વેજીટેબલ ફ્રેન્કી અને એક અલૌકિક સાંજ જાંબુઘોડામાં | VEG FRANKIE | BEST SCENIC VILLAGE LIFE VLOG |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 107

  • @maltimehta7160
    @maltimehta7160 ปีที่แล้ว +1

    ભાઈ તમારા બધા વિડીયો બહુ સરસ હોય છે. તો મને બહુ ગમે છે થેન્ક્યુ

  • @hansakoshiya5872
    @hansakoshiya5872 2 ปีที่แล้ว +4

    તમારી બોલાવાની શૈલી ખુબ સરસ છે
    સાંભળવાથી મન હૃદય ❤️ અને આત્મા માં ખુબજ શાંતિનો અહેસાસ થાય છે.
    🙏🙏🙏🙏🙏🙏

  • @pritimehta6692
    @pritimehta6692 5 หลายเดือนก่อน

    Badha j vedio jordar hoy chhe

  • @kajalvadadoriya15
    @kajalvadadoriya15 ปีที่แล้ว

    Aapna badha j video khub j saras hoy che

  • @indiragandhi1025
    @indiragandhi1025 2 ปีที่แล้ว +1

    Bahuj sunder drasya ane tame bahuj saras ritey enu vernan karyu.Beautiful location.I always love your video and receipy

  • @maganbhaid9763
    @maganbhaid9763 ปีที่แล้ว

    Tamari Gujarati ladhan bahuj saras chhe. Vahaa! Gamda nu vatavaran ati sundar. Thanks

  • @ushapatel1011
    @ushapatel1011 ปีที่แล้ว

    Jai swaminarayan very nice good luck

  • @ninty6
    @ninty6 ปีที่แล้ว

    Bau saras jay Swaminarayan

  • @ninty6
    @ninty6 ปีที่แล้ว

    Bau saras video che tamara

  • @hareshbhavsar882
    @hareshbhavsar882 ปีที่แล้ว

    Mast sunder chhe

  • @mdtufaanimadhiya11
    @mdtufaanimadhiya11 2 ปีที่แล้ว

    Aawa video joyne khub aanad aawe ❤️ santi pan male Tam ne khub aabhhar 😊 super video dimagi 👍

  • @firozshah4776
    @firozshah4776 ปีที่แล้ว +1

    Nice video sir.

  • @mrutyunjaysinhpadhiyar5474
    @mrutyunjaysinhpadhiyar5474 2 ปีที่แล้ว +4

    આને કહેવાય,, "જીવન". 👌👌👌

  • @kishanpatel3833
    @kishanpatel3833 2 ปีที่แล้ว

    Vah shu mast Sanz
    Kudrat na rang adbhut chhe
    Tene Dil thi mano to maza j maza
    Rita from Ahmedabad

  • @manjeetmehra5260
    @manjeetmehra5260 ปีที่แล้ว

    Very nice video's sir please keep it as it is.

  • @pushpatailor3994
    @pushpatailor3994 2 ปีที่แล้ว

    Very helathy and
    Very nice ricipy

  • @marketingdevisionmikiabras5030
    @marketingdevisionmikiabras5030 ปีที่แล้ว

    Awesome!! 👌🙏🌹

  • @parthivdave4494
    @parthivdave4494 2 ปีที่แล้ว

    Very nice location feeling real nature in front of me
    and excellent recipe

  • @yashodharayashodhara4444
    @yashodharayashodhara4444 2 ปีที่แล้ว

    Very nice and very healthy recipes end aapka herek video bahot achha hota he very nice places Jambughoda kudarati place wow👌

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 ปีที่แล้ว

    testy n healthy frankie recipe with good making method. nice vlog.

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 2 ปีที่แล้ว

    Tamaro video BHU j Sara's Hoy che video jova Ni BHU j Maja Aawie che 👍👍🙏 Tamara video Ma prakruti Na darshan thay che 👍👌🏿 Sathe recipe jovani Maja Aawie che 👍🙏🙏 aava video banavta rho Jai hind jai bharat vande matram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jai jinendra jai Mata ji 🙏🙏👌🏿

  • @NamrataParmar-un9dm
    @NamrataParmar-un9dm ปีที่แล้ว

    Nice place tasty frankie

  • @jayshreepatel1302
    @jayshreepatel1302 2 ปีที่แล้ว

    AWESOME PLACE TASTY FRANKIE RECEIPE AND LOVELY SCENERY.SUPERB.

