ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Maa k aane k bad Ghar se sab dur chale gaye?🙏🏻Question aur Answer😯aur Mumbai se koun aaye🥳

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2023
  • Maa k ane se kya ghar se sab dur ho gaye hai😯to aaj k vlog mai apko question answer hoga jo apko sahi rah dikhayega apki galat Femiya dur ho jayegi🙏🏻🫂
    #darshakkathrotiyavlogs

ความคิดเห็น • 391

  • @geetajaraval3806
    @geetajaraval3806 8 หลายเดือนก่อน +28

    દર્શક તે ખૂબ સરસ કામ કરી રહ્યો છે તને તારી મા ના ખૂબ આશીર્વાદ મળશે એક દુઃખી વ્યકિત ના જીવન માં ખુશીઓ ભરી છે જય સ્વામિનારાયણ

  • @daxabenshukla
    @daxabenshukla 8 หลายเดือนก่อน +6

    It's looking like the steps of Sharda baa is unpromising for your house. Vimda baa's soul is not happy.

  • @ashokvyas9931
    @ashokvyas9931 8 หลายเดือนก่อน +49

    દરશક ભાઇ તમે આટલું સરસ કામ કરો છો તો લોકો વીગનશંતોશી હોય નરેન્દ્ર મોદી સાહેબ સરસ કામ કરે છે તો પણ લાકો ઘારો આપે છે બોલવા વારાને બોલવા દો તમે તમારૂ કામ કરો જય માતાજી👍

  • @અમરેલી
    @અમરેલી 8 หลายเดือนก่อน +3

    તમે પ્રગતિ કરશો તેમ તમારું બૂરું બોલવા વાળા વધશે ભલે બોલે ભાઈ તમે ખુબ સુખી થશો તમારું કર્મ સારું છે આવા ઘોર કળિયુગ માં પણ આવું જીવન જીવો છો ભગવાન તમારું ભલું ક્રેખુબ ખુબ પ્રગતિ કરો ઈર્ષાળુ ને ઈર્ષા કરવા દયો

  • @rekhamehta220
    @rekhamehta220 8 หลายเดือนก่อน +23

    દર્શક ભાઈ તમારા ઘરનાં બધાં લોકો પોઝિટિવ છે,
    ખૂબ જ સરસ કાર્ય અને જીવન જીવો છો,બીજાને સારું જીવન આપો છો,
    બીજાની ચિતા ના કરો ભૈ,,,,

  • @nishashivam1019
    @nishashivam1019 8 หลายเดือนก่อน +4

    Arun bapu ne khud ka vlog shuru kiya hai isliye bhabu dikhte nahi.Gulab Kaka aur Raju Bhai ne bhi joint vlog shuru kiya isliye wo bhi dikhte nahi

  • @અમરેલી
    @અમરેલી 8 หลายเดือนก่อน +6

    જેને જે કેવું હોય એને કહેવા દયો આપણે આપણી રીતે રેવાનું સારા સાચા ને તકલીફ પડે છે દર્શક ભાઈ ચિંતા નહિ કરવાની ઈર્ષાળુ ને આશીર્વાદ

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 8 หลายเดือนก่อน +4

    🙏અંધશ્રદ્ધા થી દુર રહેવું જોઈએ
    🙏 ગીતાજી કોઈ ખોલતુ નથી ભગવાનનાં મુખારવિંદ માંથી કીધેલી ગીતા કોઈએ ખોલી નહીં એટલે જ મનુષ્ય અંધશ્રદ્ધા માંથી બહાર નિકળતો નથી 🙏
    અફસોસ એ થાય છે કે આજનો ભણેલ ગણેલ વ્યક્તિ પણ અંધશ્રદ્ધામાં પડેલો છે

