ગીરની રોજી ઘોડી 😍 | Jay Sakariya | Horse Riding | Horses | Kathiyawadi Horse | Horse Video | Gir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • #jaysakariya #horseriding #kathiyawarihorse
    સ્વાગત છે મીત્રો, ચિત્રોડ - ગીરની આ ધરતી પર, અદ્ભુત રોજી ઘોડી, અને ચાલવામાં પણ પેટમાં પાણી ન હલે, થોડા તોફાન મસ્તી છે. કારણકે સવારીનો સમય રેહતો નો હોવાથી આળસના લક્ષણ આવી જાય. પરંતુ આવા અશ્વને જ્યારે રોજ સવારી કરવામાં આવે. તો એ મજા એના માટે અને આપણા માટે અલગ જ હોય. ભલે થોડી તો થોડી સવારી જરૂરી છે.

ความคิดเห็น • 15