તમે કહો છો કલાકારને વાણીમાં વિવેક હોય તો ભાઇ તમે સ્ટેજ પરથી તમારા પૂર્વજો બાપ દાદા ની હાંસી ઉડાવો એ તમારી સંસ્કૃતિ છે પોતાના બાપને બધૂ વેચી દિધું કાંઇ.રહેવા ના દીધું એવું કહી નીમ્ન કક્ષાની ટિપ્પણી કરવી એ શું કલાકારના સંસ્કાર છે? પહેલા તમે વાણીમાં વિવેક રાખો ભાઈ,,,,,,
વાહ હકાભાઈ વાહ.. સાચું એક ચારણ j બોલી શકે છે...
💯 ટકા ની વાત છે હકા ભા
Dhany se haka bhai tamane ho
Saty che tmari vat.
તમે કહો છો કલાકારને વાણીમાં વિવેક હોય તો ભાઇ તમે સ્ટેજ પરથી તમારા પૂર્વજો બાપ દાદા ની હાંસી ઉડાવો એ તમારી સંસ્કૃતિ છે પોતાના બાપને બધૂ વેચી દિધું કાંઇ.રહેવા ના દીધું એવું કહી નીમ્ન કક્ષાની ટિપ્પણી કરવી એ શું કલાકારના સંસ્કાર છે? પહેલા તમે વાણીમાં વિવેક રાખો ભાઈ,,,,,,
તારા બાપને એને કીધું તોબોલ બાકી ખોટી રેવા દે હો લોડા😮
એ સેને હશિય કલા કાર સે એમાં બધુંય હો હો લોડા😮
Wah Hakabhai,I Salute to you for your Sachi Vaat
આ સ્ટેજ ઉપર થી બોલવાનું ન હોય, જેને વાંધો હોય એને ઘરે જઈને ડખો પતાવો. સ્ટેજ પરથી ન બોલવાની સલાહ આપીને તમેજ બોલો છો.
Devayat is brand
Ghanta no brand
Wah Hakabha Wha
.
100% sachu
😮
બરાબર હકુભા, એ કારણસર અમે 16 તારીખે થનારા દેવાયત ખાવડના કાર્યક્રમને રદ કરી દીધો છે અને બીજાં કેટલાક કલાકારોને આમંત્રિત કર્યા છે
Dayo banvani koshish😂
Haju time che कौडिय़ां bhavani channce છે Haju
Koti vat hoy tare no bol she a kalakara nu su kam chhe ✓ hoy avi thi bol nu badhe karu
કલાકારો કથાકારો બાવાઓ વિરોધ કરવા જન્મ હોય એવો લાગે બિજાનો😂
Haka bhai a to have 16 tarikhe havaj no dayro chr a javab aapse aano ok 😂
આમ કયે સ્ટેજ પર આવું ના બોલો અને પોતે સ્ટેજ પર થી શિખામણ દયે છે.. આ વાત પર્સનલ ફોન કરી ને પણ કરી લેવાઈ 😆😆
હકાભા આ બંને ને બરાબર બરાબર ના લડવું દો...... કોઈ વચ્ચે પડવાની જરૂર નથી