શ્રાદ્ધ પક્ષ સેવા વિગત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • નિસહાય વૃદ્ધ વડીલોને શ્રાદ્ધ પક્ષ દરમિયાન વિવિધ મિષ્ટાન સહિત બાળ સેવા ( આઈસ્ક્રીમ તથા નમકીન ) સહિત અબોલ જીવ માટે ( ગૌ સેવા - દાણ અને અબોલ જીવ માટે - ચણ તથા શ્વાન સેવામાં દુધ - બ્રેડ )
    જે દાતાશ્રીઓને આ સેવામાં સહયોગ આપવાનો હોય તે તુરંત સેવા તારીખ અને વિગત લખાવી દેશો તેવી અપીલ છે. પિતૃઓ રાજી રહે..
    લી. રાકેશ પંચાલ વિસામો 9429449378

ความคิดเห็น •