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 8 หลายเดือนก่อน +4

    🙏જય શ્રી સ્વામિનારાયણ બહુજ સરસ વીડિયો હતો આજે 👌
    દર્શક ભાઈ કીજલ તમારા નવા મમ્મી
    આવયા તો સારું જ થયું ને કાઈ ખરાબ નથી થયુ 👍
    અરુણ બાપા એ ને ભાભુ પણ ભજન નો
    વલોગ કર્યો તો સારું કહેવાય ને
    ગુલાબ કાકાએ રાજુભાઈ એપણ પોતાનું
    બીઝનેસ ચાલુ કર્યુ એ પણ સારું કહેવાય ને મમ્મી આવ્યા ને એ લોકો ગયા એવું ના બોલાય જય સ્વામી નારાયણ 🙏🎊

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 8 หลายเดือนก่อน +2

    Jai Swaminarayn Badhaa ne Darshak bhai Aek kahevat chhe ke duniya ne modhe garnu na bandhi sakay bolva vara bolya kare tamare ignore karvu sardaben no svabhav khub saro chhe tame badha bhakti marge vadela chho banne dikri ne sundar sanskar Aapiya chhe mane tamaro ane Kinjal no svabhav khub game chhe tame banne nikhalas chho bhagwan ne bhog dhari ne khaav chho Aa badhu joyne mane bahu Khushi thay chhe bhagwan ne prathna chhe tamaro virodh karva vara ne satbudhi Aape Jai Sri Krishna Badhaa ne

  • @umajani7671
    @umajani7671 8 หลายเดือนก่อน +1

    દર્શક ભાઇ તમે બીલકુલ સાચું કીધું ...કે જેની પાસે જે હોય તે આપે તમારા ઘરનાં બંધાય પ્રેમાળ ને નીખાલસ છો..તો તમે બધાયને પ્રેમ આપો છો..પોઝીટીવીટી આપો છો..આને એટલેજ તમારી આટલી પ્રગતી થઇ છે..ભગવાન બધું જ જુવે છે..તમે સરસ કામ કરો છો..આઞેબઢો ભૈયા હમ તુમ્હારે સાથ હૈ..શારદા બા અને દાદાજી ને ભગવાન ખૂબ ખૂશી રાખે...એ બન્નેની જોડી અખંડ રાખે...કીજલ દર્શક ભાઇ તમને બન્નૈ ને જાજી જાજી વહાલી..
    ગુરુદેવ દત્ત

  • @chanduvandana-yv7jl
    @chanduvandana-yv7jl 8 หลายเดือนก่อน +4

    Sachi vat 6e bhai atyare manso joy nathi sakta saru

  • @ronakpatel8959
    @ronakpatel8959 8 หลายเดือนก่อน +4

    Darshak bhai jene je kevu hoy e ke aapne loko nu bov vicharvanu nai jai shree krishna 🙏

  • @rupayerumaku4945
    @rupayerumaku4945 8 หลายเดือนก่อน +6

    Aaj ka vlog bohot accha laga, sahi kaha aapne. Jai swaminarayan

  • @pragnagala8771
    @pragnagala8771 8 หลายเดือนก่อน +7

    કીંજલ કોઈનું પણ સાંભળવું નહીં મા ને તમે સાથે રહેજો એક બીજા નું સાથ આપતા રહેજો દશૅક બહુજ સરસ કરો છો કામ સાંરૂ કરવા વાળા બહુ ઓછા હશે બસ મને તમોને મળવું છે જીવનમાં એકવાર

  • @user-rd8uk6nj3w
    @user-rd8uk6nj3w 8 หลายเดือนก่อน +3

    Saru na bolay to kay nahi kharab su kam bolvu joy tamaru family khubaj saru chhe Jay shree Swami narayan

  • @nishadhokia1249
    @nishadhokia1249 8 หลายเดือนก่อน +11

    Jsk Krishna Darshak Bhai & family. Don’t listen what others have to say you just carry on with what you are doing. I love watching each & everyone of your vlogs. 99% of people think good of everything but there is 1% of them don’t have better to say. You just have to ignore and move forward. There is nothing bigger than the Bhagti. Your new mum is such humble person and adjusted so well with you all. All the best and may god gives more taraki. God bless you & your amazing family.🤗🥰

