વિસરાતી વાનગી કચ્છી ભૈડકું બનાવવાની એકદમ સરળ રેસિપી - How To Make Kachchi Bhaidku At Home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • ભૈડકુંનો લોટ ઘરે તૈયાર કરવા માટેનો પરફેકટ માપ સાથેની સિક્રેટ ટિપ્સની વિડીયો લિંક :
    • ભૈડકુંનો લોટ ઘરે તૈયાર...
    ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "શિયાળું સ્પેશિયલ વિસરાતી વાનગી કચ્છી ભૈડકું બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોઈ આવું કચ્છી ભૈડકું.એકવાર બનાવીને ટેસ્ટ કરશો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કહેવા લાગશે.ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1 TeaSpoon Ghee
    2 Tbsp Bhaidaku No Lot
    1 Cup Water
    1/2 TeaSpoon Salt
    1/2 TeaSpoon Sooth Powder
    1/4 TeaSpoon Hing
    1/2 TeaSpoon Turmeric Powder
    1/2 TeaSpoon Roughly Crushed Pepper
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 70

  • @livenletlive1339
    @livenletlive1339 2 ปีที่แล้ว +2

    અમે વઘારમાં પહેલા ઘીમાં
    અજમો નાખીએ છીએ
    શરદી થઈ હોય તો આ ભડકું
    ખાવાથી મટી જાય છે.
    ખુબજ હેલ્દી food છે

  • @girishbhai5238
    @girishbhai5238 2 ปีที่แล้ว

    Bdhi vangi khub srs ane jotaj khava nu man thay aevi khub srs

  • @parsottamvankar564
    @parsottamvankar564 2 ปีที่แล้ว

    Khuba j saras sugandidar che

  • @MULTITRADINGCO
    @MULTITRADINGCO ปีที่แล้ว

    Tamari recepies bahu saras hoi che pun request che ke thida video short banavo bahu lamba videos na banavo pl.

  • @ritamistry320
    @ritamistry320 2 ปีที่แล้ว +2

    સાચે જ તમારી બધી રેસીપી ખુબ જ સરસ અને સરળ હોય છે તમે હંમેશા કંઇક નવું અને અલગ જ લંઈ ને આવો છો મને તમારી રેસીપી ખુબ જ ગમે છે..👍👍

  • @varshamakwana9513
    @varshamakwana9513 2 ปีที่แล้ว +2

    હું ચોક્કસ પ્રયત્ન કરીશ
    સામગ્રી ઘરે દળીશ
    બહુ સરસ👍
    So Healthy💪

  • @binashah285
    @binashah285 2 ปีที่แล้ว

    Thank u very much . I was making mistakes in measurement. Ur guide was a very big help. I tried using buttermilk I. As u suggested . And trust me hatts off 2 u

  • @hemlatagada6293
    @hemlatagada6293 2 ปีที่แล้ว +1

    its very healthy recipy i m making once in a week & also adding vegitables nice recipy👌👍

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 2 ปีที่แล้ว

    Khubj video gamyo thankyou surabhiben

  • @amishatanna9832
    @amishatanna9832 2 ปีที่แล้ว

    Super recipe and healthy too 👌🏻👌🏻👌🏻

  • @rupalshah8850
    @rupalshah8850 2 ปีที่แล้ว

    Tamari racipe baju j nice
    Hu aajmo nakhu chu
    Ne salt pane nakhu chu
    Bahu sars lage che

  • @ilumaisuria4054
    @ilumaisuria4054 2 ปีที่แล้ว +1

    Very nice yummy recipe thanks Mashi

  • @parsottamvankar564
    @parsottamvankar564 2 ปีที่แล้ว

    Khubaj saras ezzi vangine hethi

  • @darshanajani591
    @darshanajani591 2 ปีที่แล้ว

    Aapanu juna vakhat nu desi sup👌👌👌

  • @rajeshwarishah5714
    @rajeshwarishah5714 2 ปีที่แล้ว

    Old recipes ne ape taji Kari, we are used to make these. Thank you so much.👍👌

  • @MaheshPatel-xv5lg
    @MaheshPatel-xv5lg 2 ปีที่แล้ว

    Kadhi no masalo banavani recipe

  • @harshashah7647
    @harshashah7647 ปีที่แล้ว

    Kutchi musmusya ni recepi pan down load karso

  • @sejalacharya1291
    @sejalacharya1291 2 ปีที่แล้ว

    બહુજ સરસ recepie છે
    મારી માં એ મને ડિલિવરી માં બહુજ ખવડાવ્યું છે પણ અમે થોડું ઉપમા જેવું બનાવીએ છે બીજું બધું સરખું
    Thanks 😊

  • @komalshah3052
    @komalshah3052 2 ปีที่แล้ว

    Excellent Recipe

  • @bhartishah7593
    @bhartishah7593 2 ปีที่แล้ว

    Very healthy recipe

  • @binashah285
    @binashah285 2 ปีที่แล้ว

    Very nice recipe . No wonder u r cooking expert . I love 2 c u on rasoi show . Keep posting

  • @bhavnasarabhai6018
    @bhavnasarabhai6018 2 ปีที่แล้ว

    નમસ્તે સુરભી બેન.
    હું પણ કચ્છ ભુજ ની વતની છું..
    શિયાળા ની સીઝન માં ભૈડકું બનાવતાં હોઈએ છીએ. પણ થોડું લચકા પડતું હોય.સાથે રોટલા ને દહીં નું મેનું હોય. મસાલા માં થોડું આદુ પણ નાંખીએ.
    તમારી અન્ય વાનગીઓ પણ સરળ , ને સ્વાદિષ્ટ હોય છે .આભાર,

