🌹🦜હરિગુણ ગવાય છે જેના આંગણે 🦜 લખેલું છે 🌹 કૈલાશ બેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
  • રાગ/હંસલો ચાલો જવાનો એકલો
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    હરિ ગુણ ગવાય છે જેના આંગણે રે
    એનું આંગણું પાવન થાય
    હરિ ગુણ ગવાય છે જેને આંગણે રે
    સર્વ તીર્થ ત્યાં આવી જાય છે રે
    સર્વ દેવો નો વાસ ત્યાં થાય
    હરિગુણ ગવાય છે જેને આંગણે રે
    વૈકુંઠ છોડીને વાલો મારો આવ્યો રે
    આવ્યા આવ્યા રમલા બેન ના ઘરે
    હરિ ગુણ ગવાય છે જેણે આંગણે રે
    આજે કનૈયો મારા ઘેર આવ્યા રે
    ઝૂકી ઝુકી ને કરજો પ્રણામ
    હરિ ગુણ ગવાય છે જેના આંગણે રે
    ઝૂકે એના સર્વ કામ થાય છે રે
    એના જન્મ મરણ મટી જાય
    હરિગુણ ગવાય છે જેના આંગણે રે
    હરિગુણ ગાજો ને ગવડાવજો રે
    એની આળસ ને ઊંઘ ઉડી જાય
    હરિગુણ ગવાય છે જેના આંગણે રે
    જે કોઈ હરિના ગુણલા ગવડાવશે રે
    એની કાનુડો પુરશે હામ
    હરિ ગુણ ગવાય છે જેના આંગણે રે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

ความคิดเห็น • 48

  • @AnitaGhosh-fq3kh
    @AnitaGhosh-fq3kh 5 หลายเดือนก่อน +2

    ❤❤

  • @anilapatel474
    @anilapatel474 5 หลายเดือนก่อน +1

    વાહ વાહ કલ્પના બેન🎉❤ ભજન કરવા અને સંભળાવવા ખૂબ જ મોટી વાત કરી કરી રહ્યા છો વૈકુંઠ મંડળી બધા બહેનો ને ધન્ય વાદ👌👌👌🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  4 หลายเดือนก่อน +1

      🙏🙏❤️❤️❤️❤️

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 5 หลายเดือนก่อน +2

    Khub Sara's sitaram 🙏🙏

  • @bhartipatel3042
    @bhartipatel3042 5 หลายเดือนก่อน +1

    Very nice kirtan❤

  • @jashodathakur3772
    @jashodathakur3772 หลายเดือนก่อน

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏🙏🙏

  • @anshprajapati5424
    @anshprajapati5424 5 หลายเดือนก่อน +1

    હરિ ગુણ ગાય છે જેને આંગણે વાહ વાહ કૈલાશબેન મંજુબેન વૈકુંઠ મંડળને ચલાવવાની શક્તિ આપે તેવી આશા વ્યક્તકરું છુ જય શ્રીકૃષ્ણ ભગવતી બેન અમદાવાદ

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @seemapatel603
    @seemapatel603 5 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બહેનો લખીને મૂકો

  • @rameshrathod5497
    @rameshrathod5497 5 หลายเดือนก่อน +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 5 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ બેનો ભગવાન આવા સરસભજન છે 🎉🎉🎉❤❤

  • @darshnamistry6093
    @darshnamistry6093 5 หลายเดือนก่อน +1

    Bhajan lakhine muko
    Kailashben khub sarash bhajanna sabdo chhe 🎉🎉🎉

  • @PatelSuman-xi6fj
    @PatelSuman-xi6fj 5 หลายเดือนก่อน +1

    Vah saras Bhajan che jay shree Krishna

  • @RishabhShah-k9y
    @RishabhShah-k9y 5 หลายเดือนก่อน +1

    Very nice bhajan🎉

  • @PatelDeepa-qr6ew
    @PatelDeepa-qr6ew 5 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભજન છે. લખીને મૂકોને 🙏👍

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 5 หลายเดือนก่อน +1

    Saras bhajan che

  • @latabenparmar4246
    @latabenparmar4246 5 หลายเดือนก่อน +1

    બેનો બધા ભજન નો રાઞ લખી ને મુકવા મહેરબાની કરશો જી તમારા બધા ભજનો મને ખુબ ગમે છે❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ઉપર રાગ લખેલો છે 🙏

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ લખીને મોકલો

  • @ashokgurjar130
    @ashokgurjar130 5 หลายเดือนก่อน +1

    Very nice super bhajan

  • @kalpanabhatt-x3q
    @kalpanabhatt-x3q 4 หลายเดือนก่อน

    રાગ સાથે લખ્યું 👍🏽

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 5 หลายเดือนก่อน +1

    Sara's Bhajan chhe dhanyvad jay Sree krishana Parbhu Ben

  • @mitalbalasara5019
    @mitalbalasara5019 5 หลายเดือนก่อน +1

    બહુ સરસ બેનો લખીને મોકલો

  • @ilapatel123
    @ilapatel123 5 หลายเดือนก่อน +1

    Nice bhjn
    Lakhine mukva vinanti
    Jsk Manju ben

  • @KokilaParmar-u7q
    @KokilaParmar-u7q 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @dayarohit2924
    @dayarohit2924 5 หลายเดือนก่อน +2

    સરસ ભજન છે લખીને મુકો

  • @ommakwana5079
    @ommakwana5079 5 หลายเดือนก่อน +1

    Nice bhajan lakhe ne mokal 0

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 หลายเดือนก่อน +1

    સુંદર ભજન ગાયૂ

  • @alkaamin3304
    @alkaamin3304 5 หลายเดือนก่อน +1

    Bhajan saru che pan lakhi ne moklo

  • @RanjanPatel-q8m
    @RanjanPatel-q8m 5 หลายเดือนก่อน +1

    Sarash bhajan6 Lakhine muko Beno

  • @nivpanchal5783
    @nivpanchal5783 5 หลายเดือนก่อน +1

    Jay Shri Krishna Saraswati laki nimbu ko

  • @MinaxibenPatel-f7f
    @MinaxibenPatel-f7f 5 หลายเดือนก่อน +1

    Vah vah khubsaras❤😂

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤️❤️🥰🥰🥰

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏

  • @DipikaPanchal-m4l
    @DipikaPanchal-m4l 5 หลายเดือนก่อน +1

    બેન ભજન લખી ને મૂકો તો બહુ સારુ

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 5 หลายเดือนก่อน +1

    Nice

  • @kavitaahuja7368
    @kavitaahuja7368 5 หลายเดือนก่อน +1

    bàjan làkhí mokalva vinàñti 🙏jsk❤

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 5 หลายเดือนก่อน +1

    લખીને મુકો વિનંતી છે

  • @satishpatel-fg7fc
    @satishpatel-fg7fc 5 หลายเดือนก่อน +1

    Lakhi ne muko to saru

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 5 หลายเดือนก่อน +1

    Nice 👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      ❤️❤️❤️🙏🙏🙏

  • @AnjanaPatel-zm9rf
    @AnjanaPatel-zm9rf 5 หลายเดือนก่อน +1

    લખીને મૂકો

  • @BhartiPanchal-rw4tu
    @BhartiPanchal-rw4tu 5 หลายเดือนก่อน +3

    બેન લખીને મૂકો

  • @mitalbalasara5019
    @mitalbalasara5019 5 หลายเดือนก่อน +1

    કુષ્ન તમારા મંડળની રક્ષા કરે

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️❤️❤️

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 4 หลายเดือนก่อน

    બાઐસરસમજનગાયૂ