💐 અભણ માં નાં કાગળ કાશીબેન અને શાંતાબેન 💐(લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • અભણ માતા એવા કાગળ લખે છે. (૨)
    સાંભળજો મારા લાલ રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    અગિયાર વર્ષ અને બાવન દહાડા
    મેરે લડાવ્યા તને લાડ રે
    અભણ માતા એવા કાગળ લખે છે
    સાંભળજો મારા લાલ રે
    અભણ માતા એવા કાગળ લખાવે છે
    યમુના નો આરો હવે છોડી દીધો છે
    વસ્યો છે ગોમતીના ઘાટે રે
    વસ્યો છે દ્વારિકા ના ધામે રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    સાંભળજો મારા લાલ રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    વાયુદેવ ને વિનંતી કરું છું
    જાજો ગોમતી તી રે રે
    જાજો દ્વારીકા ના ધામ રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    અમને એકવાર તેડાવો રે
    ગૌશાળામાં અમે બેસી ને રહીશું
    લઈશું હરિ નું નામ રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    લખે છે જશોદા માત રે
    અભણ માતા એવા કાગળ લખાવે
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

ความคิดเห็น • 54

  • @AshaPatel-gj8ml
    @AshaPatel-gj8ml 2 หลายเดือนก่อน +2

    Nice

  • @ramilavyas9971
    @ramilavyas9971 3 หลายเดือนก่อน +3

    વાહ શાંતાબેન ખૂબ જ સુંદર ભજન ગાયું કાગળ દ્વારકા પહોંચી ગયો બધી બહેનો ને જય દ્વારકાધીશ 👍👌👌👌🌹🙏🌹

  • @HarshaJoshi-lk2wb
    @HarshaJoshi-lk2wb 3 หลายเดือนก่อน +1

    😢saras Jay dawarkadhis

  • @pranavdevda1b495
    @pranavdevda1b495 2 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @DharmisthabenRohit
    @DharmisthabenRohit 3 หลายเดือนก่อน +1

    Jordar bhajan che ben

  • @madhubenpatel4422
    @madhubenpatel4422 3 หลายเดือนก่อน +1

    વાહશાંતાબેનખુબસરસભજનછે

  • @patelbhagat475
    @patelbhagat475 3 หลายเดือนก่อน +1

    Santa ben khubaj Sara's bhajan gayu❤❤❤

  • @hemapatel4666
    @hemapatel4666 3 หลายเดือนก่อน +1

    આ ભજન તો બહુજ સરસ છે મજા આવી સૌ બહેનો ને જય ક્ષી કીરીસન

  • @manojkhatri6676
    @manojkhatri6676 3 หลายเดือนก่อน +1

    શાંતાબેન તમે બહુ જ સરસ ભજન ગાયો

  • @dipikapateldipikapatel5372
    @dipikapateldipikapatel5372 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ. ખુબ જ સરસ ભજન ગાયુ. રાધે રાધે

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA 3 หลายเดือนก่อน +2

    જયસિયારામ શાંતાબેન કાશીબેન વાહ મસ્ત ભજન ગાયુ

  • @shantabenkoli6981
    @shantabenkoli6981 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભજન છે ધન્યવાદ કાશીબેન શાંતાબેન

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 3 หลายเดือนก่อน +1

    Nice bhajan

  • @rajupandya3663
    @rajupandya3663 3 หลายเดือนก่อน +1

    👌👌👌saras bhajan chhe beno jay shree krishna🙏🙏🙏🌷🌷

  • @varshamistry2745
    @varshamistry2745 3 หลายเดือนก่อน +1

    વાહ સરસ યુનિફોર્મ છે. Nice 👌

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 3 หลายเดือนก่อน +1

    શાન્તા બેન ખૂબ જ સુંદર ભજન ગાયૂ

  • @deepthakkar4395
    @deepthakkar4395 2 หลายเดือนก่อน +1

    ખુબ જસરસ

  • @prernapatel1866
    @prernapatel1866 หลายเดือนก่อน

    Bahu saras bhano hoy che tamara badha ne jay sri krishna

  • @jashvantpatel569
    @jashvantpatel569 3 หลายเดือนก่อน +1

    શાન્તા બેન, કાશી બેન બહુ સરસ ભજન ગાયું. શાન્તા બેન તમારો રાગ બહુ જ સરસ આવે છે તમારા ભજન સાંભળવા મને ગમે છે ભગવાન હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રાખે અને આવી રીતે તમે ભજન ગાતા રહો. બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏💕❤️🌹🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️❤️