  • @nitachauhan9513
    @nitachauhan9513 8 หลายเดือนก่อน +3

    Ha sardama na avva thi gar ni ronak vadhi gai cha kinjalben pan bhau khush cha

  • @Jadejavijaysinh_Bhopalka
    @Jadejavijaysinh_Bhopalka 8 หลายเดือนก่อน +14

    Kinjalben jeva vyakti malva bov j muskel che and sara vicharva vala che keep it up

  • @alkavyas2614
    @alkavyas2614 8 หลายเดือนก่อน +4

    Darashak bhai maa ke bare me koi bhi bole bolne do kinjal di or masi ka nechar bhut achha he ma beti ki tarah rhete he

  • @rajeshwaribazala9715
    @rajeshwaribazala9715 8 หลายเดือนก่อน +1

    Sachi vat chhe Darashk Bhai ngetive vato ne ignore karvi joiye, Tamara badha na vicharo khub j Sara's chhe. nice family be happy & enjoy🙏🙏🥰👌

  • @truptikhokhar3613
    @truptikhokhar3613 8 หลายเดือนก่อน +1

    Me j ae comment kreli ae ben na comment ma ke tme tmara ghr nu jovo aagal vdhso aene comment j delete kri nakhi aava j loko che koi nu saru joi nathi sakta .!! Kinjal ben ae lagan thya nani age ma sasu jata rhya aekla ghar sambhalvu kam krvu chokri bne ne sambhalvi easy nathi hotuaene daahi chokri ae bow prem thi bdhu sambhalyu che nava mummy aavya aemne pan bow sari rite bdhu sambhalyu che badha sari rite raho cho ae bow sari vat che atyarr duniya aetli navri che saru joi nathi saktu

  • @sweetsursangeet9897
    @sweetsursangeet9897 8 หลายเดือนก่อน +2

    Jivan ma game etlu saru karo pan nagative manso nagative coments hi kare ge tame jetlu enjoy karoccho eni karta pan vadhare enjoy karo kem ke tamara vlogs joine khushi male chhe family ma to avij khushi hovi joie kinjal ni ege atyare j fashion karvani chhe tokare ema shu chhe ane tamara mummy no svabjav pan saro chhe bas enjoy kre rakho bas bhai gamdani mojj 👌👌

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 8 หลายเดือนก่อน +3

    Jaijinendra 🙏 very nice greenery of farm.Delicious stuff galka.Well said Darshak bhai.

  • @truthseeker4226
    @truthseeker4226 8 หลายเดือนก่อน +7

    Your video is so soothing .. it feels like it should not end ❤❤.love your videos .. keep doing what you are doing . You are putting smile on the face of so many people. Only fortunate people would get chance to stay with you and Kinjal 😊❤..God bless you and your family..🙏💐

    • @raniahuja3856
      @raniahuja3856 8 หลายเดือนก่อน

      Very good, just a minute and 1 minute.😂❤😊

  • @hemd6444
    @hemd6444 8 หลายเดือนก่อน +2

    Jay Swaminarayan
    Darshakbhai muje pata nahi ki koun nagative comment karte hai Lekin Mera manana hai ki kisi ke niji jindagi me dakhal andazi nahi karna aur karna hai to positive karni chahiye ha koi galati ho to avashya dikhana chahiye. parivartan to sansar ka niyam hai. aur ise sweekar karna achha lagana chahiye rahi bat karma ki to abhi to ishvar bhi yahi janm me achhe bure karmo ka fal dene laga hai!!!!!;🙏

  • @sandipbhaipatel2892
    @sandipbhaipatel2892 8 หลายเดือนก่อน +4

    જેને જે કહેવું હોય તે કહે આપણે મસ્ત રહેવાનુ કહેવા વાળાનુ ભલુ કરે ભગવાન

  • @kirtidivecha4341
    @kirtidivecha4341 8 หลายเดือนก่อน +6

    I am from UK and I don't miss any of your volg. Ignore nagative people. May God bless your family.

