Vanma Re Mahadevno Chelo - DHUN - Kiran Prajapati - વનમાં રે મહાદેવનો ચેલો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น •

  • @KPStudioOfficialChannel
    @KPStudioOfficialChannel  9 หลายเดือนก่อน +50

    🙏 હર હર મહાદેવ 🙏 ભજન કેવું લાગ્યું કૉમેન્ટ માં જરૂર જણાવજો અને ચેનનમાં નવા હોઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ભુલતા નહિ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika 9 หลายเดือนก่อน +6

      હર હર મહાદેવ🙏🙏🙏One of the best singer ❤🎉my fvrt song by my fvrt singer ❤❤❤

    • @Ajjuprajapati302
      @Ajjuprajapati302 9 หลายเดือนก่อน +4

      Wha ben wah

    • @pravinaprajapati2361
      @pravinaprajapati2361 5 หลายเดือนก่อน

      Har Har mahadev

    • @khushalgoyani-or3bi
      @khushalgoyani-or3bi 5 หลายเดือนก่อน

      Superb singing and rydhm 🎉🎉

    • @daxakadia2123
      @daxakadia2123 4 หลายเดือนก่อน

      ❤❤❤❤

  • @bhavnasatsang
    @bhavnasatsang 8 หลายเดือนก่อน +2

    Waah waah waah Khub saras bhajan gayu che khub aagad vadho khub pragati karo

  • @PrakashbenSolanki-ue3ud
    @PrakashbenSolanki-ue3ud 9 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @pravinpatel3890
    @pravinpatel3890 9 หลายเดือนก่อน +2

    સરસ સુપર હિટ ધુન મંડળ અભિનંદન

  • @kinnariprajapati8669
    @kinnariprajapati8669 8 หลายเดือนก่อน +4

    Welcome to himatnagar form kinnari prajapati

  • @kantabennaitra416
    @kantabennaitra416 8 หลายเดือนก่อน +5

    ખુબ સરસ ભજન છે લખીને મોકલો તો સારું

    • @mineshm.patelpruthvi229
      @mineshm.patelpruthvi229 7 หลายเดือนก่อน

      વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે પારવતીના ઉતારા કરાવજો
      ઉતારા નો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને દાતણીયા કરાવજો
      દાતણીયાનો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતી ને નાવણીયા કરાવજો
      નાવણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને ભોજનીયા કરાવજો
      ભોજનીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને પોઢણીયા કરાવજો
      પોઢણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે મહાદેવજી ને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી

    • @mineshm.patelpruthvi229
      @mineshm.patelpruthvi229 7 หลายเดือนก่อน

      વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે પારવતીના ઉતારા કરાવજો
      ઉતારા નો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને દાતણીયા કરાવજો
      દાતણીયાનો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતી ને નાવણીયા કરાવજો
      નાવણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને ભોજનીયા કરાવજો
      ભોજનીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને પોઢણીયા કરાવજો
      પોઢણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે મહાદેવજી ને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી

  • @AshokMakvana-n8e
    @AshokMakvana-n8e 9 หลายเดือนก่อน +2

    Vah.ben.dhun.bav.sari

  • @RameshbhaiDihora-xz7sh
    @RameshbhaiDihora-xz7sh 9 หลายเดือนก่อน +3

    બોવબોવસરસ

  • @anandmistry1424
    @anandmistry1424 8 หลายเดือนก่อน +2

    Jordar. Sars

  • @dhavalpandya4099
    @dhavalpandya4099 9 หลายเดือนก่อน +2

    Wahh

  • @rasmivalani2231
    @rasmivalani2231 9 หลายเดือนก่อน +2

    વા સરસ ગીત સીતારામ ગોપાલ

  • @hetalshah5969
    @hetalshah5969 9 หลายเดือนก่อน +2

    Tamaro voice bahu saras che

  • @Sonalprajapati-i3l
    @Sonalprajapati-i3l 9 หลายเดือนก่อน +5

    🙏હર હર મહાદેવ🙏 ખુબ સરસ ભજન છે ધન્ય વાદ 👌👌👌

  • @kishorvadgama3940
    @kishorvadgama3940 9 หลายเดือนก่อน +6

    ખુબજ સરસ

  • @keyurgadhiya3797
    @keyurgadhiya3797 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏👌

