ગો પ્રેમી કલેકટર ની રાજ્ય ભરમાં ઉઠી માંગ I Collector Gir Somnath I Gujarati News I Gir Somnath News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ગો પ્રેમી કલેકટર ની રાજ્ય ભરમાં ઉઠી માંગ I Collector Gir Somnath I Gujarati News I Gir Somnath News
    Namaste Gir News ગુજરાતીની TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from Namaste Gir News
    ======
    Social Media A/Cs
    TH-cam Channel - / @namastegirnews
    FB - / dilipsinhmori11
    Instagram : / dilipsinh5987
    Website: namastegirnews...
    Instagram: ...
    Facebook:www.facebook.c...
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL Namaste Gir News
    #collector #girsomnathnews #trading #GujaratiNews

ความคิดเห็น • 95

  • @solanki.S.V52
    @solanki.S.V52 22 วันที่ผ่านมา +10

    ખૂબ ભૂખ અભિનંદન કલેક્ટર સાહેબ તથા ટીડીઓ સાહેબ અને આખી ટીમને

  • @VipulVaru-iu2oi
    @VipulVaru-iu2oi 22 วันที่ผ่านมา +10

    બોવ સારુ કામ છે સાહેબ

  • @BirjuBarvatiyo1313
    @BirjuBarvatiyo1313 22 วันที่ผ่านมา +12

    પત્રકાર સાહેબ ગામે ગામ ની ગૌચરની જમીનની જુની પ્રિંટ અને અત્યાર ની પ્રિંટ પણ તમારા ચેનલ પર બતાવો જેથી ગામે ગામ ના લોકો ને ખબર પડે રજવાડાં એ દરેક ગામને કેટલી ગૌચરની જમીનો આપી હતી અને કેટલી ખવાઈ ગઈ 🙏🇮🇳

  • @LakhmanDodiya-b7n
    @LakhmanDodiya-b7n 22 วันที่ผ่านมา +5

    દિલીપ ભાઈ, વડોદરા ડોડિયા ગામ માં એક દિવસનો સમય આપો....
    ઘણાં ગામ માં પંચાયત નથી ઈચ્છતી કે દબાણ હટાવવામાં આવે.

  • @મોરીવીરાભાઈરામાભાઈ
    @મોરીવીરાભાઈરામાભાઈ 22 วันที่ผ่านมา +2

    ખુબ સરસ કામ કરીરહીયા છે મોરી ભાઈ આપ અને કલેકટર શાહેબ ની ટીમ આ બધાજ ગામોમા થવુ જોઈ માળીયા હાટીના ગામોમા હજારો વીધા ગવ સરણ દબાવી દેવામા આવી છે આભાર🙏🐂🐂🐂🐂🙏

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 19 วันที่ผ่านมา

    ધન્યવાદ છે આખી ટીમ ને સાહેબ ને

  • @bharvadbhai5632
    @bharvadbhai5632 22 วันที่ผ่านมา +4

    આવા કલેક્ટર સાહેબ ની અમારા જામનગર મા ખાસ જરૂર છે.

  • @technicalVijaydi
    @technicalVijaydi 13 วันที่ผ่านมา +2

    ધીરજલાલ પરમાર
    ગીર ગઢડા તાલુકાના ગામ સનવાવ

  • @MepabhaiU
    @MepabhaiU 22 วันที่ผ่านมา +2

    બહુ સરસ કામ છે
    અમારે પણ ગૌચર મા દબાણ થયેલ છે
    ગૌચર મા જેસીબી થી ખનીજ નુ વેચાણ કરેલ છે
    ગામ વસપડા તાલુકો વંથલી

  • @lakhabhaivadher-r2l
    @lakhabhaivadher-r2l 22 วันที่ผ่านมา +1

    Good work 👍

  • @parsotambhai9270
    @parsotambhai9270 22 วันที่ผ่านมา +2

    ખુભ સરસ સરકાર

  • @hemabhaitajpariya2695
    @hemabhaitajpariya2695 22 วันที่ผ่านมา +2

    . ભાઈ લેન્ડ ગ્રેબીગ કાયદાની આ અધીકારી ઓએ શુ હાલત કરી છે તે પણ બતાવો

  • @sandipchavda84
    @sandipchavda84 22 วันที่ผ่านมา +3

    સરસ

  • @GaneshLimbadiya
    @GaneshLimbadiya 22 วันที่ผ่านมา +3

    સરસ પત્ર કાર ભાઈ અમારા ગામમાં કુલું કરવુ સે તો સુ કરવુ ભાઈ 450 વીઘા લય ગયા છે માથા ભારે માણસો