    • @hsoni1963
      @hsoni1963 8 หลายเดือนก่อน

      Yes. Continue great work. you're doing good. Maharaj tamari sathe j che. We support you. Stay strong.

  • @anjanbhuva2817
    @anjanbhuva2817 8 หลายเดือนก่อน +5

    Tamara blog ma bhasan bau hoi che

  • @PritiparitoshvarthaVarth-kv3pr
    @PritiparitoshvarthaVarth-kv3pr 8 หลายเดือนก่อน +2

    Mummy aavya pachi thi kinjalben na chehra par khusi j aavi che atle hanmesa khus revo

  • @indirapatel3492
    @indirapatel3492 8 หลายเดือนก่อน +9

    દર્શક ભાઈ તમારા પરીવાર ને જય શ્રી સ્વામિનારાયણ શારદા બા તો બહુ સરસ સરળ સ્વભાવ ના નિરાલા માણસ છે એમના આવવાથી ઘર મા આનંદ થાય છે

  • @hemapatel2592
    @hemapatel2592 8 หลายเดือนก่อน +4

    Darshakbhai saru j vicharo cho ki nhi bhagha vakhti na vicar sarkha nathi hota j jev vicar tevu komet kare aapdi dil thi safa chye teva lokonu manma nhi vicharva nu
    Jay Swaminaryan 🙏🏻 🙏🏻

  • @JagdishRathod20
    @JagdishRathod20 8 หลายเดือนก่อน +4

    ઓલા ભાઈ ને ક્યારેક બતાવતા રહો... દૂધી ના ભજીયા વાળા ભાઈ ને.😊

  • @lifeinwaleswithlakhan
    @lifeinwaleswithlakhan 8 หลายเดือนก่อน +2

    Darshakbhai you are a genius, I really love the way you think for others. Very good, keep doing good work. We are always with you . Jay Swaminarayan 🙏🏽🙏🏽🙏🏽

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 8 หลายเดือนก่อน

      રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા ભાંડરડાંને બધાયને.

  • @bharatipatel1181
    @bharatipatel1181 หลายเดือนก่อน

    દશૅનભાઈના વિચારો બહુ જ ઊંચા છે🙏 સલામ છે તેમના માબાપુને❤

  • @savitriumesh3808
    @savitriumesh3808 8 หลายเดือนก่อน +1

    Tame tamare enjoy karo loko nu to kaam j hoy che bija na par aagdi karva nu tame khush raho 🎉

  • @premilapatel8565
    @premilapatel8565 8 หลายเดือนก่อน +4

    Kinjal j positiv che કેટલી રાહત મલી કિજલ ને પોતાને સજાવી નતી સકતી છોકરા ને પે્મ નતી દઈ સકતી ઘર કામ મા જ જતું હતું ❤ ટાઈમ હવે માતાજી એ હાથ આપ્યો એક બાઈ પરીવાર મા આવ્યા પરીવાર સુખી ❤ બધા મોજ કરે છે પણ બીજા મોજ કરે એ દેખી ના સકે ❤ ખાસ પોતાનાજ કહેવાતા ઈર્ષા કરે ❤

  • @chhayaRajyagor
    @chhayaRajyagor 8 หลายเดือนก่อน +1

    wonderful bondg .....kp going love watchg yr vlogs ...sendg u lots of luv....