  • @RohitPatel-x6o
    @RohitPatel-x6o 9 หลายเดือนก่อน +2

    Bahut sara

  • @RanjanbanvPatel-wo1kn
    @RanjanbanvPatel-wo1kn 9 หลายเดือนก่อน +9

    👌 સરસ ભજન ગાયું છે હર હર મહાદેવ

  • @ambaniharshit5727
    @ambaniharshit5727 9 หลายเดือนก่อน +3

    👌👌👌ખુબ ખુબ સરસ👍

  • @રસિકભાઈરાઠોડ
    @રસિકભાઈરાઠોડ 9 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ગાયું છે જય સીતારામ

  • @shraddhapatel4640
    @shraddhapatel4640 9 หลายเดือนก่อน +2

    Superrrrrr...

  • @munabhaikhacher1765
    @munabhaikhacher1765 5 หลายเดือนก่อน

    Saras 👌 👌 👌

  • @rupamakwana9380
    @rupamakwana9380 9 หลายเดือนก่อน +2

    Very Nice Bhajan Kiran ben super ❤❤❤❤❤

  • @rupamakwana9380
    @rupamakwana9380 9 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ કિરણ બેન બહુ સરસ ભજન ગાવ છો તમારા અવાજ માં સાક્ષાત સરસ્વતી માં બિરાજમાન છે હર હર મહાદેવ ❤❤

  • @kiranshankhalpara6171
    @kiranshankhalpara6171 9 หลายเดือนก่อน +2

    Super Mahadev har ❤❤

  • @riteshpatel510
    @riteshpatel510 8 หลายเดือนก่อน +1

    Bauj saras

  • @VidanRathvaoficil
    @VidanRathvaoficil 5 หลายเดือนก่อน

    ❤❤❤ supar

  • @ParshotambhaiSolanki-l1j
    @ParshotambhaiSolanki-l1j 8 หลายเดือนก่อน +2

    Jay Somnath 😊

  • @સંકટમોચનહનુમાનજી
    @સંકટમોચનહનુમાનજી 9 หลายเดือนก่อน +4

    ખૂબ જ સરસ ધૂન છે

  • @bhaveshpatel8391
    @bhaveshpatel8391 8 หลายเดือนก่อน +1

    Bahut sundar

  • @hypervlog2701
    @hypervlog2701 9 หลายเดือนก่อน +8

    Vah ban vah saras bhajan

  • @shaileshbhaivishpara3744
    @shaileshbhaivishpara3744 4 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻ખૂબ ખૂબ જ સરસ છે આ ભજન અને કિરણ બેન અવાજ પણ 🙏🏻🙏🏻🙏🏻

