Best Of Luckમારા મહેનતુ ભાઈઓ અને બહેનો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે TH-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacadem...
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4z...
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

ความคิดเห็น •