  • @ravalandsons1743
    @ravalandsons1743 8 หลายเดือนก่อน +4

    Darshan bhai tamari vat sambhadi ne aasu aavi gya mast vat Kari

  • @maulikshroff1038
    @maulikshroff1038 8 หลายเดือนก่อน +3

    Mummy tame Saras thodo big size no maroon colour no chanlo karo to Sara's lagse

  • @VandanaPokar-nb1xh
    @VandanaPokar-nb1xh 8 หลายเดือนก่อน +4

    જયશ્રી સ્વામિનારાયણ દર્શક ભાઈ તમે કેટલું સારું કરો જેને જેમ બોલવું હોય એમ બોલવા દેવાનું કિંજલબેન પણ એટલા છે ને પછી શું છે મને તમારી બે ઢીંગલી બહુ ગમે છે❤❤❤❤❤

  • @niralishingala3414
    @niralishingala3414 8 หลายเดือนก่อน +3

    You are right darshak Bhai hu ne Maru puro family jove che bov maja aave che amne

  • @user-nj1mf8mn7d
    @user-nj1mf8mn7d 8 หลายเดือนก่อน +4

    Ma.... Bhu sara 6 amne khotu lage avu no bolay amne bhu dukh joyu6 have sukh no varo avyo 6 ane sukhe thi jivva dyo... Please🙏

  • @archanadandekar6583
    @archanadandekar6583 8 หลายเดือนก่อน +3

    जय स्वामी नारायण, रुही आरोही बडी प्यारी है!!

  • @DileepKumar-pj2fp
    @DileepKumar-pj2fp 8 หลายเดือนก่อน

    Ye shardabun aane ke baad hi Sab Alag huye.....gulabkaka ,Raju bhabhu arunbapa, sarika, rinku, vilasbun

  • @geetapandya7198
    @geetapandya7198 8 หลายเดือนก่อน +3

    Bhai people change when we succeed in life they don't like but don't worry 🙏 god knows you did right

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 7 หลายเดือนก่อน

    જય સ્વામીનારાયણ દર્શક ભાઈ ખુબ સરસ મુંબઈ થી મહેમાન આવ્યા ખુબ સરસ વાત કરી 🎉🎉

  • @patoliasejal4871
    @patoliasejal4871 7 หลายเดือนก่อน +1

    Bhai bhabhi i like yor vlog ba che te akla raheta hata k piyar raheta hata

  • @kanubhaisavaliya3922
    @kanubhaisavaliya3922 7 หลายเดือนก่อน +1

    દશંકભા,ઈ તમારા મમીનો પરિચય,આપશો

  • @rohinigotecha5565
    @rohinigotecha5565 8 หลายเดือนก่อน +2

    પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે

  • @gunvantigada7707
    @gunvantigada7707 3 หลายเดือนก่อน

    અમે તમારું vlog રોજ જોઈયે છીએ બહુ સરસ હોય છે દર્સકભાઈ જેવા દીકરા ભગવાન બધાને આપે પપ્પા મમ્મી કિંજલ બંને ઢીંગલી પૂરો પરિવાર જોઈને બહુ ખુશી થાય છે શારદા માં તમારા ઘરમાં આવ્યા પછી અમે તમારા ઘરમાં ઘરમાં બહુ રોનક જોઈ છે બધા આમજ ખુશ રહો એવી અમારી દુવા છે મુંબઈ જોગેશ્વરી

  • @harshchauhan3889
    @harshchauhan3889 8 หลายเดือนก่อน +1

    Darshak Bhai bolva Vada ne bolva dhayo tema dhayan na apo tamaro kinjal Ben no savabav bovaj Saro che❤❤❤❤

  • @RashmiJani-jj2ce
    @RashmiJani-jj2ce 8 หลายเดือนก่อน +1

    24:42

  • @judalhareshharesh9613
    @judalhareshharesh9613 8 หลายเดือนก่อน

    Hi darshak bhai. Organic moong nu vachan krvu 6e. Pn kya market ma krvu

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 8 หลายเดือนก่อน +4

    કેવા વાળા કીધા રાખે ભાઈ આપણે સામું ન જોવાનું હોય

  • @smitaprajapati4094
    @smitaprajapati4094 8 หลายเดือนก่อน +5

    દર્શક બેટા જય સ્વામિનારાયણ પરિવર્તન જરુરી છે સંસાર કા નિયમ હૈ. દુનિયા બધુ જ કહેશે to be continued ❤kinjal તારા hair bhu j મસ્ત છે આજ ઉંમર છે fashion કરવાની

