😂😂😂😂🎉🎉❤❤😮😅😅😊😊
Bhai maro suport pure puro che 🔥🔥🔥🔥 aaag alaga denge bhai sab chodenge nai jay gujarati🔥🔥🔥🔥
Bhai tame amari sate castom nay ramo 😢😢😢😢
ભાઇ બધા સાથે રમવાનું છે પણ હું જે PC પર રમુ છું એ મારા ભાઇ નું જેમાં હું રાતે 1 આવે વિડિયો બનવું છું પણ ખાલી એક જેમ મારી પાસે મારું પર્સનલ pc aavi જાય એટલે કસ્ટમ શું આપડે બધા એ સાથે ફૂલ મેપ માં રેન્ક પુશ કરશુ પણ સ્કોડ માં થોડી વાર 😀😀😀😀
Aap Gujrat ma kaythi Chho ❤
હું તમારા વિચારો ની એવી જગ્યા થી છું જે એવો પ્રયત્ન કરે છે કે મારા તરફ થી જે તમે સાંભળો તો તમારો દિવસ ખુશ થય જાય 😁😁
Bhai amari Sathe Nai Ramo
😢
બધા ની સાથે રમવાનું છે કોઈ બાકી નઇ રે વાલા. તમારા કરતાં જલ્દી મારે છે 😀😀
Bhai PC ketala ma padyu tu
CPU 50000 And મોનીટર 15000 ગ્રાફિક કાર્ડ 10000 એન્ડ રેમ 32GB એટલે બધી ભેગી કરી ને 8GB ની 4 Rem એટલે ટોટલ 32GB 😁😁 1 Rem 3000 ની છે 😁
Jaypal 1204 aetlee 😂😂😂😂 1204 hachu nee bhaiii ❤❤❤😅😅😅
ભાઇ આ બધા જે વ્યક્તિ મારી સાથે રમે છે એ બધા અમારી ગલી ના મારા ફ્રેન્ડ અને નાના નાના ટાબરિયા છે 😜 1204 હવે મને પણ નથી ખબર શું છે 🤔
Aa loko ne batavi do apda gujarati loko koi ocha thoda che mari jaan
એમાં કાઇ ઘટે નઇ ભાઇ એવી છાપ બનાવાની છે કે જ્યાં હોય ત્યાં ગુજરાતી ગુજરાતી થય જશે 😁😁😁
live stream 😅😅
ભાઇ મારું સપનું છે 100k થાય એટલે ફુલ મેપ માં વાર ફરતી ગુજરાત ના તમામ free fire રમતા વ્યક્તિ સાથે હું રમુ અને તેનું મનોરંજન કરું છું 😁😁 એ પણ Live Stream માં
CS POSS KARTA HO BHI 🎉🎉
Bhai karvi che pan ena mate aakho divas ramvu pade and mane 1 કલાક જ PC પર રમવા મળે સો 😁 કાઇ વાંધો નઇ જ્યારે સુવિધા થાય ત્યારે એ પણ ચાલુ કરશુ 😜😜
Ane Hu Gujarati chu
હું પણ 😜😜