દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે || #POPATBHAI #popatbhai_foundation || Tean_pcf
    દોસ્તો માં છેલ્લા ઘણા ટાઈમથી રોડ ઉપર નાના મોટી કોસ્મેટિક્સ આઈટમ વેચાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે પણ દોસ્તો આજે તેનો સહારો કોઈ નથી તો મારાથી બનતી મદદ અમે દરેક કરી છે અને મીડિયાના માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ તમે પણ આગળ આવો અને મદદ કરો
    If you want to support the Popatbhai Foundation in any way, below is our contact number you can whatsapp or call within it
    Contact us no. :- +91 7600 900 300
    Facebook page :- / 3562403343866760
    Instagram id :-www.instagram....
    Contect Us No :- +91 7600 900 300
    #popatbhai_foundation
    #POPATBHAI

ความคิดเห็น • 337

  • @sankhatvijay
    @sankhatvijay 3 ปีที่แล้ว +8

    🤗🤗🤗🤗🤗😥😥😥😥😥😥😥😥😥
    અંબાણીની જગ્યાએ પોપટભાઈ હોત તો સારું હોત....😲🙏🙏🙏🙏

  • @devikben6693
    @devikben6693 2 ปีที่แล้ว +1

    Bhai khush raho aage badho 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @vanitagamit1067
    @vanitagamit1067 2 ปีที่แล้ว

    પોપટ ભાઇ તમારી ટીમને ભગવાન બોવ આશિર્વાદ આપે

  • @bhaveshchauhanGJ4
    @bhaveshchauhanGJ4 3 ปีที่แล้ว +25

    હવે માણસ જાત ઉપર શું કહેવું!!! પણ પોપટભાઈ દિલ થી સલામ 🙏

  • @sanjaybhaipatel9432
    @sanjaybhaipatel9432 2 ปีที่แล้ว

    પોપટભાઈ તમે ખૂબ જ નસીબદાર છો, તમને આવી સેવા કરવાની તક મળી.

  • @pbhai1877
    @pbhai1877 2 ปีที่แล้ว

    Maa Mogal Apne Hamesha khush Rakhe Khubaj Agal Vadho Avi Maa Mogal Ne Prathna Karu Su Jay Maa Mogal 🙏🙏🙏🙏🙏

  • @hansajentertainment4025
    @hansajentertainment4025 3 ปีที่แล้ว +18

    માજીને જોઈ દયા આવે. કોઈ ને કંઈક આપી ને બે પૈસા લે છે. ભીખ માંગીને જીવનારા જેમ નથી. એમની ઊંમર મહેનત કરવાની ના હોવા છતા કરે છે અને સિગ્નલ પર 20 25 30 35 40 વર્ષના ભાઈ બહેનો ભીખ માંગે છે. મહેનત નથી કરતા. માજી સમાજના માટે પ્રોત્સાહન છે. સલામ તમને માજી.

  • @kaminiprajapati8310
    @kaminiprajapati8310 3 ปีที่แล้ว +11

    God bless you ❤️

  • @kunalpatelkunalpatel9356
    @kunalpatelkunalpatel9356 3 ปีที่แล้ว +1

    Bhagwan tamara roop maa farishta mokale che aawa mahentu loko mate naman aapne

  • @ShivamSharmaPandit123
    @ShivamSharmaPandit123 ปีที่แล้ว

    बहुत बढ़िया भाई

  • @dhaval6959
    @dhaval6959 3 ปีที่แล้ว +4

    ધન્ય છે તમારી આત્મા ને

  • @dhavalpatel-hg6rl
    @dhavalpatel-hg6rl 3 ปีที่แล้ว +1

    સો સલામ છે તમારા આ કાર્ય ને..... જો દરેક માણસ તેનાથી થતી નાની મોટી મદદ આવા વ્યક્તિઓ ને કરશે તો આનાથી મોટુ કોઈ સત્કર્મ નથી...👍👌👌👌