  • @patelramesh9521
    @patelramesh9521 2 ปีที่แล้ว

    Van bhojan na video
    Natural buty life
    Very nice

  • @geetahakani9530
    @geetahakani9530 ปีที่แล้ว

    Very. Naturel.

  • @pushpatailor3994
    @pushpatailor3994 ปีที่แล้ว

    Very nice Franky

  • @sheetalodedra1218
    @sheetalodedra1218 2 ปีที่แล้ว

    Maja aavi Jay che tamara videos joine , mind fresh thay jaay che ♥

  • @rutvakitchen
    @rutvakitchen 2 ปีที่แล้ว

    NICE AND BEAUTIFUL PLACE , TASTY AND YUMMY FRANKIE

  • @dr1ve99
    @dr1ve99 2 ปีที่แล้ว

    Aage aawa ne aawa video aap jo. Beautiful. Natural

  • @expresspoint3684
    @expresspoint3684 2 ปีที่แล้ว

    Used solar stove for travel kitchen thanks for introducing new quality food

  • @saryuparekh6590
    @saryuparekh6590 2 ปีที่แล้ว

    Sunayna ben very healthy recipe ! Good narration & saral pan alankaric bhasha ! Saanj nu nanramya drishya man ne lobhavi gayu! 👌👍

  • @HUHYUJINNIE
    @HUHYUJINNIE 2 ปีที่แล้ว

    Adabhut drashya, adabut vakchhata ane adabhut recipe👍 Kudarat na khole🥰

  • @bhanupatel8820
    @bhanupatel8820 2 ปีที่แล้ว

    All your videos are amazing

  • @mukhtarshah9810
    @mukhtarshah9810 2 ปีที่แล้ว +1

    નિર્મલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું .

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      Thank you Hasmukhbhai. Pranam🙏

  • @sunilpatel217
    @sunilpatel217 2 ปีที่แล้ว +1

    Wonderful recipe and even better scenery. I’ve has the pleasure of visiting Jambughoda once , we stayed at the palace where they offer rooms for guests. Nearby is a huge lake which we also visited. Very beautiful place and very scenic. 👏🏻👏🏻👏🏻👍🏻

  • @sanjaymehta8890
    @sanjaymehta8890 2 ปีที่แล้ว

    healthy testy good job

  • @JivanShodhan
    @JivanShodhan 2 ปีที่แล้ว

    Nice and beautiful place 👍👍👍

  • @sheelashah3555
    @sheelashah3555 ปีที่แล้ว

    Very nice

  • @pateldishva7532
    @pateldishva7532 2 ปีที่แล้ว

    કુદરતી વાતાવરણ વરનના વિડિઓ બહું ગમે

  • @borisagarbalabhai7856
    @borisagarbalabhai7856 2 ปีที่แล้ว

    Wow Sir..... nice place Sir

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      Yes sir see your comment after very long time. Thank you.

  • @JP-cs4oq
    @JP-cs4oq 2 ปีที่แล้ว

    Mind-blowing ❤️

  • @nareshs7170
    @nareshs7170 2 ปีที่แล้ว

    👌👌👌 nice recipe thanks

  • @rakhisavla8484
    @rakhisavla8484 2 ปีที่แล้ว +1

    Time lapse and aerial view were amazing.!!
    Can you please share how u install freezer in car

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว +1

      It is in Built in hundai i 20

  • @priyankachaudhary6213
    @priyankachaudhary6213 2 ปีที่แล้ว +1

    Very nice 😍

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว +1

      Thank You Very Much

  • @almasrashyani2744
    @almasrashyani2744 2 ปีที่แล้ว

    Sars. Kemcho ..majma👌👌👌👌👌😋📿🤲🙏💐

  • @borisagarbalabhai7856
    @borisagarbalabhai7856 2 ปีที่แล้ว

    Nice Sir..

  • @googleuser1895
    @googleuser1895 ปีที่แล้ว

    Nice video. But your voice very bass need some sharpness and please share location
    ...thanks

