મેવાડ ના વાસી ઓ શ્રીજી બાવા |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • મેવાડ ના વાસી ઓ શ્રીજી બાવા | #bhajangujarati |New Gujarati Bhajan #viral
    #gujaratibhajan
    #newgujaratibhajan
    મેવાડનાં વાસી મારા નાથ, ઓ શ્રીજી બાવા
    છત્તર છાંયામાં અમને રાખજો રે
    સુખમાં ને દુ:ખમાં દેજો સાથ, ઓ શ્રીજી બાવા
    છત્તર છાંયામાં અમને રાખજો રે......
    વહાલપને વરસાવી વ્હાલા, મીઠી નજર્યુ નાખો શરણે રાખી અમને હરનીશ, સેવાનું સુખ આપો તમે છો સાચા મા ને બાપ, ઓ શ્રીજી બાવા
    છત્તર છાંયામાં અમને રાખજો રે
    મેવાડનાં વાસી......
    અંતરનાં અંધારા ટાળી, દિલમાં દીવો કરજો મનને મારા મંદિર માની, પ્રેમે પગલા ભરજો ટાળીને સઘળા ઝંઝાવાત,ઓ શ્રીજી બાવા
    છત્તર છાંયામાં અમને રાખજો રે
    મેવાડનાં વાસી.......
    રંગના રસીયા રોજે મારા હ્રદય કમળમાં રહેજો ભવ ભવનાં બંધનને કાપી, નીત નીત દર્શન દેજો બિન્દુને ચરણે રાખી દાસ, ઓ શ્રીજી બાવા
    છત્તર છાંયામાં અમને રાખજો રે
    મેવાડનાં વાસી........
    video link:Krishna bhajan: www.youtube.co...
    #gujaratibhajan2024
    #bhajangujarati
    #shabari
    #ram
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujrati
    #shreekrishna
    #bhajangujarati
    #viralbhajan
    #viral
    #SatsangiMandal
    #સત્સંગીમંડળ
    #GaneshaKirtan
    #wishugujrat
    #કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
    #newBhajankirtanvedsmit
    #Gujarati_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Saurashtra #સૌરાષ્ટ્ર
    #patelvadimahilavikasparishad
    #sakhibhajanmandalbapunagar
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #shrikrishnabhajan

ความคิดเห็น • 2