  • @krishvagohil3544
    @krishvagohil3544 3 ปีที่แล้ว +7

    One of the blessings help in the world that's called Huminity Help

  • @yogitavasava3016
    @yogitavasava3016 3 ปีที่แล้ว

    સલામ છે પોપટભાઈ ને

  • @raviramanipugb5979
    @raviramanipugb5979 2 ปีที่แล้ว +1

    કેટલા લોકો ના આશીર્વાદ લેસો ભાઈ
    તમે બવ બધા સબંધ બનાવી લીધા
    કેટલા ના દીકરા
    કેટલા ના ભાઈ
    કેટલા ના માવતર
    તમારી ઉમર બવ જાજી છે ભાઈ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jasubhaisolanki8269
    @jasubhaisolanki8269 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @sanjaytrivedi1083
    @sanjaytrivedi1083 3 ปีที่แล้ว +21

    पोपट भाई आपको इस काम के लिए बहुत-बहुत धन्यवाद और ढेर सारा आशीर्वाद

  • @rameshvaghela8481
    @rameshvaghela8481 2 ปีที่แล้ว

    Abhinandan bhai 🙏

  • @jashshah8797
    @jashshah8797 2 ปีที่แล้ว

    God bless you brother ☺️

  • @kanubhaivaghela1887
    @kanubhaivaghela1887 3 ปีที่แล้ว +29

    પોપટભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...તમે રિયલ લાઈફમાં હિરોછો..તમે માનવતા ની મહેંક છો઼... ધન્યવાદ ..જય હિન્દ... જય ભારત 🙏

  • @funtechjpvideo8420
    @funtechjpvideo8420 3 ปีที่แล้ว +27

    પોપટ ભાઈ તમે ગરીબ લોકો ને સંપૂર્ણ શ્રદ્ધા થી સપોર્ટ કરો છો એ બદલ આભાર
    તમને મારા તરફથી કોઈ ને સહાય થાય તે રુપે રકમ આપું છું.

  • @princesscj3537
    @princesscj3537 3 ปีที่แล้ว +36

    મોટા મંદિર માં દાન કરવા કરતાં આવા મેહનતું વ્યક્તિ ની help કરો બને તો 🙏🙏🙏

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 ปีที่แล้ว

    Jay chehar Popatbhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @shiyakothari2879
    @shiyakothari2879 3 ปีที่แล้ว +1

    🙏 वेरी गुड बेटा बहुत अच्छा काम कर रहे हो। 🙏❤️

  • @mukeshdesai6441
    @mukeshdesai6441 3 ปีที่แล้ว +1

    Popatbhai and Tarunbhai God Bless You.

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 3 ปีที่แล้ว +1

    Super

  • @neetavora4490
    @neetavora4490 3 ปีที่แล้ว

    Great popatbhai

  • @naitikrana5970
    @naitikrana5970 3 ปีที่แล้ว +40

    popatbhai aa dadi to lockdown hatu tyare pan bichara tyaj besta hata
    tame same joyu hase to life care hospital che tya hu medical chalau chu
    me temne lockdown ma 2 time jamvanu apto hato........

    • @himanshutholiya1115
      @himanshutholiya1115 3 ปีที่แล้ว

      dadi ma nu address malse mota bhai ?

