તો સાભંળ દિકરા તારા પાટણ ના રાજા ની જે છોકરી સાથે વિવાહ થવાના હતા ઈ છોકરી ને અમારા જુનાણા ના ધણી પરણી ને તેમના પટરાણી બનાવ્યા હતા તેદિ તારું પાટણ આખો ચોળતુ રહી ગયુ હતુ ,,,,,,પાટણ એટલે અજમેર થી લઇને કછ્છં કાઠીયાવાડ .સોરઢ થી માંડી ને વડોદરા ભાવનગર દિવ અને આખુ ગુજરાત સુધી તેનુ રાજ્ય ગણાતુ ,,પાટણ ની સામે કોઈ પણ રાજા નત મસ્તક થય ને સરણાગતી સ્વીકારીલેતા પણ મારા જુનાણા નો મહારાજ રા ખેગાંર મર્દા મર્દ પવિત્ર રાજા ૧૨ વર્ષ સુંધી યુંધ્ધ કર્યુ તે સમય નુ દુનિયા નુ લાંબા મા લાંબુ યુંધ્ધ ગણાવામા આવેલુ પાટણ ની સામે કોઈ આંખ ઉચી કરીને વાત નોતુ કરી શકતુ પાટણ ની કચેરી માં કોઈ ખોખારો અને મુછં ઉપર વળ નો અપાય એની જગ્યા એ જુનાણા ના ધણી મહારાજ રા ખેગાંર ૧૨/૧૨ વર્ષ સુધી યુધ્ધ કર્યુ જુનાગઢ કાઈ જેવુતેવુ રાજ્ય નથી સોરઠ ની ધરતી ઉપર સિંહ જન્મે છે સંત સુરા ને દાતાર જન્મે છે સોરઠ ના બહારવટીયા જે પાટણ ના રાજા ની નીદંર હરામ કરીદેતા
ખૂબ સરસ આગવી ઓળખ છે,લાખણશીભાઈ ગઢવી ની લોકવાર્તા કહેવામાં....🙏
Patan same koi na boli sake
Dago karyo baki 12 varsh taro patn kai na kari sakyo
તો સાભંળ દિકરા તારા પાટણ ના રાજા ની જે છોકરી સાથે વિવાહ થવાના હતા ઈ છોકરી ને અમારા જુનાણા ના ધણી પરણી ને તેમના પટરાણી બનાવ્યા હતા તેદિ તારું પાટણ આખો ચોળતુ રહી ગયુ હતુ ,,,,,,પાટણ એટલે અજમેર થી લઇને કછ્છં કાઠીયાવાડ .સોરઢ થી માંડી ને વડોદરા ભાવનગર દિવ અને આખુ ગુજરાત સુધી તેનુ રાજ્ય ગણાતુ ,,પાટણ ની સામે કોઈ પણ રાજા નત મસ્તક થય ને સરણાગતી સ્વીકારીલેતા પણ મારા જુનાણા નો મહારાજ રા ખેગાંર મર્દા મર્દ પવિત્ર રાજા ૧૨ વર્ષ સુંધી યુંધ્ધ કર્યુ તે સમય નુ દુનિયા નુ લાંબા મા લાંબુ યુંધ્ધ ગણાવામા આવેલુ પાટણ ની સામે કોઈ આંખ ઉચી કરીને વાત નોતુ કરી શકતુ પાટણ ની કચેરી માં કોઈ ખોખારો અને મુછં ઉપર વળ નો અપાય એની જગ્યા એ જુનાણા ના ધણી મહારાજ રા ખેગાંર ૧૨/૧૨ વર્ષ સુધી યુધ્ધ કર્યુ જુનાગઢ કાઈ જેવુતેવુ રાજ્ય નથી સોરઠ ની ધરતી ઉપર સિંહ જન્મે છે સંત સુરા ને દાતાર જન્મે છે સોરઠ ના બહારવટીયા જે પાટણ ના રાજા ની નીદંર હરામ કરીદેતા
@@ShrutiAhir-fd7kp patan no itihas bhavya .6 ,, siddhraj solanki agal samrat lakhatu atyare siddhraj solanki vise khotu bolay 6
Dharsen,Sidhraj jaisinh,kumarpal,mohhamad begdo those are supreme king's of gujrat
Jay sidhraj shih solanki
Parb vavdi vadalo hato varso pela vadva vo keta
Lakansibhai gadhavi tamne koti koti Vandana hajaro Salam JAY MATAJI
Khub saras🎉🎉🎉🎉
Shitharaj mahan sasak hata
જયહો કવિરાજ
🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho garvA girnar ki
હામોજહા
Sidhhraj bapu Amara patan nai pan akha Bharat na baap se
Parki bairi lenar dust hoye
Jay sorath bhumi
Bar bar varah hudhi sidhraj tya bedho rahyu tya sudhi rakhengar mehel ma chupain ne ka basi rahyo
સિદ્ધરાજ જસિંહ ની શક્તિ ક્ષીણ કરવા.
Lakhan bapu ni varta nu vyasan thai gayi se
Kayu gam???
Akshay bhai
Saras vat kahi
વાહ કવિરાજ બાપુ
Bapu same badha fatda hata junaguth ma
વાહ... અદભુત.
મારા પપ્પા દરરોજ લોક વાર્તા સાંભળી ને સુવે છે . એમને લાખનસિંહ ગઢવી ની કથા શૈલી ખૂબ ગમે છે.
ખુબ સરસ
Mane pan lakhanashi ghadhavi ni sheeli bahu game 6
Jay ho
Solanki 💪🗿🔱📈
Very nice
Jay sorath Jay kathiyawad