કંડક્ટર મેરીટ યોગ્ય કે અયોગ્ય | Conductor merit | રૂબરૂ રજુઆત | Gujarat Gyan | Sandip sir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 221

  • @ravisolanki6522
    @ravisolanki6522 หลายเดือนก่อน +21

    12 પાસ વાળાને exame આપવા દેવી જોઈએ
    Fist ad નો ખર્ચ. Conductur licence નો ખર્ચ .કમ્પ્યુટર ccc નો ખર્ચ .

  • @nareshrabari475
    @nareshrabari475 หลายเดือนก่อน +27

    અમારું કંડકટર નું સપનું સપનુ જ રહી ગયું 😭😭

    • @STARYUVRAJYT
      @STARYUVRAJYT หลายเดือนก่อน

      @@nareshrabari475 કન્ડક્ટર બનવાનું તો કોઈ સપનું હોય 🙆 જે લોકો કન્ડક્ટર છે એમને પૂછો કેવી નોકરી હોય છે.

  • @aniketsinh5333
    @aniketsinh5333 หลายเดือนก่อน +15

    15 ગણા નો નિયમ દરેેદરેક માં હોવો જોઇએ
    તલાટી, constabal, ક્લાર્ક દરદરેક માં
    માત્ર st વિભાગ મજ કેમ

  • @NIhalkalidasRathod
    @NIhalkalidasRathod หลายเดือนก่อน +3

    મારે સાઈન્સ હતું એટલે મારે ધોરણ 12 માં 60% છે હવે મારે શુ કરવું સાઈન્સ વાળા માટે કોઈ નવો નિયમ હોવો જોયે સર

  • @ranjitchauhan8059
    @ranjitchauhan8059 หลายเดือนก่อน +13

    65 + વારા નું નામ નથી ભાઈ આ બેશરમ છે

    • @piyushthakor6873
      @piyushthakor6873 หลายเดือนก่อน +1

      મારે ૬૭.૩૩ છે.

    • @ranjitchauhan8059
      @ranjitchauhan8059 หลายเดือนก่อน +1

      એજ વાત છે ને 65 + હોવા છતાં મેર નથી એક્ષામ આપવાની છે

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 4 วันที่ผ่านมา

    Gaya varse final merit ketlu hatu...? Lagya amnu lekhit nu

  • @user-pl4by3rs7n
    @user-pl4by3rs7n หลายเดือนก่อน +14

    Gsrtc ની કંડકટર ની સીધી ભરતી ના મેરીટ માં ફી ની અચૂકતાં ના લીધે મેરિટ મા હજારો વિદ્યાર્થી ઓ ના નામ નહિ આયા કારણ કે sc st અને obc માં લગભગ ગુજરાત ની ભરતીઓ માં ચલણ નહિવત હોય છે માટે મારા જેવા હજારો વિદ્યાર્થીઓના ધ્યાને નહિ લેવાયું માફ કરશો જી પણ અમે ઊંચું મેરિટ ધરાવીએ છીએ (અટકેલ મેરિટ થી) માટે સાહેબ શ્રી ને નમ્ર અપીલ છે કે અમો વિદ્યાર્થીઓ પ્રત્યે દયા ભાવ રાખી 1 મોકો ફી ભરવાનો આપવા નમ્ર અરજ 🙏

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 หลายเดือนก่อน

      Notification વાચવા માટે જ હોય છે. તમે વાચી નહિ ને ફી ન ભરી તો નિગમ નો વાક નથી તમારો વાક છે. આવી એક મોકા ની વાહિયાત વાતો કરીને બુદ્ધિ નુ પ્રદર્શન ન કરો ભાઈ.

