🎙️શું ગાયન કરતા આપનુ ગળુ બેસી જાય છે ? તો આટલુ રોજ કરો🎙️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 72

  • @vandanswami978
    @vandanswami978 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ ખૂબ સરસ

  • @RajeshMer-h3g
    @RajeshMer-h3g 28 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વિડિઓ લાગ્યો સર જી ધન્યવાદ🙏🙏❤❤

  • @mohanmali2761
    @mohanmali2761 ปีที่แล้ว +3

    સાહેબ મહા પુરુષો ની વાણી ધણી કંઠે કરીનૈ ગાઈયે છીયે સંતાર ઉપર હાર્મોનિયમ ઉપરગાવાની કોસીસ ચાલુછેઆ વીડીયો ખૂબ સરસ સરસ્વતી માની કૃપા

  • @mayabhatiya57
    @mayabhatiya57 ปีที่แล้ว +1

    Waah guru ji khub saras video banavyo che maa Saraswati ni Krupa hamesha aap ni par bani rahe jay mataji 🎼🎶

  • @vijaychavda6075
    @vijaychavda6075 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 🙏🙏

  • @nandaparmar6318
    @nandaparmar6318 ปีที่แล้ว +1

    Bahu j saras

  • @chandutajapariyachandutaja8274
    @chandutajapariyachandutaja8274 ปีที่แล้ว +1

    સાહેબ

  • @savitathalkiya2715
    @savitathalkiya2715 2 ปีที่แล้ว +1

    Khub sarad

  • @HasmukhChavdaOfficial
    @HasmukhChavdaOfficial 2 ปีที่แล้ว +1

    જય હો વાલા

  • @શ્યામસોપારી
    @શ્યામસોપારી ปีที่แล้ว +2

    સરસ

  • @bhavinsj2402
    @bhavinsj2402 2 ปีที่แล้ว +1

    Supra ATI sundar beautiful hu Tama Ra thi bov prabhavit chu tam ne me guru maniya che mara pranam svikar kar Joo 🙏🙏🙏🙏🙏

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  2 ปีที่แล้ว

      અરે ભાઇ હજુ આપણે બવ નાના છીએ... આપણા સવ ના ગુરૂ માં શારદા છે...

  • @sandipninama5415
    @sandipninama5415 ปีที่แล้ว +3

    સર કલાકારે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ એના વિશે વિડીઓ બનાવો પ્લીઝ

  • @shivisking6464
    @shivisking6464 2 ปีที่แล้ว +1

    Super sir 👌👌👌👌💯✔️

  • @mayabhatti2625
    @mayabhatti2625 3 ปีที่แล้ว +1

    Khub Adabhut video che 𝑆ir 👌
    Jay Dwarikadhis 🙏

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 ปีที่แล้ว +2

    વાહ ખૂબ સરસ માર્ગદર્શન... સર...

  • @varshashah7985
    @varshashah7985 ปีที่แล้ว +1

    Super video

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ શાહેબ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 ปีที่แล้ว +4

    ધન્યવાદ ગુરૂજી બહુજ સરસ
    ગુરૂજી એક સરસ્વતી માની પ્રાથના નોટેશન સાથે
    મુકવા વિનંતી

  • @pravinsolanki5748
    @pravinsolanki5748 2 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏

  • @dasrupatkar2152
    @dasrupatkar2152 2 ปีที่แล้ว +2

    ગુરુજી નમસ્કાર મારે તમારી પાસેથી સંગીત શીખવું છે

  • @kanjibhai7677
    @kanjibhai7677 3 ปีที่แล้ว +2

    વાહ ખુબજ સરસ અને સરળ રીયાજ છે જય હો

  • @gohilkhodubha6067
    @gohilkhodubha6067 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ ભાઈ મારું પણ ગળું ઘણી વખત બેસીજાય છે હું બીજી કાળી થઈ ગાવછું

  • @bhaveshkumarvegada7542
    @bhaveshkumarvegada7542 ปีที่แล้ว +2

    Thank you sir

  • @kaushlyapatel-kx3bo
    @kaushlyapatel-kx3bo ปีที่แล้ว +1

    Nice sar

  • @SRThakor-tz5si
    @SRThakor-tz5si 29 วันที่ผ่านมา +1

    બાપુ જય ગુરુદેવ બાપુ મેં કદી ભજન ગાવા ગયાં નથી પણ હું સીખવા માગું છુ પણ કેવીરીતે શીખવા તે માર્ગ આપો

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  26 วันที่ผ่านมา

      ઓનલાઈન ક્લાસ જોઈન કરી લ્યો

  • @mangalgadhavi7034
    @mangalgadhavi7034 2 ปีที่แล้ว +1

    Jay mataji darbar 🙏🙏🙏🙏🙏jay narayan

  • @bhajnikmaheshbhaiofficial5065
    @bhajnikmaheshbhaiofficial5065 5 วันที่ผ่านมา

