ni Krupa Thi Bov Aagad Vaadho
શૂપર
બહુ.સરસ.સ્વર.છે,શુભકામના,બેન.
ઈશ્વર.આપને.સુપ્રસિદ્ધ.ગાયિકા.બનાવે.
Very nice.
So nice
WAH BEN JAY MA MOGAL KHUB PRAGATI AAPE🙏🌷🙏👌👍
વનિતાબેન તમે આ ભરવાડી પોષાકમા અતિ સુદર લાગો છો.ધન્યવાદ બેનશ્રી આપનો અવાજ ખુબ સુદર છે.
Bhai A bharvad nu poshak nai ahir nu che
જય મોરલીધર વિજયભાઇ જોટવા
બેન ખુબ ખુબ સરસ કંઠ ખુબ સરસ 👌👌👌💯
ધન્યવાદ
આગળ વધો બેન તમને માતાજી ના આશિર્વાદ મળતા રહે
Jay matajini vanita ben
बहुत ही सुन्दर और बेस्ट जय श्री राम जी
ખૂબ સરસ વિજય ભાઈ
વનિતા પટેલ. કિજલ દવે અને ગીતા રબારી કરતા. ઘણું સારું ગાય છે
😂
Dhaniyavad vanitaben patel.ladila maniya hamara surila femal singar dhaniy jotava sahab
જય મૉગલ મા
KHUB SARO VOICE SE
ખુબજ સરસ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર
જય હો આપ ના ગુરુ ની આને આપ ની
Jay ho
Jay maa mogal
Vijay bhai Jay mataji
ખુબ ખુબ સરસ વનીતા બેન ખુબ સારી ગાઈકી છે બેન
વાહ વનિતાબેન વાહ
આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
Vanita patal and .mital rabari ni.jodi gujrat nu gavrav
પહેરવેશ.ખુબ.સરસ.વનિતા.પટેલ
🚩🙏
સરસ બેન આવાજ કોયલ જેવો છે બેન ખુબ આગળ વધો
જય દ્વારકાધીશ
ભાઇ ગોપાલ સાધુ સાથે સુરીલો સંવાદ કરો
સરસ
વાહ વાહ વરજવાણી
મને તમાર વાત ગમી હો વનિતા બેન 👏👏👏👏
ધન્યવાદ વનિતાબહેન તમને
જય માતાજી ભાઈ વીજય ભાઈ
વા ળે વા વનિતા બેન
Jay Mataji 🙏
વાહ વનીતા બેન પટેલ વાહ
Jay Thakar 🙌🏻🙏🏻
Jay mataji vijay bhai
જય માતાજી બેન
ગુજરાતની લોકસંસ્કૃતિને ઉજાગર કરે તેવા લોક સંગીત કલા સાથે સંકળાયેલા વ્યક્તિઓની આપ ખૂબ જ આગવી શૈલીમાં આ કાર્યક્રમ રજૂ કરો છો એ બદલ આપનો ખુબ ખુબ આભાર
જય જય ગરવી ગુજરાત
@@VijayJotvaJournalist see 5th
🙏🙏🙏જય માતાજી 🙏🙏🙏
ખૂબશરશ
વનિતા બારોટ નો પણ આ બેન જેવો અલગ અવાજ હતો
Wah.... very very good
Gujratni no1 gayka sho Ben tme
वाह मोज
Jay limboch maa🙏 Ben
હા વાગડ ની મોજ હા
good
Most viral video bullet ❤️
Vanitaben you have a superb voice
જય,અબુંદામા
Jay bhavani
જય માતાજી જય ઠાકર
જય હો
Ha mari ben ...
Lovely
👌👌👌👌🙏🏼
જયમાતાજી
Jay mataji
Nice
Vanitaben Patel Patidar Nu Ratan Ava Ben Vanitaben Jay Mataji
Vanita Anjna chaudhary chhe Patidar patel nathi
👌👌
Jay murlidhar bhai
ખૂબ સરસ ગાયકી
👍👍👍
ઘણું જીવજો મારી બેન
Ha Maro Thakar ha
👌👌👌👌👌👌🙏🏼લંડન
👍👌👌👌👌👌💓💓💓
વનીતા
Vagad nu gaurav vaah
ખુબ પ્રગતિ કરો બહેન 🎵
खूब खुब धन्यवाद आ बहेन ने चौधरी दरघाभाई
Jay murlidhar
Ramesh parmar madhutra nu interview kro jrurthi
માન સરોવર દાસ બાપુ ચનવાડા ની મુલાકાત લો વિજયભાઈ
જય માતાજી વનિતા બહેન
અમેતો કેતાતા વનિતા બેનુ ઈન્ટરયુલો
Jay Arbuda