  • @SarlaJahangeer-sv7li
    @SarlaJahangeer-sv7li 9 หลายเดือนก่อน +6

    BHAJAN BAHUT ACHA HE 🙏🔥❤️😌श्री शिवाय: नमस्तुभ्यं

  • @kaliyamahesh825
    @kaliyamahesh825 7 หลายเดือนก่อน

    જય મહાદેવ

  • @respectthisworld8319
    @respectthisworld8319 5 หลายเดือนก่อน +1

    Jordar

  • @Anvisavaliyaanvi
    @Anvisavaliyaanvi 9 หลายเดือนก่อน +2

    हर हर महादेव

  • @kishorvadgama3940
    @kishorvadgama3940 9 หลายเดือนก่อน +3

    🙏🏻મહાદેવ હર🙏🏻

  • @Anilravalofficialbotad4289
    @Anilravalofficialbotad4289 9 หลายเดือนก่อน +2

    જય મહાદેવજી

  • @baldevtrivedi3361
    @baldevtrivedi3361 4 หลายเดือนก่อน

    જય મહાદેવ 🙏🏻👍👌

  • @khumanshihmahida653
    @khumanshihmahida653 7 หลายเดือนก่อน

    વાહ કિરણબહેન વાહ શું ભજન ગાયું
    ધન્યવાદ બહેન જય ભોલે

  • @ReenaParmar-db2jy
    @ReenaParmar-db2jy 7 หลายเดือนก่อน

    Jordar❤

  • @patelarvindbhai2942
    @patelarvindbhai2942 9 หลายเดือนก่อน +2

    સરસ ભજન ગાય છે

  • @pravinpatel7306
    @pravinpatel7306 9 หลายเดือนก่อน +2

    Har har mahadev 🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌷🌷🌹

  • @ap.ashish.prajapati.official
    @ap.ashish.prajapati.official 9 หลายเดือนก่อน +3

    Maha Dev 🎉🎉🎉❤❤❤

  • @maheshbhaivasava9196
    @maheshbhaivasava9196 4 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ભજન
    હર હર મહાદેવ

  • @bharatbhairaviya2067
    @bharatbhairaviya2067 9 หลายเดือนก่อน +4

    હર હર mh

  • @Ajjuprajapati302
    @Ajjuprajapati302 9 หลายเดือนก่อน +2

    Har Har Mahadev

  • @bharatbhairaviya2067
    @bharatbhairaviya2067 9 หลายเดือนก่อน +3

    હર મહાદેવ

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 4 หลายเดือนก่อน

    Very nice Bhajan gyu kiranben Har Har mahadev

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 9 หลายเดือนก่อน +2

    Jay Dwarkadhish

  • @ajaysinhkavitha7643
    @ajaysinhkavitha7643 7 หลายเดือนก่อน

    Har har Mahadev 👌👌👌👌

  • @dharmendrabarad8968
    @dharmendrabarad8968 9 หลายเดือนก่อน +2

    ખુબસરસછેભજન

  • @karshan.algotarbharvad9153
    @karshan.algotarbharvad9153 9 หลายเดือนก่อน +5

    માં બાપ ની
    અને બીજી ઘણી બધી

  • @Shraddhadabhi8140
    @Shraddhadabhi8140 9 หลายเดือนก่อน +2

    Har har Mahadev ❤

  • @kiritagravat1506
    @kiritagravat1506 9 หลายเดือนก่อน +2

    Good morning

  • @sunilparmar5077
    @sunilparmar5077 5 หลายเดือนก่อน

    🙏હર હર મહાદેવ🙏

  • @karshan.algotarbharvad9153
    @karshan.algotarbharvad9153 9 หลายเดือนก่อน +3

    મારી પાસે ધુન લખેલી છે
    મેં જાતે બનાવેલ એ તમે રેકોર્ડિંગ કરો

  • @jaydetroja5811
    @jaydetroja5811 2 หลายเดือนก่อน

    Best dhun . Best voice.

  • @RameshbhaiDihora-xz7sh
    @RameshbhaiDihora-xz7sh 8 หลายเดือนก่อน +1

    સૂપરગીતકીરણબેન🎉🎉

  • @SUNILGAMER9228
    @SUNILGAMER9228 9 หลายเดือนก่อน +2

    Parvati Pati Har Har Mahadev Har 🌺💞🌺

  • @dharmishtha688
    @dharmishtha688 4 หลายเดือนก่อน

    👌👌❤❤

  • @VijaybhaiDholakiya-zh2fc
    @VijaybhaiDholakiya-zh2fc 8 หลายเดือนก่อน

    વા

  • @priyankarajput2536
    @priyankarajput2536 5 หลายเดือนก่อน

    Good

  • @sanjaythakorsanjaythakor7071
    @sanjaythakorsanjaythakor7071 8 หลายเดือนก่อน