  • @chetnakalola8501
    @chetnakalola8501 7 หลายเดือนก่อน

    Ekdum right 👍 positive ❤️Jay swaminarayan 🙏

  • @sunitanair6753
    @sunitanair6753 8 หลายเดือนก่อน +2

    Your vlogs are good but not as good now without Gulab Kaka and Raju Bhai 😢

  • @ashokvyas9931
    @ashokvyas9931 8 หลายเดือนก่อน +5

    તમે સાસુ વહુ આટલા હશીખુશીથી રહો છો પણ હું બોમ્બે મા રહુછૂ પણ જીંદગી માં ટેશનમાં જીંદગી જીવુછુ મારા જીવનમાં હશી ખુસી નથી

    • @Rajveer_Makwana
      @Rajveer_Makwana 8 หลายเดือนก่อน +2

      Bhai badhu bhagvan par chhodi dyo saru thashe

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 8 หลายเดือนก่อน +5

    મારી કોમેન્ટ નો તો ક્યારેય જવાબ નહીં આપતા કિંજલ અને દર્શકભાઈ. ?

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 8 หลายเดือนก่อน

      જય દ્વારકાધીશ.

  • @ushapatel9899
    @ushapatel9899 8 หลายเดือนก่อน

    Jay shree Krishna
    Very nice kinjal Ben khush raho kishiki mat shuno apne dil ki suno
    Jay shree Krishna

  • @bhaktipanji9388
    @bhaktipanji9388 8 หลายเดือนก่อน +3

    Jene jev bolvu hoi te bolvado tme to ketla sara cho k bdhane ghare bolavo cho sarika jaydip to adress b nthi aapta

  • @hetalbenjoshi3196
    @hetalbenjoshi3196 8 หลายเดือนก่อน +1

    Nice vlog jordar amane Tamara vlog badha saraaj hoy chhe Jay shree Swaminarayan

  • @meenabhavsar6089
    @meenabhavsar6089 8 หลายเดือนก่อน +3

    Kinjal, you deserve every happiness. ❤️ you was waiting for mother in law back in your life, nothing has changed. You enjoy have everything you want with fun and dace, cooking and 😊 with new mother in law, she is mother back in your life and for Darshak. Forget about Negative people, they have nothing better to do then comment.

  • @laheribhanushali3864
    @laheribhanushali3864 8 หลายเดือนก่อน +1

    Ramesh keya gayo jayare navo valog Chalu karell teyare roj Ramesh ne batadata have Ramesh gayabb

  • @kaushik_4797
    @kaushik_4797 8 หลายเดือนก่อน +1

    સારીકા બેન અને રિંકુ બેન ક્યારે આવશે ચલાલ્લા????

  • @jayapkhunti5140
    @jayapkhunti5140 8 หลายเดือนก่อน +4

    Kinjal tne lat sars lage se aa umar chhe feshan karvani pachho aa smay nhi aave

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 8 หลายเดือนก่อน +1

    🙏કિંજલ બહેન અને સારીકા બહેન જેવી ભાવ પ્રેમ વાળી સંસ્કારી વહું આજ સુધીમાં એક પણ બ્લોગ માં જોવા નથી મળી 👌👍🙏
    ધ બેસ્ટ કિંજલ બહેન અને સારીકા બહેન નણંદ ભોજાઈ ની જોડી કંઈ ન ઘટે 👌👍🙏

