કાળીયા દેવી પૂજક ની દેવી || Pravinbhai Raval || New Varta 2021 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • જય માતાજી મિત્રો , મેલડી ધણી ચેનલ આપના માટે લાવ્યું છે એકદમ નવી વાર્તા કે એક ગરીબ દેવી પૂજક નો દીકરો કાળીયો જેનું નામ અને આ કાળીયા ની દીકરી ના શ્રીમંત માટે એના બાપ ની દેવી ને વાણિયા પાસે ગીરવે મુકવા જાય અને એ વાણિયા ના પૈસા દેવાનો ટીમે આવે એ પંદર દિવસ પહેલા તેર માં દિવસે કાળીયા દેવીપૂજક નું મોત થવા નું હોય છે , તો મિત્રો વાર્તા આખી સંભાળજો અને છેલ્લે વાર્તા ને લાઈક , કોમેન્ટ અને સેર કરવા નું ભૂલતા નહી....
    અમે તમારા માટે આવી ને આવી નવી નવી વાર્તાઓ લાવતા રહીશું.....

ความคิดเห็น • 31