    Har har mahadev har

  • @Kannablock
    @Kannablock 5 หลายเดือนก่อน

    Jay mahakal

  • @sujatatorres8535
    @sujatatorres8535 8 หลายเดือนก่อน +1

    Thank u for posting the lyrics😊

  • @vanrajgiri5638
    @vanrajgiri5638 6 หลายเดือนก่อน

    ❤❤

  • @Namashvi822
    @Namashvi822 9 หลายเดือนก่อน +2

    Nice a Bhajan lyrics aate ho to Vadhu Shuru hot

  • @chetansalet1790
    @chetansalet1790 9 หลายเดือนก่อน +2

    બેન તમારા મધુર સ્વર માં શ્રી રાંદલ માં ના ગીત બોલો ને

  • @sonalpatel5783
    @sonalpatel5783 5 หลายเดือนก่อน

    Har har Mahadev 🙏🏿🙏🏿

  • @zapdiyapremjibhai.s4367
    @zapdiyapremjibhai.s4367 5 หลายเดือนก่อน +2

    Har Har Mhadev . Om Nmohsivay

  • @DharamdasDangar
    @DharamdasDangar 4 หลายเดือนก่อน

  • @hetalshah5969
    @hetalshah5969 9 หลายเดือนก่อน +2

    Javab apjo

  • @chinubhaipatel7552
    @chinubhaipatel7552 5 หลายเดือนก่อน

    Jay Mahadev saras gayu

  • @divyagoswami9619
    @divyagoswami9619 4 หลายเดือนก่อน

    જેવું આપણે ઘરમાં રહીએ તેમજ આપણું જોઈને વવારું અનેઘરનાં બાળકો શીખે છે, સાચું ને અને મારું માણવું છે કે પહેલા તો વવારુને વગોવાનું કે આવા ભજન ગાવા જ ન જોઇએ,, માફ કરજો સાચું લાગ્યું એટલે આં લખ્યું પણ મને જરાય આં ધૂન, ભજન નાં ગમ્યું..

  • @PrabhuDas-o8p
    @PrabhuDas-o8p 3 หลายเดือนก่อน

    હર હર મહાદેવ ભજન બહુ મસ્ત લાગ્યું સરસ ભજન છે આવા ભજન આપતા રહો આવા ભક્તિ ભજન આપતા રહો બહુ મજા આવે છે હર હર મહાદેવ

  • @vijaygohil6945
    @vijaygohil6945 9 หลายเดือนก่อน +2

    Bhajan saru 6 lakhine mukoto saru ame Tamara Bhajan sabhadiye siy plase lakhine muko ben

  • @Kannablock
    @Kannablock 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jay mahakal

  • @Alkabenkotak
    @Alkabenkotak 7 หลายเดือนก่อน +1

    જયભોલેનથ

  • @SharmisthaLimbachiya
    @SharmisthaLimbachiya 7 หลายเดือนก่อน

    Har har Mahadev ji

  • @hetalshah5969
    @hetalshah5969 9 หลายเดือนก่อน +2

    Shrinathji na song gavo cho

  • @NikunjParmar-eu2lm
    @NikunjParmar-eu2lm 7 หลายเดือนก่อน +1

    HAR HAR MAHADEV

  • @vijaypatel4683
    @vijaypatel4683 4 หลายเดือนก่อน

    ૐ નમઃ શિવાય

  • @manojvaidya9387
    @manojvaidya9387 3 หลายเดือนก่อน

    *जे भगवान* ।
    *नमस्ते* ।
    ।।**ॐ *जय अर्धनारीश्वर*।।**
    ll *दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिंगबरा* ll
    ll *अवधूत चिंतन श्रीगुरूदेव दत्त* ll
    *||*ॐ मंगलम ओमकार मंगलम*||*
    ||.: *ψ ૐ 卐 ૐ ψ*.||
    *ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे*

