ફક્ત 10 મિનિટમાં કોપરાપાક બનાવવાની રીત/Kopra Pak Recipe in Gujarati/Coconut Burfi/Pushtimarg Samagri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 218

  • @maphoram2087
    @maphoram2087 3 หลายเดือนก่อน +1

    I made it. Very easy and quick recipe. No fail. Thank you.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 หลายเดือนก่อน +1

      Glad you liked it
      Thanks for your appreciation and valuable feedback, it means a lot 😊🙏

  • @urmimadhusudanpandya4963
    @urmimadhusudanpandya4963 3 ปีที่แล้ว +2

    jayshreekrushna 🙏🙏 aajej aa samagari siddh kari shri Thakorji mate🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Jay Shree Krushna 🙏 khub sunar, mane jaani ne ghano Anand thayo

  • @maltimewada8930
    @maltimewada8930 2 หลายเดือนก่อน +1

    Khub sundar samagri.🙏🙏

  • @jignashah353
    @jignashah353 3 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર સામગ્રી સિધ્ધ કરી છે.
    પરફેક્ટ રજૂઆત.

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 3 ปีที่แล้ว +2

    superior koprapak khub saras

  • @krupashah5406
    @krupashah5406 ปีที่แล้ว +1

    Khub sunder 🙏👌jai Shree Krishna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર, જય શ્રીકૃષ્ણ 🙏👏

  • @nayanarana319
    @nayanarana319 3 ปีที่แล้ว +1

    Jay Shree Krishna Nigambhai 🙏 khub saras rite kopra pak banaviyo very easy and testy

  • @ashashah8508
    @ashashah8508 ปีที่แล้ว +1

    પરફેકટ માપ સાથે બનાવ્યો ,ખુબ સરસ બન્યો. આભાર..🙏🏻

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      ખૂબ સરસ, મને જાણીને આનંદ થયો, ધન્યવાદ 🙏

  • @rakeshprajapatiskitchen0511
    @rakeshprajapatiskitchen0511 3 ปีที่แล้ว +1

    સાચેજ નિગમ ભાઈ ખૂબ જ સોફ્ટ બન્યો છે.જય શ્રીકૃષ્ણ ભાઈ

  • @bhavnathanki508
    @bhavnathanki508 10 หลายเดือนก่อน +1

    I will definitely try it. Thanks Nigambhai.

  • @parinismail9520
    @parinismail9520 9 หลายเดือนก่อน +1

    Look delicious thank you i will try definitely thank you

  • @krupashah5406
    @krupashah5406 ปีที่แล้ว +2

    I tried making kopra paak khub saras baniyo ..thank you so much again Nigam bhai ..🙏jai shri Krishna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      ખૂબ ખૂબ ધન્યવાદ, જય શ્રીકૃષ્ણ કૃપાબેન 🙏👏

    • @krupashah5406
      @krupashah5406 ปีที่แล้ว +1

      @@nigamthakkarrecipes thank you again 🙏

  • @hansajoshi4894
    @hansajoshi4894 3 ปีที่แล้ว +1

    Diwali mate perfect mithai khubaj danyavad jay shree krishna

  • @pratibhaparmar540
    @pratibhaparmar540 ปีที่แล้ว +1

    Very beautiful Explanation Nigam Thakkar ☺️💐🌹🌷🙏💐

  • @jelamrawal6499
    @jelamrawal6499 3 ปีที่แล้ว +3

    Very nice, sweet & delicious receipie which is very useful during Divali festival to serve to guests who visits our house during festtival or at any time.