  • @anshprajapati5424
    @anshprajapati5424 3 หลายเดือนก่อน +1

    વાહ વાહ કાશી બેન શાનતાબેન કહેવત છેને અભણ આગળ જાય ભણેલા ભુલાપડે એવુ ભજન ગાયા આવા ભજન ગાયા હંમેશાં ગાતા રહો એવી શુભેચ્છા પાઠવું છુ વૈકુંઠ મંડળને જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ મંજુબેન દક્ષા બેન ધન્યવાદ મંડળ ચલાવવા બદલ અભિનંદન

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @DaxaPatel-hb9fd
    @DaxaPatel-hb9fd 3 หลายเดือนก่อน +1

    Khub sundor bhajan

  • @PatelShantaben638
    @PatelShantaben638 3 หลายเดือนก่อน +1

    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે
    ❤❤❤❤❤❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏❤️❤️❤️

  • @narendraraval8706
    @narendraraval8706 3 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ બેન. ભજન લખી ને મૂકો પલીઝ

  • @KinjalVaghela-ym6fl
    @KinjalVaghela-ym6fl 3 หลายเดือนก่อน +1

    મસ્ત ભજન છે લખી ને મુકો પ્લીઝ 🙏🙏🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 3 หลายเดือนก่อน +2

    Wah khub Sara's sitaram sitaram 🙏

  • @arunapatel5546
    @arunapatel5546 3 หลายเดือนก่อน +1

    👌👌🙏🏻🙏🏻💐

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 3 หลายเดือนก่อน +1

    Khub sundor Bhajan

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @patelparul5678
    @patelparul5678 3 หลายเดือนก่อน +1

    લખી મોકલો સરસ ભજન છે ગુજરાતી ઊ

  • @ranjanbavaghela
    @ranjanbavaghela 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ લખી ને મુકો

  • @darjitejal303
    @darjitejal303 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @DIPIKABENSONI
    @DIPIKABENSONI 3 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ
    ભજન લખીને મુકો

  • @PrabhabenMakvana-b6h
    @PrabhabenMakvana-b6h หลายเดือนก่อน

    Super Jay shree krishna 🎉😢😮😅

  • @dakshajaiswal8775
    @dakshajaiswal8775 3 หลายเดือนก่อน +2

    કાશી બેન ભજન તો ખૂબ સરસ છે પણ લખીને મોકલો

    • @mahirpatel331
      @mahirpatel331 3 หลายเดือนก่อน +1

      Lakhelu Bhajan add karo

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      🙏❤️❤️❤️❤️🙏

  • @daxaprajapati1425
    @daxaprajapati1425 3 หลายเดือนก่อน +1

    આ. ભજન લખીને ને મોકલો

  • @kantabenbhabhor7141
    @kantabenbhabhor7141 3 หลายเดือนก่อน +1

    Jay sree krishna

  • @mitabensoni6077
    @mitabensoni6077 2 หลายเดือนก่อน +1

    Srskasiden

  • @BhartiPanchal-rw4tu
    @BhartiPanchal-rw4tu 3 หลายเดือนก่อน +1

    કાશીબેન લખીને મોકલો ને

  • @champaprajapati4201
    @champaprajapati4201 3 หลายเดือนก่อน +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏💐💐💐🌻🌻

  • @PrabhabenMakvana-b6h
    @PrabhabenMakvana-b6h หลายเดือนก่อน

    Jay shree krishna😅😮😢

  • @bhagvatibenprajapati8333
    @bhagvatibenprajapati8333 3 หลายเดือนก่อน +1

    લખીને મૂકો ને

  • @nivpanchal5783
    @nivpanchal5783 3 หลายเดือนก่อน +1

    Jay Shri Krishna khubsurat bhajan chahie white hair cutting blue laki nimbu ko

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 หลายเดือนก่อน +1

      કોમેન્ટ ગુજરાતી માં લખો અમે ઇંગલિશ ભણેલા નથી 🙏

    • @rkpatel2546
      @rkpatel2546 3 หลายเดือนก่อน

      ખુબ સરસ ગાયુ

  • @ManishaLad-jr7ud
    @ManishaLad-jr7ud 3 หลายเดือนก่อน +2

    લખી ને મુકજો 1:34

  • @champakpatel5216
    @champakpatel5216 3 หลายเดือนก่อน +1

    Bhajan gava Sathe lekhit ma aapva vinanti chhe Ben please.

  • @kakupatel8747
    @kakupatel8747 3 หลายเดือนก่อน +1

    Nice

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 3 หลายเดือนก่อน +1

    Nice