  • @darshanajani591
    @darshanajani591 2 ปีที่แล้ว

    Aapani prastuti 👌👌👌

  • @pritimehta6692
    @pritimehta6692 5 หลายเดือนก่อน

    Bhai tamri bolvani chhata khub j sundar chhe saras bolo chho

    • @Swadsamhita
      @Swadsamhita  5 หลายเดือนก่อน

      Thank you

  • @cricketgamer5671
    @cricketgamer5671 2 ปีที่แล้ว +1

    હા અમે પણ ખાધી છે

  • @shantabahenbhagat7522
    @shantabahenbhagat7522 2 ปีที่แล้ว

    रा मकबीर खूब सरस रेसिपी

  • @meenapatel2052
    @meenapatel2052 2 ปีที่แล้ว

    Jay mataji tametho aamaru badpan yad karabiner dithu u are grat

  • @sonalshah295
    @sonalshah295 2 ปีที่แล้ว

    Wooow
    Tamare tya rooms che ???
    Amne 2 days mate enjoyed karvu che

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      એ જગ્યા મિત્રના મિત્રની છે આપનો ઈમેલ આપો તો તપાસ કરીને જણાવું

  • @dmscreationhub7543
    @dmscreationhub7543 2 ปีที่แล้ว

    👍👍👍

  • @palakmodi8953
    @palakmodi8953 2 ปีที่แล้ว

    👍

  • @nalinigovindji8384
    @nalinigovindji8384 2 ปีที่แล้ว

    Your poetic description of such breathtaking views, fauna and flora in gujerati is music to my ears.
    Wish I had done all my education in gujerati as it is my mother tongue, and whatever little I know, I am still proud of it.
    Thankyou so much .

  • @rajnibhagat2549
    @rajnibhagat2549 2 ปีที่แล้ว

    😋👌

  • @lilavantiaghada5579
    @lilavantiaghada5579 ปีที่แล้ว

    Good morning omshanti god bless you everyone omshanti

  • @snehakadam8714
    @snehakadam8714 2 ปีที่แล้ว

    Hum bhasha samjte nahi par video mast🙏🙏🙏

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      I know. You are our precious friend from begining

  • @OldcringMemesOCM
    @OldcringMemesOCM 2 ปีที่แล้ว

    Hu gujrati ma ne to van bhojan karvu bahuj game chhe hu pan gamde jav tyare vadi e rasoi banavi ne badha maja maja thi khaie chho e

  • @minac918
    @minac918 ปีที่แล้ว

    Tamara darek videos bahuj khub surat hoi chhe. Ame to India thi bahar chhe varso thi pan tamara vichar, tamara banene samajta, music. joi aakho ma aanand na asu o chalkai jai chhe. I wish i was with u guys. Tamne kutara Gai, ne chhele khavado chho to tamara vicharo ketla UTTAM chhe ani jalak dekhai chhe. Tamari jindagi khare khar in SWAG ni jindgi chhe. Jara Ma baap ane saga jode maja karta dekhado.

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว

      ईश्वर क़्रुपा 🙏🙏

  • @ravikadhiwala1762
    @ravikadhiwala1762 ปีที่แล้ว

    આપે પુરવાર કર્યુ છે કે અસલી ભારત ગામડામાં જ વસે છે. અને ગ્રામ્ય જીવન કાઈક અલગ જ હોય છે. ગ્રામ્ય vibration ખૂબ positive હોય છે. શહેર ની તણાવ ભરેલી જીવન શૈલી માં મહિનામાં એક કે બે દિવસ ગ્રામ માં વિતાવા જોઈએ. ખૂબ આનંદ થાય. ભગવાન ને પ્રાર્થના કરું કે ભારત ના ગામડા બની રહે. Development નો અજગર ગામડા માં ના પ્રવેશે.

    • @Swadsamhita
      @Swadsamhita  ปีที่แล้ว +1

      મને પણ એ જ અજગર નો ડર છે. જે ગામડાઓ ને ગળી રહ્યો છે. એટલે અમારી શક્તિ મુજબ ગ્રામ્ય જીવન જીવવા અને સૌને પ્રેરિત કરવા પ્રયાસ કરી રહ્યા છે.

    • @ravikadhiwala1762
      @ravikadhiwala1762 ปีที่แล้ว

      @@Swadsamhita 🧡

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 ปีที่แล้ว

    સર એકેય એવો વિડિયો નથી કે ન જોવો ગમે બધાજ ગમે છે

  • @bhavnagupta3787
    @bhavnagupta3787 2 ปีที่แล้ว

    બનાવ્યું બહુ સરસ છે પણ ચટણી અને સોસ નું પ્રમાણ વધારે લીધું છે દેખાવમાં સારું લાગે છે પણ ખાતા વખતે જવાનો ડર કરો અને બાળકોનો તો આવી રીતે અપાય જ નહીં ખાધા વગર જ ખબર પડે છે કે અને હેલ્ધી

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      હા બાળકો માટે અમે પ્લેઈન (ગૃીન ચટણી વગર ) ફ્રેન્કી બનાવી હતી. અને અમારી ચટણી મા મોળા મરચાં વાપરીએ છીએ.