    • @naitikrana5970
      @naitikrana5970 3 ปีที่แล้ว +1

      @@himanshutholiya1115 Dabholi gam ma che proper address mane nathi khabar

    • @onlineoffline6745
      @onlineoffline6745 3 ปีที่แล้ว +2

      Bhagvan Tamne ghanu aape

    • @YashPatel-ui8zx
      @YashPatel-ui8zx 3 ปีที่แล้ว +2

      Maataji tamne ghanu aape🙏

    • @patelkajal7200
      @patelkajal7200 3 ปีที่แล้ว +2

      Srs bhai

  • @jiteshmehta4779
    @jiteshmehta4779 3 ปีที่แล้ว

    Popatbhai & foundeson both selute 🙏🙏👏👏

  • @jillshah3374
    @jillshah3374 3 ปีที่แล้ว +18

    ભગવાન અમને પણ આવા સત્કાર્યો કરવાની શકિત આપે 🙏🙏🙏

  • @maheshkeshavlalsangani6810
    @maheshkeshavlalsangani6810 3 ปีที่แล้ว +1

    The God Biess you. JAY Shree Krushna 🙏

  • @surubalasara5798
    @surubalasara5798 3 ปีที่แล้ว +1

    Great work Bhai

  • @ArpitshahArpitshah
    @ArpitshahArpitshah 3 ปีที่แล้ว

    તમારા કામ ને લાખ લાખ સલામ છે ભાઈ કુદરત તમને ખૂબ સહાય કરે એજ પાથૅ ના...🙏🙏🙏

  • @madhavmer7357
    @madhavmer7357 3 ปีที่แล้ว

    Khub Sara's kam karo cho popatbhai tamne ane tamari sansthane dil thi salam

  • @kalpeshpatel-rb4mn
    @kalpeshpatel-rb4mn 2 ปีที่แล้ว

    Nice work

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 3 ปีที่แล้ว

    Khub Saras kam karo 6o popatbhai khub saru arogya rakhe

  • @tahirakhan1015
    @tahirakhan1015 3 ปีที่แล้ว +1

    Allha aap ko hamesa khus rakhe

  • @makawananayansinhj5872
    @makawananayansinhj5872 3 ปีที่แล้ว

    પોપટભાઈ ભગવાન તમને હમેશા ખુશ રાખે

  • @shaileshraval8428
    @shaileshraval8428 3 ปีที่แล้ว +15

    100...વષૅ....ના...થાવ.મારા....વીરા🙌🙌🙏🙏🙏🙏

    • @usre7000
      @usre7000 3 ปีที่แล้ว +1

      ❤😊

  • @aartiahiryadav2398
    @aartiahiryadav2398 3 ปีที่แล้ว +3

    પોપટભાઇ હુ તમારા બધા વીટીયા જોવ છુ પણ તમે બહુ જ સારી સેવા કરો છો મારે પાપા નથી એટલે મને બથી જ પરીસ્થિતિ ની ખબર છે ભગવાન મુરલીધર તમને વધારે શક્તિ આપે મારા મોટા ભાઈ તમે આવી સેવા કરતા રહો તેવી મુરલીધર ને પર્થ પ્રાથ ના🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishoritrivedi1198
    @kishoritrivedi1198 3 ปีที่แล้ว +1

    Lakh lakh vandan

  • @SwayamSalvi23
    @SwayamSalvi23 3 ปีที่แล้ว +7

    Popat bhai patan ( North Gujarat) ma tamare shelter home kholvu hoy to hu madad karva mangu chu .

  • @sejalmodhvaniya1941
    @sejalmodhvaniya1941 3 ปีที่แล้ว +40

    I'm not help financially but I pray to God always bless you with many more strength 😊

  • @bindiyadave3252
    @bindiyadave3252 3 ปีที่แล้ว

    વાહ 👍👍👍👍

  • @bhavnamakwana3488
    @bhavnamakwana3488 2 ปีที่แล้ว

    Wow good

  • @patelpatel5414
    @patelpatel5414 3 ปีที่แล้ว

    Khoob khoob dhanyvad popatbhai

  • @bharatvanajara4146
    @bharatvanajara4146 3 ปีที่แล้ว +37

    દુનિયા કેટલી સ્વાર્થી છે એ માજી વાત પરથી અનુભવ કરી શકાય છે

  • @kminat9802
    @kminat9802 3 ปีที่แล้ว

    very good popat bhai

  • @ritapathak791
    @ritapathak791 3 ปีที่แล้ว +8

    વાહ પોપટભાઈ 🙏🙏🙏🙏
    માસીને પણ ખુબ ખુબ ઘન્યવાદ 🙏🙏
    આવા સમયમાં માનવતા હજી જીવતી છે
    પોપટભાઈ ને તમારી ટીમ ને લાખો લાખો વંદન
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @atulpatel4044
    @atulpatel4044 3 ปีที่แล้ว

    Popatbhai tame Ek Bhagavan nu svarup 6. God bless u. Bhagavan bijane pan aava karyo karvani Sakti and Prerna aape Evi subhechha Thanks.

