સોડવ માતાજી મંદિર ll હિંદુ અને મુસ્લિમ એકતા નું પ્રતિક ll વેલણ ગામ ll કોડીનાર તાલુકો ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક એવું સોડવ માતાજીનું મંદિર અને જનનશા પીર બાપા દરગાહ.
    ગામ - વેલણ
    તાલુકો - કોડીનાર
    જિલ્લો - ગીર સોમનાથ
    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ની અંદર આવેલું ગામ એટલે કે વેલણ કે જ્યાં એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સોડવ માતાજીનું છે અને અહીંયા થી બે કિલોમીટર દૂર જનનશા પીર બાપાની દરગાહ આવેલી છે.અહીંયા નો ઇતિહાસ ખૂબ જ રોચક અને ઐતિહાસિક છે. સોડવ માતાજી અને જનનશા પીર બાપાનો ભાઈ અને બહેન નો ૮૫૦ વર્ષ જૂનો ઇતિહાસ છે.
    #sodavmataji #jannashapirdargah#velan #kodinar #girsomnath #history #gujarativideo #travel #gujarativlog #gujaratinews #temple #templevlog #devotional #devotionalvideo #vlog

ความคิดเห็น • 3