    • @NvKatara
      @NvKatara หลายเดือนก่อน

      100 ટકા સાચી વાત છે ભાઈ એક મોકો આપવો જોઈએ ફી ભરવા માટે

    • @girishdhakhada5446
      @girishdhakhada5446 หลายเดือนก่อน +1

      ભાઈ 100% વાત સાચી છે ગઈ ભરતીમાં અનામત વર્ગને ચલણ નહોતું ભરવાનું એટલે મારાથી પણ બહુ મોટી ચૂક થઈ ગઈ યાર મારી એક ભૂલના લીધે દિવસ રાતની મેહનત પર પાણી ફરી ગયું ...59 રૂપિયા ન ભરવાના લીધે નામ ન આવ્યું બહુ અફસોસ થાય ભાઈ મારે 74 છે એસ.સી કેટેગરીમાં હવે શું કરવું કાઈ સમજાતું નથી...કદાચ આ લોકો દયા રાખે ને ફી ભરવાનો મોકો આપે તો એમના આભારી રહીશું આજીવન..

    • @girishdhakhada5446
      @girishdhakhada5446 หลายเดือนก่อน +2

      @@patelrekha2382 વાંધા અરજી કરી છે કે ત્યાં રૂબરૂ જઈને ??

    • @user-pl4by3rs7n
      @user-pl4by3rs7n หลายเดือนก่อน

      @@girishdhakhada5446 હા

  • @abhaysdarji9435
    @abhaysdarji9435 หลายเดือนก่อน +5

    Highcourt ma PIL karvi pade to kok thay baki to ghanto nahi thay

    • @bullishviews
      @bullishviews หลายเดือนก่อน

      તમારી વાત સાચી છે ભાઇ..

    • @BapuJhala
      @BapuJhala หลายเดือนก่อน

      😂😂😂૧૦૦% ghanoty થવા ની નથી

  • @STARYUVRAJYT
    @STARYUVRAJYT หลายเดือนก่อน +8

    એવુજ હોય તો ભારતીય પોસ્ટ માં જે બમ્પર ભરતી આવે છે એમાં તો વિરોધ કરતું નથી.

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 หลายเดือนก่อน +1

      100 ટકા સાચી વાત છે

    • @JigneshPatel-xd2mp
      @JigneshPatel-xd2mp หลายเดือนก่อน +1

      પોસ્ટ વાળા પણ 12 પાસ નું લાવશે હવેથી એવી વિચારણા છે.

    • @kishanzala4061
      @kishanzala4061 หลายเดือนก่อน +1

      Ha bhai...hu ej kav chu❤😂tya koi nahi jata...

    • @BapuJhala
      @BapuJhala หลายเดือนก่อน

      ​@@kishanzala4061 n aa Loko khali virodh karshe Ane aama ghee aa chenal varo bhai umere che
      Baki notification avyu tyre નિગમે ચોક્ખું કીધુ તું ૧૨% પર આવશે હવે શું મતલબ
      અને આ લોકો વિરોધ કરી ભરતી ટલ્લે ચડાવશે

  • @manubed5912
    @manubed5912 หลายเดือนก่อน +5

    Sir જે 1000 નો કાપ મુકાયો છે.એની રજૂ આત કરજો ને ???

    • @vmdigital5548
      @vmdigital5548 หลายเดือนก่อน

      સાચી વાત છે

  • @bhupaddesai
    @bhupaddesai หลายเดือนก่อน +5

    વધારે ટકા વાળા એતો ફોર્મ નહિ ભરેઉ નહિતર 90+ પણ જાત એમાં નવાઈ નથી

  • @JigneshPatel-xd2mp
    @JigneshPatel-xd2mp หลายเดือนก่อน +4

    મારી પાસે 2013 નો બેઝ છે પણ ઊંચાઈ ને લીધે આ વખતે પ્રથમ વખત જ ફોર્મ ભર્યું.

