Mahamanthan - અમદાવાદીઓની ફરિયાદ શું છે ? | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 4

  • @surendrasichavada5774
    @surendrasichavada5774 5 ชั่วโมงที่ผ่านมา

    હું પોતે બે ફરિયાદીના શું હજુ કોઈ એક્શન લેતો જ નથી એક રાજીવ પવનમાં એક દાણા પીઠ માં તો એ કોઈ એક્શન લેતું નથી દુકાન ગાળી ગલ્લા ઉભા રાખે છે અને હટાવવા જઈએ તો મારવાની ધમકી આલે છે
    આખી રાત ગલ્લો ચાલે ધંધા ચાલે છે તોય કોઈ કશું કરતું નથી પોલીસવાળા આપતા લે છે મુસ્લિમ વાળા દર મહિને પાંચ થી છ હજાર હપ્તો લઈ જાય છે

  • @pushpabenrathod1582
    @pushpabenrathod1582 3 ชั่วโมงที่ผ่านมา

    હવે ક્યાં ક્યાં મુશ્કેલીઓ છે એક બાજુ તો કહો કે આ બાજુ સરસ કાર્યવાહી થાય છે નગરપાલિકા.મહાનગર,પંચાયત,રોડ રસ્તા વિશે બહુ સાંભળ્યું ક્યારે નિરાકરણ?