  • @kanakbanakum5419
    @kanakbanakum5419 8 หลายเดือนก่อน +1

    Jay mataji kinjal & darsak bhi kuchh to log kahenge logo ka Kam hai kehna.aapko koe safai Dene ki bhi jarurat nahi hai..🙏🙏

  • @kinjaljchaudhari31
    @kinjaljchaudhari31 8 หลายเดือนก่อน

    Tame bdha khush rho ne sathe rho 💝💝💝🧿😇
    Badha ne mara Jay swaminarayan 🙏🏻

  • @sushamgamre2435
    @sushamgamre2435 8 หลายเดือนก่อน

    किंजल की सासू मां आ गई है तो किंजल पिकनिक ही करेगी हमें मालूम था। किंजल विराली के जैसे नहीं हैं कामकाज में वो अकेली संभालती है सबकुछ।

  • @ashokvyas9931
    @ashokvyas9931 8 หลายเดือนก่อน +12

    હું દરશક ભાઇ હાડપેશનટ છું ને બોમ્બે મા રહુંત તમારો વીડિયો જોઈ ને હું એકદમ ખુશ થાવું છું મને આનંદ થાય છે જય માતાજી👍👍👍

  • @jyotsnapatel7166
    @jyotsnapatel7166 8 หลายเดือนก่อน

    Jsk Krishna darshak you are right God bless you all 26:31

  • @doly.joshi02
    @doly.joshi02 8 หลายเดือนก่อน

    Jay Swaminarayan
    Nice Vlog so true Kinjal Ben jane pan Nagtiva thinking is very bed Badha ne saru rakvu joie

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 8 หลายเดือนก่อน +2

    Koyi bhale game te bole dhyan ma na lo Darsakbhai Jay shree krishna

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 8 หลายเดือนก่อน +3

    દર્શક ભાઈ હું પણ મુંબઈમાં રહેવું છું

  • @meenamehta7280
    @meenamehta7280 8 หลายเดือนก่อน +2

    Kinjal and mummy ni jodi khub saras che loko ne game a bolva dyo amne ghanu sikhva male che atali nani age ma tame khub saras dicition lidhu che pappa n jivan sathi no sathvaro daine ❤

  • @archanashah1781
    @archanashah1781 8 หลายเดือนก่อน

    Very very nice vlog
    Thamaro farm bhu j sares che
    👌👌👌

  • @vasantsardhara4408
    @vasantsardhara4408 8 หลายเดือนก่อน +1

    ,Farm kya aavelu Chhe?

  • @darshitajani210
    @darshitajani210 8 หลายเดือนก่อน

    Darshak ane kinjal tame bane nani umar ma khub samaju ane premal chho kinjal khub saras chhe

  • @kinjuborad3529
    @kinjuborad3529 8 หลายเดือนก่อน +2

    Mast lage che kinjal ben badha ne je kevu hoy a kei

  • @babiyaramilaben9040
    @babiyaramilaben9040 24 วันที่ผ่านมา

    Darshak bhai ni vat aekdam shachi che kub aagal vadho jay yogeswer

  • @mrunaliniupadhyay4911
    @mrunaliniupadhyay4911 8 หลายเดือนก่อน +3

    Jai Swaminarayan darshak Bhai 🙏🏻

  • @avadhdesai8655
    @avadhdesai8655 8 หลายเดือนก่อน +3

    Jay shree Swaminarayan

  • @divyadadhaniya8414
    @divyadadhaniya8414 8 หลายเดือนก่อน +4

    Tmare avi gift na levay vdi koik kese gift mate sara bno cho

  • @user-zm1ne9if2s
    @user-zm1ne9if2s 8 หลายเดือนก่อน +6

    દશૅક ભાઈ બોલવા વાળા ને બોલવાદો તમે મો જ મારહો😊હેપી રહોબસ જય‌ સ્વામીનારાયણ

  • @amaratdesai4131
    @amaratdesai4131 7 หลายเดือนก่อน +1

    હું તમારો સ્વભાવ છે.દરશક ભાઈ એકદમ સરળ સાદો.. ટેન્શન દુર‌ થઈ જાય છે માં કસમ..અમરત રબારી..