  • @kishanzala4061
    @kishanzala4061 หลายเดือนก่อน +10

    બધા પોતે અલગ અલગ જ માગણી કરે છે ..બોલો😊 મારે 40 ટકા છે...મને પોસ્ટ માં જોબ જોવે છે😂😂

    • @msrtw319
      @msrtw319 หลายเดือนก่อน

      સિસ્ટમ માં ખામી તને દેખાય કે નહીં 😊

    • @mineshpatel6017
      @mineshpatel6017 หลายเดือนก่อน

      😅

    • @BapuJhala
      @BapuJhala หลายเดือนก่อน +1

      ભણવા સમયે રખડી ખાય છે અને હવે કે નામ નથી ક્યાં થી હોય અને નિગમે ભરતી પડી એ વવકહતે j કીધુ તું કે ૧૨ પાસ ના % ના મેરીટ થી બોલવું😂😂

    • @Maldev_Thakor
      @Maldev_Thakor หลายเดือนก่อน

      😅​@@mineshpatel6017

  • @mr.janakvanjara3107
    @mr.janakvanjara3107 หลายเดือนก่อน +4

    સાહેબ pdf મા લખેલું છે કે જે છેલ્લે ફોર્મ ભરેલું છે એ માન્ય ગણાશે... એટલે છેલ્લે ફોર્મ ભર્યું હસે એ માન્ય કર્યું હસે...કદાચ

    • @sanjaypatel1661
      @sanjaypatel1661 หลายเดือนก่อน

      🙏તમે સમજદાર છો ભાઈ, બાકી સાહેબને પણ ખબર નથી😂😂😂

    • @ManilalDamor-iy6em
      @ManilalDamor-iy6em หลายเดือนก่อน

      Right bro

    • @kishanzala4061
      @kishanzala4061 หลายเดือนก่อน

      અરે યાર સામાન્ય ભૂલ હોય તો માહિતી અલગ અલગ બને એટલે ના થાય

  • @safar_gujrat_ni
    @safar_gujrat_ni หลายเดือนก่อน +5

    ફોર્મ ભરાય ત્યારે જ 12 નુ રીઝલ્ટ અપલોડ કરવાની સીસ્ટમ હોવી જોઇ જેથી ખોટા ટકા નો પ્રશ્ન જ ના રહે

    • @zalakrishnaraj4473
      @zalakrishnaraj4473 หลายเดือนก่อน

      Sachi vat brother badhi mahenat pani ma gai

  • @jesangjesangsolanki102
    @jesangjesangsolanki102 หลายเดือนก่อน +4

    હા પણ કંડકટર ની ઘટ છે આ વખતે ભરતી પૂરી કરી દેવી

  • @rutuparvashow2637
    @rutuparvashow2637 หลายเดือนก่อน +3

    Je 12 ma chhe ne umar ni bodar lain ma chhe amne pahela leva joiye ne a nokri chhodi ne pan na jay kem ke amne jarur hoy chhe mate

  • @rehanajmeri789
    @rehanajmeri789 หลายเดือนก่อน

    Sir pela thi merit ma 424 loko na name vadhu j add krine merit bahar padelu che, jo double name vala ne minus kri nakhe to pn merit ma to 34800+ vadhu j revana to nigam ema pn ky ny mane

  • @mr.jigneshrathod756
    @mr.jigneshrathod756 หลายเดือนก่อน +1

    10 pass merit માટે હતું તે સારું હતું. અત્યારે બારમાનું કર્યું એના માટે કેટલાકના નામ નહોતા આવતા એટલે 12 pass એટલા માટે કર્યું જેના નામ નહોતા આવતા ને એટલે.

  • @varsiljadav9538
    @varsiljadav9538 หลายเดือนก่อน

    SC કેટેગરીમાં મા 71% કટઓફ છે, અને મારે 70.92% છે🥲 સર આમા કાઈ થાઈ?

  • @priyankamistry7512
    @priyankamistry7512 หลายเดือนก่อน

    Sir obc ma mahila ma 68.14% merit cut off chhe n mra 75.43% chhe how to right vandha arji application plz reply...