  • @gopijaysoni7121
    @gopijaysoni7121 7 วันที่ผ่านมา +1

    Sundar prabhu layak thanku

  • @rupajoshi3746
    @rupajoshi3746 3 ปีที่แล้ว +1

    Jai shree krishna sundar samgri

  • @jayasoni2783
    @jayasoni2783 9 หลายเดือนก่อน

    Nigam bhai saras ane sarall reet batavi koprapak ni thanx a lot

  • @nitashah7740
    @nitashah7740 3 ปีที่แล้ว +1

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Shree prabhu ne sohay avi sunder dudhghar ni samgree
    Khub sunder samgree siddh kari chhe 👌👌👍

  • @kkpatalia5133
    @kkpatalia5133 2 ปีที่แล้ว +1

    Khub saras

  • @alpapatel8
    @alpapatel8 2 ปีที่แล้ว +1

    Very nice 👌👌 Thank you

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 3 ปีที่แล้ว +1

    Very nice, soft & Richard fleverd kopara pak recipy👌👌👌👌👌👌
    😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 3 ปีที่แล้ว +1

    A….re…Wah…..khubj saras 👌👌👌

  • @foodbydharmishtha
    @foodbydharmishtha 24 วันที่ผ่านมา +1

    Very nice recipe

  • @ilapatel930
    @ilapatel930 ปีที่แล้ว +1

    Nice rcp nigmbhai

  • @Nitalmendapara8523
    @Nitalmendapara8523 3 ปีที่แล้ว +1

    Ati sundar 👌🏻👌🏻👌🏻💯🙏🏻🙏🏻🙏🏻

  • @naynatanna1349
    @naynatanna1349 3 ปีที่แล้ว +1

    Kubaj saras masat Che 👌👌👌👌👌🙏

  • @bhavinijangid1383
    @bhavinijangid1383 3 ปีที่แล้ว +1

    Jai Shree Krishna Nigam bhai very nice recipe 👌🏼👌🏼

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Jay Shree Krishna 🙏 Thank you so much Bhavini ben

  • @urmilaparekh1558
    @urmilaparekh1558 2 ปีที่แล้ว +1

    Superb

  • @hasumatiparikh2217
    @hasumatiparikh2217 3 ปีที่แล้ว +1

    Very nice Jay shree krushan

  • @sardabhatt9184
    @sardabhatt9184 2 ปีที่แล้ว +1

    Very yami recipe

  • @geetahakani9530
    @geetahakani9530 ปีที่แล้ว +1

    Super. Samgri.

  • @bhavanashah5394
    @bhavanashah5394 2 ปีที่แล้ว +1

    Thanks,,. Nigam hai 🙏🙏

  • @malvikajani112
    @malvikajani112 3 ปีที่แล้ว +1

    Very nice and quick receipe. I like.

  • @simasheth3545
    @simasheth3545 ปีที่แล้ว +1

    Thakorji na bhog mate milk powder no upyog kari shakay??

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      જ્યાં દૂધ લો ફેટનું મળતું હોય અથવા માવો સિદ્ધ કરવાની અનુકૂળતા ન હોય તો મિલ્ક પાવડર ઉપયોગમાં લઇ શકાય છે. પણ ભારતમાં રહેતા હોવ તો અહીંયા તો દૂધ સારામાં સારું મળે છે એટલે શક્ય હોય ત્યાં સુધી મિલ્ક પાવડરનો ઉપયોગ ઠાકોરજી માટેની સામગ્રીમાં ન કરવો જોઈએ.

  • @patelpatel.4030
    @patelpatel.4030 2 ปีที่แล้ว +1

    Nigambhai chasni vala kopra pak recipe share karo ne plz 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 ปีที่แล้ว +1

      Ok jarur video banavis, Coconut malai Barfi pan sari bane che eni link aapu chu th-cam.com/video/p3mXfdX_P2w/w-d-xo.html

  • @nitatrivedi4544
    @nitatrivedi4544 3 ปีที่แล้ว +1

    વાહ બહુ સરસ

  • @pannayadav38
    @pannayadav38 2 ปีที่แล้ว +1

    so simple and delicious recipes you always share Bhai.. so yummy.. 👍👍👌👌Radhe Radhe 🙏🙏Jay ShreeKrushna 🙏🙏

