પાણી થયું જોરદાર જોવા વાડાએ કીધું ત્યાં જોવો 🙏બોરિંગ 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 71

  • @ravishingala4465
    @ravishingala4465 ปีที่แล้ว +15

    પાણી જોવા મા કાય શંકા કરવાની જરૂર નથી ભાઇ કાય શ્રધ્ધા કેઅણ શ્રધ્ધા કે મંત્ર તતર નો ઉપયોઞ નથી થાતો પાણી જોવા વાળા નું લોય એ પ્રકાર નું હોય છે કે શ્રીફળ હાથ માં ઉભુ થયજાય પાણી હોય ત્યાં એને ઘણાય ત્રાંબાના સરાયા હાથ મા રાખતા હોય છે ત્રાંબા થી વધુ સરીમા થી વાયબ્રેસન આવે છે હાએક પાકું છે કે કુદરતે એમને આ પ્રકાર નું શરીરમાં બ્લડ આપુછેએમની ઉપર કુપા કરી છે બાકી અણ શ્રધ્ધા કે શ્રધ્ધા નો વીચય નથી ભાઇ બાકી શ્રીફળ મારા હાથ માં ફરેછે પણ થોડું બારીક એટ્લે મે ખુબજ જાણું મે ખુબજ લોકો ની સલાહ લીધી ઘણા લોકો એ આવી વાત કરી છે ભાઇ

  • @takhatsinhparmar3026
    @takhatsinhparmar3026 3 หลายเดือนก่อน

    કપડવંજ તાલુકાના ગામડામાં આવી પાણી જોઈ આપો. ઘણાં રૂપિયા મળશે.

  • @Jigar_patel07
    @Jigar_patel07 29 วันที่ผ่านมา

    5 નળી નું પાણી આવી નીચે કે નય એનો વિડિયો તો બતાવો??

  • @Jigar_patel07
    @Jigar_patel07 หลายเดือนก่อน

    Biju pani niche kelta ae kidhu tu aeno video pn muko

  • @kotadiyaathrva2107
    @kotadiyaathrva2107 ปีที่แล้ว +3

    લક્ષ્મણ ભાઈ ના

  • @chakabhaigamar3157
    @chakabhaigamar3157 5 หลายเดือนก่อน +2

    GamarCakabhai Kesrabhi

  • @jagdishsohla2027
    @jagdishsohla2027 4 หลายเดือนก่อน +1

    નસીબ વાત છે ભાઈ

  • @kotadiyaathrva2107
    @kotadiyaathrva2107 9 หลายเดือนก่อน +1

    બોવ સાચી મોટી મોટી વાતું કરો પણ એ બાપા ના નંબર મોકલો

  • @sagarsindhav5330
    @sagarsindhav5330 ปีที่แล้ว +2

    નંબર આપો મારે જોવરાવો છે

  • @punitkram2136
    @punitkram2136 ปีที่แล้ว +2

    Mare Koro gyo aano joyel se

  • @ManharbhaiBaria-fh2be
    @ManharbhaiBaria-fh2be 4 หลายเดือนก่อน

    નંબર મોકલો

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 ปีที่แล้ว +3

    ખુબજ સરસ વિડિયો

  • @ranjitmalakiyaranjitmalaki7123
    @ranjitmalakiyaranjitmalaki7123 ปีที่แล้ว +4

    15 બોર કરાયા ઝૂમાં પણ પાણી નથી આવ્યું 45વીઘામા‌ તો

    • @dipakgami2875
      @dipakgami2875 6 หลายเดือนก่อน +1

      કિગામ

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 5 หลายเดือนก่อน

      ખુશ ખબર ખુશ ખબર
      જમીન મા પાણી ક્યાં અને કેટલુ છે તે ચકાસણી કરાવવા માટે અને પુરતુ પાણી ખેતર , ખુલા પ્લોટ મા બોરવેલ કરાવતા પહેલા બોરવેલ નો પોઈન્ટ સેટીગ કરવા અને ખોટા ખર્ચ થી બચવા વિજ્ઞાન આધારીત ગણતરી ના પોઈન્ટ સેટીગ નો લાભ લઇ આબાદ બનો નિર્ણય તમારો મહેનત અમારી જીવન ભર યાદ અને પાણી તમારુ .
      સફળતા ની સાથે મળી પૄગતી કરી ધરતી પર હરીયાલી કાનતી કરીએ.
      જયેનદરસિહ ગણપત સિંહ વાંસીઆ
      મુ ડણસોલી પો કરા તા વાલીઆ જી ભરુચ ગુજરાત.
      મોબાઇલ . ન. 7990580132
      99% જમીન મા એટલે તમારા ખેતર ના ઊંડાણ મા પાણી ની વહેણ ની નસ / વહેણ હોય તેના ઉપર આધારીત છે.
      બાકી હુ વહેણ ની નસો ની ચોકડી બે કે ત્રણ જે સારા મા સારી જગ્યા નક્કી કરી ને પોઈન્ટ સેટીગ કરી આપી ને પરફેક્ટ કરી આપુ છુ. બાકી પાણી નો આધાર જમીન મા પાણી ના દબાણ ઉપર આધાર રાખે છે ,પણ બોરવેલ પરફેક્ટ જગ્યા મુકાવવા થી ખાલી ના જ જાઈ .