  • @GPSC.2074
    @GPSC.2074 หลายเดือนก่อน

    Sir mare pan 2 form bharana hta pn mare ek j form many ryu chhe mne nthi lagtu ke avu kai hse.
    Pn student mate je saru hoy a kro aapne students sathe j chhiye

  • @kappumakwana062
    @kappumakwana062 หลายเดือนก่อน

    Saheb Khota Mark bharya hoy Ena lidhe bija loko rahi jay enu su ??

  • @zalakrishnaraj4473
    @zalakrishnaraj4473 หลายเดือนก่อน

    Fist aid no kharcho + mahenat kari chatay naam na avyu. 12 pass par bharti hati to 12 pass darek umedvar ne leva joia 😭 badhi mahenat pani ma gai

  • @sondarvaraju1118
    @sondarvaraju1118 หลายเดือนก่อน

    Sir mare 68%ce toh final merit name avase ?? Category -SC ce

  • @kappumakwana062
    @kappumakwana062 หลายเดือนก่อน

    Khota takka Nakhya Hoy khota form hoy enu su ?

  • @sunilb7817
    @sunilb7817 หลายเดือนก่อน +1

    Jevi rite cce nu Merit aavyu tevi rite general/sc/st/obc percentage sathe

  • @maheshchaudhari2825
    @maheshchaudhari2825 หลายเดือนก่อน +2

    Sir DGVCL ma 55 taka thi upar na ne bolave che tem avedan kari sakay ne

  • @maheshthakor_71
    @maheshthakor_71 หลายเดือนก่อน +1

    Sir mare 70.66 che mare khali sir 0.34 ocha che

  • @baldevthakor2473
    @baldevthakor2473 หลายเดือนก่อน

    નીગમ મા ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી થતું?

  • @upendratalpada6207
    @upendratalpada6207 หลายเดือนก่อน +1

    Badha Bhai bhega thav

  • @LaxmiBhuriya-m7l
    @LaxmiBhuriya-m7l หลายเดือนก่อน +1

    Bhrti vkhte kai devu joiye k atla tka hoy toj fom bhro to bakina ny bhrta ne khoto khrcho krayo bdhane

  • @SandhyaDamor-t6l
    @SandhyaDamor-t6l หลายเดือนก่อน +2

    Exam aapvano moko badane malvo joiye

  • @patelbhai4475
    @patelbhai4475 หลายเดือนก่อน

    Sir 12 ma 55% hoy ane 80form ma lakhe khota mark nakhe chhe etle jene aaju e ray jay chhe😢

  • @NileshParmar-s4g
    @NileshParmar-s4g หลายเดือนก่อน

    Sandip sir hu sc cetegary mathi avu su 70.85%15point thi Rahi gayo su to finel merit ma naam avva ni skyata khari answer apjo sir

  • @chiragsanepara4471
    @chiragsanepara4471 หลายเดือนก่อน

    મારે 73.50 ℅ છે તો પણ નામ લિસ્ટ માં નથી આવ્યું.. જનરલ

  • @mineshpatel6017
    @mineshpatel6017 หลายเดือนก่อน

    1 aadhar par 2 var kevi rite confrontation thai sake 🤔

  • @mansimaru2970
    @mansimaru2970 หลายเดือนก่อน +1

    Sir hight ne weight to nikdi gya ne ??

  • @MustakSama-u1w
    @MustakSama-u1w หลายเดือนก่อน +1

    Bthane exam apvi joia

  • @mihirpranami1022
    @mihirpranami1022 หลายเดือนก่อน +1

    SIR tamare thodo support krvo joie student na idol તરીકે
    Km k science ma 70 ++ percentage kyathi ave ....arts ma 70%++ ave
    Hve science ne arts badhu sarkhu thai gyu😮😮😮😮😮😮
    Sir support karo plzzz

    • @dmofficial19
      @dmofficial19 หลายเดือนก่อน

      Ha bhai mare pn diploma ma 65.80 6e ane aa loko ye 12 Art's sathe tka nu muly sarkhu gani lidhu 6e

  • @sunilb7817
    @sunilb7817 หลายเดือนก่อน

    Mare practical sathe 73.23 ane practical vagar 70.6 thay che maru nam nathi merit ma

  • @ajzala8048
    @ajzala8048 หลายเดือนก่อน

    સાયન્સ વાળા નું શું?