  • @anitamarathe7760
    @anitamarathe7760 3 ปีที่แล้ว +1

    Saras

  • @namahshivay8601
    @namahshivay8601 2 ปีที่แล้ว +1

    Very nice n simple👌👌👌
    Thnx once again bro 🙏 🙂

  • @manoramashah4001
    @manoramashah4001 2 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ નિગમભાઈ.સાચી વાત આપની રીત મુજબ બનાવ્યો શ્રી ઠાકોરજીને સોહાય તેવી સામગ્રી બની છે.હું તમો જે સામગ્રી શીખવાડો છો. અતિ સુંદર બને છે.ખૂબ ખૂબ આભાર. ચકુલી ની સામગ્રી કેવી રીતે બને તે આપની અનુકૂળતાએ યુ ટ્યુબમાં બતાવવા વીંનતી.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 ปีที่แล้ว

      જય શ્રીકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏 ચકુલી એટલે કે આપણી સાદી ગુજરાતી ભાષામાં ચકરી. જેની લિંક th-cam.com/video/RpZk43ovUyo/w-d-xo.html
      જો શ્રીઠાકોરજીને લાલ મરચું પાવડર ન આરોગાવતા હોવ તો મરી પાવડર પધરાવી શકો છો અને અનસખડી ફીકામાં કરવી હોય તો લોટમાં નમક ન પધરાવવું, ચકરી તળયા પછી ઉપરથી સિંધાલૂણ પધરાવવું.

  • @sunilagarwal2660
    @sunilagarwal2660 2 ปีที่แล้ว +1

    Great nigam bhai. 👍

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 2 ปีที่แล้ว +1

    Jay shree krushna 🙏🙏🙏

  • @kashmirapatel3353
    @kashmirapatel3353 3 ปีที่แล้ว +1

    Very nice, I will try👍

  • @dineshpatni9460
    @dineshpatni9460 6 หลายเดือนก่อน +1

    Best

  • @gulishah8736
    @gulishah8736 3 ปีที่แล้ว +1

    Wow, mouth watering!😋

  • @pratibhavyas9976
    @pratibhavyas9976 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

  • @chhayadhruva1248
    @chhayadhruva1248 3 ปีที่แล้ว +1

    Fine & quick recipe for Diwali. 👌👌
    Tysm nigam bhai...🙏🙏

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 3 ปีที่แล้ว +1

    Vah supar 👌👌

  • @shashtribharat2491
    @shashtribharat2491 3 ปีที่แล้ว +1

    suparb bhai😊

  • @pritidoshi1248
    @pritidoshi1248 ปีที่แล้ว +1

    Nice

  • @geetapatel2647
    @geetapatel2647 3 ปีที่แล้ว +1

    Easy quick n yummy 👌👌👌🙏

  • @niketasheth644
    @niketasheth644 4 หลายเดือนก่อน +1

    Jay Shree Krushna🙏🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  4 หลายเดือนก่อน

      જય શ્રીકૃષ્ણ 👏🙏

  • @alpakadakia8589
    @alpakadakia8589 3 ปีที่แล้ว +1

    સરસ અને સરળ રીત છે, મને પંચામૃત બનાવવા ની રીત જોઇએ છે, હું પહેલી વાર બનાવવા ની છું તો મને પંચામૃત ની રીત જરૂર થી આપવા વિનંતી

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      આભાર.અમે ઠાકોરજીને સ્નાન કરાવીએ ત્યારે પાંચેય સામગ્રી અલગ અલગ રાખીએ અને ક્રમાનુસાર સ્નાન કરાવીએ. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ, સાકર આ પાંચ સામગ્રી આવે. ચોપડા પૂજન કે ધનતેરસનાં દિવસે જે લોકો પૂજન કરતાં હોય તેઓ બધું ભેગું કરીને બનાવે છે ઉપર જણાવેલી પાંચ વસ્તુમાં દૂધ અને દહીં વધારે લેવું, મધ અને ઘી ઓછું અને સાકર પ્રમાણસર ને બધું મિક્સ કરી લેવું.