  • @vimalpatel8540
    @vimalpatel8540 3 ปีที่แล้ว +11

    Very very good job tarun bhai and popat bhai 👍🙏👌🙏👍

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 3 ปีที่แล้ว

    પોપટ ભાઈ ને લાખ લાખ વંદન અને અભિનંદન
    ખાસ તો તમે જે કોઈ પણ અસહાય અને નિરાધાર વયકતિ સાથે વાત કરો છો તયારે જે તે વયકતિ ને તમે ખુબ લાગણી અને પ્રેમ ભાવ પણ વ્યકત કરો છો તમારા શબ્દો મા પોતાપણુ અને દર્દ છે જે ખરેખર વંદનિય તમને અને તમારા મા બાપ ને દિલ થી વંદન

  • @solankihitesh2273
    @solankihitesh2273 3 ปีที่แล้ว +4

    Popat bhai thx

  • @thakorbharat6792
    @thakorbharat6792 3 ปีที่แล้ว

    Popat bhai khub saras kam karocho bhagvan tamne khub ayushy ape very good popat bhai

  • @jagdishjadav672
    @jagdishjadav672 3 ปีที่แล้ว +1

    Good vibes
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sona-zr8rp
    @Sona-zr8rp 3 ปีที่แล้ว +1

    U r a great human being 👍🏻

  • @aartipriyavadan5684
    @aartipriyavadan5684 3 ปีที่แล้ว +5

    Aa baa ni taklif joi ne radvu aavi gyu,,, thnk u bhai baa ni help krva,,, nd amara jva to paisa thi k tan thi pn koi help nthi kri sakta,,, pn bhagwaan tmne hji vadhare sakti aape aava maa baap ni seva krvani🙏🏻🙏🏻☹️☹️☹️

  • @जिग्नेशकुमाररावत

    😭😭😭🤟❤️

  • @vijayahir7566
    @vijayahir7566 3 ปีที่แล้ว

    Popat Bhai Tamara group ne salute se Bhai

  • @Sahil.9304
    @Sahil.9304 3 ปีที่แล้ว +14

    Tamaru kam joi ne dil khush Thai gayu ❤️❤️

  • @chhayapatel1327
    @chhayapatel1327 3 ปีที่แล้ว +12

    Great work 👌👌👌

  • @hitenthanki8987
    @hitenthanki8987 3 ปีที่แล้ว

    Jay mataji bhai

  • @annyofficial8807
    @annyofficial8807 3 ปีที่แล้ว

    Good work popatbhai and team.

  • @lavjibhaithacker8654
    @lavjibhaithacker8654 3 ปีที่แล้ว +2

    આસ પાસ વ્રધ્ધા આશ્રમમાં રહેવાનુ થાય કરી આપો તો સુખી થાય

  • @bijalpatel874
    @bijalpatel874 3 ปีที่แล้ว

    Good work bhai

  • @MRRavi816
    @MRRavi816 3 ปีที่แล้ว +6

    આવા માણસો ને કોન Dis like આપે છે 😡😡
    Dis like આપવા વાળો ને ...............

  • @valaramdevsinh2134
    @valaramdevsinh2134 3 ปีที่แล้ว

    God bless you bhai

  • @laxmivaghela6611
    @laxmivaghela6611 3 ปีที่แล้ว +2

    👍👍👍👍👍

  • @urvishleuva
    @urvishleuva 3 ปีที่แล้ว +2

    મતલબી દુનિયા છે મતલબ હોય તો તમે મારા સગા કામ પત્યા પછી તમે કોણ😚😚😚😚👍

  • @krishnaRahil327
    @krishnaRahil327 3 ปีที่แล้ว +7

    Vah popat bhay vah tme to dil jiti lidhu tmari jem drek ma dyabhav hot to aapna des ma aatli gribi na hot.

  • @percismorris9347
    @percismorris9347 3 ปีที่แล้ว +6

    Dil thi Salaam che Nani Maa ne 🙏❤... Your Work and Your Team is a Blessing for these Souls 🙏🙏🙏

  • @binamehta6981
    @binamehta6981 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @gitabenpatel9807
    @gitabenpatel9807 3 ปีที่แล้ว +2