    મારે આવાજ બોવ પતલો છે એને થોડો બાસ લાવા માટે

  • @smita554
    @smita554 ปีที่แล้ว +1

    Very nice 👌 👍

  • @rameshahir53
    @rameshahir53 3 ปีที่แล้ว +1

    જય ગીરનારી

  • @nrathvafuunyvlogs4369
    @nrathvafuunyvlogs4369 3 ปีที่แล้ว +2

    જય માતાજી
    જય નારાયણ
    ગુરુજી

  • @bhikhubhaigohil4039
    @bhikhubhaigohil4039 หลายเดือนก่อน +1

    મારે તાલ કીટ જોઈ એ છે શું કિંમત છે

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  หลายเดือนก่อน

      @@bhikhubhaigohil4039 કોલ કરીને જાણી લેજો

  • @chauhansanjay2867
    @chauhansanjay2867 3 ปีที่แล้ว +1

    Jay narayan bapu Jay mataji 👏👏👏👏

  • @ajaypatel4650
    @ajaypatel4650 3 ปีที่แล้ว +1

    Sir galane sur ma lavano video moklavje please

  • @nayannalwaya9013
    @nayannalwaya9013 3 ปีที่แล้ว +1

    Khub saras

  • @Garvagujaratiofficial
    @Garvagujaratiofficial 2 ปีที่แล้ว +2

    Aapno number mali shake sir

  • @manojsagathiya8482
    @manojsagathiya8482 3 ปีที่แล้ว +1

    👌

  • @govindchavda1946
    @govindchavda1946 2 ปีที่แล้ว +2

    સર એક સિંગર ને શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ જણાવશો

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  2 ปีที่แล้ว

      વ્યસન વાળી વસ્તુ સિવાય ગમે તે ખવાય... સાચો રિયાઝ કરો

  • @ambalalpatel6884
    @ambalalpatel6884 3 ปีที่แล้ว +1

    સંગીત નો અવાજ બહુ આવે છે ભાઈ

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  3 ปีที่แล้ว

      એ તાનપુરા નો અવાજ છે એટલો તો અવેજ ભાઇ
      થોડુક તો મેન્ટેન કરો વાલા

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 ปีที่แล้ว +1

    મને ભજન ગાવાનો શોખ છે પણ ગળુ નથી સાથ આપતૂ સલાહ આપશો

  • @milansavliya5537
    @milansavliya5537 ปีที่แล้ว +2

    Su shvare riyaj karvo jaruri se sanje kariye to no sale

  • @alpeshrabariofficial
    @alpeshrabariofficial 3 ปีที่แล้ว +3

    સાહેબ ..શ્રી.. હું જ્યારે જ્યારે ભજન ગાઉ ત્યારે ત્યારે ગાળું બોવ દુખે આને સાદ તરત બેસી જાય. પસી વધારે. ગાય નથી શકાતું તો એનું સુ કાર વુ. .....
    પ્લીઝ હેપી....🙏🙏🙏

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  3 ปีที่แล้ว

      રોજ સવારે 1 કલાક
      બીજ મંત્ર નો રિયાઝ કરો

  • @sureshbhanushali4892
    @sureshbhanushali4892 3 ปีที่แล้ว +1

    Mast sir 🙏

  • @ajaypatel4650
    @ajaypatel4650 3 ปีที่แล้ว +1

    Sir Gavama khatka murki vibrato Kevin rete levay ane Kay jagiyaye levay please sir batao

  • @kanabhaibharvad556
    @kanabhaibharvad556 2 ปีที่แล้ว +1

    વગાઙતા નથી આવઙતૂ શીખઙાવો

  • @nikunjrajgor8517
    @nikunjrajgor8517 2 ปีที่แล้ว +1

    સર હું saru vat ma to gaai sku pn pachhi jm jm time jay tem gadu bestu jay ne aavaj chusato hoy tevu thay chhe... Pls kaik uoay batavo

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  2 ปีที่แล้ว

      કયા સ્વર થી રિયાઝ કરો છો

    • @nikunjrajgor8517
      @nikunjrajgor8517 2 ปีที่แล้ว +1

      @@sarangsangeetclass5741 સર હું સામાન્ય તો 4 સફેદ થી ગાઉ છું. એના થી નીચે ગાઉ તો અવાજ દાબેલો લાગે.હું તાર સપ્તક ના... ગ... સુધી પોહચી શકું છું... Ane hu 17 year no તરુણ છું..

    • @nikunjrajgor8517
      @nikunjrajgor8517 2 ปีที่แล้ว +1

      @@sarangsangeetclass5741 હું ઘૂંટાય જાઉં છું.. પછી ઉપર ગાઈ શકું.. ઉપર સ્કેલ બદલવા પડે છે... પરંતુ પછી એક એક contant પછી સ્કેલ તો ના બદલી શકાય સર..

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  2 ปีที่แล้ว

      એક અથવા 2 કાળી થી પ્રેક્ટિસ કરો...ખર્જ નો રિયાઝ જરૂરી છે એ કરો થય જશે

    • @nikunjrajgor8517
      @nikunjrajgor8517 2 ปีที่แล้ว

      @@sarangsangeetclass5741 ખુબ ખુબ આભાર સર 🙏🏻

  • @vasavavikram7402
    @vasavavikram7402 3 ปีที่แล้ว +1

    Sir... tabla player kai rite mangavu pade...ema paisa ketla lage

    • @sarangsangeetclass5741
      @sarangsangeetclass5741  3 ปีที่แล้ว

      એમા નંબર આપેલો છે કોલ કરી જાણી લેવુ

  • @laxmanbhaiparmar8131
    @laxmanbhaiparmar8131 3 ปีที่แล้ว +1

    Must

  • @mayanidarshan7868
    @mayanidarshan7868 3 ปีที่แล้ว +1

    🙏Jay mataji

  • @MegaUlca
    @MegaUlca 3 ปีที่แล้ว +3

    🌹🙏👌👍