  • @umedbhaiumedbhai2563
    @umedbhaiumedbhai2563 10 หลายเดือนก่อน +1

    Sasu sea

  • @PatelharshadPatel-e9p
    @PatelharshadPatel-e9p 5 หลายเดือนก่อน

    Shree fal vaderu Ena parthi hu kav..pani jordar aavse.jaldevi Mata rani.

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 ปีที่แล้ว +1

    મોબાઇલ નંબર આપો બાપા ના

  • @krishmodhvadiya8818
    @krishmodhvadiya8818 8 หลายเดือนก่อน

    Khoto chhe kale avi ne aje avu khota bolya rakhe chhe

  • @alaodedra7540
    @alaodedra7540 ปีที่แล้ว +7

    🙏🙏 ઈશ્વર ની કૃપા 🙏🙏
    જે વર્ષો ના અનુભવી પાણી પખા ને મોકલવાથી એક જ બોર કરવાથી જલદેવ ની કૃપા થઈ ગઈ છે,,,,,🙏
    લીલાભાઈ બોરવેલ વારા કોથરા એટલે ત્યાં રાખતા હતા કે ધૂળ અને પાણી નો ઉડે એટલે બોરવેલ ની મશીનરી ખરાબ ના થાય એટલે જલ્દી બોર થઈ જાય હો, પણ લીલાભાઈ ખેડૂતોને કોથરા એટલા વ્હાલા હોય કે ભલે બોરવેલ ના મજુર ને આંખો માં ધૂળ ઊડે પણ રૂ. ૭.૪૦ નો કોથરો આપવામાં કોહવાય હો,,,😢
    લીલાભાઈ તારી બાજુમાં ઉભેલા ભાઈ એમ બોલે કે બોરવેલ વારા ને કોથરા આપા એટલે ઈ લેતા ગયા હતા, પણ ઈ એકેય કોથરો ધાણા કે ચણા ભરવામાં હાલે ઍવો ની હોય હો, હા કદાચ મગોટુ ભરેન વિંડો તાણવા માં હાલત હો,,,,,,😂

    • @lilajimodedrafenclub9421
      @lilajimodedrafenclub9421  ปีที่แล้ว

      😄😄😄 આગલે દિવસે કરાઈવો હતો બોર ત્યારે નથી થયું પાણી પસી મેંદરડા થી પાણી પખો બોલાવ્યો પસી બીજો બોર કરાવ્યો અને આગલે દિવસે બે કોથરા આઇપા હતા😄😄😄