  • @rathodviram1267
    @rathodviram1267 หลายเดือนก่อน

    Thankyu sir

  • @JadavAditya-eb6tq
    @JadavAditya-eb6tq หลายเดือนก่อน

    Sir mare 63.17% se SC 5 famel

  • @kappumakwana062
    @kappumakwana062 หลายเดือนก่อน

    Badha ne exam apva de to saru j che ne saheb badha chokrao e khrcha krya che license na form na first aid na class krya che enu to vicharvu joiye ne saheb aa mangni krvi joiye

  • @kuldippatel6325
    @kuldippatel6325 หลายเดือนก่อน +5

    Only exam j hovi joiya

  • @LaxmiBhuriya-m7l
    @LaxmiBhuriya-m7l หลายเดือนก่อน

    Merit system khoti 6 bdhane exam apva devu joiye bhle pas thay k napas thay

  • @bhurabhaivansiya571
    @bhurabhaivansiya571 หลายเดือนก่อน

    Sir Amuk umedvar aeva pan se k government nokari lagi gaya ne name se anadar aetale samtipatra bharavo ane Amuk condoctor ma waiting hata ane ducment bhul hati aeva umedvar pan se have nokari conductor ma lagi wating aavi se aemna pan name andar se to sir samtipatra ane dabal name se ae pan kadho jagiya vadharo

  • @jignasagathiya8052
    @jignasagathiya8052 หลายเดือนก่อน

    Sir ghana to khota avak na dhakla kadavi ews ne obc certificate kadhve 6 jene car hoi ghar ni vadi hoi eavi dikri vshu dikra na naam ews ne obc nikde 6 ne ews female nu atlu ochi merit ??? Sc femlae 70 ne ews nu atlu ochu

  • @pradip1818
    @pradip1818 หลายเดือนก่อน +3

    67.14% st category name nhi aayu

  • @dharmishthapatel2726
    @dharmishthapatel2726 หลายเดือนก่อน +1

    સર ડબ્બલ નામ આવ્યા એ કેન્સલ કરવું જોઈએ

  • @ravindarbaria8283
    @ravindarbaria8283 หลายเดือนก่อน

    66% છે તો નામ ની આવિયું શું કરવું

  • @GohilBapu4035
    @GohilBapu4035 หลายเดือนก่อน

    હવે કઇ નય થાય હું તૉ ખેતી મા લાગી ગયો 😢

  • @jignasagathiya8052
    @jignasagathiya8052 หลายเดือนก่อน

    Forest vara te 8 ghana niyam hato to bi 25 ghana bolavya ne to aa loko km 15 ghana j vargi rahr cce ma bi joy ye chiye k loko exam pachi cat. Vise 7 ghana bolavo m maang 6