  • @pradippatel3289
    @pradippatel3289 9 หลายเดือนก่อน +3

    ભજન તો સારું છે પણ લખાણ સાથે મેલો ને

  • @TH-vw9wh
    @TH-vw9wh 9 หลายเดือนก่อน +2

    दीदी तुम्हारा भजन बहुत अच्छे हैं पर उसे लिखित में दो तो अच्छा रहेगा

  • @NiravParekh-ps5gi
    @NiravParekh-ps5gi 7 หลายเดือนก่อน

    Bhusarasbhjan

  • @daxakadia2123
    @daxakadia2123 4 หลายเดือนก่อน

    સ રસ છે. મારી મમ્મીને પણ ગમ્યું. હરહર મહાદેવ

  • @harshilchavada4291
    @harshilchavada4291 5 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ છે બેન લખીને મોકલો

  • @jayshreemandaviya709
    @jayshreemandaviya709 8 หลายเดือนก่อน +1

    Lakhi ne muko ben

  • @j.b.patel.4131
    @j.b.patel.4131 6 หลายเดือนก่อน

    ખરેખર રાગ ખૂબ સરસ છે સંતવાણી ગાતા હોય તો ચેનલ મા મુકો કંઈ ચેનલ છે?

  • @ત્રિગુણમભજનાવલી
    @ત્રિગુણમભજનાવલી 7 หลายเดือนก่อน

    ભજન સરસ ગાવ છો પણ ડાઉનલોડ કરવા દો ને

  • @JanakPatel-q4e
    @JanakPatel-q4e 4 หลายเดือนก่อน

    Lakhine Bhajan batavo Kiran ben

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 5 หลายเดือนก่อน

    સમાચાર દેશ દુનિયામાં 🎭💘 સમાચાર દેશ દુનિયામાં 🍋🌶️ સમાચાર દેશ દુનિયામાં 🍾🛍️ સમાચાર દેશ દુનિયામાં ♣️♠️

  • @latapatel6664
    @latapatel6664 8 หลายเดือนก่อน +4

    લખીનેમૂકો🙏🏻અમએપણગઆઈશકઈએસરસછએ🙏🏻

    • @urmilabenpatel7161
      @urmilabenpatel7161 7 หลายเดือนก่อน

      મુક્યું છે જોઈ લો

    • @mineshm.patelpruthvi229
      @mineshm.patelpruthvi229 7 หลายเดือนก่อน

      વનમાં રે મહાદેવજીને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે પારવતીના ઉતારા કરાવજો
      ઉતારા નો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને દાતણીયા કરાવજો
      દાતણીયાનો કરનાર હોય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતી ને નાવણીયા કરાવજો
      નાવણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને ભોજનીયા કરાવજો
      ભોજનીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે પારવતીને પોઢણીયા કરાવજો
      પોઢણીયાનો કરનાર હોય રે મહાદેવના ભેળે હાલો રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      વનમાં રે મહાદેવજી ને વનમાં રે પારવતી
      વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
      શંખલાની નાતરે જોવા જાય રે મહાદેવ ના ભેળે હાલો રે પારવતી

  • @ત્રિગુણમભજનાવલી
    @ત્રિગુણમભજનાવલી 7 หลายเดือนก่อน

    ડાઉનલોડ થાય એવા ભજન મુકો ને

  • @vijaygohil6945
    @vijaygohil6945 9 หลายเดือนก่อน +2

    Lakhine mukvanu bhaulta nahi

  • @hetalshah5969
    @hetalshah5969 9 หลายเดือนก่อน +1

    Tame kyana vatni cho

  • @sarvaiyakanu9543
    @sarvaiyakanu9543 4 หลายเดือนก่อน

    Lakhi ne mokalo🎉

  • @KetanPatel-t6i
    @KetanPatel-t6i 8 หลายเดือนก่อน +4

    લખીને મોકલો

  • @JignaDesai-ti9cu
    @JignaDesai-ti9cu 4 หลายเดือนก่อน

    𝙉𝙞𝙘𝙚 𝙠𝙞𝙧𝙖𝙣 𝙗𝙚𝙣