  • @MUKESHMUKESH-wj3eq
    @MUKESHMUKESH-wj3eq 21 วันที่ผ่านมา

    ભાવનગર જિલ્લામાં જરૂર છે

  • @PrafulKorat
    @PrafulKorat 22 วันที่ผ่านมา +1

    Very good work Sam taime

  • @bhagatzala789
    @bhagatzala789 22 วันที่ผ่านมา +1

    ખુબ સરસ

  • @impossiblegamingffshorts
    @impossiblegamingffshorts 22 วันที่ผ่านมา +1

    સોર સોરજ કહેવાય ભાઈ તમારું કામ સરસ છે 🙏🙏🙏

  • @SolankiHaradasbhai
    @SolankiHaradasbhai 22 วันที่ผ่านมา +1

    Jai somnath

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f 21 วันที่ผ่านมา

    ઘાટવડ જાજો

  • @KripalChavda-s6c
    @KripalChavda-s6c 22 วันที่ผ่านมา +2

    ભાઈ સાસન ની આજુ બાજુ ના તમામ ફાર્મ હોઉસે ઉપર પણ કલેકટર સાહેબ ને કયો કાર્યવાહી કરે.....bdha mota rajkiy lokona che farm house and hotel....to maniye

  • @vadhelrithvik7302
    @vadhelrithvik7302 22 วันที่ผ่านมา +2

    બઘાયગામમાથાવુજોઈએગીરસોમનાથમા

  • @jesingbhaigohil1277
    @jesingbhaigohil1277 21 วันที่ผ่านมา

    જૈય ગોવમાતા🎉

  • @vaghasiyarameshbhai1251
    @vaghasiyarameshbhai1251 22 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન 🎉

  • @rathodprakash8440
    @rathodprakash8440 22 วันที่ผ่านมา

    જય હો જય ગૌમાતા વંદેમાતરમ્

  • @mahadev5251
    @mahadev5251 22 วันที่ผ่านมา

    કલૅકટર સાહૅબ નૅ ખૂબ ખૂબ અભિનંદન

  • @ramsinghzala3729
    @ramsinghzala3729 22 วันที่ผ่านมา +2

    sutrapada taluka nu Vasavad gam ne daban mukt karo 1700 vigha gau charan dabayelu che clectar sahab no aabhar dilipbhai patrakar ne pan abhinandan

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 22 วันที่ผ่านมา

    Congratulations,
    Girsomnath collecter sir team
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-wy5sn1yx9p
    @user-wy5sn1yx9p 22 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤

  • @darbar0111
    @darbar0111 21 วันที่ผ่านมา

    Somnath Dada ne prarthana ke aapna Jilla ma D D Jadeja Saheb aajivan seva aape 🙏 🦁