    • @alpakadakia8589
      @alpakadakia8589 3 ปีที่แล้ว

      @@nigamthakkarrecipes ધન્યવાદ 🙏

  • @nileshved7160
    @nileshved7160 3 ปีที่แล้ว +1

    Love you my sweet bhai nice

  • @deepaktailor9887
    @deepaktailor9887 2 ปีที่แล้ว

    Very nice 👌

  • @pareshashah8872
    @pareshashah8872 3 ปีที่แล้ว +1

    🙏Jay shree krushna

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps 2 หลายเดือนก่อน

    👌👌

  • @bhagavatipatel9228
    @bhagavatipatel9228 5 หลายเดือนก่อน +1

    Suppar

  • @dollytaylor2521
    @dollytaylor2521 3 ปีที่แล้ว +1

    Very nice 👍 recipe.

  • @hiraldobariya4004
    @hiraldobariya4004 3 ปีที่แล้ว +1

    Naes recipe

  • @gautampurohit9420
    @gautampurohit9420 3 ปีที่แล้ว +2

    Nigam bhai , amazing recipe as always. You come up with beautiful simple and delicious recipes which make all your viewers very happy. You are doing an excellent job. Keep it up 👍🏼🥰🥰🥰

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Hey Gautam bhai, Thank you so much for your lovely comment and support 🤗 🥰

  • @pushpagoswami9932
    @pushpagoswami9932 3 ปีที่แล้ว +1

    Aabhar sir ji easy sweet recipe aapva mate

  • @komalshah3052
    @komalshah3052 3 ปีที่แล้ว +1

    Jay Shree Krishna 🙏

  • @ddgohil8782
    @ddgohil8782 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાઇ મારી પેલી કોમેન્ટ છે. આમાં દુધ સાથે મલાઈ નું પ્રમાણ વધુ ઉમેરો કરી શકાય?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว +1

      જય શ્રીકૃષ્ણ, હા મલાઈ નું માપ વધુ લઈને પણ બનાવી શકો છો અને દૂધનાં બદલે એકલી મલાઈ માંથી બનાવશો તો બધું સારો કોપરા પાક બનશે તેની લિંક મેં નીચે આપી છે. th-cam.com/video/FKUeLJds_lg/w-d-xo.html

  • @sardabhatt9184
    @sardabhatt9184 ปีที่แล้ว +1

    🤗👍

  • @chaitanyabhatt5571
    @chaitanyabhatt5571 2 ปีที่แล้ว +1

    Sir.thanks alot.very nice receipie 🙏

  • @harshidaadhia7618
    @harshidaadhia7618 3 ปีที่แล้ว +1

    super👌🙏

  • @sandhyadave3938
    @sandhyadave3938 ปีที่แล้ว +1

    Nigambhai good Looking & very nice recipe 👌👌Thx a Lot🙏🙏But one Question pl… give me AanswerI want makeing dary paneer& balpepar & onions Tika soo what the merinat & How much time pl…pl…tel me Thx a Lot🙏🙏

    • @sandhyadave3938
      @sandhyadave3938 ปีที่แล้ว +1

      I Hope soo U give my Aanswer 👍👍

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      You can follow this recipe of Rajshri Food th-cam.com/video/abIuyROpyuE/w-d-xo.html
      Thanks a lot Sandhyaben

  • @heenasampat3724
    @heenasampat3724 ปีที่แล้ว +1

    😊😊

  • @krupapatel3502
    @krupapatel3502 3 ปีที่แล้ว +1

    जय श्रीकृष्ण

  • @heetjoshi6262
    @heetjoshi6262 3 ปีที่แล้ว +1

    Nice video

  • @kaminishah4244
    @kaminishah4244 3 ปีที่แล้ว +1

    Mast thank you 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Thank you so much

    • @kaminishah4244
      @kaminishah4244 3 ปีที่แล้ว +1

      Nigam Bhai I tried today for Diwali it came out pretty good, Thank you so much 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Thanks for your appreciation and valuable feedback, it means a lot 🙏 Happy Diwali 🎉

    • @kaminishah4244
      @kaminishah4244 3 ปีที่แล้ว

      Happy Diwali and New Year
      This Diwali I tried Kopra pak and Mohanthal it came out pretty good Once again thank you for perfect measurements and tips

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 3 ปีที่แล้ว +1

    Dudhwalo kopra pak ma fungus Ave che

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      વધારે દિવસ સ્ટોર નહીં કરવાનો, 3-4 દિવસમાં વપરાય જાય એટલો જ બનાવવો જેથી ફંગસ (ફૂગ) આવવાનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય.