    • @ghanshyambhaipatel363
      @ghanshyambhaipatel363 ปีที่แล้ว

      ફોન બંધ કરી દીધો છે નંબર ચાલુ કરાવો ભાઈ

  • @AjitKumar-hh2mk135
    @AjitKumar-hh2mk135 9 หลายเดือนก่อน

    કોણ કોણ કૉમેન્ટ માટે ગાળો વાંચવા આવ્યા છે

  • @GhansyamSingh-iu1yd
    @GhansyamSingh-iu1yd ปีที่แล้ว +2

    દાદાને જય માતાજી

  • @ketangohil-qm5yb
    @ketangohil-qm5yb ปีที่แล้ว +1

    નંબર દો

  • @RahulDantevariya-ru5lo
    @RahulDantevariya-ru5lo 7 หลายเดือนก่อน

    કેટલા ફૂટ પાણી આવ્યું

  • @INDIAFARMHOUSE
    @INDIAFARMHOUSE 10 หลายเดือนก่อน

    B + blood group ene sariya khule

  • @jayantibhaivasava5232
    @jayantibhaivasava5232 4 หลายเดือนก่อน

    Contact no.aapo

  • @dipakbhalodia7155
    @dipakbhalodia7155 6 หลายเดือนก่อน

    Evu kay khash pani thayu nahi lagtu

  • @DilipSisodiya-bf3st
    @DilipSisodiya-bf3st ปีที่แล้ว +2

    Number aapo ne

    • @bkahir6415
      @bkahir6415 10 หลายเดือนก่อน

      Nabar moklo

  • @lakhuodedara8152
    @lakhuodedara8152 ปีที่แล้ว +1

    નંબર આપ જે

  • @LaxmanDamor-xb7wx
    @LaxmanDamor-xb7wx 5 หลายเดือนก่อน

    દાદાજી નો નંબર આપો

  • @ghanshyamlakhani8897
    @ghanshyamlakhani8897 9 หลายเดือนก่อน

    બોટાદ ના શે

  • @Ajitsinh8123
    @Ajitsinh8123 9 หลายเดือนก่อน

    દાદા નો નબર આપો ને

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 7 หลายเดือนก่อน

    Khub sundor 🌹💐🌹

  • @hareshharesh5531
    @hareshharesh5531 9 หลายเดือนก่อน

    Kya na se bapa nomber apo bhai

  • @STEAM-mq1ol
    @STEAM-mq1ol ปีที่แล้ว

    Bapa na number hoy to appo bhai

  • @RgAhir..
    @RgAhir.. ปีที่แล้ว

    Number to મોકલો

  • @ranjitmalakiyaranjitmalaki7123
    @ranjitmalakiyaranjitmalaki7123 ปีที่แล้ว

    ગામ રેશમીયા તા ચોટીલા

  • @tulsibhaibhalala9000
    @tulsibhaibhalala9000 6 หลายเดือนก่อน

    Le

  • @kotadiyaathrva2107
    @kotadiyaathrva2107 ปีที่แล้ว

    નંબર મોક્લો

  • @hareshrakholiya6139
    @hareshrakholiya6139 ปีที่แล้ว +2

    ભાઈ પાણી જોવા વાળા નાં નંબર આપો

  • @muliyasiyamohanbhai5444
    @muliyasiyamohanbhai5444 ปีที่แล้ว +3

    ના ના લીલાભાઈ આ સાચુ જ હોય છે

  • @raydegoraniya4639
    @raydegoraniya4639 ปีที่แล้ว

    Number apo ne pani vara bhai na

  • @dabhinarendar4062
    @dabhinarendar4062 ปีที่แล้ว

    પીવામાં વાંધો નહિ આવે

  • @indiangames5082
    @indiangames5082 ปีที่แล้ว

    Aa ak kala se

  • @mandanmodhvadiya5179
    @mandanmodhvadiya5179 ปีที่แล้ว

    કેટલું બજેટ છે

  • @karamatanatha7179
    @karamatanatha7179 ปีที่แล้ว +2

    જય મુરલીધર ભાઈ

  • @bharatbhaibhut7282
    @bharatbhaibhut7282 ปีที่แล้ว

    સારુકામછે

  • @ashishghetia8877
    @ashishghetia8877 ปีที่แล้ว +1

    મારો પણ જોય ગ્યા છે 4 વરસ થયા 20 ની મોટર હાલેછે 850 ફૂટે

    • @RajuModhvadiya-io7ok
      @RajuModhvadiya-io7ok ปีที่แล้ว

      નંબર આપો ને ભાઈ બાપા ના

    • @kotadiyaathrva2107
      @kotadiyaathrva2107 ปีที่แล้ว

      નમ્બર મોકલો જોવા વારા ભાઈના

  • @ranjitmalakiyaranjitmalaki7123
    @ranjitmalakiyaranjitmalaki7123 ปีที่แล้ว

    Thanks

  • @devshimodhvadiya9731
    @devshimodhvadiya9731 ปีที่แล้ว

    🙏💯👍🙏💯👍

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 ปีที่แล้ว

    No. To aapo

  • @diyeshodhaviya9906
    @diyeshodhaviya9906 ปีที่แล้ว +2

    કેવુંક થયું પાણી ખરું કે મીઠુ

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 ปีที่แล้ว

      ખારુ પાણી છે કે મીઠુ તે નસ પર થી મને ખબર પડી જાઈ બોરવેલ પરફેક્ટ થવા થઈ અને વિજ્ઞાન આધારીત હોવા થી પોઈન્ટ સેટીગ મા પાણી ચોક્કસ આવે છે.

  • @jakhraodedara3362
    @jakhraodedara3362 ปีที่แล้ว

    લીલાં ભાઈ મેય પહેલી વારજ જોયું

  • @vinodbagathara7630
    @vinodbagathara7630 ปีที่แล้ว

    Naber.apo.ne.pani.jovana

  • @ranjitmalakiyaranjitmalaki7123
    @ranjitmalakiyaranjitmalaki7123 ปีที่แล้ว

    તો કેરેટ આ દાદા ને લાવસુ

  • @gamitmitul5437
    @gamitmitul5437 ปีที่แล้ว

    ક્યાં ગામ પાણી જોવા વાળા