ભગત ટેન્શન માં😳શું દુકાન બંધ થઈ જશે.??ભગતના કરંટવાળા ઘૂઘરા// hiten bhagat Ghughravala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 76

  • @chavdahitesh4011
    @chavdahitesh4011 5 หลายเดือนก่อน +7

    Aa bhai koti vato shivay bije kiyay chale tem nathi

  • @YogeshDarji-rg3jc
    @YogeshDarji-rg3jc 5 หลายเดือนก่อน +1

    Wa raj bha
    Ghughara ni mojj che
    Bhagat bhai

  • @piyushchavda8250
    @piyushchavda8250 5 หลายเดือนก่อน +2

    ભગત નો સ્વભાવ બોવ સારો છે ❤

  • @harpalsinhgohil1658
    @harpalsinhgohil1658 5 หลายเดือนก่อน +2

    Wah Rajbha sport ❤ thin aava manash ni madad Karo good manash chhe jay mataji

  • @VagadiyaMukesh-cp5nc
    @VagadiyaMukesh-cp5nc 5 หลายเดือนก่อน +2

    ભઞત નૅ જય સ્વામીનારાયણ🙏

  • @Ashishtank1411
    @Ashishtank1411 5 หลายเดือนก่อน +5

    Cost vadhu che city Chenge kari ne price ochi kari start karo

  • @jaypravallalo3151
    @jaypravallalo3151 5 หลายเดือนก่อน

    Jay Mataji, Jay Mogal Ma, Jay Swaminaryan, Jordar New Video Rajbhai......

  • @phssompura7621
    @phssompura7621 3 หลายเดือนก่อน +4

    peli vadapav girl hati aa bhai ghughara boy lage chhe

  • @krushnasinh
    @krushnasinh 5 หลายเดือนก่อน +1

    રાજભાઇ ખૂબ સરસ તમે મદદ માટે નાના માણસ ને હંમેશા તૈયાર હોવ છો

  • @dipikaparekh7700
    @dipikaparekh7700 5 หลายเดือนก่อน +1

    Jai Mataji 🙏 Jai Mogal 🙏 Jai Shree Krishna 🙏 Jai Dwarkadhish 🙏 Raj bhai 😊😊

  • @vasubarot705
    @vasubarot705 5 หลายเดือนก่อน +1

    Mast Raj bhai 🌹🙏🌹👌👍Jai Matji

  • @chhayagajera4032
    @chhayagajera4032 5 หลายเดือนก่อน +4

    Mari nmra vinanti chhe
    Bhav thodo ghtado
    Bhaiiii to chalse
    So tka
    Bov bhav chhe koi no khay ske
    Bhai bdhane mndi chhe
    Thodo bhv ghtado
    Pchhi dhmdhokar chalse

  • @ashokgohel8977
    @ashokgohel8977 5 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ
    જય સીયારામ

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 5 หลายเดือนก่อน +1

    Jordar ghughara 😊

  • @chetanhirubhaidesai7745
    @chetanhirubhaidesai7745 5 หลายเดือนก่อน +2

    હિતેનભાઈ તમે હિમત હારસો નહિ તમારુ કાયૅ અને કવોલીટી આપો છો અેનો ભગવાન જોશે
    જય સ્વામીનારાયણ 🙏🏻

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 5 หลายเดือนก่อน +2

    Ame khadha che bhu j sars ghughara no test che ❤

  • @dipikaparekh7700
    @dipikaparekh7700 5 หลายเดือนก่อน +2

    Hiten bhagat na garam ghughra clean ne hygienic saathe moj👍👍😋😋 ne bou saras 👌👌👏👏vaato kare moj aaivi bhagwan 🙏kare aemni shop aagal vadhe band na thai ne badha ne khushi thi khavdavta rei 👍👍😊😊

  • @vasubarot705
    @vasubarot705 5 หลายเดือนก่อน +1

    Raj bhai bhai nu bhgvan shru kare na amno dhadho sarsh chvamadae thi bhgvan Matji phase phrtna

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 5 หลายเดือนก่อน +1

    Jay maamogal Jay mama dev ❤❤

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 5 หลายเดือนก่อน +1

    Super video ❤❤❤

  • @Food_with_Purab99
    @Food_with_Purab99 5 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ
    જય માતાજી

  • @pankajbariya9436
    @pankajbariya9436 5 หลายเดือนก่อน +1

    Vlog joi ne maza aavi gay

  • @ankitrupapara3696
    @ankitrupapara3696 4 หลายเดือนก่อน +1

    Wah bhagat wah

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 5 หลายเดือนก่อน +1

    જય હો

  • @jigneshnayee1650
    @jigneshnayee1650 5 หลายเดือนก่อน +3

    Making money for shimpaty

  • @sandeepthakkar4167
    @sandeepthakkar4167 5 หลายเดือนก่อน

    Great taste che. Behavior and customer service is the best

  • @aayushshah6916
    @aayushshah6916 5 หลายเดือนก่อน +4

    Aatla mogha ghughra dish chale j nai a pan Ahmedabad ma, badha ne khber j che quality n price as prr market

  • @MoinRazaAjmeri-wb8fj
    @MoinRazaAjmeri-wb8fj 5 หลายเดือนก่อน +5

    રૂ.૫૦ બોવ વધારે કહેવાય.