  • @SharvanThakor-rv2px
    @SharvanThakor-rv2px หลายเดือนก่อน +1

    Thank you sir

  • @meragorsarrabari4041
    @meragorsarrabari4041 หลายเดือนก่อน

    7:05 jordar vaat kahi badhi Exam ma lage pehla virodh karvo pade

  • @mehulsondarva9982
    @mehulsondarva9982 หลายเดือนก่อน

    Sir diploma Vara ne vadhre percentage hoy 6

  • @antarbenthakor8203
    @antarbenthakor8203 หลายเดือนก่อน

    તમારો ખૂબખૂબ આભાર

  • @ManishPatel-xx1fp
    @ManishPatel-xx1fp หลายเดือนก่อน +1

    Syllabus ma std 12 kashanu aem che to 12 sudhi nu aave ne history ne bhugol

  • @rathvadinesh.3843
    @rathvadinesh.3843 หลายเดือนก่อน

    Exam nu merit ketlu rase have final conductor mate sir

  • @SandhyaDamor-t6l
    @SandhyaDamor-t6l หลายเดือนก่อน +1

    Badhi exsmo ek saman hovi joiye

  • @JadavAditya-eb6tq
    @JadavAditya-eb6tq หลายเดือนก่อน

    Sir mare 63.17%sc ma se famel

  • @ganpatthakor78
    @ganpatthakor78 หลายเดือนก่อน

    કંડક્ટરની પરીક્ષામાં રીઝલ્ટ આવ્યા પછી વન રક્ષક અને CCE ના પરિણામ જેવી પરિસ્થિતિ સર્જાશે.... 😜

  • @jashusolanki7015
    @jashusolanki7015 หลายเดือนก่อน

    ક્યારે આવવું સાહેબ

  • @jaybhvanirajvi6502
    @jaybhvanirajvi6502 หลายเดือนก่อน

    Sndip sir student mo no clek kr Jo daily season ma bhrti merit cancal krva 100% final...

  • @ChauhanDhara-o8e
    @ChauhanDhara-o8e หลายเดือนก่อน

    Sir age puri thai gai che open category ma aavu chu pls help krso kik

  • @rohitbaria9809
    @rohitbaria9809 หลายเดือนก่อน

    Sir aa bharti ma to Hight wight ni mape ne

  • @jayeshraval8390
    @jayeshraval8390 หลายเดือนก่อน +6

    બધા ભેગા થઈને ચાલો અને દરેક ને પરીક્ષા આપવા મળે એવુ કઈક કરીએ

  • @saiyadsajjad2021
    @saiyadsajjad2021 หลายเดือนก่อน

    Driver na merit nu bhulta nai puchi ne avjo...kyare avse driver nu merit

  • @dansinhgohil4731
    @dansinhgohil4731 หลายเดือนก่อน

    Sir pela to 3200 jaga hati

  • @_beast_6080
    @_beast_6080 หลายเดือนก่อน

    સર આ વખતે મહિલા નું મેરીટ કેમ ઊંચું છે

    • @sureshkhant5555
      @sureshkhant5555 หลายเดือนก่อน

      મહિલાઓ વધી ગઈ તેમાં

  • @NisharJorana
    @NisharJorana หลายเดือนก่อน

    Driver nu kyare

  • @ParmarNirav094
    @ParmarNirav094 หลายเดือนก่อน

    Sir હાઇટ નો નિયમ છે હજી

  • @bhupaddesai
    @bhupaddesai หลายเดือนก่อน +2

    CCE nu 71 jaye to ato Kai na kevye

    • @sunilb7817
      @sunilb7817 หลายเดือนก่อน

      Pan yema cast sathe ane merit sathe che maru pan nam che yema

  • @patelbhai4475
    @patelbhai4475 หลายเดือนก่อน

    Sir driver ma jetli jagya hati etla na 15 gana bolavya pachhi jagya ochhi kayri

  • @GohilVishvrajsinh-fg7pf
    @GohilVishvrajsinh-fg7pf หลายเดือนก่อน +2

    Jay mataji

  • @shaunakprajapati7630
    @shaunakprajapati7630 หลายเดือนก่อน

    GSRTC ma mechanical requirements kya re aava ni .??