  • @harisingvasava2087
    @harisingvasava2087 22 วันที่ผ่านมา

    ખૂબ સરસ કાર્ય કરે છે કલેક્ટર સાહેબ

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 19 วันที่ผ่านมา

    આવૂ દબાણ જામ ખંભાળીયા મા પણ છે પણ કાંઈ થતૂ નથી

  • @RahulRabari-b6n
    @RahulRabari-b6n 22 วันที่ผ่านมา +1

    પોરબંદર જિલ્લામાં આવેલું અડવાણા ગામ ની અંદર ગૌચરની જમીન

    • @RahulRabari-b6n
      @RahulRabari-b6n 22 วันที่ผ่านมา +1

      જે અડવાણા ગામ નીજમી‌ ખુલ્લી કરવા ‌ કલેકટર સાહેબ ને નમ્ર વિનંતી ‌ છે

  • @dineshbarad6433
    @dineshbarad6433 21 วันที่ผ่านมา

    Haji BaKerhel kare ta6

  • @imranSabdiya-l2o
    @imranSabdiya-l2o 22 วันที่ผ่านมา +1

    🎉

  • @akashghusar2640
    @akashghusar2640 22 วันที่ผ่านมา +1

    Khirdhar Talala

  • @shyamdhanesha
    @shyamdhanesha 22 วันที่ผ่านมา +1

    Chorwad.magrod.madhupur
    Badhe 40 thi 60% gaucharn daban

  • @BharatVaghela-td8fr
    @BharatVaghela-td8fr 22 วันที่ผ่านมา +1

    Sars

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 19 วันที่ผ่านมา

    મજબૂરી મા આટલૂ બધૂ દબાણ કરી લીધૂ

  • @user-sq5zu6od7p
    @user-sq5zu6od7p 22 วันที่ผ่านมา +2

    આવાસાહેઅમારાતાલ્લુકામાડીયાહાટીજોયેછે

  • @vaghasiyarameshbhai1251
    @vaghasiyarameshbhai1251 22 วันที่ผ่านมา

    🎉🎉

  • @KangibahiVaja
    @KangibahiVaja 22 วันที่ผ่านมา

    આરુષિ ભાઈ ખુલ્લી કરાવો હજારો વીઘા જમીન છે ગામો ગામમાં કરાવો

  • @bambhaniyahari9895
    @bambhaniyahari9895 21 วันที่ผ่านมา

    ઉના મા આવો ભાઈ

  • @babubhaivadher1043
    @babubhaivadher1043 22 วันที่ผ่านมา +1

    Mitiyaj ma kyare ave

  • @user-ti7sh1kl2k
    @user-ti7sh1kl2k 19 วันที่ผ่านมา

    Veraval na moraj gam ma goucharn khali karvo 500vidha se

  • @karsangodhaniya5855
    @karsangodhaniya5855 22 วันที่ผ่านมา +1

    અમારા ગામમાં છે

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 22 วันที่ผ่านมา

    ગામ રમરેચી તાલાલા પંથકના 15.6.2014 જે ટેમોલેસં થયું તે માત્ર દલિત સમાજ ની જમીન ખાલી કરી બીજા માથાભારે લોકો ની જમીન કેમ ખાલી નથી થતી જેના ખેતર મા ફોરેસ્ટ ના ખાભા સે તે ખેતી કરે એ કેમ

  • @NathabhaiVanza
    @NathabhaiVanza 22 วันที่ผ่านมา +1

    Alidar no kharo baki

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 22 วันที่ผ่านมา

    ગુજરાત સરકારે આવા બાહોશ કલેકટર સાહેબ ને રાજ્ય લેવલે દબાણ સેલ ઊભો કરી તેના લાયજન ની જવાબદારી જાડેજા સાહેબ ને આપવી જોઈએ.

    • @user-hc3gx5th3g
      @user-hc3gx5th3g 21 วันที่ผ่านมา

      ખરેખર.કલેકટર.સાહેબ.ને.દાદ.દેવી.પડે.કોઈની.પણ.દરકાર.કર્યા.વિના.કામ.કરેછે.ઘણા.ગામના.સરપંચ ને.આ.કામ.કરવામા.રસ.નથી.નહીતર.દરેક.ગામના.સરપંચોને.કરવાનુ.હોય.

  • @valapareshsinh8783
    @valapareshsinh8783 22 วันที่ผ่านมา +1

    Cow to dekhati nthi kyay bheso j chhe hve to gheta bakra bheso levi jose aem ne aem rese to 😂

  • @navalram5379
    @navalram5379 22 วันที่ผ่านมา

    માળિયા હાટીના તાલુકામાં જરૂર છે

  • @harimadha7677
    @harimadha7677 22 วันที่ผ่านมา

    Jithlamadabandurkaro

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 22 วันที่ผ่านมา

    अखंड भारत के सुप्रिमो रचयिता सरदार वल्लभ भाई पटेल ने कहा कि,,,", हथियार में ताक़त नहीं है लेकिन लेकिन हथियार किसके हाथों में हैं उसीका ही महत्व है,, हाहाहाहाहा,,❤❤😂😂 थोकों ताली,,,परम आदरणीय श्री दिग्विजय सिंह जाडेजाजी गिर-सोमनाथ कलेक्टर वन मेन आर्मी चीफ जनरल और, टीवी चैनल मेनेजर के,,स्टाफ को,, भी,, शत् शत् नमन करते हैं,,,

