આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
ฝัง
- เผยแพร่เมื่อ 30 ม.ค. 2022
- #khichiyapapad #chokhanalotnipapdi #ગુજરાતી_રસોઈ #શિયાળાસ્પેશ્યલ #ચોખા ની પાપડી #khichiyapapad #khichiya_પાપડી #ચોખાની_પાપડી #પાપડ #શિયાળા_ની_ પાપડી #patel_ની_પાપડી
આખાવરસ માટે ખીચું બનાવીને ખીચીયા પાપડ | ચોખાની પાપડી | Khichiya papad | Chokha na Papad |ચોખાના પાપડ
હેલ્લો ફ્રેન્ડ Welcome Back to My channel આજે આપણે બનવીશુ ચોખા ની પાપડી એટલે કે ખીચીયા પાપડ બધા ના ફેવરેટ અને ગુજરાતી ની ફેમસ ડીશ પરફેક્ટ માપ સાથે અને સરખી રીત સાથે
5 kg ચોખા ની પાપડી બનાવા માટે
સમય 30 મિનિટ
સામગ્રી
5 કિલો ચોખા નો લોટ/ કણકી
150 પાપડી ખારો
150 ગ્રામ લવિંગ્યા મરચા
મીઠુ 1 વાડકી
જીરું અજમો 1 વડકી
તલ ઓપ્શનલ
પાણી 1 તપેલી એટલે 5 લીટર
તેલ લોટ માં લગાવા માટે
તૈયાર છે ચોખા ની પાપડી ખીચીયા પાપડ એકવાર જરૂર થી બનાવજો અને પસંદ અવે to LIKE SHARE SUBSCRIBE
THANKS ફોર VISIT
MORE રેસીપી
• Winter Special
સરસ છે રેસિપી મને બઉ ગમી.
ખુબ ખુબ આભાર ❣️
બહુ સરસ બનાવી છે પાપડી
Khubj sars video.. explain bauj sars kryu che.. charotar na cho tme?
Na ame vadodara na che
Sarsa
Thank you for sharing!
👍👍
Mare 1kg papdi karvi che hu shikhu chu
😮
Good idea
Nice 👍
Perfect method
Thanks for comments 🎉
Mast 👍👍🙏
vary nies
It's looking delicious
Thanku so much
Papadi fati javanu karan su hoi
Kanki juni hoi to evu thay sake kato pachi kharo vadhare ocho pade to pan evu bani sake
Very nice 👍 perfect
Jay shree krishna Ame Aane Shareva Khiye Chi 🙏🙏🙏🙏
Ek kg chawal ke aate mein Pani Kitna lagega.
500 ml
Very nice
Must 😀
Wowww...... It's Easy And Amazing😍🤩😍
Jay Shree Krishna bhai, killo or gram dont understand, so other than india we watch too. I'm from chicago, please show measurements in cups or bowl. 🙏🏼🙏🏼🙏🏼
Ok kilogram means KG
Thanks for comment
How much Rice lot place
??
Plz share sabudana chakli bataka waffers ane bataka ni sali
Sabudana chkli alredy uploded wafer comming soon
Aap solt ka map nhi bola
Salt As per your tast 1kg flour mei 1 t spon salt
@@gujarti_rasoi jordar
v'er'y'ni'ce
1 kg papad nu maap batao papad khar methu masalo please 🙏
1 kg ma 1/2 chmchi khro mithu 1 chmchi 1 chmchi jiru 1 chamchi ajmo lila marcha jetlu tikhu khavu hoi e rite
Thank you tamaro khub khub aabhar 🙏
@@seemawaghela6117 please we need SUBSCRIBER share the channel link to your family friend and SUBSCRIBE MY CHANNEL