  • @arjunrathod6304
    @arjunrathod6304 2 ปีที่แล้ว

    Mane to tame gujrati bolo ne ej bov game 😀

  • @aditirathod9758
    @aditirathod9758 ปีที่แล้ว +1

    Mari daughter ne aa video batavyo to she is telling one more video about nature mummy. !!

  • @pateldishva7532
    @pateldishva7532 2 ปีที่แล้ว

    અમે બહું બનાવીયે પણ અમે તોતીયા રેફ કહીયે

  • @hvkmemories5345
    @hvkmemories5345 2 ปีที่แล้ว

    uncle amne pan lai jav ne tya🙏🙏🙏

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      મને સૌરાષ્ટ્ર માં આવવું છે

    • @hvkmemories5345
      @hvkmemories5345 2 ปีที่แล้ว

      @@Swadsamhita wel come to saurastra uncle...

  • @zyzyzx3352
    @zyzyzx3352 2 ปีที่แล้ว

    NRI potanee bhasha bhulee gayoyo che, Its called rotlee shaak, ( frankie = wrong word) Kyare shudhasho

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      ભાઈ આપ રોટલી શાક કહી શકો છો. પણ આપણે કદીયે રોટલી મા ચટણીઓ ચોપડીને શાક ભરીને શેકીને ખાતા નહોતા. જે સારું હોય તે સ્વીકારવું જોઈએ. ધોતી એ ધોતી જ છે એને પેન્ટ ન કહેવાય. આપણે ફાણસો છોડીને ઈલેક્ટ્રિક લાઈટ(ભારતીય શોધ નથી) વાપરવાનુ વધારે સુગમ છે. આપણે મેડીસીન યુરોપિયન થેરાપી છે એ પણ સ્વીકારી છે.
      આપણે આપણી સંસ્કૃતિ ભુલવાની નથી પરંતુ જે સારું લાગે તે સ્વીકારવું જોઈએ.

    • @zyzyzx3352
      @zyzyzx3352 2 ปีที่แล้ว

      Kaka hu gam maa restaurant chalvto hato , 35 varash pehla.
      Frankie jevaa shabdo na vapro. Apne adar pranam.

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      સોરી ભાઈ. પણ મારી બા અને કદાચ તમારી બા એ રોટલી શાક રોજ ખાધા હશે. પણ જેને ફ્રેંકી કહેવાય છે એ મારી બા એ ક્યારેય બનાવી નથી પણ એને ખુબ ભાવે છે. ગામડામા કોઈ ના ઘરે જઈને હું રોટલી શાક બનાવવાનુ કહીશ તો એ મને ફ્રેંકી નહીં આપે. આપણે રોજ જેટલી વસ્તુઓ વાપરીએ છીએ ઈલેક્ટ્રિસિટી, કોમ્પ્યુટર. મોબાઇલ. દવાઓ, ટેકનોલોજી વગેરે વિદેશી છે. તમે જે ખાવો એ અનાજ પકવવામાં અને તમારા ઘર સુધી પહોંચવામાં આ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે. મારા અને તમારા શરીર મા રગેરગમાં વિદેશી લોહી ફરી રહ્યું છે. ખોટા આડંબર મા રહેવા કરતાં સત્યને સ્વીકારવુ સારું.

  • @hvkmemories5345
    @hvkmemories5345 2 ปีที่แล้ว

    tmari life best life chhe ame pan aavu jivava magiye chhia pan job ane javabdario na karne shakya nathi bantu

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว +1

      આપનામા અને ઈશ્ર્વરમા વિશ્ર્વાસ રાખો, જે ઈચ્છો છો એવું જ બોલો, વિચારો અને માનો. બધું જ થવા માંડશે.

    • @hvkmemories5345
      @hvkmemories5345 2 ปีที่แล้ว

      @@Swadsamhita thanks you are an inspiration🙏

    • @pushpabhagat3715
      @pushpabhagat3715 2 ปีที่แล้ว

      Nice Ramkabir

  • @dollyparikh5699
    @dollyparikh5699 2 ปีที่แล้ว

    Apna Gam Nu Naam dkparikhahmedabad

    • @Swadsamhita
      @Swadsamhita  2 ปีที่แล้ว

      મારું ગામ કંડારી. રેસીડન્ટ વડોદરા.

  • @kamlabhinde3948
    @kamlabhinde3948 2 ปีที่แล้ว

    Very nice