  • @sonalparekh9604
    @sonalparekh9604 6 หลายเดือนก่อน

    Tamara family ne joyne khub saru Lage che

  • @anitamandanka6137
    @anitamandanka6137 8 หลายเดือนก่อน +2

    Jay shree Krishna

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 8 หลายเดือนก่อน +14

    કિંજલ ફેશન કરે તોય સરસ લાગે અને ફેશન ના કરે તોય સરસ લાગે છે ❤

    • @sumivekariya1171
      @sumivekariya1171 8 หลายเดือนก่อน +2

      Tu taru kar ne bijanu karti

    • @simamendapra9661USA
      @simamendapra9661USA 8 หลายเดือนก่อน +1

      @@sumivekariya1171
      તને અદેખાય શેની આવે છે પચાતળી.
      મને તો તારી દયા આવે છે કે તુ કેટલી દુઃખી છો
      માટે બીજા નું સારું જોય શકતી નથી

    • @ritakathiriya7485
      @ritakathiriya7485 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @user-om2zq6md4u
    @user-om2zq6md4u 6 หลายเดือนก่อน

    Ba has filled much needed vaccuum in the life of your dad as when he grow old he will need someone. Dont worry about others . Make sure dad and Shardamom r happy as your happiness depends on their happiness.

  • @gitaasolnki7588
    @gitaasolnki7588 8 หลายเดือนก่อน +4

    મમ્મી કેટલું સારું સારું જમવાનું બનાવીને ખવડાવે😊

  • @kundanjoshi-od5rr
    @kundanjoshi-od5rr 8 หลายเดือนก่อน +5

    જય શ્રી સ્વામિનારાયણ દર્શક ભાઈ કોઈ સારૂં બોલશે કોઈ ખરાબ તમે જેમ બ્લોક બનાવો તેમ બનાવો આમને જોઇને મજા આવે છે

  • @jignashapatel6625
    @jignashapatel6625 8 หลายเดือนก่อน +6

    Darsak bhai kinjal tamaro svbhav boj saras che ❤❤

  • @heerapadaya
    @heerapadaya 8 หลายเดือนก่อน +4

    Jay Sri Krishna 😊

  • @bhartimehta3022
    @bhartimehta3022 8 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ હરહર મહાદેવ જયશ્રી કૃષ્ણ હરહર સરસ ખુબ સરસ

  • @Nita-hy3hd
    @Nita-hy3hd 8 หลายเดือนก่อน +2

    Darshakabhai tame sachu kaho cho always be happy n think positive
    Jay swaminarayan 🙏🙏🙏

  • @karanvyas4211
    @karanvyas4211 8 หลายเดือนก่อน +8

    પંચાત ની વાત નથી પણ બધા જોવે છે ત્યારે તમે પૈસા કમાંવ છો
    ઓવર એક્ટિંગ તો છે જ

    • @devijesha9577
      @devijesha9577 8 หลายเดือนก่อน

      દરસકભાઈ ને સોગન નથી આપતા તેને બ્લોગ જોવો

    • @karanvyas4211
      @karanvyas4211 8 หลายเดือนก่อน

      @@devijesha9577 તું કોણ છો....તારી પંચાત કર ને બેન

    • @karanvyas4211
      @karanvyas4211 8 หลายเดือนก่อน

      @@devijesha9577આવાં ને આવા કેટલા છે તમારા ઘર માં....

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 8 หลายเดือนก่อน +1

    Well said we all get anand watching you family nag put a side ❤❤❤❤❤

  • @user-wm7ot4nl7x
    @user-wm7ot4nl7x 8 หลายเดือนก่อน +5

    Wahhh darshakbhai aajno vlog amazing