  • @LaxmiBhuriya-m7l
    @LaxmiBhuriya-m7l หลายเดือนก่อน

    Merit to avyu pn nam sathe tka pn lkhva joiye ne

  • @vasavarahul9065
    @vasavarahul9065 หลายเดือนก่อน

    Janral category na ne st ,sc vada na sem merrit kevay

  • @hareshchaudhry3536
    @hareshchaudhry3536 หลายเดือนก่อน

    Condoctor exam badhay aapva male aevu karo exam vadhu lave ae lage

  • @kuldipChaudhary-qo2km
    @kuldipChaudhary-qo2km หลายเดือนก่อน

    67.28

  • @ranjitdamorkalubhai8628
    @ranjitdamorkalubhai8628 หลายเดือนก่อน

    3000 hajar નો ખર્ચો કર્યો. ગરીબ ગર ના સ્ટુડન્ટ લૂંટાયા. કેમ કે મારે 59./.14 છે. ST મોટે ભાગના સ્ટુડન્ટ રહી ગયા એને માટે ટ્રાય મારો સર

  • @jignasagathiya8052
    @jignasagathiya8052 หลายเดือนก่อน

    Sir prectical na mark sahit mark 70 thai 6 sc ma

  • @vipaxyt6619
    @vipaxyt6619 หลายเดือนก่อน +1

    Sir hu pn aavish mare ews ma 62% chhe 😢

  • @hareshchaudhry3536
    @hareshchaudhry3536 หลายเดือนก่อน

    Document verification pahela karavo dami vadhare manso he

  • @vasavarahul9065
    @vasavarahul9065 หลายเดือนก่อน +1

    Yr have Tara par baroso.nahi rayo ..Tara thi nafrat thay gy se

  • @ajay_1255
    @ajay_1255 หลายเดือนก่อน +1

    સર થોડો તો સુધારો થવો જોવે જ ધણાલોકો એ પર્સનટેઝ નાખી છે એટલે અમારા જેવા રહીગયા

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 หลายเดือนก่อน

      અક્કલ ના ઓથમીર પર્શનટેજ જ નાખવાના હતા

  • @vasavarahul9065
    @vasavarahul9065 หลายเดือนก่อน

    Class 1,2 Vada ne bi nahi gaytha

  • @9974818991
    @9974818991 หลายเดือนก่อน

    Duble name ma to Last application valid ganay

  • @syampandav5040
    @syampandav5040 หลายเดือนก่อน +1

    Ayogya chhe bdha ne apva devi joiye

  • @RajBhai-cb2tj
    @RajBhai-cb2tj หลายเดือนก่อน

    Merit yogy nathi form bharva ma no karcho 5000+thayo hto😢

  • @jitubhai_01
    @jitubhai_01 หลายเดือนก่อน

    પેલા વેરીફિકેસન કરવા જોઇએ સર

  • @vasavarahul9065
    @vasavarahul9065 หลายเดือนก่อน

    Ek Jani ne love karyo to te bi jati rey 😢

  • @saileshbhuriya3250
    @saileshbhuriya3250 หลายเดือนก่อน

    Sir have kasu naa thay.

  • @ranjitchauhan8059
    @ranjitchauhan8059 หลายเดือนก่อน

    સરકાર વિચારવું જોઈએ

  • @kirpabenfanat6491
    @kirpabenfanat6491 หลายเดือนก่อน

    Sir mare to 70% che to bi nam nai avyu 68 atkyu che to bi

  • @limbadiyajayesh4400
    @limbadiyajayesh4400 หลายเดือนก่อน

    મેરીટ લીસ્ટ માં બધા ના 15 ગણા નું મેરીટ આવે કે પછી જનરલ કેટેગરી માં ભરેલા ફ્રોમ ના 15 ગણા નું મેરીટ આવ્યું.સે

  • @SureshjiThakor-m9z
    @SureshjiThakor-m9z หลายเดือนก่อน

    Sir marrit ma Naam na aavyu Maru bahu dukh thay se

  • @saiyadsajjad2021
    @saiyadsajjad2021 หลายเดือนก่อน

    Driver na merit nu puchi ne avjo....

  • @Billo8834
    @Billo8834 หลายเดือนก่อน

    આ બાબતમાં મને નથી લાગતુ કે સુધારે