  • @darbar0111
    @darbar0111 21 วันที่ผ่านมา

    Una taluka Na motha game aavo bulldozer bapu ahi bov mathabhare manso Che 700 vigha Khali karavo ane sarpanch ne vote bank mate daban Che etle sarpanch Kai nahi kare mate Amaro avaj Saheb sudhi pohchad Jo

  • @akashghusar2640
    @akashghusar2640 22 วันที่ผ่านมา +1

    Khirdhar gam MA moklo 1200 vigha se

  • @pithabhaijadav230
    @pithabhaijadav230 22 วันที่ผ่านมา

    પસનાવડાગામનાજાહેરરહ

  • @vejabhai7414
    @vejabhai7414 22 วันที่ผ่านมา

    Good work sir 🎉

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 22 วันที่ผ่านมา +1

    Sachi vaat Jadeja saheb ni aakha Gujarat ma jarur che

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg 18 วันที่ผ่านมา

    आखा भारत देश मे गौचर पर बांधकाम तो होता रहैगा मै सरकार को कहेना चाहता हु कि जब जब हरेक गांव और शहेर मै देश कि आबादि बढरहि है तो ईनके लिये रहेठाण धंधा व्यवसाय करने के लिये जमिन पे बांध काम कर रहे हैं तो मान लो के ऐक पिता को दो अगर तिन लडके हैं तो ईनका रहेठाण बढते हैं और धंधा बढते हैं तोआसब जमिन पे होता हैं देखो आ ऐक वगर विचार करके बोलदिया कि गौचर खालि होनि चाहिये अरे नेताओं और अगुठासाप अधिकारी यो तुम्हारे दिमाग मे बुधि नहि है गोबर भरा है बुधिके बार दान देश मे सबचिज कि जरुर बढजाति हैं चाहे अनाज हो या पानि हो या रहेनेकेलिये रहेठाण हौ या रोजगार हो सबके सब जमिपे होता है

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 21 วันที่ผ่านมา

    JUNAGADH AAVO PASHU PANKHI GAU MATA NE 100%JO.PLASTIK.KHATA BACHAVA RASTO.VICHAR KARI NE BATAVU HA FEKTO NATHI DR SUBHASH UNIVARSITIY PASE.CHA VALO KHODIYAR.MANDIR PASE

  • @vazagovind5137
    @vazagovind5137 22 วันที่ผ่านมา +1

    S̺a̺r̺p̺a̺n̺s̺ c̺h̺o̺r̺ c̺h̺e̺

  • @user-sz9zb4qx8c
    @user-sz9zb4qx8c 22 วันที่ผ่านมา

    Chhe.to.apana.bhai.ne

  • @rohitkalola5809
    @rohitkalola5809 21 วันที่ผ่านมา

    Diu nagoa beach par swimming kyare chalu thase te batav beta

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 22 วันที่ผ่านมา +1

    Jaymataji patrkar mahody.bhavnagar district ma ketlay logoye gochrni jamin Pachadi padi say .Tena.sandrbh.ma.vidio.muko

  • @technicalVijaydi
    @technicalVijaydi 13 วันที่ผ่านมา +2

    ધીરજલાલ પરમાર
    ગીર ગઢડા તાલુકાના ગામ સનવાવ

  • @BhimKhasiya
    @BhimKhasiya 22 วันที่ผ่านมา

    મારૃગામમૉરવડછૅપણસરપશનૃકૉભાણછૅતૉકાયાથિલૉકૉનૃધયાનજૉય

  • @technicalVijaydi
    @technicalVijaydi 13 วันที่ผ่านมา +2

    ધીરજલાલ પરમાર
    ગીર ગઢડા તાલુકાના ગામ સનવાવ

  • @technicalVijaydi
    @technicalVijaydi 13 วันที่ผ่านมา +2

    ધીરજલાલ પરમાર
    ગીર ગઢડા તાલુકાના ગામ સનવાવ

  • @technicalVijaydi
    @technicalVijaydi 13 วันที่ผ่านมา +1

    ધીરજલાલ પરમાર
    ગીર ગઢડા તાલુકાના ગામ સનવાવ