કલા-સંસ્કૃતિના વીડિયોમાં શરતચૂકથી 187 માં કૌટિલ્યવાળા પ્રશ્નમાં સાચું સમજાવેલ તો છે પણ ઉતાવળમાં B ટીક મારેલ છે માટે તે પ્રશ્નનો જવાબ Option ' C ' માન્ય રાખવો
કલા-સંસ્કૃતિના વીડિયોમાં શરત- ચૂકથી સબરીમાલા મંદિરને કર્ણાટકમાં દર્શાવવામાં આવેલ છે,પરંતુ ખરેખર આ મંદિર કેરળમાં આવેલ છે માટે તે પ્રશ્નનો જવાબ Option ' C ' માન્ય રાખવો
કલા-સંસ્કૃતિના વીડિયોમાં શરતચૂકથી 187 માં કૌટિલ્યવાળા પ્રશ્નમાં સાચું સમજાવેલ તો છે પણ ઉતાવળમાં B ટીક મારેલ છે
માટે તે પ્રશ્નનો જવાબ Option ' C ' માન્ય રાખવો
સબરીમાલા મંદીર કર્ણાટક માં નહિ પરંતુ કેરળ માં સમજવું. From PJCI TEAM.
કલા-સંસ્કૃતિના વીડિયોમાં શરત- ચૂકથી સબરીમાલા મંદિરને કર્ણાટકમાં દર્શાવવામાં આવેલ છે,પરંતુ ખરેખર આ મંદિર કેરળમાં આવેલ છે
માટે તે પ્રશ્નનો જવાબ Option ' C ' માન્ય રાખવો
અર્થશાસ્ત્ર રાજનીતિ ને લગતી પુસ્તક છે & સંસ્કૃત માં છે
અર્થશાસ્ત્ર નું પણ છે એટલે વિધાન ખોટું ના કહી શકાય
કેરલ માં જ આવશે સબરી મલા
Good
Thanks
Sir અર્થ શાસ્ત્ર માં તો એમ પુષ્યું છે કે કેટલા વિધાન સાચા છે તો બને વિધાન સાચા નો કેવાઈ sir? ???
હા સાચી વાત છે....... 187 માં બન્ને વિધાનો સાચાં છે એટલે જવાબ C આવશે. સંસ્કૃત ભાષા અને અર્થશાસ્ત્ર પણ સાચું છે. રાજ્યશાસ્ત્રનું પણ સાચું જ કેવાય.
Keral ave mara vala 😢😢😢😢
હા sachi વાત છે..... કોમેન્ટ માં સુધારેલ જવાબ લખેલ છે જે ધ્યાને લેવા વિનંતી
સબરીમાલા કેરળ આવશે હો દોસ્તો
ફેટો નો અર્થ રૂમાલ થાય જેથી પેહરન નો અર્થ પ હેરણ થાય
Sir Kerala ava
હા..... કોમેન્ટ માં મે સુધારો મુકેલ છે