  • @mr.vaghela4570
    @mr.vaghela4570 5 หลายเดือนก่อน +1

    Jay mogal ❤❤

  • @barasiyagirish
    @barasiyagirish หลายเดือนก่อน +1

    Hitesh bhagat??? Board ma j name khotu lakhyu chhe.

  • @Sahil_D5571
    @Sahil_D5571 5 หลายเดือนก่อน +4

    50 ma bau mogha che Amdavad badha sastu khava vada che Hun Pote Amdavadi Chu, 20 na 3 hoy to hamna line lagi jase etle atyare Loko Quality Nathi Jota Price Jove Che ne atyare area par depend kare che jya crowded area hoy market area tya dukan chal se

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 5 หลายเดือนก่อน +2

    Hiten Bhai swaminarayan no tamne jarur sath aapse tamare shop bandh ni karvi pade

  • @husainhkbohra989
    @husainhkbohra989 2 หลายเดือนก่อน +1

    Aem nai ae dost che kon jeye hath raikho to ae.
    Ane lai lidho pacho. Naam to janavo.
    Tamne kaik thai gayu to ae dost par case karva thai ne amare hiten bhai.

  • @PizzaBurgerpark
    @PizzaBurgerpark 2 หลายเดือนก่อน +1

    Nadiad city ma pan 40. Thi 45 chale che 50 to normal keway

  • @bhavinlathigara5816
    @bhavinlathigara5816 5 หลายเดือนก่อน +2

    Saru thyu ho.. Raj Bha tame.. Hiten bhai no video banavyo.. Hiten bhai ne tamari jarur hati

    • @rajmeet9907
      @rajmeet9907 5 หลายเดือนก่อน

      Bhai aa paid video che aa kalyug che ahiya paiso j bhagvan. Che

    • @rajmeet9907
      @rajmeet9907 5 หลายเดือนก่อน

      Bhai aa paid video che aa kalyug che ahiya paiso j bhagvan. Che

    • @bhavinlathigara5816
      @bhavinlathigara5816 5 หลายเดือนก่อน

      @@rajmeet9907 paid video hoi to.. Su vandho che..aema...

  • @dipakmakhecha4810
    @dipakmakhecha4810 5 หลายเดือนก่อน +3

    ભગત તમારે ધોરાજી ના બટાકા ની રેસિપી જોય છે

  • @dhairyasavjani1999
    @dhairyasavjani1999 5 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @chavdahitesh4011
    @chavdahitesh4011 5 หลายเดือนก่อน +4

    Aa ghughra koi n khay 50 rupiya bov bhav che

  • @jigneshnayee1650
    @jigneshnayee1650 5 หลายเดือนก่อน +2

    A vlog ma to kamlesh modi pan avi gya 6

  • @rajfataniya4860
    @rajfataniya4860 5 หลายเดือนก่อน +4

    50rs na 3 ghughra 😂😂😂😂😂😂😂😂bhagat material Rajkot ma bi badha ek number j vapre chee and to bi 30rs ma top class ghughra vechej che. bhagat bhale 50rs na 3 veche but jo aama Delhi vadapaav jevu na thay kyak aaju baju ma bija 2-4 ghughra ni rekdi nakhi ne 25rs ma plate na vechva mande to pachi bhagat no jangiyo ffati ne ghokhlo thy jase

  • @barasiyagirish
    @barasiyagirish หลายเดือนก่อน +1

    Double rate chhe badhana

  • @Bajrang816
    @Bajrang816 25 วันที่ผ่านมา

    Nautam swami na Bhai lage chhe

  • @Food_with_Purab99
    @Food_with_Purab99 5 หลายเดือนก่อน +1

    Name bhulvani bimari nu kai karvu jose 😄
    Jay mataji

  • @jaleshsolanki5965
    @jaleshsolanki5965 5 หลายเดือนก่อน +1

    It's too much costly 🤔😭😂

  • @HiteshbhagatNaghughra
    @HiteshbhagatNaghughra 5 หลายเดือนก่อน +14

    દરેક લોકોનો ખુબ ખુબ આભાર મારે ત્યાં 50 રૂપિયાના ત્રણ ઘૂઘરા અને બે ઘૂઘરા ખાય તેના 35 રૂપિયા લઉં છું જે લોકો આવતા હશે તેને જાણ હશે માટે આ પણ હું જાણકારી આપી દઉં બાકી કેવું આપું છું કેમ આપું છું એ દરેક લોકો રૂબરૂ જોવે છે જય સ્વામિનારાયણ