  • @lopa2508
    @lopa2508 ปีที่แล้ว

    Thakorji ni Samagri ma Varakh?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      Haa haveli ma manorath hoy tema pan samagri ma varakh hoy che.

  • @shakuntalamakwana4663
    @shakuntalamakwana4663 3 ปีที่แล้ว +1

    Duper my favourite

  • @geetapatel2647
    @geetapatel2647 3 ปีที่แล้ว +1

    Mawavati etle stuff gulam jamun ???

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Ghughra ni jem maida no moyan walo lot bandhi tema dryfruit na tukda ane mishri no Ravo bhari devano pan ghughra ni jem fold nahi karvanu ek puri vani ema vacche dryfruit baras eilaichi mishri no dardaro bhuko bhari upar biji Puri muki sandh milavi kaangri paadi devi round shape ma samagri thase pachi ene ghee ma deep fry kari thandi pade sarkhi etle mathdi ni jem ghati Chashni upar thi chadavvi thare pachi prabhu ne bhog dharvi
      Geeta ben tame mane 9426042547 number par whatsapp par contact karjo, hu aapne samagri nu pustak padhravis.

    • @geetapatel2647
      @geetapatel2647 3 ปีที่แล้ว

      Tysm , annakut ma banava ne try karis 🙏

  • @abhikalps
    @abhikalps ปีที่แล้ว +1

    Aashare ketala gram banse aa mapthi?

  • @Kalvat_A
    @Kalvat_A 2 ปีที่แล้ว

    Ol best

  • @pareshashah8872
    @pareshashah8872 3 ปีที่แล้ว +1

    2/3 cup sugar etale Pono cup thy?

    • @pareshashah8872
      @pareshashah8872 3 ปีที่แล้ว +1

      Please ans karjo ne, sundar samagri sidh kari shakase 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Haa pono cup sugar thaay. tablespoon na maap pramane 10 1/2 Tablespoon thaay

  • @ramabensanadiya4215
    @ramabensanadiya4215 3 ปีที่แล้ว +2

    👌🙏🏻🌹🙏🏻

  • @Jayas_Kitchen5510
    @Jayas_Kitchen5510 3 ปีที่แล้ว +1

    subscribed

  • @JackySavla
    @JackySavla 29 วันที่ผ่านมา +1

    Geela nariyl no btavo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  29 วันที่ผ่านมา

      Check this link
      th-cam.com/video/yqiAiGsxIK0/w-d-xo.html

  • @mohanliladhar9891
    @mohanliladhar9891 ปีที่แล้ว +1

    એક કિલો માં કેટલુ દૂધ સાકર પ્રણામ કેટલુ લેવુ કોપરાનુંખમણ છે

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว

      આ લીંક પ્રમાણે કરશો તો વધુ સારો કોપરા પાક બનશે, લિંક નીચે આપી છે. th-cam.com/video/FKUeLJds_lg/w-d-xo.html

  • @nitinbrahmbhatt4838
    @nitinbrahmbhatt4838 3 ปีที่แล้ว +1

    Hello Mr nigam thakkar plz upload your all receipes on you tybe we can't see any data fir your receipe

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Hello Nitin bhai, I always upload my recipes on TH-cam. Thank you

