BHIKHUDAN GADHAVI - GANDHINAGAR SAMAIYO - PART 1
ฝัง
- เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
- જય શ્રી સ્વામિનારાયણ...
===ડાયરો - ભાગ - ૧===
શ્રી સ્વામિનારાયણ મંદિર - ગાંધીનગર (સેક્ટર - ૨) ના મૂર્તિ પ્રતિષ્ઠા વખતે તા: ૧૦-૧૨-૯૯ ના રોજ રાત્રી પ્રોગ્રામ નિમિતે
આપણા સુપ્રસીદ્ધ લોક સાહિત્ય ના કલાકાર ભાઈ શ્રી ભીખુદાન ગઢવી નો લોક ડાયરો...
ખુબજ સરસ રીતે ભીખુ દાન ગઢવી એ આ પ્રોગ્રામ ની રજૂઆત કરી છે...
આ ડાયરો અવશ્ય માણવા જેવો છે...
જય સ્વામિનારાયણ...
wah bhai.....Kavi KAAG ane Kavi DAAD......wah.....!!!!!