    • @bimalsinhparmar1511
      @bimalsinhparmar1511 5 หลายเดือนก่อน +1

      16rs. Nu 1 ghughru...35 na 2 atle 17.5rs nu 1 ghughru kon khai bhai....kai to vichar karo...jay swaminarayan

    • @harshdholariya9606
      @harshdholariya9606 5 หลายเดือนก่อน

      ​@@bimalsinhparmar1511✔✔✔

    • @HiteshbhagatNaghughra
      @HiteshbhagatNaghughra 5 หลายเดือนก่อน +1

      પરમાર ભાઈ જય સ્વામિનારાયણ પહેલા તો કર્મ નો સિદ્ધાંત છે જે તમે આપો છો તે વળીને પાછું આવશે જો તમે ફૂડ મેકિંગ જાણતા હો તો સારી વાત છે બાકી હું આપને સમજાવું કે મલ્ટીગ્રેન આટા એટલે કે ત્રણ લોટ મિક્સ થાય તેને મલ્ટીગ્રેન કહેવાય તે હું વાપરું છું ગુલાબ સિંગતેલ માં ઘુઘરા સીંગદાણા જેને મસાલા સિંગ કહીએ તે બધું બને છે એનાથી વિશેષ હું જે મસાલો બનાવું છું તે ગરમ મસાલો નથી આલ્કલાઈન મસાલો છે જે હું અત્યારે સમજાવીશ તો મેસેજ લાંબો થઈ જશે મારા ભાઈ હું અમદાવાદમાં રહું છું ગમે ત્યારે દુકાને આવજો તમને ખબર પડશે કે હું કેવી રીતે કામ કરું છું શા માટે ખોટી કોમેન્ટ કરીને મારા વિશે બોલો છો તે પણ મારે તે ખાધું નથી મારે ત્યાં આવ્યા નથી તમે મારા જીવનનું સંઘર્ષ જોયું નથી ભલા માણસ મારે કોઈને લૂંટીને કે ખોટો રૂપિયો લઈને મારા છોકરાઓને હેરા નથી કરવા કાંઈ ન કરી શકો તો ભલા માણસો સારું ન કરી શકો તો કોઈનું ખરાબ તો કરો માં કાંઈ પણ જાણ્યું નથી મારા ફૂડ મેકિંગ વિશે શું મળશે તમને ભલા માણસ હું ભગત માણા છું એકવાર રૂબરૂ આવજો દુકાને ખાવા જય સ્વામિનારાયણ જે પાણીની બોટલ કેબિનમાં 20 મી વેચાય તેજ પાણીની બોટલ મોટી હોટલોમાં...... તમે એક બોલશો એટલે લાઈન શરૂ થશે મેં કોઈને લુટા નથી આવજો ખાવા અને ફોટો પડું તો તમારું જોડું ને મારું માથું જય સ્વામિનારાયણ લખો તમારે જે લખવું હોય તે કર્મના સિદ્ધાંત છે ક્યાંક તો વળીને પાછું આવશે જ જય સ્વામિનારાયણ

    • @krushnasinh
      @krushnasinh 5 หลายเดือนก่อน

      સિંગતેલ મા બનાવી ને દુકાન મા વેચાણ કરવુ એટલે પડતર મોંઘી થાય જ પણ વધારે પડતા લોકોને ભાવ અત્યારે અસર કરે છે
      જો આજ ઘુઘરા રેકડી પર પામતેલ મા તળીને એ પણ બળેલુ હોય તો 30 મા પણ પોસાય

    • @rajfataniya4860
      @rajfataniya4860 5 หลายเดือนก่อน +1

      @@bimalsinhparmar1511
      50rs na 3 ghughra bhagat material Rajkot ma bi badha ek number j vapre chee and to bi 30rs ma top class ghughra vechej che. bhagat bhale 50rs na 3 veche but jo aama Delhi vadapaav jevu na thay kyak aaju baju ma bija 2-4 ghughra ni rekdi nakhi ne 25rs ma plate na vechva mande to pachi bhagat no jangiyo ffati ne ghokhlo thy jase

  • @ganeshpatel7283
    @ganeshpatel7283 5 หลายเดือนก่อน +1

    Bundh nahin karta bhai swaminarayan baddhu saru karde.

  • @deepjoshi8348
    @deepjoshi8348 5 หลายเดือนก่อน +1

    verynicevideinicerasipjsk

  • @bimalsinhparmar1511
    @bimalsinhparmar1511 5 หลายเดือนก่อน +7

    Rajbha....saurshtra no taste tya n male.....ane 50rs plate to aakha saurshtra ma kya y nathi bapu....rjkt aavo tamne fast food ni 1 mast jagya batavu...koi food bloggers a cover nathi kari....