Beautiful lyrics … so so meaningful… baarmbaar Naman to Panyas pravar Udhyratna Vijayji marasahebji … to write such beautiful lyrics can’t even imagine depth of his Bhakti feel for Parmatma Mahaveer swami 🙏🙏🙏
Lyrics 0:30 Roj lehre chade che rujuvalika na nir રોજ લહેરે ચડે છે ઋજુવાલિકા ના નીર Eni Resham si ret par padharyata veer એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર Badtu Aakash Bhale dharti dhikheli બળતું આકાશ ભલે ધરતી ધીખેલી Tharvanu kam aeni ankho dhikheli ઠારવાનુ કામ એની આંખો શીખેલી Ek rushi aavyata vaishkhi dahde એક ઋષિ આવ્યા'તા વૈશાખી દા'ડે Yad aeni jampela jad ne jagade યાદ એની જંપેલા જળને જગાડે Ret kahe che pani ne aeni ughadi talkdir રેત કહે છે પાણીને: 'એની ઉઘડી તકદીર'..... Eni Resham si ret par padharyata veer એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર Trishla no kunvar ahi ek rat raheshe ત્રિશલાનો કુંવર અહીં એક રાત રહેશે, Ena pagla ne have swarna kamal league એનાં પગલાને હવે સ્વર્ણ કમલ લેશે Vehta samire badhe vato felavi વહેતા સમીરે બધે વાતો ફેલાવી, Rujuvalika e pachi ankho relavi ઋજુવાલુકા એ પછી આખો રેલાવી Ranzati Kanya have Thai gayi gambhir રણઝણતી કન્યા હવે થઈ ગઈ ગંભીર Eni Resham si ret par padharyata veer એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર Sanj Tane prabhuji Ae andharu thelyu સાંજ ટાણે પ્રભુજી એ અંધારુ ઠેલ્યુ Duniya Akhi e pachi jivtar ukelyu દુનિયા આખી એ પછી જીવતર ઉકેલ્યુ Uday ne aaj Prabhu madh mitha lagya ઉદય ને આજ પ્રભુ મધમીઠા લાગ્યા Rujuvalika pase vardhman mangya ઋજુવાલિકા પાસે વર્ધમાન માંગ્યા Dharti ne Dhanya jene didha Mahaveer ધરતી ને ધન્ય જેણે દીધા મહાવીર Eni Resham si ret par padharyata veer એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર

manbhavan rachana. hriday sparshi chhe
Superb lyrics 👌, hriday ne spershi gayu aa geet
Superb stavan Gurudev na stavn
Na sabdo adbhut..!!?~~
શબ્દો થી અવ્યક્ત
આનંદ નો પર્યાય
Excellent work
मनने तरबतर करतु
वाह भाई🍇 वाह
God leval music legend has write song
Superp 👌👌👌🙏jay bhai 👌👌
As the bhakti geet starts ,there is a surge of emotions
One can picture
Mahavir Swamiji & tears flow
kyaa baat he aho ..pranaam anumodna anandoo..jiyo jiyo bhai ..mangal thayee
Khub Saras
Anumodna👏
Sangitkar ni yogayata chae mara veer prabhu na kaivalia ni gatha adbhoot chae
Best of Shri Udayvallbhsuridwarji maharaja and the best singing.
ખૂબ સરસ, સાહેબજી આપનું કવિત્વ પરમાત્માની કૃપા, God gift, beyond the words
Beautiful lyrics … so so meaningful… baarmbaar Naman to Panyas pravar Udhyratna Vijayji marasahebji … to write such beautiful lyrics can’t even imagine depth of his Bhakti feel for Parmatma Mahaveer swami 🙏🙏🙏
Excellent and sweet Stavan
Wordings r very good
Sung very well,excellent 👏👏👏
Super wordings,sung very well,nice composition too
Lyrics 0:30
Roj lehre chade che rujuvalika na nir
રોજ લહેરે ચડે છે ઋજુવાલિકા ના નીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Badtu Aakash Bhale dharti dhikheli
બળતું આકાશ ભલે ધરતી ધીખેલી
Tharvanu kam aeni ankho dhikheli
ઠારવાનુ કામ એની આંખો શીખેલી
Ek rushi aavyata vaishkhi dahde
એક ઋષિ આવ્યા'તા વૈશાખી દા'ડે
Yad aeni jampela jad ne jagade
યાદ એની જંપેલા જળને જગાડે
Ret kahe che pani ne aeni ughadi talkdir
રેત કહે છે પાણીને: 'એની ઉઘડી તકદીર'.....