    😭😭😭😭

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 ปีที่แล้ว +5

    સરસ પોપટ ભાઇ કામ કરો છો આવી રીતે મદદ કરતારો ભગવાન તમને સુખી રાખે🙏🙏🙏🙏🙏

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 3 ปีที่แล้ว

    Good

  • @ishvardangadhavi5578
    @ishvardangadhavi5578 2 ปีที่แล้ว

    MATAJI TAMNE 100SAL BAKSE

  • @magansadhu4714
    @magansadhu4714 3 ปีที่แล้ว

    થેન્યુ ભાઈ

  • @scarmi9450
    @scarmi9450 3 ปีที่แล้ว +4

    👉❤️💓🙏👌🇮🇳

  • @spabc_6607
    @spabc_6607 2 ปีที่แล้ว

    🙏

  • @darshanakateliya4575
    @darshanakateliya4575 3 ปีที่แล้ว +1

    Financially Kai help krva mangta hoi ae mate mahiti aapjo bhai

  • @hetalmehta9928
    @hetalmehta9928 3 ปีที่แล้ว

    Really great popatbhai

  • @chhayagajera4032
    @chhayagajera4032 3 ปีที่แล้ว +2

    Popat bhai tmaro kub kub aabhar🙏🙏🙏 dukhiyane khub sukh aapo chho aap... Bhagvan aapne khub sakti ne smrudhi aape...🙏🙏🙏god bless you both

  • @ashwinjoshi5788
    @ashwinjoshi5788 3 ปีที่แล้ว

    Popatbhai u r great long live

  • @Rabariamisha1132
    @Rabariamisha1132 3 ปีที่แล้ว +1

    Bhai baroda ma pn jarur chhe

    • @Rabariamisha1132
      @Rabariamisha1132 3 ปีที่แล้ว

      Ek baa chhe te bav taklif ma chhe

    • @nn2466
      @nn2466 3 ปีที่แล้ว

      @@Rabariamisha1132 emno no apyo che call kro

  • @yuvrajsinh29
    @yuvrajsinh29 3 ปีที่แล้ว +2

    Popat bhai tame kadiyug na karn chho vala ghani khammaa tune ahir

  • @thakorsmital4653
    @thakorsmital4653 3 ปีที่แล้ว

    God bless you

  • @lovethakor293
    @lovethakor293 3 ปีที่แล้ว +9

    Very good popat bhai

  • @vidhimaun1199
    @vidhimaun1199 2 ปีที่แล้ว

    Akki rahu bhavnagar popatbhai bhavnagar

  • @manishapatel596
    @manishapatel596 3 ปีที่แล้ว

    Popat bhai salute Che tamne

  • @ashishvasava7306
    @ashishvasava7306 3 ปีที่แล้ว

    Popat Bhai tame bo sarsh kam karo cho bhagvan tamaru bhalu.kare jay mataji

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 ปีที่แล้ว +6

    દાદી ને ભગવાન ખુશ રાખે🙏🙏🙏🙏🙏

  • @jayabengamara5948
    @jayabengamara5948 3 ปีที่แล้ว +3

    પોપટભાઈ આહીર ધન્ય છે.તમને કે તમે આવડી નાની ઉંમરે ખૂબ ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છો માં ખોડીયાર તમને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે.

  • @nn2466
    @nn2466 3 ปีที่แล้ว +4

    Doctor thy ne koy Manas koy bichara dadi ma ne ghar mathi kadhe.khali loko pase thi paisa leta j avde.

  • @sumanpatel9069
    @sumanpatel9069 3 ปีที่แล้ว

    bhai tame khuba j saru kaam kare chhe
    doctor ne to su kevu doctor karta to gunda loko pan sara hot chhe sarm aavavi joie doctor chhe paisadar pan hase j

  • @harshanarigara1154
    @harshanarigara1154 3 ปีที่แล้ว +5

    Khubj srs poptbhai badhane sapot kre che 🙏

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 3 ปีที่แล้ว

    DIL thi seluate popat Bhai
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravirajkanabar4659
    @ravirajkanabar4659 3 ปีที่แล้ว +3

    જય સોનલ જય મોગલ
    માઁ ભગવતી સૌ નું કલ્યાણ કરે અને હંમેશા સુખી રાખે. 🙏🏻💟🙏🏻💟🙏🏻💟🙏🏻

  • @kpentertainment16
    @kpentertainment16 3 ปีที่แล้ว +1

    Sachi vat kidhi dadi maa e koi divas aa dadi em nam paisa nathi leta.

  • @Dharti.studio
    @Dharti.studio 3 ปีที่แล้ว +19

    મને તમારી ટીમમાં સામેલ કરવા વિનંતી છે

  • @defvlogs6373
    @defvlogs6373 3 ปีที่แล้ว

    Nice popatbhai