  • @surajchhatralia9433
    @surajchhatralia9433 3 ปีที่แล้ว +1

    Wow awesome recipe jay shree Krishna PUNITADESAI

  • @geetapatel2647
    @geetapatel2647 3 ปีที่แล้ว +1

    Mawa vati ne samagri post kerjo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Ghughra ni jem maida no moyan walo lot bandhi tema dryfruit na tukda ane mishri no Ravo bhari devano pan ghughra ni jem fold nahi karvanu ek puri vani ema vacche dryfruit baras eilaichi mishri no dardaro bhuko bhari upar biji Puri muki sandh milavi kaangri paadi devi round shape ma samagri thase pachi ene ghee ma deep fry kari thandi pade sarkhi etle mathdi ni jem ghati Chashni upar thi chadavvi thare pachi prabhu ne bhog dharvi

  • @ritapanchamia34
    @ritapanchamia34 ปีที่แล้ว +2

    વેરીનાઇસ

  • @shreyashah3606
    @shreyashah3606 ปีที่แล้ว +1

    Tharkoji ni samagri na varakh sidh thai ke na thay

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  ปีที่แล้ว +1

      Haa Prachin samagri na pustak ma pan varakh no upyog kari sakay em lakhyu che etle varakh kari sakay che

  • @dhirenshah4008
    @dhirenshah4008 2 ปีที่แล้ว +1

    500 ml Milk hoi to baki samagri nu measurements janavsho

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 ปีที่แล้ว

      2 Cup અથવા 500 ml Full Cream Milk (દૂધ)
      દોઢ Cup અથવા 270 grams Sugar (ખાંડ)
      4 Cup અથવા 400 grams Dessicated Coconut (સૂકા કોપરાની છીણ)
      2 ચમચી અથવા 10 grams Ghee

  • @tejaljani7095
    @tejaljani7095 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏😋😋👌👌🥰🥰🤗🤗👍👍

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b8 3 ปีที่แล้ว +1

    Good night

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Good night 😴

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      I am not angry on you but this is public platform so don't ask questions here. These days due to work load I am not using WhatsApp so please don't mind. Take care 🙂

    • @20parthkhakhar9b8
      @20parthkhakhar9b8 3 ปีที่แล้ว

      👍 I can understand

    • @20parthkhakhar9b8
      @20parthkhakhar9b8 3 ปีที่แล้ว

      😊 take care

  • @shefalimodi7238
    @shefalimodi7238 หลายเดือนก่อน

    Mathura na penda banavta shikhvo

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  หลายเดือนก่อน

      Mathura Peda th-cam.com/video/soAKGxPvn04/w-d-xo.htmlsi=Fmkjz-z6En6l9xd_

  • @vikasparmar7052
    @vikasparmar7052 3 ปีที่แล้ว +1

    ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કરી શકાય

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      હા કરી શકાય છે. પણ તેની રીત અલગ છે.

  • @jelamrawal6499
    @jelamrawal6499 3 ปีที่แล้ว

    A varakh koni dukane male te janavva vinanti

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Grocery store, sweet shop par madi jase, Amdavad ma City area ma Varakh ni alag dukan pan che jya varakh banave che tya pan madi jaay che, Online amazon par pan madi jase.

    • @jelamrawal6499
      @jelamrawal6499 3 ปีที่แล้ว

      Ok thanks for your reply. Hu Rajkot rahu chhu pan atyare Canada chhu thoda samay pachhi Rjt.jaish tyare tamari receipie mujab toprapak banavish ok.

  • @jyotikamistry5641
    @jyotikamistry5641 3 ปีที่แล้ว +1

    Varakh nai vapray

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  3 ปีที่แล้ว

      Haa Varakh na lagavo hoy to Dryfruits thi garnish kari sako cho. Thank you

  • @ritaparekh9730
    @ritaparekh9730 3 ปีที่แล้ว +1

    Superb

  • @bindiyasampat6644
    @bindiyasampat6644 6 หลายเดือนก่อน +1

    Jay shree krushna 🙏

  • @kanakshah4258
    @kanakshah4258 3 ปีที่แล้ว +1

    Nice

  • @truptidalal5346
    @truptidalal5346 3 ปีที่แล้ว +1

    super 👌🙏🙏