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Trishla no kunvar ahi ek rat raheshe
ત્રિશલાનો કુંવર અહીં એક રાત રહેશે,
Ena pagla ne have swarna kamal league
એનાં પગલાને હવે સ્વર્ણ કમલ લેશે
Vehta samire badhe vato felavi
વહેતા સમીરે બધે વાતો ફેલાવી,
Rujuvalika e pachi ankho relavi
ઋજુવાલુકા એ પછી આખો રેલાવી
Ranzati Kanya have Thai gayi gambhir
રણઝણતી કન્યા હવે થઈ ગઈ ગંભીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Sanj Tane prabhuji Ae andharu thelyu
સાંજ ટાણે પ્રભુજી એ અંધારુ ઠેલ્યુ
Duniya Akhi e pachi jivtar ukelyu
દુનિયા આખી એ પછી જીવતર ઉકેલ્યુ
Uday ne aaj Prabhu madh mitha lagya
ઉદય ને આજ પ્રભુ મધમીઠા લાગ્યા
Rujuvalika pase vardhman mangya
ઋજુવાલિકા પાસે વર્ધમાન માંગ્યા
Dharti ne Dhanya jene didha Mahaveer
ધરતી ને ધન્ય જેણે દીધા મહાવીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Lyrics n voice both are gud. Ending lines of each stanza is wow.
Nice
Khub j saras 🙏❤️
Excellent composition whole team
Superb voice and awesome filming 😍
Tysm
Very nice song
Pranam nice wording. & Diwali ni ratre shri paramarma na nirvan samaye kevu hashe!
Khub sunar jay Bhai...tamne sambhadvani maza to hamesha hoy j che...pan music pan Bahu mast che
Excellent
amazingly superb
Well done Jay, keep it up.
Thnx Vinit
Supar 😍😍💖💖💖💗💗💗👣👣👣
Everytime I hear,I become MANTRA MUGDH
vah🙏🏾
Superb
Superb bhai bhai ..missed you today 😀
Nice song
Nice song... Keep it up Jay... Proud to see you with professional video.
Tysm sir
👌👌beautiful stavan nice voice
@@manishajain7592 Tysm
nice
song🙏🙏🏽🙏🏼
V nice
🙏🏻
Udayratna m.s. is the best peot
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏👌👌👌👌
I love tha song
Please tell me raag of this stavan
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👆🏻👆🏻👌👌👌👍👍
Where can we get the lyrics of this beautiful stavan?
Can u read every line comes on screen as he sings
@@vedantshah5240 Yes
Lyrics 0:30
Roj lehre chade che rujuvalika na nir
રોજ લહેરે ચડે છે ઋજુવાલિકા ના નીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Badtu Aakash Bhale dharti dhikheli
બળતું આકાશ ભલે ધરતી ધીખેલી
Tharvanu kam aeni ankho dhikheli
ઠારવાનુ કામ એની આંખો શીખેલી
Ek rushi aavyata vaishkhi dahde
એક ઋષિ આવ્યા'તા વૈશાખી દા'ડે
Yad aeni jampela jad ne jagade
યાદ એની જંપેલા જળને જગાડે
Ret kahe che pani ne aeni ughadi talkdir
રેત કહે છે પાણીને: 'એની ઉઘડી તકદીર'.....
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Trishla no kunvar ahi ek rat raheshe
ત્રિશલાનો કુંવર અહીં એક રાત રહેશે,
Ena pagla ne have swarna kamal league
એનાં પગલાને હવે સ્વર્ણ કમલ લેશે
Vehta samire badhe vato felavi
વહેતા સમીરે બધે વાતો ફેલાવી,
Rujuvalika e pachi ankho relavi
ઋજુવાલુકા એ પછી આખો રેલાવી
Ranzati Kanya have Thai gayi gambhir
રણઝણતી કન્યા હવે થઈ ગઈ ગંભીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
Sanj Tane prabhuji Ae andharu thelyu
સાંજ ટાણે પ્રભુજી એ અંધારુ ઠેલ્યુ
Duniya Akhi e pachi jivtar ukelyu
દુનિયા આખી એ પછી જીવતર ઉકેલ્યુ
Uday ne aaj Prabhu madh mitha lagya
ઉદય ને આજ પ્રભુ મધમીઠા લાગ્યા
Rujuvalika pase vardhman mangya
ઋજુવાલિકા પાસે વર્ધમાન માંગ્યા
Dharti ne Dhanya jene didha Mahaveer
ધરતી ને ધન્ય જેણે દીધા મહાવીર
Eni Resham si ret par padharyata veer
એની રેશમ સી રેત પર પધાર્યા'તા વીર
@@mananshah6734 Thanks a lot
😍😍👌👌👌👌💟💟💞
Lyrics in description please

Wkat is name of Singer and his mobile number
Hii This is Jay
U can call me on
9987497684
Rujuvalika is river not sea as shown in vedio
Sangeet , Sravan , singers good but showing back ground is not Rujuvalika river , so it’s filming , cut paste , feels it could have been avoided .
Do not critisise
🙏🏻