  • @babupatel2773
    @babupatel2773 2 ปีที่แล้ว

    Mam your video evertime new grateful job god bless mam

  • @pritimehta29
    @pritimehta29 2 ปีที่แล้ว

    Khub j rah koti hati

  • @rashmidaru9453
    @rashmidaru9453 2 ปีที่แล้ว

    Very tasty and healthy recipe, thanks,👌👌👌

    • @minaxigandhi8246
      @minaxigandhi8246 2 ปีที่แล้ว

      Very tasty and healthy recipes thanks 👌👌👍👍

  • @urmilashah7679
    @urmilashah7679 2 ปีที่แล้ว

    👌 JJ

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 2 ปีที่แล้ว

    Fine. Che

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 2 ปีที่แล้ว

    Helthy

  • @jassipal3433
    @jassipal3433 2 ปีที่แล้ว

    Surbhiji please share bhadki lot flour how to make please share this because it's healthy recipe

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  2 ปีที่แล้ว

      th-cam.com/video/-93JBYqugd0/w-d-xo.html click on this link for bhadku no lot recipe

  • @piyushjain7197
    @piyushjain7197 2 ปีที่แล้ว

    Khajurpak sikhvadaso

  • @neetabhatt7834
    @neetabhatt7834 2 ปีที่แล้ว

    Khubj heathy teasty recepi 6 mem👌👌👌👍

  • @roopashah853
    @roopashah853 2 ปีที่แล้ว

    Ame thick banaviye dudh saathe laiye

  • @sunildave1185
    @sunildave1185 ปีที่แล้ว

    Can diabetic patients eats

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 2 ปีที่แล้ว

    Medhi. Rotali. Gor. Ni. Rankali. Batavo

  • @kirtigajjar9075
    @kirtigajjar9075 2 ปีที่แล้ว

    Surabhiben tame gundar vishe ni mahiti aapaso ne plz

  • @binathakker5466
    @binathakker5466 2 ปีที่แล้ว +1

    Jain Special 😂😂👌

  • @shwetashah8972
    @shwetashah8972 2 ปีที่แล้ว

    Hu lila kothmir marcha add kari chhu.

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 2 ปีที่แล้ว

    MushaMushya. Mudhiya. Batavo

  • @mitalgusai8863
    @mitalgusai8863 2 ปีที่แล้ว +1

    કચ્છી ઉંધીયું શીખવાડજો

  • @svdesai
    @svdesai 2 ปีที่แล้ว

    My mom used to soak the bhaidaku flour in water for 10 minutes and then put the mixture in boiling vagharelu water and then cook it completely
    Do u know receipe of musmusiya Muthiya? I think she used the same bhaidaku flour to make it but not sure.

  • @jagrutishah1207
    @jagrutishah1207 2 ปีที่แล้ว

    We can add ajwain for cold relief and easy digest

  • @NP-ph7ov
    @NP-ph7ov 2 ปีที่แล้ว

    Hello mem,
    તમે ભૈડકુ ના લોટ ની રેસીપી માં ૨ કપ મગની ફોતરા વાળી દાળ કીધું હતું અને આ રેસીપી મા ૧ કપ મગની ફોતરા વાળી દાળ કીધું છે. તો સાચું માપ શું છે. ૧ કપ કે ૨ કપ? તમે please clear કરશો? Thank you 🙏🏼

    • @NP-ph7ov
      @NP-ph7ov 2 ปีที่แล้ว

      You gave heart to my question but you didn’t clear it. Can you please clear it. I want to know what is right measurement.

  • @prernasavla361
    @prernasavla361 2 ปีที่แล้ว

    Lot levano k karkaro

  • @mitadesai6040
    @mitadesai6040 2 ปีที่แล้ว

    લોટ કરકરો રાખવો કે ઝીણો?

  • @ishitabhandari8620
    @ishitabhandari8620 2 ปีที่แล้ว

    Aa lot kakaro levo k jino

  • @NP-ph7ov
    @NP-ph7ov 2 ปีที่แล้ว

    Hello mem,
    I am requesting you second time but you didn’t answer me. Can you please explain?
    તમે ભૈડકુ ના લોટ ની રેસીપી માં ૨ કપ મગની ફોતરા વાળી દાળ કીધું હતું અને આ રેસીપી મા ૧ કપ મગની ફોતરા વાળી દાળ કીધું છે. તો સાચું માપ શું છે. ૧ કપ કે ૨ કપ?

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  2 ปีที่แล้ว

      Totall 2 cup moong ni daal levani che tema tame 1 cup fotra wali moong ni daal and 1 cup mogar daal lai sako xho

    • @NP-ph7ov
      @NP-ph7ov 2 ปีที่แล้ว

      @@FoodMantrabySurbhiVasa thanks 🙏🏼

  • @ninuthakker796
    @ninuthakker796 2 ปีที่แล้ว +1

    Vaato bahu karo cho

  • @HariOm-zl5ul
    @HariOm-zl5ul 2 ปีที่แล้ว

    You talk too much make it simple and sweet I get annoyed and sometimes skip the recipe 🙏🕉